તમે તમારા મોબાઈલ(સેમસંગ)માં ઓવનર ઇન્ફોર્મેશન (Owner Infoemation) ઉમેરો...
જેથી કરી તમારો મોબાઈલ સ્ક્રીન લોક / પેટર્ન લોક કરેલ હશે તો પણ તમારી ઓવનર ઇન્ફોર્મેશન સ્ક્રીન પર વાંચી શકશે.. જેથી કરી તમારો મોબાઈલ ખોવાઈ જવાની સ્થિતિમાં સામે વારી વ્યક્તિ તમને તમારો મોબાઈલ સરળતાથી પરત કરી શકશે.
ઓવનર ઇન્ફોર્મેશન (Owner Infoemation) તમારા મોબાઈલમાં ઉમેરવા...
આપના પ્રતિભાવ જરૂરથી આપશો.

- સૌ પ્રથમ તમે તમારા ફોનના સેટિંગ માં જાઓ.
- લોક સ્ક્રીન (Lock Screen) પર જાઓ.
- તેમાં ઓવનર ઇન્ફોર્મેશન (Owner Infoemation) પર જાઓ.
- તેમાં તમારી પૂરી ઇન્ફોર્મેશન (Infoemation) નાખી ઓકે Ok પર ક્લિક કરો.
- હવે તમે તમારા ફોનમાં લોક સ્ક્રીનની સ્થિતિમાં પણ તમારી ઇન્ફોર્મેશન (Infoemation) જોઈ શકશો.
આપના પ્રતિભાવ જરૂરથી આપશો.