JOIN WHATSAPP GROUP FOR LATEST UPDATES.
Showing posts with label Foreign travel. Show all posts
Showing posts with label Foreign travel. Show all posts

8/2/22

Murudeshwar Mahadev Temple: Religious Significance, Information & 3D & 360° HD View of Murudeshwar Mahadev Temple-Karnataka

Murudeshwar Mahadev Temple: Religious Significance, Information & 3D & 360° HD View of Murudeshwar Mahadev Temple-Karnataka
Murudeshwar Mahadev Temple


મુરુદેશ્વર મહાદેવ મંદિર: મુરુદેશ્વર મહાદેવ મંદિર-કર્ણાટકનું ધાર્મિક મહત્વ, જાણકારી તથા 3D & 360° HD View 


મુરુદેશ્વર મંદિર, ભગવાન શિવની પ્રતિમા, કર્ણાટક
મુરુદેશ્વર મંદિર, ભગવાન શિવ પ્રતિમા, કર્ણાટકની 360° વર્ચ્યુઅલ રિયાલિટી ટૂર જુઓ અને શેર કરો.

દુનિયામાં શિવ ભગવાનનું સૌથી ઉંચું પૂતળુ (સ્ટેચ્યુ) ક્યાં આવેલું છે, તે જાણો છો? એ છે નેપાળમાં આવેલું કૈલાસનાથ મહાદેવનું સ્ટેચ્યુ. એની ઉંચાઈ 43 મીટર છે. દુનિયાનું બીજા નંબરનું ઉંચું શિવનું સ્ટેચ્યુ ભારતના કર્ણાટક રાજ્યના મુરુડેશ્વર ગામના મુરુડેશ્વર મંદિરમાં આવેલું છે. એની ઉંચાઈ આસરે  37 મીટર(જેની ઊંચાઈ લગભગ 123 ફૂટ) છે.
Murudeshwar Mahadev Temple



⇛   મુરુદેશ્વર મંદિર, ભગવાન શિવની પ્રતિમા, કર્ણાટક :
મુરુદેશ્વર, કર્ણાટક રાજ્યના ઉત્તર કનાડા જીલ્લાના ભટકલ શહેરથી 16 કી.મી. દૂર આવેલું છે.  ભારતના સૌથી ઉંચા ધોધ જોગના ધોધથી માત્ર 90 કી.મી. દૂર છે. એટલે જોગનો ધોધ જોવા જતા પ્રવાસીઓ મુરુદેશ્વરનાં દર્શને અચૂક જતા હોય છે. શીવ ભક્તોને શીવજી પ્રત્યેની આસ્થા અહીં ખેંચી લાવે છે. મુરુદેશ્વરને રેલ્વે સ્ટેશન છે. મુંબઈથી ગોવા થઈને મેંગલોર જતી કોંકણ રેલ્વે લાઈન પર તે આવેલું છે. મુરુદેશ્વર ગામ અરબી સમુદ્રના કિનારે છે. અહીં દરિયા કિનારે કંદુક નામની ટેકરી પર મુરુદેશ્વર મંદિર અને શીવજીનું સ્ટેચ્યુ ઉભાં કર્યાં છે. આ મંદિરની ત્રણે બાજુ દરિયો છે, એટલે આ સ્થળ બહુ જ સરસ લાગે છે.


