JOIN WHATSAPP GROUP FOR LATEST UPDATES.

6/3/22

GSEB SSC: STD-10 Result 2022 ANNOUNCED @gseb.org

GSEB SSC: STD-10 Result 2022 ANNOUNCED @gseb.org
STD-10 Result 2022

ધોરણ-10(SSC): પરિણામ 2022 @gseb.org
માનનીય શિક્ષણ પ્રધાન શ્રી જીતુભાઈ વાઘાણીએ ટ્વીટ કરી જણાવ્યું હતું કે... ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડનું ધોરણ:10(SSC) નું પરિણામ તારીખ: 06/06/2022 ના રોજ સવારે 08:00 કલાકે પ્રસિદ્ધ કરવામાં આવશે એવું જાહેર કરવામાં આવેલ છે.  

⇛ STD-10 (SSC): Result 2022 @ gseb.org
Hon'ble Education Minister Shri Jitubhai Waghan tweeted that ...
It has been announced that the result of Std. 10 (SSC) of Gujarat Board of Secondary and Higher Secondary Education will be published on 06/06/2022 at 08:00 AM.




⇛ ધોરણ 10(SSC) પરિણામ 2022 જાહેર:
ધોરણ:10(SSC)ની પરીક્ષા આપેલ વિદ્યાર્થીઓ કે જેઓ પરિણામની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા જે  આતુરતાનો અંત આવી ગયો છે. પરિણામ 2022 ની તારીખ જાહેર SSC ધોરણ:૧૦(SSC)નું  પરિણામ તારીખ: 06/06/2022 ના રોજ સવારે 08:00 કલાકે બોર્ડની વેબસાઈટ પર મુકાઈ જશે. તમામ વિદ્યાર્થી મિત્રોએ પોતાનું પરિણામ જોવા માટે આ વેબસાઈટની મુલાકાત લેતા રહેવું.


⇛ STD:10(SSC) RESULT 2022  
ધોરણ:10(SSC) પરિણામ 2022
Update 03 JUN 2022 : રાજ્યના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત માર્ચ મહિનામાં બોર્ડની પરીક્ષા લેવામાં આવી હતી જો કે પરીક્ષા ગત એપ્રિલ માસમાં પૂર્ણ થતાં શિક્ષણ બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓના પેપર ચકાસણી કાર્યવાહી શરૂ કરી હતી જેમાં શિક્ષણ વિભાગ અત્યાર સુધીમાં તમામ ઉતરવહી ચકાસણી કાર્યવાહી પૂર્ણ કરી દેવાઈ છે અને ધોરણ 10 અને 12 સામાન્ય પ્રવાહનું પરિણામને લઇને મોટા સમાચાર આવ્યા છે. ધોરણ 10 અને 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જૂનના પ્રથમ સપ્તાહમાં જાહેર થશે. જૂનના પ્રથમ સપ્તાહમાં ધોરણ 10 અને 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરાશે. અફવાઓથી સાવધાન રહેવું.

⇛ ધોરણ:10(SSC) બોર્ડની પરીક્ષા 2022 રીઝલ્ટ
આ ઉપરાંત બોર્ડ દ્વારા આ વખતે પરીક્ષા 20 દિવસ મોડી શરૂ થતાં જ પરિણામ પણ 20 દિવસ મોડું એટલે કે આગમી જૂન માસના પ્રથમ અને બીજા સપ્તાહમાં પરિણામ જાહેર કરાશે એવું જણાવવામાં આવેલ હતું, જો કે પેપર ચકાસણી બાદ વિદ્યાર્થીના માર્કસના ચોક્કસાઈ પૂર્વક ગણતરી અને ટોટલની કામગીરી પૂર્ણ કરવામાં આવેલ છે. તમામ વિદ્યાર્થીઓના માર્ક્સ ઓનલાઈન બોર્ડની વેબસાઈટ સાઈટ પર જૂનના પ્રથમ સપ્તાહમાં   તારીખ: 06/06/2022 ના રોજ સવારે 08:00 કલાકે મૂકી દેવામાં આવશે. (News Source GSTV)


⇛ ધોરણ:10(SSC) બોર્ડની પરીક્ષા 2022 રીઝલ્ટ
ધોરણ:10 પરિણામ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ:10 અને ધોરણ:12ની માર્ચ મહિનામાં લેવાયેલી પરીક્ષાના પરિણામની તારીખો જાહેર કરવામાં આવી છે. તેમાં કુલ 17.15 લાખ જેટલા વિદ્યાર્થીઓનું ભાવી નક્કી થશે. સૌ પ્રથમ ધોરણ:12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનું પરિણામ જાહેર થયેલ હતું. ત્યારબાદ તારીખ: 04/06/2022 ના રોજ સવારે 08:00 કલાકે  ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહ તથા તારીખ: 06/06/2022 ના રોજ સવારે 08:00 કલાકે ધોરણ:10(SSC) નું પરિણામ જાહેર કરવામાં આવશે.



