GTU સીસીસી, / સીસીસી + રજીસ્ટ્રેશન તેમજ ફોર્મ કેમ ભરવું..? GTU સીસીસી, સીસીસી + ની પરિક્ષા આપવા માટે(માત્ર સરકારી કર્મચારીઓ માટે) ઓનલાઈન લાઈન રજીસ્ટ્રેશન (Registration) માટે GTUની ઓફિસલી વેબસાઈટ http://ccc.gtu.ac.inની મુલાકાત લેતા રહો... નવા તબ્બકાના રજીસ્ટ્રેશન માટે હવેથી નવી તારીખ આપવામાં આવશે. તે તારીખે 11:30
કલાકથી રજીસ્ટ્રેશન (Registration) શરુ થશે. તમારું રજીસ્ટ્રેશન ઝડપથી કરી લો. ઝડપથીરજીસ્ટ્રેશન કરવામાટે સૌ પ્રથમ સમયના ૧૦ મિનિટ પહેલા તમારા PC અથવા મોબાઈલ પર નેટ ચાલુ કરી GTU ની સાઈટ http://ccc.gtu.ac.inઓપન કરી રીફ્રેશ કરતા રહો... તે દરમ્યાન તમારો મોબાઈલ નંબર કોપી કરી રાખો. એના ટાઈમે સાઈટ પરRegistration ઓપ્સનની લીંક આવશે તે ઓપન કરી ઝડપથી તમારો મોબાઈલ નંબર જરૂરી ખાનામાં પેસ્ટ કરી દો. ત્યાર બાદ તમારા પાસ વર્ડમાં ઝડપથી ટાઇપ થાય, યાદ રહે તેવો પાસવર્ડ ( દા.ત. 123456) લખો. પછી આપેલ કોડ ઝડપથી ટાઇપ કરી સબમીટ કરો. રજીસ્ટ્રેશન થઇ જતાં તમને તમારા રજીસ્ટર મોબાઈલ નંબર પર તમને Application No.:C141007964 અને પાસવર્ડ મળશે. એટલે તમારું રજીસ્ટ્રેશન થઇ ગયું.
રજીસ્ટ્રેશન થઇ ગયા પછી તમે તમારું ફોર્મ આરામથી ભરી સકશો. ફોર્મ ભરવા GTU ની સાઈટના હોમ પેજ પર જઈ બટન પર ક્લિક કરો.. ત્યાર બાદ એક નવી વિન્ડો ખુલશે.. એમાં તમને મેસેજથી મળેલ Application No.અનેPassword. નાખી તમે લીગીન થઇ સકશો.
Old User
Enter Previous Credential to edit application form.:
ત્યાર બાદ ફોર્મ ખુલશે તેમાં તમારે જરૂરી વિગતો ભરવી.
Fields Marked "*" are mandatory
Exam Type:
Name Of Secretariat :
Name Of Department :
Name Of Institute / Office :
Office Address.:
*City:
*District:
*State:
*ZIP/PIN Code :
Name and Designation of Head
of Institute/Office
Contact Number and Email Address:
* Name Of Employee
(Starting With Surname)
Designation :
CPF Account No. :
* Date Of Birth :
*Age
Sex
Marital Status
Caste:
Whether Physically Handicapped:
Whether Ex-Serviceman:
Whether Likely To Be Promoted
Higher Scale Within Months:
* Date Of Joining:
(1) In Govt. Services :
(2) Department :
Date Of Retirement :
Correspondence :
*Permanent Residential Address :
*City :
*District :
*State :
*ZIP/PIN Code :
Email :
(You will receive your password on this email-id.)
Phone No.:
*Mobile No.:
(You will receive your password on this mobile no.)
Challan/Transaction Number.:
Bank Branch Name :
(Write "SBI" in case of online transaction.)
Challan/Transaction Date
Comment :
*if you have and query regarding any field mentioned above,kindly write in comment
Upload Photo and Signature :
Photo and Signature must be not more then 100KB size.
Photo format must be in .jpg.
Please upload passport size photo.
Photo will be printed on form, if photo uploaded successfully.
If you have already filled the form & sent the documents then you don't have to send the documents again after changing the photo.
