રેવન્યુ તલાટી કોલ લેટર/હોલ ટીકીટ ડાઉનલોડ
આજ રોજ તારીખ 10/02/2014 (2:00 pm) થી 16/02/2014 સુધી માં ડાઉનલોડ કરી સકાશે. લેટર/હોલ ટીકીટ ડાઉનલોડ કરવા અહીં આપેલ લીંક પર ક્લિક કરો.
આજ રોજ તારીખ 10/02/2014 (2:00 pm) થી 16/02/2014 સુધી માં ડાઉનલોડ કરી સકાશે. લેટર/હોલ ટીકીટ ડાઉનલોડ કરવા અહીં આપેલ લીંક પર ક્લિક કરો.
- Select Job માથી જાહેરાત પસંદ કરવી.
- તમારી અરજીનો કન્ફર્મેશન નંબર (૮ આંકડાનો) અને જ્ન્મતારીખ દાખલ કરવી.
- Ok બટન પર ક્લિક કરતાં પહેલા POPUP Blocker Off કરવું જરૂરી છે ,
- જેથી Call Letter નવી Window માં ખુલશે.
- Printer Settings માં A4 Size પેજ સેટ કરવુ જેથી Call Letter ૨ પેજ માં આવે.
Call Letter ના પ્રથમ પેજ માં હાજરીપત્રક અને બીજા પેજમાં ઉમેદવાર માટેની સૂચનાઓ હશે.
પરીક્ષા તારીખ 16-02-2014 ના રોજ લેવાશે.
પરીક્ષા સમય 12 to 1 નો રહેશે.
પ્રશ્ર્નપત્રનું માળખું
- ગુજરાતી ૨૦ ગુણ
- ગુજરાતી વ્યાકરણ ૨૦ ગુણ
- ગણિત ૧૫ ગુણ
- અંગ્રેજી ગ્રામર ૧૫ ગુણ
- જનરલ નોલેજ ૩૦ ગુણ
કુલ ગુણ ૧૦૦, સમય કલાક ૧ નો રહેશે.
Best of Luck my all
friends....
No comments:
Post a Comment