👉 ધોરણ:10 અને 12નું રીઝલ્ટ આવ્યા પછી શું કરશું.❓ તે દ્વિધામાંથી મુક્તિ  📝👉 ધોરણ:10 અને 12 પછી કયા કોર્ષ કરવા❓તેની સંપૂર્ણ માહિતી. 📝
👉 12 સાયન્સ /કોમર્સ/આર્ટસ પછી શું❓ 📚 ⇛  વિસ્તૃત જાણકારી માટે અહીંયા ક્લિક કરો.



⇛ ધોરણ:10 માં કેટલા વિદ્યાર્થીએ પરીક્ષા આપી?
ધોરણ:10 માં 812120 એ પરીક્ષા આપી છે. જેમાં 786921 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.જેમનું પરિણામ જુન મહિનાની 06 તારીખે જાહેર થશે. તેથી આ વેબસાઈટ ની દરરોજ મુલાકાત લેતું રહેવું.

ધોરણ-10નું પરિણામ 06 જુન 2022 ના રોજ જાહેર કરવામાં આવશે. ત્યારે વિદ્યાર્થીઓને હજુ એ જ મૂંઝવણમાં છે કે જ્યારે સામાન્ય દિવસોમાં પણ રીઝલ્ટ ચેક કરવામાં મુશ્કેલી થતી હોય છે ત્યારે વગર રીસીપ્ટ રીઝલ્ટ કઈ રીતે ચેક કરી શકાશે? ત્યારે જાણો કે ખૂબ જ સરળ રીતે તમે ઓનલાઇન રીઝલ્ટ કઈ રીતે ચેક કરી શકો છો.


⇛ ધોરણ:10(SSC) બોર્ડની પરીક્ષા 2022નું રીઝલ્ટ કેવી રીતે જોવું?
રીઝલ્ટ જોવા માટે તમે ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ એટલે કે gseb.org પર જઈ શકો છો. જે રીતે હાલમાં તમને ત્યાં HSCના માર્કસનું એક મેનુ દેખાઈ રહ્યું છે તેવી જ રીતે જ્યારે ઓનલાઇન રિઝલ્ટ જાહેર કરવાની ઘોષણા કરવામાં આવશે તો ત્યાં ધોરણ 10 ના એટલે કે SSCનું રિઝલ્ટનું પણ એક મેનુ જોવા મળી શકે છે.




ધોરણ:10 ના પરિણામ પ્રસંગે તમામ વિદ્યાર્થીઓને 📊  𝐓𝐡𝐞 𝐊𝐧𝐨𝐰𝐥𝐞𝐝𝐠𝐞 𝐙𝐨𝐧𝐞  📊 ગ્રુપ તરફથી ઉજ્જવળ ભવિષ્યની સફળતાઓ માટે ખુબ...ખુબ... શુભેચ્છાઓ. 


⇛  How to check result via SMS
If the website is down or slow, students can check their results by sending an SMS in this format — SSC SEAT NUMBER — to 56263.



⇛ GSEB 10th Result 2022: How to Check
  • Step-1. Log onto the official website at gseb.org.
  • Step-2. Look for the link which says GSEB SSC result.
  • Step-3. Click on the link and fill in all the details to get your GSEB SSC Result 2022.
  • Step-4. Your SSC result will open in a separate dialogue box
  • Step-5. Download the hard copy for future reference



Enter 6 digits Seat No.
Please confirm the result with your actual marksheet also.

 ⇛  STD:10(SSC) RESULT 2022
STATE :GUJARAT
RESULT DATE :06/06/2022 
STD:10(SSC) Result 2022 :Click Here
Official Website :Click Here
Home page :Click Here
For educational news WhatsApp group :Click Here


Friends ... rkgoyalcreation.blogspot.com Blog is created for educational purposes only. No owner of the PDF content and any books available on this blog here. Some of this posted literature is not created and scanned. We only provide links and content that is already available on the Internet. If in any way it violates the law or if an author or publisher has a problem please let us know. The link will be removed as soon as it is reported.

