ધોરણ- ૩,૪,૫,૬,૭,૮, ના પરિણામ પત્રકો (New) ...
આ પત્રકો એક્સેલ વર્કસીટ માં નવા ફોરમેટમાં બનાવેલ છે. જેમાં પરીક્ષાના તમામ પત્રકો પરિશિષ્ઠ - A (પ્રથમસત્ર-દ્રિતીયસત્ર), પરિશિષ્ઠ - B (સમગ્ર વ્યક્તિ વિકાસ), પ્રથમ સત્રાંત લેખિત કસોટી ૪૦ ગુણ , બીજી લેખિત (વાર્ષિક) કસોટી ૪૦ ગુણ, સ્વધ્યન કાર્ય(પ્રથમસત્ર-દ્રિતીયસત્ર), પરિશિષ્ઠ - C
તેમજ પરિણામના કાર્ડ પણ સરળતાથી તૈયાર કરી શકાશે.
આ એક્સેલપોગ્રામથી ૧ થી ૬૦ વિદ્યાર્થીઓ સુધીનું પરિણામ ખુબજ સરળતાથી બનાવી શકાશે.
પરિણામ પત્રકો TERAFONT-TRILOCHAN,MARUTI,MENKA અંગ્રેજી Arial ,Calibri માં જ બનાવેલ છે. પરિણામ પત્રકોના ફોન્ટ પણ આ સાથે મુકેલ છે. આ ફોન્ટ ધોરણ-૩, ધોરણ-૪, ધોરણ-૫ ના પરિણામ પત્રકો માં પણ લાગુ પડશે.
વર્ગની ૧ થી ૬૦ વિદ્યાર્થીઓ સુધીની સંખ્યા માટે આ પત્રકો ડાઉનલોડ કરો.
(1) (6) Std-6, Prinam Patrak_2014-15
(2) (7) Std-7, Prinam Patrak_2014-15

(3) (7) Std-8, Prinam Patrak_2014-15
પરિણામ પત્રકોના ફોન્ટ ડાઉનલોડ કરો.
(1)_Parinam Fonts - Copy
(2)_Parinam Fonts - Border Font
આપના પ્રતિભાવ જરૂરથી આપશો.
પરિણામ પત્રકોના ફોન્ટ ડાઉનલોડ કરો.
(1)_Parinam Fonts - Copy
(2)_Parinam Fonts - Border Font
આપના પ્રતિભાવ જરૂરથી આપશો.
This comment has been removed by the author.
ReplyDeleteDear Friend.
ReplyDeleteThanks for useful file.. If you like link this on your blog www.ShivaniSchool.wordpress.com thanks again..