⇛   ચાલો, અહીં આ આર્ટીકલમાં મુરુદેશ્વરના મંદિરની વિગતે વાત કરીએ.
મુરુદેશ્વર મંદિર એવા મંદિરોમાંનું એક છે જે પ્રાચીન કાળનું હોવા છતાં તદ્દન સમકાલીન લાગે છે. આ મંદિર ભગવાન શિવના એક સ્વરૂપ મુરુદેશ્વરની પૂજા માટે સમર્પિત છે. એની ઉંચાઈ 37 મીટર છે. ભારતમાં શીવજીનું આ સૌથી ઉંચું સ્ટેચ્યુ છે. આ મંદિર અરબી સમુદ્રને કિનારે આવેલું છે. મંદિરનું પ્રવેશદ્વાર (ગોપુરમ) તો શિવજીના સ્ટેચ્યુ કરતાં પણ ઉંચું છે. મંદિર સંકુલના પ્રવેશ પર આવેલ 20(વિસ) માળનું ગોપુરમ આશરે 237.5 ફૂટ ઊંચું છે. દક્ષિણ ભારતનાં બધાં મંદિરોને ગોપુરમ હોય છે, પણ મુરુડેશ્વરનું ગોપુરમ ખૂબ જ ભવ્ય છે. ગોપુરમ પર દેવદેવીઓનાં ચિત્રો અને કોતરણી મનમોહક છે. ગોપુરમના પ્રવેશ આગળ કોન્ક્રીટના બનેલા બે મોટા ફુલ સાઈઝના હાથી મૂકેલા છે, પ્રવાસીઓનું તે તરત જ ધ્યાન ખેંચે છે. અને તેને રાજા ગોપુરમ કહેવામાં આવે છે. એક ખાસ વાત એ છે કે ગોપુરમમાં લિફ્ટ બેસાડેલી છે, તે ગોપુરમની ટોચે લઇ જાય છે. ટોચ પરથી દેખાતું શિવજીનું સ્ટેચ્યુ અને વિશાળ દરિયાનું દ્રશ્ય બહુ જ ભવ્ય લાગે છે. મંદિરની સૌથી રોમાંચક બાબત એ છે કે ભગવાન શિવની પ્રતિમાનું મનોહર દૃશ્ય સાથે સમુદ્ર કિનારાના આકર્ષક દૃશ્યો છે. મંદિરની તળેટીમાં શ્રી રામેશ્વરને સમર્પિત મંદિર આવેલું છે. અહીં આવતા પ્રવાસીઓ શીવનું સ્ટેચ્યુ, ગોપુરમ અને બીજાં શિલ્પો જોઇને છક થઇ જાય છે. મુરુડેશ્વર, ભારતના સૌથી ઉંચા ધોધ જોગના ધોધથી માત્ર 90 કી.મી. દૂર છે. એટલે જોગનો ધોધ જોવા જતા પ્રવાસીઓ મુરુદેશ્વરનાં દર્શને અચૂક જતા હોય છે. શીવ ભક્તોને શીવજી પ્રત્યેની આસ્થા અહીં ખેંચી લાવે છે. 


Murudeshwar Mahadev Temple




⇛   મુરુદેશ્વર મંદિર-કર્ણાટક, ભગવાન શિવનો મહિમા :
ગોપુરમમાંથી મદિર સંકુલમાં પેઠા પછી મુખ્ય મંદિર આવે છે. એમાં મુરુદેશ્વર ભગવાન બિરાજે છે. કહે છે કે લંકાનો રાજા રાવણ, શીવજીને પ્રસન્ન કરી, તેમની પાસેથી આત્મ લીંગ મેળવી, લંકા પાછો ફરી રહ્યો હતો ત્યારે લીંગનો એક ટુકડો અહીં રહી ગયો હતો. લીંગનો આ ટુકડો અત્યારે પણ મંદિરમાં મોજુદ છે અને તે જમીન પર બે ફૂટ ઉંડા ખાડામાં રાખેલું છે. જે ભક્તો ખાસ પૂજા જેવી કે અભિષેક, રુદ્રાભિષેક, રથોત્સવ વગેરે કરે છે, તેમને, પૂજારી ગર્ભગૃહમાં ખાડાની નજીક ઉભા રાખી, તેલના દીવાના અજવાળે લીંગનાં દર્શન કરાવે છે. બધા લોકો આ લીંગનાં દર્શન નથી કરી શકતા.

મંદિરનું શિખર ખૂબ જ શોભાયમાન છે. બહારથી આખું મંદિર સુધારીને સરસ બનાવ્યું છે, પણ અંદરનું ગર્ભગૃહ અને રચના જૂની સ્ટાઈલ પ્રમાણેનાં જ જાળવી રાખ્યાં છે.

મુરુદેશ્વર ભગવાનનાં દર્શન કર્યા પછી સૌથી વધુ આકર્ષણ શિવજીના સ્ટેચ્યુનું છે. આ સ્ટેચ્યુ ઘણે દૂરથી પણ દેખાય છે. અહીં નજીકથી તો તે ઘણું જ મોટું લાગે છે. વ્યાઘ્રચર્મ પર બિરાજેલા શિવજી, હાથમાં ડમરું અને ત્રિશુલ, ગળામાં નાગ, માથે જટા – એવી મૂર્તિને જોઈ દરેકના મનમાં ભક્તિભાવ પ્રગટે છે. બેઘડી જોયા જ કરવાનું મન થાય છે. સ્ટેચ્યુની સામે નંદી પોતાના સ્થાન પર શોભે છે. સ્ટેચ્યુની નીચે ગુફા છે, એમાં મંદિરના ઈતિહાસને લગતું એક મ્યુઝીયમ છે.