Share this information with everyone you need, so that you can benefit from it.

Thank you for visiting: Latest Government as well as Private Job at  www.rkgoyalcreation.blogspot.com, Recruitment Result, Answer Key, Paper Solutions, Merit List, Hall Ticket, Call Letter, CCC Exam Information as well as Exam Literature, Circulars, Study Material, School Related Keep visiting our site every day for forms and information, latest information of all kinds of updates, pdf, pdf, files etc ....

You will keep visiting www.rkgoyalcreation.blogspot.com. And tell your friends about www.rkgoyalcreation.blogspot.com.

Get the latest updates in your mobile for all education updates, government and private jobs, general knowledge, study materials for all competitive exams.
Join the વોટ્સએપ ગ્રુપ 📊  ધ નોલેજ ઝોન  📊  group via the following link to get the latest updates on your mobile. Also subscribe to  📊  𝐓𝐡𝐞 𝐊𝐧𝐨𝐰𝐥𝐞𝐝𝐠𝐞 𝐙𝐨𝐧𝐞  📊 on telegram channel.

Friends ... share with your friends to.


⇛ Important Note:
Please always check and confirm all the above details along with the official website and advertisement / notification.


Your feedback is required.
Read More »

5/18/22

Teacher Transfer: New Rules for Transfer of Primary Teachers and District Wise Seniority List

Teacher Transfer: New Rules for Transfer of Primary Teachers and District Wise Seniority List
Teacher Transfer

શિક્ષક બદલી: પ્રાથમિક શિક્ષકોની બદલી માટેના નવા નિયમો તથા જીલ્લા વાઈઝ સિનીયોરીટી યાદી.


⇛   Circular date of new rules for transfer of primary teachers dated: 01/04/2022. 
પ્રાથમિક શિક્ષકોની બદલી માટેના નવા નિયમોનો પરિપત્ર તારીખ: 01/04/2022 ના મુખ્ય અંશો.

  • The number of students for teacher establishment will be counted on June 30, (previously it was August 31).
  • TET-2 examination and 3 years school seniority length are mandatory for option in Std. 6th to 8th, seniority will be determined by considering option order for change after accepting option by considering option, in which 3 year school seniority length is mandatory.
  • (Previously TET-2 examination was not compulsory, seniority was considered from the previous school which had accepted the option for transfer.)
  • The provision of hometown has been removed in the district interior and district fair reciprocity. The one who rejects the option in advance will be able to apply.
  • Teachers in a district with a 10-year bond will be able to transfer 5 (five), in which case the teacher who has been transferred to the district with a bond, the transferred teacher will not be able to change the remaining 5 (five) years, and will have to give a written bond. Will be able to in 2022. (Previously could not be changed for 10 years).
  • If the school merges, the school from which it came will be taken into consideration the date of admission of that school.
  • In case of division of district, the vacancy will not be filled till the waiting list is completed. (Previously there was no specific provision)
  • In CRC / BRC transfer, seniority from the date of admission of the original school to those who have completed deputation, whereas in case of resignation / cancellation of deputation, seniority from the date of admission of new school
  • In the month in which the transfer camp is held in the district transfer, all the vacancies will be filled by the district transfer on the first day of the month.
  • In case of deputation in case of couple, the demand of the teacher who has completed five years will be given deputation in the changed district, in which the teacher has to be brought back to the original district two years before retirement.
  • Each district will have to make a waiting list of district transfer transfers and inform the director of the district whose waiting list will be completed and then there will be district fair applications through online medium, in which teachers will have to select 3 (three) districts online in due course.
  • Applications will not be accepted in the district in which there is a waiting list

New rules for transfer of primary teachers 50 page circular date-1-4-2022 to download...
👉 Changed New Rules Circular 2022: Download from here.



