JOIN WHATSAPP GROUP FOR LATEST UPDATES.

6/3/22

GSEB SSC: STD-10 Result 2022 ANNOUNCED @gseb.org

GSEB SSC: STD-10 Result 2022 ANNOUNCED @gseb.org
STD-10 Result 2022

ધોરણ-10(SSC): પરિણામ 2022 @gseb.org
માનનીય શિક્ષણ પ્રધાન શ્રી જીતુભાઈ વાઘાણીએ ટ્વીટ કરી જણાવ્યું હતું કે... ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડનું ધોરણ:10(SSC) નું પરિણામ તારીખ: 06/06/2022 ના રોજ સવારે 08:00 કલાકે પ્રસિદ્ધ કરવામાં આવશે એવું જાહેર કરવામાં આવેલ છે.  

⇛ STD-10 (SSC): Result 2022 @ gseb.org
Hon'ble Education Minister Shri Jitubhai Waghan tweeted that ...
It has been announced that the result of Std. 10 (SSC) of Gujarat Board of Secondary and Higher Secondary Education will be published on 06/06/2022 at 08:00 AM.




⇛ ધોરણ 10(SSC) પરિણામ 2022 જાહેર:
ધોરણ:10(SSC)ની પરીક્ષા આપેલ વિદ્યાર્થીઓ કે જેઓ પરિણામની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા જે  આતુરતાનો અંત આવી ગયો છે. પરિણામ 2022 ની તારીખ જાહેર SSC ધોરણ:૧૦(SSC)નું  પરિણામ તારીખ: 06/06/2022 ના રોજ સવારે 08:00 કલાકે બોર્ડની વેબસાઈટ પર મુકાઈ જશે. તમામ વિદ્યાર્થી મિત્રોએ પોતાનું પરિણામ જોવા માટે આ વેબસાઈટની મુલાકાત લેતા રહેવું.


⇛ STD:10(SSC) RESULT 2022  
ધોરણ:10(SSC) પરિણામ 2022
Update 03 JUN 2022 : રાજ્યના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત માર્ચ મહિનામાં બોર્ડની પરીક્ષા લેવામાં આવી હતી જો કે પરીક્ષા ગત એપ્રિલ માસમાં પૂર્ણ થતાં શિક્ષણ બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓના પેપર ચકાસણી કાર્યવાહી શરૂ કરી હતી જેમાં શિક્ષણ વિભાગ અત્યાર સુધીમાં તમામ ઉતરવહી ચકાસણી કાર્યવાહી પૂર્ણ કરી દેવાઈ છે અને ધોરણ 10 અને 12 સામાન્ય પ્રવાહનું પરિણામને લઇને મોટા સમાચાર આવ્યા છે. ધોરણ 10 અને 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જૂનના પ્રથમ સપ્તાહમાં જાહેર થશે. જૂનના પ્રથમ સપ્તાહમાં ધોરણ 10 અને 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરાશે. અફવાઓથી સાવધાન રહેવું.

⇛ ધોરણ:10(SSC) બોર્ડની પરીક્ષા 2022 રીઝલ્ટ
આ ઉપરાંત બોર્ડ દ્વારા આ વખતે પરીક્ષા 20 દિવસ મોડી શરૂ થતાં જ પરિણામ પણ 20 દિવસ મોડું એટલે કે આગમી જૂન માસના પ્રથમ અને બીજા સપ્તાહમાં પરિણામ જાહેર કરાશે એવું જણાવવામાં આવેલ હતું, જો કે પેપર ચકાસણી બાદ વિદ્યાર્થીના માર્કસના ચોક્કસાઈ પૂર્વક ગણતરી અને ટોટલની કામગીરી પૂર્ણ કરવામાં આવેલ છે. તમામ વિદ્યાર્થીઓના માર્ક્સ ઓનલાઈન બોર્ડની વેબસાઈટ સાઈટ પર જૂનના પ્રથમ સપ્તાહમાં   તારીખ: 06/06/2022 ના રોજ સવારે 08:00 કલાકે મૂકી દેવામાં આવશે. (News Source GSTV)


⇛ ધોરણ:10(SSC) બોર્ડની પરીક્ષા 2022 રીઝલ્ટ
ધોરણ:10 પરિણામ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ:10 અને ધોરણ:12ની માર્ચ મહિનામાં લેવાયેલી પરીક્ષાના પરિણામની તારીખો જાહેર કરવામાં આવી છે. તેમાં કુલ 17.15 લાખ જેટલા વિદ્યાર્થીઓનું ભાવી નક્કી થશે. સૌ પ્રથમ ધોરણ:12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનું પરિણામ જાહેર થયેલ હતું. ત્યારબાદ તારીખ: 04/06/2022 ના રોજ સવારે 08:00 કલાકે  ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહ તથા તારીખ: 06/06/2022 ના રોજ સવારે 08:00 કલાકે ધોરણ:10(SSC) નું પરિણામ જાહેર કરવામાં આવશે.