⇛   મુરુદેશ્વર મહાદેવ મંદિર-કર્ણાટક: મંદિરના અલગ અલગ બાજુથી HD કવોલીટીમાં અહીંયા નીચે આપેલ લીંક પરથી નિહાળો.
💥  મુરુદેશ્વર મહાદેવ મંદિરની અદભુત ફોટોગ્રાફી.... (FULL HD) 🙏
👉 મુરુદેશ્વર મહાદેવ મંદિરના આ ફોટો GIGAPIXEL કેમેરાથી પાડેલા છે.  બાજુ બદલતા ચારેબાજુના દર્શન કરી શકસો. ZOOM કરતા સાવ જીણી કોતરણી અને નકશી પણ ચોખ્ખી દેખાશે. 
👉 મુરુદેશ્વર મહાદેવ મંદિરના રુબરુ દર્શન કરવા જશો તો પણ કલાકારીગરી આટલી ક્લિયર અને નજીકથી નહિ દેખાય.
⇛   Murudeshwar Mahadev Temple-Karnataka: See different sides of the temple in HD quality.



⇛   મુરુદેશ્વર મંદિરનીપૂજા-અર્ચનાનો સમય :
દર્શનનો સમય- સવારે 6 વાગ્યાથી બપોરે 1 વાગ્યા સુધી
પૂજાનો સમય- સવારે 6-30 વાગ્યાથી સવારે 7-30 વાગ્યા સુધી
રૂદ્રાભિષેકમ- સવારે 6 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધી
બપોરની પૂજાનો સમય- બપોરે 12-15 વાગ્યાથી બપોરે 1 વાગ્યા સુધી
બપોરે 1 થી 3 વાગ્યા સુધી મંદિર બંધ રહે છે
દર્શનનો સમય- બપોરે 3 વાગ્યાથી રાતે 8-15 વાગ્યા સુધી
રૂદ્રાભિષેકમ- બપોરે 3 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધી
સાંજની પૂજાનો સમય- સાંજે 7-15 વાગ્યાથી 8-15 વાગ્યા સુધી


Murudeshwar Mahadev Temple




⇛   મુરુદેશ્વર મંદિરનું દૃશ્ય ખૂબ જ સુંદર છે
શિવજીનું આ સ્ટેચ્યુ તથા ગોપુરમ આર.એન.શેટ્ટી નામના એક વેપારી ભક્તે બનાવડાવ્યું છે. એને બનાવતાં બે વર્ષ લાગ્યાં છે અને પાંચ કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. સ્ટેચ્યુ એવી રીતે બનાવ્યું છે કે તેના પર સીધો સૂર્યપ્રકાશ પડે અને તેનાથી તે ચમકે.

સ્ટેચ્યુના પાયા આગળ બીજાં બે મંદિર છે. એક છે રામેશ્વર લીંગ. અહીં પણ પૂજા થઇ શકે છે. બીજું શનેશ્વર મંદિર છે. મંદિરનું સંકુલ ઘણું વિશાળ છે. એમાં બીજાં ઘણાં સ્થાપત્યો છે. શીવજીની બીજી એક મૂર્તિ છે. એક જગાએ ઘોડા જોડેલો સૂર્ય ભગવાનનો રથ છે. બીજી એક જગાએ કૃષ્ણ ભગવાન સારથિ બનીને અર્જુનનો રથ હાંકે છે. આ ઉપરાંત પણ બીજા પ્રસંગોનાં શિલ્પો કંડારેલાં છે. પ્રવાસીઓને આ બધું ફરી ફરીને  જોવાની મજા આવે છે. મંદિરમાં ‘પ્રસાદ’ લેવાની વ્યવસ્થા છે. પછી જે ભેટ આપવી હોય તે આપી દેવાની. મંદિરની પાછળ એક કિલ્લો છે. કહે છે કે માયસોરના રાજા ટીપુ સુલતાને આ કિલ્લો સુધારાવ્યો હતો.

મંદિરની બાજુમાં જ દરિયો છે. અહીંનો બીચ ઘણો લાંબો અને સુંદર છે.એટલે અહીં રમવાનું અને ચાલવાનું સરસ ફાવે એવું છે. લોકો દરિયામાં નહાય છે અને બોટીંગની મજા માણે છે. ગામના માછીમારો દરિયામાં માછલાં પકડતા હોય છે. દરિયા કિનારે જાતજાતની દુકાનો છે. રમકડાં, ખાણીપીણી, કપડાં અને ઘણું બધું મળે છે.




⇛   મુરુદેશ્વર મંદિરે કેવી રીતે પહોંચવું ? 
હવાઈ માર્ગ(પ્લેન) દ્વારા:  મેંગ્લોર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ મુરુદેશ્વરથી લગભગ 153 કિમી દૂર છે. આ દેશના બધા જ મુખ્ય શહેરો સાથે જોડાયેલું છે. મુરુદેશ્વર પહોંચવા માટે એરપોર્ટથી ટેક્સી પણ મળી શકે છે.