⇛  પ્રાથમિક શિક્ષકોની બદલી માટેના નવા નિયમોનો પરિપત્ર તારીખ: 01/04/2022 ના મુખ્ય અંશો.
  • શિક્ષક મહેકમ માટેની વિદ્યાર્થી સંખ્યા 30 જૂન ગણાશે, ( પહેલા 31 ઓગસ્ટ હતી.
  • ધોરણ 6 થી 8 માં વિકલ્પ માટે TET-2 પરીક્ષા અને 3 વર્ષની શાળા સિનીયોરીટી લંબાઈ અનિવાર્ય, વિકલ્પને બદલી ગણીને વિકલ્પ સ્વીકાર્યા બાદની બદલી માટે વિકલ્પના હુકમને ધ્યાને લઈને સીનીયોરીટી નક્કી કરાશે, જેમાં 3 વર્ષની શાળા સિનીયોરીટી લંબાઈ અનિવાર્ય.
  • ( અગાઉ TET-2 પરીક્ષા ફરજીયાત ન હતી,બદલી માટે અગાઉની જે શાળામાંથી વિકલ્પ સ્વિકાર્યો હોય તે શાળામાંથી સિનીયોરીટી ગણાતી હતી.)
  • જિલ્લા આંતરિક અને જિલ્લાફેર અરસપરસમાં વતનની જોગવાઈ દૂર કરાઈ.અગાઉ વિકલ્પ અસ્વિકાર કરનાર અરજી કરી શકશે.(અગાઉ બદલી બંને શિક્ષકો ના સેવાપોથીમાં નોંધાયેલ જિલ્લામાં જ બદલી થઈ શકતી હતી, ફરીથી વિકલ્પ અરજી કરી શકાતી ન હતી)
  • 10 વર્ષના બોન્ડવાળા જિલ્લાના શિક્ષકો 5(પાંચ) બદલી કરાવી શકશે, જેમાં જે શિક્ષક બદલી કરાવીને બોન્ડવાળા જિલ્લામાં જાય, ત્યાં બદલીથી આવેલ શિક્ષકે બાકીના 5(પાંચ) વર્ષ બદલી કરી શકશે નહીં, અને તે બાબતનું લેખિત બોન્ડ આપવું પડશે, ચાલુ વર્ષે ઓનલાઈન અરજી ડિસેમ્બર 2022 માં કરી શકશે. (અગાઉ 10 વર્ષ સુધી બદલી થઈ શકતી ન હતી).
  • શાળા મર્જ થાય તો જે શાળામાંંથી આવ્યા હોય તે શાળા તે શાળાની દાખલ તારીખને ધ્યાને લેેવાશે.
  • જિલ્લા વિભાજનના કિસ્સામાં જ્યાં સુધી પ્રતિક્ષાયાદી પૂર્ણ ન થાય ત્યાં સુધી જિલ્લાફેરથી જગ્યા ભરાશે નહિં. (અગાઉ કોઈ ચોક્ક્સ જોગવાઈ ન હતી)
  • સીઆરસી/બીઆરસી બદલીમાં પ્રતિનિયુક્તિ પૂર્ણ કરનારને મૂળ શાળાની દાખલ તારીખથી સિનીયોરીટી, જ્યારે રાજીનામું/પ્રતિનિયુક્તિ રદ કિસ્સામાં નવી શાળાની દાખલ તારીખથી સિનીયોરીટી
  • જિલ્લાફેર બદલીમાં જે મહિનામાં બદલી કેમ્પ યોજાય, તે મહિનાની પહેલી તારીખે ખાલી પડેલ તમામ જગ્યાઓ જિલ્લાફેરથી ભરીશે.(અગાઉ 40% જગ્યા જ જિલ્લાફેરથી ભરાતી હતી.
  • દંપતિ કિસ્સામાં પ્રતિનિયુક્તિ કિસ્સામાં પાંચ વર્ષ પૂર્ણ કરેલ શિક્ષકની માંગણી બદલીવાળા જિલ્લામાં પ્રતિનિયુક્તિ આપવામાં આવશે,જેમાં શિક્ષકને  નિવૃત્તિના બે વર્ષ અગાઉ મૂળ જિલ્લામાં પરત લાવવાના રહેશે.
  • જીલ્લાફેર બદલીની અરજીઓની પ્રતિક્ષા યાદી દરેક જિલ્લાએ બનાવવાની રહેશે અને જે  જિલ્લાની પ્રતિક્ષાયાદી પૂર્ણ થશે તેની જાણ નિયામકશ્રીને કરવાની રહેશે અને ત્યારબાદ ઓનલાઇન માધ્યમથી જિલ્લા ફેર અરજીઓ રહેશે, જેમાં શિક્ષકોએ નિયત સમયમાં ઓનલાઈન 3(ત્રણ) જિલ્લા પસંદ કરવાના રહેશે.
  • જે જિલ્લામાં પ્રતિક્ષા યાદી છે તેવા જિલ્લામાં અરજી સ્વીકારવામાં આવશે નહીં

