
Excel ના કેટલાક વિશિષ્ટ પોગ્રામ ડાઉનલોડ કરો..

વર્ષ, માસ, દિવસ, કલાક, મિનિટ, સેકન્ડ, અઠવાડિયા, તથા જન્મવારની ,
વિગત દર્શાવતો આ Excel પોગ્રામ ડાઉનલોડ કરો.

કરી આપતો આ Excel પોગ્રામ ડાઉનલોડ કરો.

આ એક એવો પોગ્રામ છે, જેના વડે તમે એક માત્ર વર્ષ દાખલ કરતા જ
તે વર્ષની વિગત જોઇ શક્સો.

આ એક એવો મનોરંજક પોગ્રામ છે, જેના વડે તમે Excel સીટ પર ચેસ રમી શકસો.

આ એક એવો મનોરંજક પોગ્રામ છે, જેના વડે તમે Excel સીટ પર
Musical piano વગાડી શકસો.
આપના પ્રતિભાવ જરૂરથી આપશો.