રેલ માર્ગ દ્વારા: મુરુદેશ્વર રેલવે સ્ટેશન મેંગ્લોર અને મુંબઈ સાથે જોડાયેલું છે. નજીકનું મુખ્ય રેલવે સ્ટેશન મેંગ્લોર છે અને તે ભારતના બધા મુખ્ય શહેર સાથે જોડાયેલું છે. મુરુદેશ્વર રેલવે સ્ટેશનથી મંદિર 2 કિમી દૂર છે. મુરુદેશ્વર રેલવે સ્ટેશનથી મુરુદેશ્વર મંદિર બસ અને ઓટો-રિક્શા દ્વારા પહોંચી શકાય છે.

સડક માર્ગ દ્વારા: અંગત અને કર્ણાટક સરકારની બસ મુંબઈ, કોચ્ચિ અને બેંગલુરુ સાથે મુરુદેશ્વર માટે બસ સેવા મળી શકે છે. મુરુદેશ્વર એનએચ 17 પર આવેલું છે જે મુંબઈને કોચ્ચિ સાથે જોડે છે, બંને શહેરોની વચ્ચે નિયમિત બસ સેવા શરૂ રહે છે.


અહીંથી ૧૫ કી.મી. દૂર નેત્રાની નામનો ટાપુ છે. લોકો ત્યાં પણ ફરવા જતા હોય છે. ત્યાં ડાઈવીંગ કરવાની સગવડ છે.

મુરુદેશ્વર ગામમાં રહેવા માટે ઘણી હોટેલો છે. આ મંદિરથી આકર્ષાઈને ઘણા પ્રવાસીઓ અહીં આવે છે. અહીં આવવા માટે વર્ષનો કોઈ પણ સમય અનુકૂળ છે. મુરુદેશ્વરથી ઉડુપી 100 કી.મી અને કારવાર 120 કી.મી. દૂર છે


જોગનો ધોધ જોવા જાવ ત્યારે મુરુડેશ્વરના શીવજીના દર્શનનો લાભ લેવાનું ચૂકશો નહિ.


લેખન સંપાદન : 𝑇ℎ𝑒 𝐾𝑛𝑜𝑤𝑙𝑒𝑑𝑔𝑒 𝑍𝑜𝑛𝑒 ગ્રુપ  ( કચ્છ/ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન ગ્રુપ ) તમે આ આર્ટીકલ 𝑇ℎ𝑒 𝐾𝑛𝑜𝑤𝑙𝑒𝑑𝑔𝑒 𝑍𝑜𝑛𝑒 ગ્રુપ ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ આર્ટીકલમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત નુતન જાણકારી આપના સુધી  પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.

આ આર્ટીકલ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. 𝑤𝑤𝑤.𝑟𝑘𝑔𝑜𝑦𝑎𝑙𝑐𝑟𝑒𝑎𝑡𝑖𝑜𝑛.𝑏𝑙𝑜𝑔𝑠𝑝𝑜𝑡.𝑐𝑜𝑚

અમારી આ 𝑤𝑤𝑤.𝑟𝑘𝑔𝑜𝑦𝑎𝑙𝑐𝑟𝑒𝑎𝑡𝑖𝑜𝑛.𝑏𝑙𝑜𝑔𝑠𝑝𝑜𝑡.𝑐𝑜𝑚 સાઈડ પરથી શૈક્ષણિક અપડેટ્સ, સરકારી અને ખાનગી નોકરીઓ, સામાન્ય જ્ઞાન, તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ, જાણવા જેવું, અજબ-ગજબ, હેલ્થ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી, હાલના બનાવ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, બ્યુટી ટીપ્સ વગેરેની માહિતી માટે તમારા મોબાઇલમાં નવીનતમ અપડેટ મેળવો. તમારા મોબાઈલ પર નવીનતમ અપડેટ્સ મેળવવા માટે નીચેની લિંક દ્વારા વોટ્સએપ ગ્રુપ  📊 ધ નોલેજ ઝોન 📊  જૂથમાં જોડાઓ. ટેલિગ્રામ ચેનલ પર  📊  𝑇ℎ𝑒 𝐾𝑛𝑜𝑤𝑙𝑒𝑑𝑔𝑒 𝑍𝑜𝑛𝑒  📊  ને પણ સબસ્ક્રાઈબ કરી અમારી સાથે જોડાયેલા રહો.

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..



