JOIN WHATSAPP GROUP FOR LATEST UPDATES.

3/15/16

ક્ચ્છ જિલ્લામાં પ્રા.શાળાના સમયમાં ફેરફાર

માન. શિક્ષણ સમિતિના ચેરમેનશ્રી પાસે આવેલ ક્ચ્છ જિલ્લા શિક્ષક સંઘની રજૂઆત નાં પગલે..   સમગ્ર ક્ચ્છ જિલ્લામાં તારીખ ૧૬/૦૩/૨૦૧૬ થી પ્રાથમિક શાળાઓના સમયમાં ફેરફાર કરી સવારનો ૭:૩૦ થી ૧૨:૩૦ નો કરવામાં આવ્યો.


આપના પ્રતિભાવ જરૂરથી આપશો.

No comments:

Post a Comment

Recent Posts