JOIN WHATSAPP GROUP FOR LATEST UPDATES.

8/27/12

ગણિત - વિજ્ઞાન પ્રદર્શન 2012

                         
ગણિત - વિજ્ઞાન પ્રદર્શન 2012

ગણિત - વિજ્ઞાન પ્રદર્શન 2012, શ્રી કોટડા (ચ) ઉગમણા C.R.C.તથા વરલી C.R.C.

શ્રી કોટડા (ચ) ઉગમણા ગૃપ શાળા, તા ભુજ(કચ્છ) ખાતે શ્રી કોટડા (ચ) ઉગમણા C.R.C. તથા વરલી C.R.C. નો સંયુક્ત C.R.C. કક્ષાનું એક ભવ્ય ગણિત - વિજ્ઞાન પ્રદર્શન (વિજ્ઞાન મેળો) યોજાઇગયું. 
ગણિત - વિજ્ઞાન પ્રદર્શન ૨૦૧૨ ને અમારી શ્રી કોટડા (ચ) ઉગમણા ગૃપ શાળાના પ્રિન્સીપાલ શ્રી ભગવાન
ભાઈપટેલના વરદ્ હસ્તે રીબીન કાપી અને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.
અમારા C.R.C. શ્રી હરીભાઈ સુવા એ આવેલ સૌને આવકાર્યા હતા.
                                                                               (1)
     (2)                                                      (3)

 (4)
 (5)                                                   (6)
 (7)                                                       (8)
 (9)
 (10)
 (11)                                                    (12)
 (13)

આ ગણિત - વિજ્ઞાન પ્રદર્શન (વિજ્ઞાન મેળો)૨૦૧૨
જેમાંબન્ને C.R.C.ની શાળાઓએ પોતાની કૃતિઓ રજુ કરી. 
જેમાં ....
શ્રી કોટડા (ચ) ઉગમણા ગૃપ શાળા,    શ્રી કોટડા (ચ) આથમણા પ્રા. શાળા,
શ્રી વરલી પ્રા.શાળા,                          શ્રી નાના થરાવડા પ્રા.શાળા,
શ્રી મોટા થરાવડા પ્રા.શાળા,              શ્રી નાના બંદરા પ્રા.શાળા,
શ્રી મોટા બંદરા પ્રા.શાળા,                  શ્રી સુમરાવાંઢ પ્રા.શાળા,
શ્રી ચકાર પ્રા.શાળા,                           શ્રી જાંબુડી પ્રા.શાળા
શ્રી કૈલાશ નગર પ્રા.શાળા,                 શ્રી સણોસરા પ્રા.શાળા, 

........વગેરે શાળાઓએ પોતાની ખૂબજ સુંદર કૃતિઓ રજુ કરી હતી. જે અહી પોષ્ટ કરેલ સુંદર મજાની ફોટોગ્રાફીમાં નિહાળી સકાશે. તમામ કૃતિઓએ ખૂબ આકર્ષણ જમાવ્યું હતું.  આ ફોટોગ્રાફમા નિહાળી શકાય છે. 



(1). શ્રી કોટડા (ચ) ઉગમણા ગૃપ શાળા એ ખૂબ આકર્ષક ગાણિતીક વિવિધ નમૂના રજુ કર્યા. જે આ   

      ફોટોગ્રાફમા નિહાળી શકાય છે.
(1)                                                                                                            (2)

                                                   






(3)
(4)


(2).  શ્રી કોટડા (ચ) આથમણા પ્રા. શાળા એ ઓટોમેટીક રેલ્વે ફાટકની (લાઈવ) 
       કૃતિ રજુ કરી,જે આ ફોટોગ્રાફમા નિહાળી શકાય છે 
(1)
 (2)                                                                                                               (3)
                                            









(3). આ ગણિત - વિજ્ઞાન પ્રદર્શન 2012 નું મુખ્ય આકર્ષણ રહી હોય તો તે કૃતિઓ હતી. શ્રી નાના- 
મોટા થરાવડા શાળાએ બનાવેલ સોલાર સ્પ્રેયર પંપ તથા સોલાર મોબાઈલ ચાર્જર. જેમા સોલાર સ્પ્રેયર પંપ અતી આધુનિક પધ્ધતિથી આ સોલાર સ્પ્રેયર પંપ બનાવવામાં આવેલ છે આ સોલાર સ્પ્રેયર પંપ સોલાર સંચાલિત છે, તેમજ આધુનિક પાવર સર્કિટ, હાઈ પાવર(લોંગ બેકઅપ) બેટરી તથા મોટર લગાડવામાં આવેલ છે.આમાં પાવર સર્કિટ બેટરી ચાર્જિંગ કંટ્રોલર છે જે બેટરી ચાર્જિંગ ઓન, બેટરી ની સ્થતિ બેટરી ફૂલ, બેટરી લો ની સ્થતિ પણ લીડ લાઇટ દ્વારા બતાવે છે. તેમજ ઓટો ઓન ઓફ મોટર છે જે પાણીના વાલ્વ સાથે  જોડાયેલ છે. વાલ્વને ઓન ઓફ કરતા મોટરપણ ઓટો ઓટોમેટીક્લી ઓન ઓફ થાય છે. જેથી પાવરની સંપૂર્ણ બચત થાય છે. સંપૂર્ણ દર્શકોનો પ્રવાહ સતત રહ્યો. તથા નિહાળવા આવેલ દર્શકોએ સ્પ્રેયર પંપ ના ફૂંવારાની મજા માણી હતી.જે આ ફોટોગ્રાફમા નિહાળી શકાય છે.
આ બન્ને કૃતિમાં ભાગ લેનાર વિદ્યાર્થી 
(1). પારા શબનમ સિધિક -મોટા થરાવડા પ્રાથમિક શાળા. 
(2). ચાવડા પિયુષ રતિલાલ - નાના થરાવડા પ્રાથમિક શાળા.
(3). પરમાર કૃપા હરેશભાઈ - નાના થરાવડા પ્રાથમિક શાળા.
(4). કેવર સબાના બાવલા - મોટા થરાવડા પ્રાથમિક 
શાળા.                                                                                                      
(5). સૂંઢા દક્ષા લાલજીભાઈ - નાના થરાવડા પ્રાથમિક શાળા.
(6). છાભૈયા કૃણાલ નવિન ભાઈ - નાના થરાવડા પ્રાથમિક શાળા.
..........તથા 
રામજીભાઈ કે. ગોયલ.
તેજશભાઈ આર.પટેલ.
હરીભાઈ એસ.ભગત.
પ્રકાશભાઈ બી.વળાગોટ.
કિરણભાઈ ટી ચૌધરી.
માર્ગદર્શક રહ્યા હતા.
     (1)
(2)                                                     (3)
(4) 
(5) 
(7) 
(8)                                                         (9) 
(10)                                                          (11) 
(12)  
(13)                                                     (14)
(15) 
(16) 
 