Upload Recent Photo (New) :
Upload Signature (New) :
I agree that I have submitted my own detail, the detail are right as per my confirmation. If this information will be wrong then I may be bound with legal affairs or advocate illegal activity. I also confirm that I register here for my own Exam application, if i found with registering other's information, then GTU can claim illegal activity to me. I must use every effort to keep my password safe and should not disclose it to any other person. I shall also not permit, either directly or indirectly, any other person to utilize my User ID or password. GTU not responsible, if any other person misuses the service by logging into your account. After Clicking Generate Form, form will be generated within few Seconds.
નોંધ:- ફોર્મમાં તમારે ફોટો 100 KB તથા સહી 15 KB મોટી ના હોવી જોઈએ. તે ખાસ જોવું. નઈતો અપલોડ નહી થાય. તમારું ફોર્મ ભારાઈ ગયા બાદ ચલણની કોપી કાઢવા માટે આ મુજબ ના પગલા અનુસરો..
આ લીક પર ક્લિક કરો.. Click to Make Online Payment
અથવા GTU સાઈટ ના HOME પેજ પર સુચનાઓમાં આપેલ આ લીંક Click to Make Online Paymentપર ક્લિક કરો.
આવું પેજ ખુલશે.. તેમાં આ પ્રમાણે વિગત નાખવી..
Steps for CCC EXAM Fee Payment Instructions
Step – 1: Click the following Link and then select Gujarat in State and Educational Institutions in Type of Corporate then click on Go Button.
મોઘવારી તફાવતની ગણતરી કરવા તેમજ તફાવત બીલ બનાવવા માટેનો આ એક્સેલ પ્રોગ્રામ ડાઉનલોડ કરો.
આ પ્રોગ્રામમાં બેઝિકપગાર, ગ્રેડ પે પરથી જ મોંઘવારીતફાવતની ગણતરી તેમજ તફાવત બીલ ખુબજ સરળતાથી તૈયાર કરી શકાશે. તેમજ જેટલા મહિનાનું એરીયર્સ બીલ બનાવવાનું હોય તે મહિનાના નામ લખતાજ તેટલા મહિનાનું એરીયર્સ બીલ આપોઆપ તૈયાર થઇ જશે.
ધોરણ- ૩,૪,૫,૬,૭,૮, ના પરિણામ પત્રકો (New) ...
આ પત્રકો એક્સેલ વર્કસીટ માં નવા ફોરમેટમાં બનાવેલ છે. જેમાં પરીક્ષાના તમામ પત્રકો પરિશિષ્ઠ - A (પ્રથમસત્ર-દ્રિતીયસત્ર), પરિશિષ્ઠ - B (સમગ્ર વ્યક્તિ વિકાસ), પ્રથમ સત્રાંત લેખિત કસોટી ૪૦ ગુણ , બીજી લેખિત (વાર્ષિક) કસોટી ૪૦ ગુણ, સ્વધ્યન કાર્ય(પ્રથમસત્ર-દ્રિતીયસત્ર), પરિશિષ્ઠ - C
તેમજ પરિણામના કાર્ડ પણ સરળતાથી તૈયાર કરી શકાશે.
આ એક્સેલપોગ્રામથી ૧ થી ૬૦ વિદ્યાર્થીઓ સુધીનું પરિણામ ખુબજ સરળતાથી બનાવી શકાશે. પરિણામ પત્રકો TERAFONT-TRILOCHAN,MARUTI,MENKA અંગ્રેજી Arial ,Calibri માં જ બનાવેલ છે. પરિણામ પત્રકોના ફોન્ટ પણ આ સાથે મુકેલ છે. આ ફોન્ટ ધોરણ-૩, ધોરણ-૪, ધોરણ-૫ ના પરિણામ પત્રકો માં પણ લાગુ પડશે.