પ્રાથમિક શિક્ષકોના બદલી ના નવા નિયમો 50 પેજનો પરીપત્ર તારીખ-1-4-2022 ડાઉનલોડ કરવા માટે... 👇
👉 બદલી નવા નિયમો પરિપત્ર 2022: અહિયાંથી ડાઉનલોડ કરો.


Mutual Transfer for Primary Teachers Gujarat state
The instructor assumes an exceptionally basic job in the field of training which pleasantly shows the students to be persons of good conduct and conduct.  They make students academically wonderful and urge them to continuously improve in life.  They equip students with lots of information, abilities and uplifting behaviors so that students never feel lost and can move on.  They help the students to be secure with their objectives of education through clear vision and ideas.  Without teachers in existence one cannot develop intellectually, socially and mentally.

A teacher is a decent person who takes the vital responsibility of bringing the lives of small children and gullible children into business.  They get extraordinary inclination, pride and genuine happiness in their life by showing their understanding on the right path.  They never swoon among the lucky or unlucky students, rather they usually try to sharpen the terrible right through the weight of their efforts.  A decent teacher is one who spends his entire time on earth giving quality training to his students.  They inspire every single student to make a brave effort.  They make the learning process as inventive as it is extremely intriguing.  Teachers make every effort to bring every student on the right path by definitely motivating them in the direction of study.  Great teachers leave a great impression on their understanding.

They equip students with a plethora of information, abilities and inspiring mindset so that students never feel lost and can move forward.  They help students to be secure with their objectives of training through clear vision and ideas.  Without teachers in existence one cannot develop intellectually, socially and mentally.

Badli all paripatra Largest collection useful for all school teachers

They inspire every single student to give a valiant effort.  They make the learning process as interesting as it is innovative.  Teachers make every effort to bring every student on the right path by strongly motivating them to study.  Great teachers leave a great influence on their understanding.


⇛  District wise seniority list for all district transfer of primary teachers 2021-22
(પ્રાથમિક શિક્ષકોની તમામ જીલ્લાની જીલ્લાફેર બદલી માટે જીલ્લા વાઈઝ સિનીયોરીટી યાદી.)

👉   BOTAD Jilla Fer Yadi (બોટાદ જિલ્લા ફેર)



👉   Kheda Jilla Fer Badali Yadi (ખેડા જિલ્લાફેર યાદી)


HELLO ...
From our site Std. 1 to 12 all textbooks last year's question papers, sample papers, model test papers, mock test series, quiz, answers to important questions, assignments, practicals, syllabus, time table, examination pattern and many more educational materials will be delivered to you. So stay connected to our site.

Wel Come to my channel. My name is R.K.GOYAL and I am a Teacher.
Oursite www.rkgoyalcreation.blogspot.com provides information about all types of new jobs, academic news and competitive exam materials in Gujarat and India.

This side is for (1) Education Video (2) Computer Techniques
(3) Mobile Techniques (4) Education Materials (5) Software Review and Tips (6) Online Entry Techniques (7) New Technology

Review and Tips. Many teachers and people who really like and creative project make very fast. I love to work with Education creative materials make cool and awesome gadgets. I create awesome Techniques and materials.

         Thank you for visiting and viewing my blog. I hope you enjoy my content...  🙏


Your feedback is required.
Read More »

5/13/22

STD-12: Standard-12 All Textbooks 📓 All Medium New 2022 Edition PDF.

STD-12: Standard-12 All Textbooks 📓 All Medium New 2022 Edition PDF.
Standard-12 All Textbooks 📓

ધોરણ-12: ધોરણ-12 તમામ પાઠયપુસ્તકો તમામ માધ્યમના નવી-2022 આવૃત્તિ PDF. 
GSSTB ।  GCERT  TEXBOOKS ALL MEDIUM DOWNLOAD STD:-12 NEW-2022 EDITION


New textbooks for Std: 12 published by Gujarat State Textbook 📓 Board.
ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ દ્વારા પ્રકાશિત ધોરણ: 12 માટે નવા પાઠ્યપુસ્તકો..