(17) 
(18) 



(4).  શ્રી વરલી પ્રા.શાળા એ રજુ કરેલ અકસ્માત નિવારણ માં મેગ્નેટના આકર્ષણ અને અપાકર્ષણના સિધ્ધાંત પર આધારીત કૃતિ રજુ કરેલજે આકર્ષક રહી, જે આ ફોટોગ્રાફમા નિહાળો.
 (1)  
 (2)                                                   (3)


 (4) 




(5).  શ્રી ચકાર પ્રા.શાળા એ માહિતિ અને શૈક્ષણિક ટેકનોલોજી માં આધુનિક શૈક્ષણિક ટેકનોલોજીમાં અતી આધુનિક શૈક્ષણિક સાધનો કોમ્પ્ટયુર તથા લેપટોપ દ્વારા આધુનિક શિક્ષણ તેમજ ફ્લોપી,CD, DVD, પેનડ્રાઈવ ની સમજ તેમજ તેનો શૈક્ષણિક ઉપયોગ વિશે ખૂબજ વિસ્તૃત માહિતી આપવામાં આવી. તેમજ તેમાં અગત્યનું તો એ હતું કે ઈન્ટરનેટ વિષે પણ વિસ્તૃત સમજ આપવામાં આવી. જે આ ફોટોગ્રાફમા નિહાળો.
એમાં...
ભાગ લેનાર વિદ્યાર્થી,
(1). કાપડી પંકજ, 
(2). ગઢવી પ્રયંકા, 
(3). ડામોર રાહુલ ભાગ લીધો હતો. 
તથા 
- પ્રેમજીભાઈ એચ.કાપડી માર્ગદર્શક રહ્યા હતા.
 (1)
  (2)                                                   (3)
  (4)
 (5)                                                        (6)


(6).  શ્રી જાંબુડી પ્રા.શાળાની વિભાગ-2માં કૃષિ અને ખાદ્ય સુરક્ષાની કૃતિ જે આ ફોટોગ્રાફમાં નિહાળો.
 (1)  
 (2)                                                      (3)  


(7).  શ્રી સણોસરા પ્રા.શાળાની ઉદ્યોગ માં પવનથી ઉર્જા પવનચક્કી દ્વારા ઓછા ખર્ચે વિદ્યુતનું ઉત્પાદન
કરતી લાઈવ કૃતિ જે આ ફોટોગ્રાફમા નિહાળો,
માર્ગદર્શક
-નિકુંજભાઈ ભરવાળ સાહેબ
માર્ગદર્શક રહ્યા હતા.
 (1)  
 (2)                                                   (3)  

  (4)  


(8).  શ્રી નાના - મોટા બંદરા પ્રા.શાળા ની કૃતિ પેટ્રોલ તથા થર્મોકોલ માંથી ફેવિકોલ બનાવવો જેમા પેટ્રોલ અને થર્મોકોલ વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થવાથી ફેવિકોલ બનાવી શકાય છે.જે આ ફોટોગ્રાફમા નિહાળો,
માર્ગદર્શક -

શ્રી દિનેશભાઈ મારડિયા,
શ્રી ભાવેશભાઈ પટેલ,
શ્રી ગીરીશભાઈ.
માર્ગદર્શક રહ્યા હતા.
(1) 
 (2) 
 (2) 

આ તમામ કૃતિઓમાંથી 4 કૃતિઓ તાલુકા કક્ષા લઈ જવા માટે ચોઈસ કરવામાં આવી હતી.
(1).  સોલાર મોબાઈલ ચાર્જર, સોલાર સ્પ્રેયર પંપ. -  શ્રી નાના - મોટા થરાવડા પં. પ્રા. શાળા.
(2). ઓટોમેટીક રેલ્વે ફાટક - શ્રી કોટડા આથમણા પં. પ્રા. શાળા.
(3). પવન ચક્કી દ્વારા વિદ્યુતનું ઉત્પાદન - શ્રી સણોસરા પં. પ્રા. શાળા.
(4). ચૂંબકીય આકર્ષણ અને અપાકર્ષણ ના સિધ્ધાંત પર આધારીત અકસ્માત નિવારણ. - શ્રી વરલી પં. પ્રા. શાળા.


Read More »