 Add Facebook page likebox slider Gedget
   Add Facebook page likebox slider Gedget
મિત્રો....  તમારા ફેસબુક પેજનું સ્લાઇડર લાઇકપેજ ગેજેટ 
તમારા બ્લોગ કે વેબસાઈટ પર ઉમેરો...
તો તે માટે... 
- સૌ પ્રથમ તમે તમારું બ્લોગર એકાઉન્ટ લોન્ગ ઇન કરો..
- Add a Gadget માં જાઓ.
- HTML Java script Gadget પસંદ કરો.
- Java script Gadget પસંદ કર્યા પછી આ કોડ કોપી કરી ગેજેટમાં પેસ્ટ કરી દો..
 
- ગેજેટ save કરો... હવે તમારો બ્લોગ/વેબસાઈટ જુઓ.
અભિનંદન 
આપના પ્રતિભાવ જરૂરથી આપશો.

 
 
No comments:
Post a Comment