Hello friends, our aim is to provide you in all standard textbook softcopy (PDF) published by Gujarat Education Department which you people can get for free and these books will be very useful for children as you can read these softcopy anywhere, anytime.
નમસ્કાર મિત્રો અમારો હેતુ તમને ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા પ્રકાશિત તમામ ધોરણના પાઠ્યપુસ્તક સોફ્ટકોપીમાં (PDF) પ્રદાન કરવાનો છે જે તમે લોકો નિશુલ્ક મેળવી શકશો અને આ પુસ્તકો બાળકોને ખૂબ ઉપિયોગી નિવડશે કારણ કે આ સોફ્ટકોપીને કોઈપણ સ્થળે, કોઈપણ સમયે તમે વાંચી શકશો.


Textbook 📓 :
Textbooks are the only and most important tool for achieving the objectives of education. A textbook is a hard-core study medium for the achievement of certain types of educational objectives or a traditional printed or structured book of pictures and instructions that facilitate study activities. It is a resource from which students get ideas, find values, cultivate values, form trends, and establish beliefs with the little ones.

Students spend 80 to 95% percent of their time in the classroom with textbooks. While in the classroom the teacher spends 70 to 90%  percent of his time with textbooks. When the teacher conveys the content of the textbook to the mind of the student, indirectly many values, thoughts, feelings, beliefs, likes and dislikes also reach the mind of the student and some of them become permanent in the mind of the student. The student begins to behave and behave by following it.

Since the textbook is an important factor in educating the student holistically, the content of the textbook is expected to lead the student's mind and lead to neutral, creative, contemplative or critical thinking.
The curriculum is to provide specific information during certain months or years.
Advanced Meaning: "Curriculum is all general activities related to the experiences that are considered important for all students."
The three-pronged process of teaching: teacher, child and curriculum

       Of these three, curriculum is of special importance: because without curriculum the teacher cannot teach properly and the students cannot receive proper education. Therefore, the structure of the curriculum is a tool for the holistic development of the child.

The curriculum is designed to achieve learning objectives.
The composition, organization and construction of the curriculum depend on the four main bases of the curriculum and its related principles.

The four main bases are: philosophical, psychoanalytic, social and scientific.

In a nutshell: "The curriculum structure is a structure designed for the purpose of teaching work by the teacher himself keeping in view the needs and expectations of the student as well as the society, using school resources and his own strengths."


The main role of textbooks is to strengthen the foundation of knowledge in the student and to arouse curiosity. At the same time he has to do both sedative and stimulant work: the student's reading should fit the gad of the subject in his mind and he should want to know and find out what could not be included in the textbook - what is not to be asked in the exam. The most characteristic feature of an ideal textbook is that no matter how weak the teacher may be, the student can enter into the subject only on the basis of the content of the textbook and can go deep into it.

Easy-to-digest language is one of the main things needed for a good textbook - and now rare. The task of writing textbooks is assigned only to those who have a fair academic qualification, but there is a good chance that the educational qualification will be considered as the final measure of skill. Degrees may be required for textbook writing, but not enough. How to write a good textbook only with academic qualification or scholarship.


ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ, ગાંધીનગર
શિક્ષણ વિભાગ - ગુજરાત સરકાર
ધોરણ: 1 થી 8 (પ્રાથમિક અને ઉચ્ચ પ્રાથમિક) તથા ધોરણ: 9 થી 12 ના તમામ વિષયના પાઠ્યપુસ્તકો  📓 અહીંથી ફ્રી ડાઉનલોડ કરો.

સૌ વાલી તેમજ વિદ્યાર્થીઓને જણાવવાનું કે... વેકેશનમાં ઘરે અત્યારથી આગળના વર્ષનો અભ્યાસ કરી શકે તે માટે તેમજ જુન મહિનામાં વેકેશન બાદ શાળાઓ ખૂલશે ત્યારે વિદ્યાર્થીઓ આગળના વર્ષનો અભ્યાસ કરી શકે તે હેતુથી ધોરણ: 12  ના પાઠયપુસ્તકોની પીડીએફ મૂકેલ છે. તે ડાઉનલોડ કરો.

