@@__સોલાર એર કુલર__@@
        ગણિત-વિજ્ઞાન-પર્યાવરણ પ્રદર્શન-૨૦૧૪
અંતર્ગત અમારી શ્રી મોટાથરાવડા પ્રાથમિક 
શાળાએ બનાવેલ કૃતિ સૌરઊર્જા દ્વારા 
સંચાલિત સોલાર એર કુલર 
આ વિડીઓમાં નિહાળો..
         આજના યુગમાં ઊર્જાની કટોકટી 
સર્જાઈ રહી છે એમાંય પણ આપણા 
દેશ જેવા વિકાસશિલ દેશતો દર વર્ષે 
મોટા પ્રમાણમાં ઊર્જાની જરૂરીયાતમાં 
વધારો થઇ રહ્યો છે ત્યારે ઊર્જાની 
કટોકટી ટાળવા પુન:પ્રાપ્ય ઊર્જા સ્ત્રોત
સુર્ય ઊર્જાનો ઉપયોગ કરી અને માં 
ત્યારે સુર્ય ઊર્જાનું વિદ્યુત ઊર્જામાં 
રૂપાંતર કરતી બહુ હેતુક કૃતિ 
સોલાર એર કુલર અત્રે રજૂ કરેલ છે.
         આ બહુ હેતુક કૃતિ દ્વારા એર કુલર 
ઉપરાંત અન્ય વિવિધ ઇલેક્ટ્રોનિક 
ઉપકરણો ચલાવી શકાય છે.
             મિત્રો... આ સૌરઊર્જા દ્વારા સંચાલિત 
સોલાર એર કુલર અચૂક નિહાળશો.
આપના પ્રતિભાવ જરૂરથી આપશો.

 
 
No comments:
Post a Comment