JOIN WHATSAPP GROUP FOR LATEST UPDATES.

4/10/15

કચ્છ જિલ્લા પંચાયત માટે પંચાયત સેવાની વર્ગ-3 ની ભરતી

  કચ્છ  જિલ્લા પંચાયત માટે પંચાયત સેવાની વર્ગ-3 ની ભરતી ની ઓનલાઈ  અરજીપત્રક મગાવવામાં આવે છે તેની ભરતીની વધુ માહિતી માટે ભરતીની નીચેની લીંક પર ક્લિક કરો.. PDF માર્ગદર્શિકા માં વિસ્તૃત માહિતી આપેલ છે.
 ➟  ઉમેદવારે ઓજસની ઓફિસીયલ સાઈટ    http://ojas.guj.nic.in   પર તા. ૮-૪-૨૦૧૫ સમય ૧૫-૦૦ કલાક થી  તા. ૬-૫-૨૦૧૫  સમય રાિત્રના ૧૧-૫૯ કલાક સધી  ) દરમ્યાન અરજી કરવાની રહેશે.
  જુનિયર ક્લાર્ક (વહીવટ / હિસાબી) વર્ગ - ૩
      જુનિયર ક્લાર્ક (વહીવટ / હિસાબી) વર્ગ - ૩ ની વિગતથી માહિતી માટે   Click Here
  ગ્રામ  પંચાયત સેક્રેટરીŽ (તલાટી કમ મં́ત્રી ) વર્ગ - ૩
      ગ્રામ  પંચાયત સેક્રેટરીŽ (તલાટી કમ મં́ત્રી )  વર્ગ - ૩ ની વિગતથી માહિતી માટે   Click Here
  Health Worker  (પુરુષ)  વર્ગ - ૩
    Health Worker  (પુરુષ)  વર્ગ - ૩ ની વિગતથી માહિતી માટે    Click Here
  Health Worker  (સ્ત્રી)  વર્ગ - ૩
    Health Worker  (સ્ત્રી)  વર્ગ - ૩ ની વિગતથી માહિતી માટે    Click Here


આપના પ્રતિભાવ જરૂરથી આપશો.
Read More »

4/9/15

Jio chat" Apps Downlod karo


   Khush khabar....India... nu...Reliance nu... WhatApp jevuj....
"Jio chat" Apps Downlod karo... Apps mathi j
Free msg,
Free calling,
Free video call,
Free all fill share,
...And...
Free conference.
Bdhu thay chhe...
to mitro....

Atyarej Download karo.





આપના પ્રતિભાવ જરૂરથી આપશો.
Read More »

4/8/15

સરકારી કર્મચારી/અધિકારીઓને વાહન ખરીદી માટે મળવાપાત્ર પેશગી બાબત

સરકારી કર્મચારી/અધિકારીઓને વાહન ખરીદી માટે મળવાપાત્ર પેશગી બાબતનો પરીપત્ર...
Read More »

મકાન માટેની મરામત પેશગીની નાણાકીય મર્યાદામાં ફેરફાર કરવા બાબત

મકાન માટેની મરામત પેશગીની નાણાકીય મર્યાદામાં ફેરફાર કરવા બાબત... નો પરીપત્ર...
Read More »

મકાન બાંધકામ પેશગીમાં વધારો કરવા બાબત

બાંધકામ પેશગીમાં વધારો કરવા બાબતનો પરીપત્ર...
Read More »

4/1/15

કૃષિ મહોત્સવ દરમ્યાન ગ્રામ સુશોભન અને નિબંધ સ્પર્ધા

સમગ્ર કચ્છ જિલ્લામાં કૃષિ મહોત્સવ દરમ્યાન ગ્રામ સુશોભન અને નિબંધ સ્પર્ધા યોજવા અંગે... 30/03/2015 નો પરીપત્ર..
Read More »

3/28/15

તમારા કોમ્પ્યૂટર પર સ્ક્રીનશૉટ લેવા માટે


  How to Take a Screenshot in Microsoft Windows XP, Vista and Windows 7?
તમારા કોમ્પ્યૂટર પર વિન્ડોઝ Windows XP, Vista and Windows 7 પર સ્ક્રીનશૉટ લેવા છે... તો તે માટે આપની સમક્ષ અહી એકદમ સરળ ટેકનીક (ટીપ્સ)  આપી છે. 
  ZIP ફાઈલ ડાઉનલોડ કર્યા બાદ તે સોફ્ટવેરને તમારા PCમાં ઇન્સ્ટોલ કરી દો.... તેના દ્વારા તમે મન-ગમતા  સ્ક્રીનશૉટની  લઇ શકસો.

આપના પ્રતિભાવ જરૂરથી આપશો.
Read More »