➜  ધોરણ: 12 ના પાઠ્યપુસ્તકો 📓 PDF ફ્રી ડાઉનલોડ કરો.
Gujarati Medium (ગુજરાતી મીડીયમ)
➜  STD- 12  SCIENCE  ( સાયન્સ ) :: 👇
  • Physice(ભૌતિક વિજ્ઞાન) ભાગ-1 📓  :  Download
  • Physice(ભૌતિક વિજ્ઞાન) ભાગ-2 📓  :  Download
  • Mathematics (ગણિત) ભાગ-1  📓  :  Download
  • Mathematics (ગણિત) ભાગ-2 📓  :  Download
  • Chemistry(રસાયણ વિજ્ઞાન) ભાગ-1 📓  :  Download
  • Chemistry(રસાયણ વિજ્ઞાન) ભાગ-2 📓  :   Download
  • Biology (જીવ વિજ્ઞાન) 📓  :  Download
  • Corrigendum Computer Studies (કમ્પ્યુટર અધ્યયન) 📓 :  Download


   STD- 12  ARTS_COMMERCE (આર્ટસ & સાયન્સ ) :: 👇
  • Yog ane Swasthay Sixan(યોગ,સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ)  📓  :  Download
  • Statistical(આંકડાશાસ્ત્ર) ભાગ-1 📓 :  Download
  • Statistical(આંકડાશાસ્ત્ર) ભાગ-2 📓 :  Download
  • Sociology(સમાજશાસ્ત્ર) 📓 :  Download
  • Sanskrit(સંસ્કૃત) 📓 :  Download
  • Psychology_મનોવિજ્ઞાન 📓 :  Download
  • Political Science(રાજ્યશાસ્ત્ર) 📓 :  Download
  • Philosophy(તત્વજ્ઞાન) 📓  Download
  • Music(તબલા) 📓 :  Download
  • Music(કંઠ્ય અને સ્વર) 📓 :  Download
  • History(ઈતિહાસ) 📓 :  Download
  • Hindi Second (હિન્દી) 📓 :  Download
  • Gujarati First (ગુજરાતી પ્રથમ) 📓 :  Download
  • Gujarati Second (ગુજરાતી દ્રિતીય) 📓 :  Download
  • Geography (ભૂગોળ) 📓 :  Download
  • English Second (અંગ્રેજી) 📓 :  Download
  • Elements of Book Keeping and Accountancy Part-1 📓 :  Download
  • Elements of Book Keeping and Accountancy Part-2 📓 :  Download
  • Economics (અર્થશાસ્ત્ર) 📓Download
  • Commercial Organization and management 📓Download
  • Commercial Correspondence and Secretarial Practice 📓 :  Download
  • Corrigendum_Computer Studies 📓 :   Download

   STD- 12  SCIENCE - EXEMPLAR_LAB MANUAL ( પ્રયોગશાળા માર્ગદર્શિકા ) :: 👇
  • Physics (ભૌતિકવિજ્ઞાન - નમૂનારૂપ પ્રશ્નો)  📓  :  Download
  • Mathematics (ગણિત - નમૂનારૂપ પ્રશ્નો) 📓  :  Download
  • Chemistry (રસાયણવિજ્ઞાન - નમૂનારૂપ પ્રશ્નો)  📓  :  Download
  • Biology (જીવવિજ્ઞાન - નમૂનારૂપ પ્રશ્નો) 📓  :  Download
  • Physics Leb Manuual (ભૌતિકવિજ્ઞાન - પ્રયોગશાળા માર્ગદર્શિકા) 📓  :  Download
  • Chemistry Leb Manuual (રસાયણવિજ્ઞાન - પ્રયોગશાળા માર્ગદર્શિકા)  📓  :  Download
  • Biology Leb Manuual (જીવવિજ્ઞાન - પ્રયોગશાળા માર્ગદર્શિકા) 📓  :  Download


➜   STD- 12  PRACTICAL JOURNAL (પ્રાયોગિક નોંધપોથી) :: 👇
  • પ્રાયોગિક નોંધપોથી  📓 :  Download

➜   STD- 12  SELF LEARNING BOOK'S  (સ્વઅધ્યયન પોથી) :: 👇
  • સ્વઅધ્યયન પોથી 📓 :  Download

➜    STD- 12  English  Medium (ઈંગ્લીશ મીડીયમ) 
  • અંગ્રેજી માધ્યમના તમામ 📓 પાઠ્યપુસ્તક : Download

➜    STD- 12  Hindi  Medium (હિન્દી મીડીયમ)
  • હિન્દી માધ્યમના તમામ 📓 પાઠ્યપુસ્તક : Download

