
ચોર... – જશવંત મહેતા
‘પપ્પા તો ખરાબ છે જ… પરંતુ મમ્મી પણ એટલી જ ખરાબ છે… એકલા પપ્પા જ નહિ… મમ્મી સાથે પણ હવે તો ‘કિટ્ટા’ કરવા પડશે…’ નાનકડા સૌમિલે સાંજે જયારે આ લોખંડી નિર્ણય લીધો ત્યારે આંખમાં આંસુ, ગાલ પર ચચરાટી અને કાળજે કડેડાટી બોલતી હતી. ‘મમ્મી તો હમણાં હમણાં બહુ મારવા...