 મિત્રો...આ રહી દુનિયાની પહેલી બોલ ઘડિયાળ....
  મિત્રો...આ રહી દુનિયાની પહેલી બોલ ઘડિયાળ....તેનો ઉપયોગ કરી તમે સમય જોઈ શકો છો.
તેમાં ઉપરની ત્રણ સ્ટીક આપેલી છે. તેમાં સૌથી ઉપરની સ્ટીક તેના બોલ મીનીટ દર્શાવે છે.
બીજા નંબરની વચેની સ્ટીક તેના બોલ ૫ (પાંચ) ના રાઉન્ડફિગર માં મીનીટ બતાવે છે
અને નીચેની સ્ટીકના બોલ કલાક દર્શાવે છે...! દોસ્તો જરૂરથી ટ્રાય કરી જુઓ....
છે..... ને..... મજાની બોલ ઘડિયાળ........
જો તમને સમય ખબર પડી જય તો કોમેન્ટ માં લખીને સાબિતી આપજો...! OK.....
આપના પ્રતિભાવ જરૂરથી આપશો.

 
 
No comments:
Post a Comment