➜    STD- 12  Urdu  Medium (ઉર્દુ મીડીયમ) 
  • ઉર્દુ માધ્યમના તમામ 📓 પાઠ્યપુસ્તક :  Download

➜    STD- 12  Marathi  Medium (મરાઠી મીડીયમ) 
  • મરાઠી માધ્યમના તમામ 📓 પાઠ્યપુસ્તક :  Download



Establishment of Gujarat State Textbook Board Done on October 21, 1969. The congregation has been a major target for 38 years. High quality textbooks are published and made easily available to the students of Gujarat at reasonable prices.

Gujarat State Textbook Board is an acronym for GCERT (Gujarat Council of Educational Research and Training). This often
Gujarat State Textbook Board is an educational institution of Gujarat State. Gujarat State Textbooks are prepared by this institute. All books are managed according to standard, subject and chapter. GCERT textbooks are available for free through the GCERT board and anyone can download these books for free.

      Mandal by Std. 1-12 Textbooks of all mediums including Gujarati are published. Later text books are also published in Hindi, English, Marathi, Sindhi, Urdu, Sanskrit and Tamil.
GCERT books | GCERT Board Textbooks are Important for Examinations GCERT Books GSEB allows both Gujarati medium textbooks and GCERT English medium textbooks in pdf format (Std. 1 to 12). You can view or download GCERT standard 1 to 12 books from this page.


⇛    Download other standard textbooks : 👇
STD-1,      STD-2,      STD-3,      STD-4, 
STD-5,     STD-6,       STD-7,     STD-8,
STD-9,     STD-10,     STD-11,   STD-12


⇛  ધોરણ: 1 થી 12 ના પાઠ્યપુસ્તકો 📓 PDF ફ્રી ડાઉનલોડ કરો   
⇛ મંડળ : ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ
ધોરણ: 1 ના પાઠ્યપુસ્તકો 📓 PDF ફ્રીDownload.
ધોરણ: 2 ના પાઠ્યપુસ્તકો 📓 PDF ફ્રીDownload.
ધોરણ: 3 ના પાઠ્યપુસ્તકો 📓 PDF ફ્રીDownload.
ધોરણ: 4 ના પાઠ્યપુસ્તકો 📓 PDF ફ્રીDownload.
ધોરણ: 5 ના પાઠ્યપુસ્તકો 📓 PDF ફ્રીDownload.
ધોરણ: 6 ના પાઠ્યપુસ્તકો 📓 PDF ફ્રીDownload.
ધોરણ: 7 ના પાઠ્યપુસ્તકો  📓 PDF ફ્રીDownload.
ધોરણ: 8 ના પાઠ્યપુસ્તકો 📓 PDF ફ્રીDownload.
ધોરણ: 9 ના પાઠ્યપુસ્તકો 📓 PDF ફ્રીDownload.
ધોરણ: 10 ના પાઠ્યપુસ્તકો 📓 PDF ફ્રીDownload.
ધોરણ: 11 ના પાઠ્યપુસ્તકો 📓 PDF ફ્રીDownload.
ધોરણ: 12 ના પાઠ્યપુસ્તકો 📓 PDF ફ્રીDownload.


HELLO ...
From our site Std. 1 to 12 all textbooks last year's question papers, sample papers, model test papers, mock test series, quiz, answers to important questions, assignments, practicals, syllabus, time table, examination pattern and many more educational materials will be delivered to you. So stay connected to our site.

Wel Come to my channel. My name is R.K.GOYAL and I am a Teacher.
Oursite www.rkgoyalcreation.blogspot.com provides information about all types of new jobs, academic news and competitive exam materials in Gujarat and India.

This side is for (1) Education Video (2) Computer Techniques
(3) Mobile Techniques (4) Education Materials (5) Software Review and Tips (6) Online Entry Techniques (7) New Technology

Review and Tips. Many teachers and people who really like and creative project make very fast. I love to work with Education creative materials make cool and awesome gadgets. I create awesome Techniques and materials.

         Thank you for visiting and viewing my blog. I hope you enjoy my content.


Visit www.rkgoyalcreation.blogspot.com every day for the latest offers of various brands and other technology updates.

● Connect with us on :

► Like The Facebook:: https://www.facebook.com/rkgoyalcreation1  


Your feedback is required.
Read More »