JOIN WHATSAPP GROUP FOR LATEST UPDATES.

11/9/12

ધોરણ 1 થી 5 ના પરીણામ પત્રક



શ્રી મોટાથરાવડા પં.પ્રાથમિક શાળા, તાલુકોઃ- ભુજ(કચ્છ).

ધોરણ 1 થી 5 નું પરીણામ પત્રક ડાઉનલોડ કરો
ધોરણવાર અલગ અલગ તમામ પરિશિષ્ટ, 
પરીણામ પત્રકો, તથા પરીણામ કાર્ડ સાથેજ આપેલ છે. 
આ પરીણામ પત્રક એક્સેલશીટ થી એકદમ સરળતાથી પરીણામ તૈયાર કરી શકાશે.
Created By:
R.K.Goyal, 
 H.M.,Mota tharavda school,Ta:-Bhuj(kutch) Mo:-9898036638
ધોરણ 6 થી 8 ના નવા અભ્યાસક્રમ મુજબના પરીણામ પત્રકો
પણ ટૂંક સમયમાં અમે આપની સમક્ષ મુકિસું એ પરીણામ પત્રકો 
પણ આપ અમારા બ્લોગ પરથી ડાઉનલોડ કરી શકશો.
તો અચૂક અમારા આ બ્લોગનીમૂલાકાત લેતા રહેશો.

આ પરીણામ પત્રકો બનાવવામાં
પટેલ સતિષકુમાર, સી.આર.સી. ખેડોઈ, તાઃ-અંજાર(કચ્છ)  Mo.8238009233
 નો ખૂબજ
મોટો સહયોગ રહેલો છે.
પત્રકો, તથા પરીણામ પત્રકોના  ફોન્ટડાઉનલોડ કરવા









No comments:

Post a Comment

Recent Posts