👉 ધોરણ:10 અને 12નું રીઝલ્ટ આવ્યા પછી શું કરશું.❓ તે દ્વિધામાંથી મુક્તિ  📝👉 ધોરણ:10 અને 12 પછી કયા કોર્ષ કરવા❓તેની સંપૂર્ણ માહિતી. 📝
👉 12 સાયન્સ /કોમર્સ/આર્ટસ પછી શું❓ 📚 ⇛  વિસ્તૃત જાણકારી માટે અહીંયા ક્લિક કરો.



⇛ ધોરણ:10 માં કેટલા વિદ્યાર્થીએ પરીક્ષા આપી?
ધોરણ:10 માં 812120 એ પરીક્ષા આપી છે. જેમાં 786921 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.જેમનું પરિણામ જુન મહિનાની 06 તારીખે જાહેર થશે. તેથી આ વેબસાઈટ ની દરરોજ મુલાકાત લેતું રહેવું.

ધોરણ-10નું પરિણામ 06 જુન 2022 ના રોજ જાહેર કરવામાં આવશે. ત્યારે વિદ્યાર્થીઓને હજુ એ જ મૂંઝવણમાં છે કે જ્યારે સામાન્ય દિવસોમાં પણ રીઝલ્ટ ચેક કરવામાં મુશ્કેલી થતી હોય છે ત્યારે વગર રીસીપ્ટ રીઝલ્ટ કઈ રીતે ચેક કરી શકાશે? ત્યારે જાણો કે ખૂબ જ સરળ રીતે તમે ઓનલાઇન રીઝલ્ટ કઈ રીતે ચેક કરી શકો છો.


⇛ ધોરણ:10(SSC) બોર્ડની પરીક્ષા 2022નું રીઝલ્ટ કેવી રીતે જોવું?
રીઝલ્ટ જોવા માટે તમે ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ એટલે કે gseb.org પર જઈ શકો છો. જે રીતે હાલમાં તમને ત્યાં HSCના માર્કસનું એક મેનુ દેખાઈ રહ્યું છે તેવી જ રીતે જ્યારે ઓનલાઇન રિઝલ્ટ જાહેર કરવાની ઘોષણા કરવામાં આવશે તો ત્યાં ધોરણ 10 ના એટલે કે SSCનું રિઝલ્ટનું પણ એક મેનુ જોવા મળી શકે છે.




ધોરણ:10 ના પરિણામ પ્રસંગે તમામ વિદ્યાર્થીઓને 📊  𝐓𝐡𝐞 𝐊𝐧𝐨𝐰𝐥𝐞𝐝𝐠𝐞 𝐙𝐨𝐧𝐞  📊 ગ્રુપ તરફથી ઉજ્જવળ ભવિષ્યની સફળતાઓ માટે ખુબ...ખુબ... શુભેચ્છાઓ. 


⇛  How to check result via SMS
If the website is down or slow, students can check their results by sending an SMS in this format — SSC SEAT NUMBER — to 56263.



⇛ GSEB 10th Result 2022: How to Check
  • Step-1. Log onto the official website at gseb.org.
  • Step-2. Look for the link which says GSEB SSC result.
  • Step-3. Click on the link and fill in all the details to get your GSEB SSC Result 2022.
  • Step-4. Your SSC result will open in a separate dialogue box
  • Step-5. Download the hard copy for future reference



Enter 6 digits Seat No.
Please confirm the result with your actual marksheet also.

 ⇛  STD:10(SSC) RESULT 2022
STATE :GUJARAT
RESULT DATE :06/06/2022 
STD:10(SSC) Result 2022 :Click Here
Official Website :Click Here
Home page :Click Here
For educational news WhatsApp group :Click Here


Friends ... rkgoyalcreation.blogspot.com Blog is created for educational purposes only. No owner of the PDF content and any books available on this blog here. Some of this posted literature is not created and scanned. We only provide links and content that is already available on the Internet. If in any way it violates the law or if an author or publisher has a problem please let us know. The link will be removed as soon as it is reported.

Share this information with everyone you need, so that you can benefit from it.

Thank you for visiting: Latest Government as well as Private Job at  www.rkgoyalcreation.blogspot.com, Recruitment Result, Answer Key, Paper Solutions, Merit List, Hall Ticket, Call Letter, CCC Exam Information as well as Exam Literature, Circulars, Study Material, School Related Keep visiting our site every day for forms and information, latest information of all kinds of updates, pdf, pdf, files etc ....

You will keep visiting www.rkgoyalcreation.blogspot.com. And tell your friends about www.rkgoyalcreation.blogspot.com.

Get the latest updates in your mobile for all education updates, government and private jobs, general knowledge, study materials for all competitive exams.
Join the વોટ્સએપ ગ્રુપ 📊  ધ નોલેજ ઝોન  📊  group via the following link to get the latest updates on your mobile. Also subscribe to  📊  𝐓𝐡𝐞 𝐊𝐧𝐨𝐰𝐥𝐞𝐝𝐠𝐞 𝐙𝐨𝐧𝐞  📊 on telegram channel.

Friends ... share with your friends to.


⇛ Important Note:
Please always check and confirm all the above details along with the official website and advertisement / notification.


Your feedback is required.

No comments:

Post a Comment