
મિત્રો...શું આપ એન્ડ્રોઇડ ફોન વાપરો છો? એકજ કી બોર્ડ થી એક કરતા વધુ ભાષામાં એક જ મેસેજ લખવા માંગો છો? આપ જો સેમસંગનો એન્ડ્રોઇડ ફોન વાપરતા હોવ તો આપના માટે મેસેજ એક કરતા વધુ ભાષામાં લખવા અહીં આપની સમક્ષ એક ટીક્સ મુકેલ છે... તે મુજબ આપના ફોન નું સેટિંગ કરો... અને મેસેજ એક કરતા વધુ ભાષામાં લખો.
...