Important Notice :
Author: 𝑹.𝑲.𝑮𝑶𝒀𝑨𝑳
Updated on July 23, 2022
Hello Readers, 𝑤𝑤𝑤.𝑟𝑘𝑔𝑜𝑦𝑎𝑙𝑐𝑟𝑒𝑎𝑡𝑖𝑜𝑛.𝑏𝑙𝑜𝑔𝑠𝑝𝑜𝑡.𝑐𝑜𝑚 is a private website/blog and does not represent any government organization, institute or department. Whatever information we have shared here with you has been collected from various official websites of Gujarat government as well as news papers and other websites. When we do any job posting we also verify the job but it is always necessary to do cross verification of the job vacancy manually to prevent fraud in the name of job.
Contact Email :  𝒓𝒂𝒋𝒗𝒂𝒓𝒂𝒍𝒊@𝒈𝒎𝒂𝒊𝒍.𝒄𝒐𝒎


માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,  શેર કરવા માટે ઉપર બટન આપેલા છે.



Your feedback is required.
Read More »

3/29/22

3D HD View: Take a look at 3D & 360° Degree view in India and some of the world's most famous landmarks.

3D HD View: Take a look at 3D & 360° Degree view in India and some of the world's most famous landmarks.
3D HD વ્યૂ: ભારતમાં 3D અને 360° ડિગ્રી દૃશ્ય વિશ્વના કેટલાક સૌથી પ્રખ્યાત સીમાચિહ્નો પર એક નજર નાખો.
3D & 360° Degree view


Ayodhya Shri Ram Temple: See 3D view of the new divine Shri Ram Temple | Special information about New Ram Temple.
અયોધ્યા શ્રી રામ મંદિર: નવું દિવ્ય શ્રી રામ મંદિરનો 3D વ્યુ જુઓ | ન્યુ રામ મંદિર વિશે વિશેષ જાણકારી.

New Shri Ram Temple: Ayodhya New Divine Shri Ram Temple | How will the new Ram temple be built, how much will it cost? Learn.

નુતન શ્રી રામ મંદિર:  અયોધ્યા નુતન દિવ્ય શ્રીરામ મંદિર | નુતન રામ મંદિર કેવું બનશે,કેટલો ખર્ચ થશે? જાણો.
⇛  Shri Ram Temple-Ayodhya:
Ayodhya is an ancient town in Faizabad district in the Indian state of Uttar Pradesh. Which was also the old capital of "Awadh". Ayodhya is considered a holy pilgrimage site for Hindus as it is the birthplace of Lord Rama. Ayodhya is 555 km from Delhi. The distant city is situated on the right bank of the river Saryu.



⇛  History of Shri Ram Temple-Ayodhya:
Ayodhya in Sanskrit means something like ... "against which war cannot be fought". In some Puranas like Brahmand Purana (4/40/91) Ayodhya is mentioned as one of the six holiest places of Hinduism.

In the time of Gautama Buddha, the city was also known as Ayojjhā (Pali language). Is. In 127, the town was known as Saket, which was conquered by the Kushan emperor Kanishka and became the administrative seat of the eastern province. A Chinese traveler named Hu-en-tsang When I visited this town in 636, the name of this town is recorded as Ayodhya.

The city and its environs were known as Oudh during the British Raj.



⇛  New Shri Ram Temple:
On 5th August 2020, the Prime Minister of India Hon'ble Shri Narendra Modi inaugurated the new temple at Ram Janmabhoomi. New Ayodhya city is planned in 500-acre 2.0 km2 area on Faizabad-Gorakhpur Highway.

The construction of the new Shriram Temple in Ayodhya will take approximately three and a half years.

A total of 175 guests were invited to pay homage to the construction of Ram temple at Shri Ram Janmabhoomi. 175 guests were invited to perform Bhumi Pujan for the construction of Shri Ram Temple. The program also features 135 revered saints from 36 spiritual traditions. Hindu saints from Nepal were also invited. Some famous people of Ayodhya were also invited.

Prime Minister Narendra Modi was accompanied by 4 others on the stage for Ram Mandir Bhumi Pujan. These are RSS chief Mohan Bhagwat, Uttar Pradesh Governor Anandi Ben Patel, Chief Minister Yogi Adityanath and Mahant Nritya Gopaldas. Salil Singhal of Ashok Singhal's family will be the Chief Justice in Bhumi Pujan.




