આ માટે...
- સૌ પ્રથમ તમે તમારા ફોનના સેટિંગ માં જાઓ.
- Language and Input પર ક્લિક કરો.
- ત્યાર બાદ તેમાં Samsung keyboard ના સેટિંગ બટન પર ક્લિક કરો.
- Select input Language પર ક્લિક કરો.
- બાદ માં ચિત્રમાં બતાવ્યા મુજબની તમારી પસંદગીની ભાષા પસંદ કરો.
- હવે એક સ્ટેપ બેક જાઓ...તમે પસંદ કરેલ ભાષા ચિત્ર મુજબ જોવા મળશે.
હવે તમારા ફોન માં તમે સિલેક્ટ કરેલ બધીજ ભાષામાં એકજ કી બોર્ડ પર મેસેજ ટાઈપ કરી શકશો.
- હવે આપ વોટ્સએપ મેસેજ અથવા મેસેજ ટાઈપ કરો.. તમારા કી બોર્ડના સ્પેસ બટન પર સાઈડ એરો ની નિશાની જોવા મળશે..તેમજ સિલેક્ટ ભાષા નું નામ પણ લખેલ જોવા મળશે...
- હવે.... તમે કી-બોર્ડની ભાષા બદલવા ચિત્રમાં બતાવ્યા મુજબ સ્પેસ બટન પર દબાવી સાઈડ પર સ્ક્રોલ કરો. કી-બોર્ડ પરની ભાષા બદલશે. આમ તમે સ્પેસ બટન પર લેફ્ટ તથા રાઈટ સાઈટ બન્ને બાજુ સ્ક્રોલ કરી ભાષા બદલી શકશો. અને ટાઈપ કરી શકશો.
છે...ને...મજાનું.... તમારી જોડે સેમસંગનો એન્ડ્રોઇડ ફોન છે તો ટ્રાય કરો...
આપના પ્રતિભાવ જરૂરથી આપશો.
Weri nice trips tnx
ReplyDeleteWeri nice trips tnx
ReplyDelete