ગુણોત્સવનો ગ્રેડ જાણો... 
 મિત્રો....  આગામી ગુણોત્સવ નજીક છે ત્યારે...  ગુણોત્સવનો ગ્રેડ અગાઉથી કઈ રીતે  જાણવો... તે માટે એક્સેલ પોગ્રામ ડાઉનલોડ કરો...  તે માટે શાળાની કક્ષા મુજબ અલગ - અલગ પોગ્રામ તમારે ડાઉનલોડ કરવાનો છે.તો ગુણોત્સવનો ગ્રેડ જાણો... એક્સેલ પોગ્રામ દ્વારા.
- ધોરણ ૧ થી ૫ ની શાળા માટે એક્સેલ પોગ્રામ
- ધોરણ ૧ થી ૭ ની શાળા માટે એક્સેલ પોગ્રામ
- ધોરણ ૧ થી ૮ ની શાળા માટે એક્સેલ પોગ્રામ
આપના પ્રતિભાવ જરૂરથી આપશો.


 
 
No comments:
Post a Comment