⇛  Also read:   
💥   અતિ અદ્ભુત...!!  દેવપ્રયાગ ખાતે ભાગીરથીનું 360 ડિગ્રી દૃશ્ય. તમારી આંગળીને સ્વાઇપ કરો અથવા તમારા ફોનને ફેરવો જેથી આ પ્રતિષ્ઠિત સ્થળનું અગાઉ ક્યારેય ન જોયેલું દૃશ્ય જોવા મળશે.  જો લેપટોપ પર હોય, તો માઉસ વડે ક્લિક કરો અને ખેંચો.
ઘરે બેઠા આ સુંદર સાઈટ જુઓ... ત્યાં જઈને તમે શારીરિક રીતે જે જોઈ શકતા નથી તે - એન્જોય કરો.
સ્ક્રીન પર તમારી આંગળી ઉપર, નીચે અને ડાબે અને જમણે ખસેડો, ખરેખર અદ્ભુત.  એકવાર અજમાવી જુઓ.
💥  અહીં તમેં દુનિયાની કોઈ પણ જગ્યાને ઘરે બેઠા 360° વ્યૂથી જોઈ શકશો..👀 
-  અયોધ્યા રામ મંદિર,  રાણકી વાવ,  દિલ્લીનો લાલ કિલ્લો,  એફિલ ટાવર,  તાજ મહેલ,   બુર્જ ખલીફા વગેરે....
➥  તમને લાગશે તમે તે જ્ગ્યાએ જ ફરો છો...
💥  સરકારી રેકોર્ડ મુજબ દરેક ગામ, શહેર તથા જમીન ના HD નકશાઓ ℍ𝔻 𝕄𝔸ℙ'𝕊 ડાઉનલોડ કરો ૨૦૨૧
💥  શાળા-કોલેજો તથા દરેકને માટે પ્રાર્થના કાર્યક્રમમાં ઉપયોગી સંકલિત "પ્રાર્થનાઓ"
     અહિયાં આપેલ આ સુંદર પ્રાર્થનાઓ આપ આ લીંક પરથી સાંભળો તથા ડાઉનલોડ કરો.



⇛  Find out how much the new Shriram Temple will cost:
The construction cost of the main Ram temple is estimated at Rs 300 to 400 crore. It is estimated that the entire complex will cost around Rs 1,100 crore. The construction of the magnificent and divine Shri Ram temple complex at Ramnagari Ayodhya is estimated to cost around Rs 1,100 crore including the main infrastructure.
    But still this is a guess. More than that can happen. He said that construction of the temple has already started and experts from Bombay, Delhi, Madras, Guwahati, Central Building Research Institute, IIT Roorkee and special engineers from L&T (L&T) and TATA (Tata) Group have been involved in the construction of the strong foundation and temple complex. .

The Shriram Mandir Trust announced the launch of a public relations and fundraising campaign for the construction of the temple and also carried out a fundraising campaign. The world's largest public relations campaign began with Makar Sankrati. And it lasted till Madhi Purnima. Contributions were collected from the people by giving coupons of Rs. 10, 100 and 1000 under this fund dedication campaign. Receipts were issued to those who donated more than that. A picture of Shri Ram was placed on all of them and also information about the history of the temple was given. There will be an effort that every house needs a picture of Shri Ram.

After measuring Ram Janmabhoomi etc. for the construction of Shri Nutan Ram Mandir, it took a full three months to prepare the map of the proposed temple. The temples are usually square, but the sanctum sanctorum of the Shri Nutan Ram temple in Ayodhya will be octagonal, which will set it apart from other temples. Its orbit will be circular. Its apex will also be an octagon. It is estimated that the construction of this temple will cost 40 to 50 crore rupees. The area of ​​Ram temple is about 77 acres. The proposed temple has two floors. This main temple will have temples of Sita, Lakshmana, Bharat and Lord Ganesha in front and behind. This temple will be built in the style of Akshardham temple. The temple will be 270 meters long and 140 meters wide. The height of this temple will be 125 meters. There will be five doors to enter the temple.

The Ram Janmabhoomi Trust had planned in 1992 to build a Ramakatha Kunj on about 45 acres. In which the form from the birth of Rama to the conquest of Lanka and then back to Ayodhya will be carved on stones. 125 statues are to be made. So far 24 sculptures have been completed. There will be idols in every form of Rama described in Ramcharitamanas. Mother Saryu is flowing next to Ram Janmabhoomi, Hanuman ji is sitting on the burning angle, Ayodhya resident and respected seekers will get the throne. Which has been conceived for the last five centuries. The temple will have five blocks. There will be a temple in the form of a church, Singhadwar, Nrityamandap, Rangmandap and Garbhagraha. The temple will have a total of 212 pillars. The first floor of the temple will have 106 pillars and the second floor will have the same number. The height of the pillars on the first floor of the temple will be 16 feet six inches while the height of the pillars on the second floor will be 14 feet six inches. On each column, 16 sculptures and other Yaksha-Yakshni art will be displayed. They will be four to five feet in diameter.

