 
 
Excel   ના કેટલાક વિશિષ્ટ પોગ્રામ  ડાઉનલોડ કરો.. 
 તમારી  જન્મતારીખ દાખલ કરો  અને....   જુઓ તમારી ઉંમરના
 તમારી  જન્મતારીખ દાખલ કરો  અને....   જુઓ તમારી ઉંમરના 
 વર્ષ, માસ, દિવસ, કલાક, મિનિટ, સેકન્ડ, અઠવાડિયા, તથા જન્મવારની ,
વિગત દર્શાવતો આ  Excel  પોગ્રામ  ડાઉનલોડ કરો. 
 સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર ખુબજ સરળતાથી
 સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર ખુબજ સરળતાથી  
કરી આપતો  આ  Excel  પોગ્રામ  ડાઉનલોડ કરો.
 Excel_Life_time_calender
  Excel_Life_time_calender 
આ એક એવો પોગ્રામ છે, જેના વડે તમે  એક માત્ર વર્ષ દાખલ કરતા જ
 તે વર્ષની વિગત જોઇ શક્સો. 
 Excel_ચેસગેમ
  Excel_ચેસગેમ 
આ એક એવો મનોરંજક પોગ્રામ છે, જેના વડે તમે  Excel  સીટ પર ચેસ રમી શકસો.
 Excel_musical_piano
   Excel_musical_piano
આ એક એવો મનોરંજક પોગ્રામ છે, જેના વડે તમે  Excel  સીટ પર 
Musical piano વગાડી શકસો.
આપના પ્રતિભાવ જરૂરથી આપશો.


 
 
No comments:
Post a Comment