નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા - 2024-25
જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા વિસ્તુત જાણકારી જેમ કે પરીક્ષાની પદ્ધતિ અને જવાહર નવોદય વિદ્યાલયમાં ખાલી પડેલી જગ્યાઓ માટે નવોદય વિદ્યાલય સમિતિની વેબસાઈટ www.navodaya.gov.in જોવી. આ માટે જે તે જીલ્લાની નવોદય વિદ્યાલય આચાર્યનો સંપર્ક કરી શકે.
જવાહર નવોદય વિદ્યાલય અથવા નવોદય વિદ્યાલય, ભારત સરકાર દ્વારા પ્રયોગમાં લાવવામાં આવેલ એક શિક્ષણ પરિયોજના છે. આ પ્રયોગનો મુખ્ય હેતુ ભારતના નાનામાં નાના ગામ સુધી ગુણવત્તાસભર શિક્ષણ પહોચાડવાનું છે, તે પણ વિદ્યાર્થિના કોઇ આર્થિક-સામાજીક ક્ષમતાના સંદર્ભ વગર.
💥 બ્રેકીંગ ન્યુઝ... જવાહર નવોદય વિદ્યાલય દ્વારા ધોરણ 6 (VI) નું પરિણામ જાહેર...
● પરીક્ષા તારીખ : 20/01/2024
● રોલ નંબર નંબર અને જન્મતારીખ ની મદદથી તમારું પરિણામ જોઈ શકાશે.
💥 બ્રેકીંગ ન્યુઝ...જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા 2024 ધોરણ-૯ નું પરિણામ.
લિંક ઉપર ક્લિક કરીને રિજલ્ટ જોઈ શકો છો ...
જવાહર નવોદય વિદ્યાલયોની ૧૯૮૫માં સૌથી પહેલા સ્થાપવામાં આવેલ નવોદય વિદ્યાલય તત્કાલીન "માનવ સંશાધન વિકાસ મંત્રી" પી.વી. નરસિંહારાવ (જેઓ પછી ભારતના પ્રધાનમંત્રી બન્યા)ના માનસની ઉપજ હતી. પહેલા નવોદય વિદ્યાલય તરીકે ઓળખાતી આ સંસ્થાઓનું નામ બદલીને પછી જવાહર નવોદય વિદ્યાલય કરવામા આવ્યુ હતુ. આખા ભારતમાં લગભગ 550 થી પણ વધુ જવાહર નવોદય વિદ્યાલયો આવેલા છે. આ શાળાઓમાં દરેક વિદ્યાર્થીને નિ:શુલ્ક શિક્ષણ્ આપવામાં આવે છે. આ શાળાઓમાં વિદ્યાર્થીઓની ભરતી દેશવ્યાપી પ્રવેશ-પરિક્ષા દ્વારા કરવામાં આવે છે. આ પરીક્ષા જિલ્લા વાઈઝ લેવામાં આવે છે.
![](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEjYMK9iT4hxEPhXrOdKM5T1tLm3RnbEsNMrdvoNMLSzzVDElzB9weTGw77tTiO7kqxWl_lXwJf55vSv-JgzrqGHqDr-iMsVWgcV5BpWMcxKxDJ1p79TVFVT9oDFFDFOgF4SMbnoxxxJKBKw/s1600/redfloat1s.gif)
યોજનનું નામ જવાહર નવોદય વિદ્યાલય ધોરણ 6 અને 9 પ્રવેશ 2023-24
સહાય –
રાજ્ય ગુજરાત
ઉદ્દેશ ગરીબ અને મધ્યમ વર્ગ નાં વિધાર્થીઓએ ઉચ્ચ અભ્યાસ કરી શકે અને આગળ વધી શકે છે
લાભાર્થી ધોરણ 6 અને ધોરણ 9 નાં વિઘાર્થીઓ
અરજી નો પ્રકાર ઓનલાઈન
સંપર્ક વિદ્યાર્થીની સરકારી શાળા
જવાહર નવોદય વિદ્યાલયની વિશેષતાઓ :
✓ દરેક જીલ્લામાં સહ-શિક્ષણવાળી નિવાસીશાળા.
✓ કુમાર અને કન્યાઓ માટે અલગ છાત્રાલય.
✓ વિનામુલ્યે રહેવા અને જમવાની સાથે શિક્ષણની સુવિધા.
✓ પ્ર્રવાસી યોજના (migration scheme) દ્વારા બૃહદ સંસ્કૃતિક આદાન – પ્રદાન.
✓ રમત-ગમત / એન.સી.સી. / એન.એસ.એસ. તથા સ્કાઉટગાઈડને પ્રોત્સાહન.
સત્તાવાર વેબસાઈટ : https://navodaya.gov.in
નવોદય વિદ્યાલયની ખાસ વિશેષતાઓ :
• ગુણવત્તા યુક્ત શિક્ષણપર વિશેષભાર આપવાની JEE (MAIN)-2021માં 10247 વિદ્યાર્થીઓમાંથી 4292 (41.88%) વિદ્યાર્થીઓ સફળ થયેલ છે.
• JEE (Advanced) 2021માં 2770 વિદ્યાર્થીઓમાંથી 1121 (40.47%) વિદ્યાર્થીઓ સફળ થયેલ છે.
Also read :જવાહર નવોદય વિદ્યાલય ધોરણ 6 અને 9 પ્રવેશ 2024-25 | jnv Navodaya Admission 2024
• NEET-2021માં 17520 વિદ્યાર્થીઓમાંથી 14025 (80.05%) વિદ્યાર્થીઓ સફળ થયેલ છે.
• 2021-22માં ધોરણ 10 અને 12નું પરિણામ Class – X : 99.71%, Class – XII : 98.93%
નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા 2024-25
Your feedback is required.
No comments:
Post a Comment