New Shri Ram Temple: Ayodhya New Divine Shri Ram Temple | How will the new Ram temple be built, how much will it cost? Learn.

Read More »

11/9/21

South India Tour: Spectacular Sculpture of Meenakshi Temple in Madurai, Tamil Nadu

South India Tour: Spectacular Sculpture of Meenakshi Temple in Madurai, Tamil Nadu.
Meenakshi Temple in Madurai

દક્ષિણ ભારત પ્રવાસ:  તમિલનાડુના મદુરાઈનું મીનાક્ષી મંદિરની જોવાલાયક અદભૂત શિલ્પકારી માટે જાણીતું છે.

South India Tour: The Meenakshi Temple in Madurai, Tamil Nadu is known for its spectacular sculptures.

South India is known for its beautiful temples. One of these is the Meenakshi Temple in Madurai, Tamil Nadu. One of the Seven Wonders of the World is the Meenakshi Temple in Madurai, Tamil Nadu. Which got this place due to the stunningly beautiful sculptures here.

So let us know the other features of this Meenakshi temple.

Mother Parvati is seated in this temple in Madurai, Tamil Nadu. The temple is beautifully carved. This temple is an ancient temple and it is believed that the sanctum sanctorum inside this temple was built 3500 years ago. This temple is dedicated to Lord Shivaji and Goddess Parvati. It is believed that worshiping in this temple brings a true partner and removes all the hardships of life. Meenakshi means one whose eyes are like a fish. Mother Meenakshi Shiva's wife is considered to be the sister of Lord Vishnu. This was the marriage Lord Shiva performed in the form of Meenakshi. It is believed that Lord Shiva came to Madurai with a lot of them in the form of Sundeshwar to marry Princess Meenakshi, the daughter of the Pandava king Maldhvaj. It is one of the richest temples. The interior of this temple is 3500 years old. Meenakshi temple is one of the richest temples in India. This temple is a pure example of old sculptures and objects. Construction took place in the 17th century. There is a temple of Sundareshwar (Shiva temple complex) in the vast forecourt and Meenakshi Devi temple on the right. The Shiva temple complex has an attractive idol of Lord Shiva in Nataraja mudra. This idol is located on a silver altar. Outside there are many sculptural figures, built on only one stone, as well as a temple of Ganesha. The smallest dome of the temple spread over 45 acres is 160 feet high. Apart from the main temple Sundareswar and Meenakshi temple, there are other temples. Where Lord Ganesha, Murugan, Lakshmi, Rukmini, Goddess Saraswati are worshiped.

Spread over 45 acres, the temple also has a lake called 'Port Marai Kumal' in Tamil. Which means a lake with golden lotuses. A lotus is made in this lake which is 165 feet long and 120 feet wide.
This lotus flower is formed in the middle of the lake. It is believed that this lake is the abode of Lord Shiva. Inside the temple, myths are written on the pillars and idols of Goddess Lakshmi are made on the eight pillars. Apart from that there is a very beautiful hall with 1000 pillars. Lions and elephants are also built on these pillars.

There are 4 main doors (gopurams) to go inside the temple, which are connected to each other. The temple has a total of 14 gopurams. The tallest 9-storey southern gopuram at 170 feet is the tallest. All these goparums have beautiful figures of different gods and goddesses. Every Friday, gold idols of Meenakshi Devi and Lord Sundareshwar are hung in a swing, which is attended by thousands of devotees. 

The temple has numerous other mandapams including Kambabatdi, Unjal and Kilikuttu mandapams, all of which are spectacular specimens of Dravidian art and architecture.


💥  Stunning photography of Meenakshi Temple in Madurai .... (FULL HD) 🙏
👉  This photo of Meenakshi temple in Madurai is taken with GIGAPIXEL camera. You can look around changing sides. The carvings and carvings will look cleaner than the ZOOM.
👉  Even if you go to see Madurai face to face, the artwork will not be seen so clearly and closely.
💥 મદુરાઈના મીનાક્ષી મંદિરના અદભુત ફોટોગ્રાફી.... (FULL HD) 🙏
👉 મદુરાઈના મીનાક્ષી મંદિરના આ ફોટો GIGAPIXEL કેમેરાથી પાડેલા છે.  બાજુ બદલતા ચારેબાજુના દર્શન કરી શકસો. ZOOM કરતા સાવ જીણી કોતરણી અને નકશી પણ ચોખ્ખી દેખાશે. 
👉 મદુરાઈ રુબરુ દર્શન કરવા જશો તો પણ કલાકારીગરી આટલી કલીયર અને નજીકથી નહિ દેખાય.

Meenakshi temple of Madurai
North Tower_ઉત્તર ટાવર
 👉  Madurai Meenakshi Temple North Tower (ઉત્તર ટાવર ) Gigapixel
  • Click here to view the photo.


