
અત્યારે ચાલી રહેલી પ્રાથમિક શિક્ષકોની ઓનલાઈન બદલી તા: ૨૮/૦૫/૨૦૧૫ ના ૧૧:૦૦ કલાક થી તા:૦૧/૦૬/૨૦૧૫ ૨૩:૫૯ કલાક સુધી ઓન લાઈન અરજી કરી શકાશે.
ત્યાર બાદ તા: ૨૮/૦૫/૨૦૧૫ કન્ફોમ કરેલ અરજી માટેના જરૂરી આધાર પુરાવા સાથે તા: ૨૮/૦૫/૨૦૧૫ ૧૧:૦૦ કલાકેથી તા: ૦૨/૦૬/૨૦૧૫...