શિક્ષક મિત્રો.....
આપની શાળામાં ગુણોત્સવ – ૨૦૧૪ યોજાઇ ગયો. આ ગુણોત્સવમાં આપની શાળાનો તેમજ વર્ગ
શિક્ષકનો શૈક્ષણિક તેમજ પ્રવૃતિ મૂલ્યાંકનના આધારે ગ્રેડ જાણવા માટે અહીં આપની
સમક્ષ આપની શાળાની કેટેગરી (ધોરણ- ૧ થી ૫/ ૧ થી ૭/ ૧ થી ૮) મુજબ એક્સેલ પોગ્રામ
મુકેલ છે. આ એક્સેલ પોગ્રામ ડાઉનલોડ કરો. આ એક્સેલ પોગ્રામમાં આપની શાળાના
ગુણોત્સવ – ૨૦૧૪ ના શૈક્ષણિક મૂલ્યાંકન(વાંચન,લેખન,ગણન) ધોરણવાર, તેમજ પ્રવૃતિ મૂલ્યાંકન(શાળાની સહઅભ્યાસ પ્રવૃતિનું મૂલ્યાંકન,સંસાધનો નો ઉપયોગ અને લોકભાગીદારીનું મૂલ્યાંકન) ના ગુણ મુકવા.
આ એક્સેલ
પોગ્રામ દ્વારા વર્ગ શિક્ષકનો ગ્રેડ તેમજ શાળાનો ગ્રેડ સરળતાથી જાણી શકાસે.
આ માઇક્રોસોફટ એક્સેલ પોગ્રામ ના તમામ પત્રકો ટેરાફોન્ટમાં બનાવેલ છે.
આ માઇક્રોસોફટ એક્સેલ પોગ્રામ ના તમામ પત્રકો ટેરાફોન્ટમાં બનાવેલ છે.
આ એક્સેલ પોગ્રામ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો.
Click here Download
મિત્રો.. સુચનો આવકાર્ય છે. આ એક્સેલ પોગ્રામમાં આપને કાંઇ પણ તૃટી કે ફેરફારની જરૂર જણાય તો તે માટે આપનો અભીપ્રાય અચૂક આપશો.
આપના પ્રતિભાવ જરૂરથી આપશો.