ધોરણ-૩,૪,૫ ના પરિણામ પત્રકો (New) ... આ પત્રકો એક્સેલ વર્કસીટ માં નવા ફોરમેટમાં બનાવેલ છે. જેમાં પરીક્ષાના તમામ પત્રકો પરિશિષ્ઠ - A પ્રથમસત્ર-દ્રિતીયસત્ર, પરિશિષ્ઠ - B સમગ્ર વ્યક્તિ વિકાસ, પ્રથમ સત્રાંત લેખિત કસોટી ૪૦ ગુણ , બીજી લેખિત (વાર્ષિક) કસોટી ૪૦ ગુણ, સ્વધ્યન કાર્ય પ્રથમસત્ર-દ્રિતીયસત્ર, પરિશિષ્ઠ - C
તેમજ પરિણામના કાર્ડ પણ સરળતાથી તૈયાર કરી શકાશે.
મિત્રો.. આ પત્રકોમાં કાંઈ પણ ફેરફાર જણાય તો અમને અચૂક જણાવશો.
વર્ગની ૧ થી ૬૦ વિદ્યાર્થીઓ સુધીની સંખ્યા માટે આ પત્રકો ડાઉનલોડ કરો.
તો સૌ પ્રથમ આપને બ્લોગ બનાવવાની ફ્રી સુવિધા આપતી Google ની Blogger વિશે જાણીશું.
Blogger એ ફ્રી બ્લોગ બનાવવાની બનાવવાની આપે છે.
તો ચાલો બ્લોગ બનાવવાની શરૂઆત કરીએ.બ્લોગ બનાવવાના કેટલાક મુદ્દા જોઇએ.
૧. સૌ પ્રથમ અહીં આપેલ લીંક પર ક્લિક કરી Bloggerપર જાઓ.
૨. તેમાં ગુગલ એકાઉન્ટ ના તમારા મેઇલ અને પાસવર્ડ નાખી લોગીન થાઓ.જો તમારું ગુગલ એકાઉન્ટ નહોય તો નવું બનાવો.
૩. તમારી ભાષા પસંદ કરો.
૪. તમારા બ્લોગનું મનગમતું શિર્ષક લખવું. શિર્ષક ગુજરાતીમાં લખવા માટે અહીં ક્લિક કરો ગુજરાતી
૫. તમારે તમારા બ્લોગનું જે સરનામું રાખવાનું છે તે બ્લોગનું સરનામુ પસંદ કરો.
૬. તમારે તમારા બ્લોગની જે ડિઝાઈન રાખવાની છે તે બ્લોગનો નમુનો પસંદ કરો.
૭. તમારે તમારૂં લખાણ મુકવા/નવી પોસ્ટ મુકવા નવી પોસ્ટ પર ક્લિક કરો.
૮. હવે તમે ડેશબોર્ડ પર જઇને સેટિંગ, માં ડિઝાઇન, માંથી ડીઝાઈન ફેરફાર કરી શકશો.
મિત્રો....તમારો બ્લોગ બની ગયો. તમે જોઇ રહ્યા છો તે આ બ્લોગ Blogger માં બનેલો છે. તમે તમારો બ્લોગ બનાવ્યો છે તેનું તમારું URL એડ્રેસ તમારા મિત્રોને જણાવી દો.. (URL એડ્રેસ તમને તમારા પીસી ના એડ્રેસબારમાં જોવા મળશે.) જેથી તેઓ તમારા બ્લોગની મુલાકાત લેતા થાય. બ્લોગ પર તમે ફોટો, લખાણ, વગેરે મુકી શકશો. તેમ છતાં બ્લોગ બનાવવામાં કોઇ મદદની જરૂર જણાય તો અમારી આ સાઈટના કોમેન્ટ બોક્ષમા જણાવજો અમારા ખ્યાલ પ્રમાણે આપને જરૂર હેલ્પ કરીશું.
ખેલ મહાકુંભ-2014 માં જોડવા આપની શાળાના ખેલાડી તથા ટીમનું રજીસ્ટ્રેશન કરો...ખેલ મહાકુંભમાં જોડવા આપની શાળાના ખેલાડી તથા ટીમનું રજીસ્ટ્રેશન કરવા માટેના કેટલાક પગલા.
રજીસ્ટ્રેશન માટે સૌ પ્રથમ આપની શાળાનું રજીસ્ટ્રેશન કરવું. શાળાનું રજીસ્ટ્રેશન કરવા પ્રથમ અહી આપેલ ડાયરેક્ટ શાળા માં રજીસ્ટ્રેશનલીંક ઓપન કરો.