મદુરાઈનું મીનાક્ષી મંદિર
South Tower_દક્ષિણ ટાવર

👉   Madurai Meenakshi Temple South Tower (દક્ષિણ ટાવર ) Gigapixel



મદુરાઈનું મીનાક્ષી મંદિર
East Tower_પૂર્વ ટાવર

👉   Madurai Meenakshi Temple East Tower (પૂર્વ ટાવર ) Gigapixel


મદુરાઈનું મીનાક્ષી મંદિર
West Tower_પશ્ચિમ ટાવર

👉   Madurai Meenakshi Temple West Tower (પશ્ચિમ ટાવર) Gigapixel


Time to visit Meenakshi Temple (મીનાક્ષી મંદિરે દર્શન કરવાનો સમય):
The temple has about 50 priests, who conduct the worship in six days as follows.

The Meenakshi Temple is open daily from 6 am to 10 pm. While it is closed between 12.30 pm and 4 pm, this is the reason why it is clear in Hindu scriptures that the abode of Lord Shiva should not be open in the afternoon.

  • 5 pm to 6 pm - Tiruvanandal Puja
  • 6.30 am to 7.15 pm - Visa Puja and Kalasanshi Puja.
  • 10.30 am to 11.15 am - Thraklasanshi Puja and Uchikal Puja.
  • 4.30 pm to 5.15 pm - Malai Puja
  • 7.30 am to 8.15 pm - Ardhjam Puja.
  • 9.30 am to 10 pm - Palliyarai Puja
It is best to visit the temple once in the morning and once in the evening (at night ceremony). The main entrance of the temple is on the east side.

Idol made of gold (સ્વર્ણ(સોના) થી બનેલ છે મૂર્તિ) :

In the sanctum sanctorum of the temple there are gold statues of Meenakshi Devi and Lord Sundareswara and these statues are hung in a swing every Friday. A special crowd is seen in this temple on Fridays. And thousands of devotees come to this temple.



Best time to visit Tamil Nadu (તામિલનાડું જવા માટેનો બેસ્ટ સમય) :

Monsoon (During monsoon you do not go to Tamil Nadu state as there is a lot of heavy rains in this state during this time. So there is a lot of trouble. The best time to visit Meenakshi temple is from September to May.


Meenakshi Temple Darshan (મીનાક્ષી મંદિર દર્શન)

Only Hindus can go to the holy temple inside to see the idols of Goddess Meenakshi and Lord Surendranasvara. If you do not want to wait three hours in the free line, you will have to pay an extra fee for a "special darshan" ticket. Special darshan tickets can be taken immediately for darshan. For Goddess Meenakshi, and for both the deities, 50 rupees costs you 100 rupees.


You can't take camera or mobile with you for the security of the temple (મંદિરની સુરક્ષાને લઇ કેમેરા કે મોબાઈલ આપ લઈ જઈ શકતા નથી).

Following the bomb blasts in Hyderabad, security at the temple has been beefed up in 2013. Cameras are no longer allowed inside the temple. Cell phones with cameras were allowed until the beginning of February 2018, but they are now banned along with plastic items. This unfortunately means that it is not possible to take photos in the temple complex.

How easy is it to walk (કઈ રીતે જવામાં સરળતા રહે) ?
The state of Tamil Nadu is easily accessible by road, rail and train. Will be the cheapest and easiest by rail.

For Hotels (રહેવા માટે) :
There are many inns and hotels near this temple. There you can stay. Yes you need to make your booking in advance at the inn or hotel.

Special Note (ખાસ નોંધ) :
Hotel and inn facilities are available as per the budget.
Take your photo ID while traveling. Proof is required.
Keep cash as low as possible, bank ATMs (ATM) card.


Thank you for visiting: Latest Government as well as Private Job at www.rkgoyalcreation.blogspot.com. Recruitment Result, Answer Key, Paper Solutions, Merit List, Hall Ticket, Call Letter, CCC Exam Information as well as Exam Literature, Circulars, Study Material, School Related Keep visiting our site every day for forms and information, all kinds of updates, PDFs, files, etc ...

You will keep visiting www.rkgoyalcreation.blogspot.com. And tell your friends about www.rkgoyalcreation.blogspot.com.

Get the latest updates in your mobile for all education updates, government and private jobs, general knowledge, study materials for all competitive exams.
Join the WhatsApp Group  📊  The Knowledge Zone 📊  group via the following link to get the latest updates on your mobile. Also subscribe to 📊 The Knowledge Zone 📊 on telegram channel.


Your feedback is required.
Read More »