Dussehra (Vijayadashami): Significance of Dussehra Create Vijayadashami (Dussehra) greeting cards in just 2 steps
Vijayadashami (Dussehra) greeting cards |
દશેરા(વિજયાદશમી): દશેરાનું મહત્વ | વિજયાદશમી(દશેરા) ની શુભેચ્છા કાર્ડ બનાવો માત્ર 2 સ્ટેપમાંજ
દશેરા ની શુભકામના અને સંદેશાઓ...
⇛ Dussehra (VijayaDashami)_દશેરા(વિજયાદશમી) :
Name: VijayaDasami, Dashera
Type: Religious, Cultural
Significance: Celebration of the victory of religion over adharma
Celebrations: Ramlila or end of Durga Puja
Religious Celebrations: Pandals, plays, folk fairs, burning of effigies of Ravana, immersion of Durga idol
Date: Aso(આસો) (September or October)
A major Hindu festival celebrated in India is Dussehra, which comes after the end of Navratri. According to Gujarati Panchang, Sud Dasam day of Aso month is VijayaDashami (Dashera). This festival is celebrated in honor of Lord Ramachandraji's victory over King Ravana of Lanka, hence its other name Vijaya Dashami.
The festival of Dussehra (Vijayadashami) is celebrated in different ways in different parts of India. Vijayadashami marks the end of Durga Puja in the southern, eastern and northeastern states of India. which is the festival of Goddess Durga's victory over the demon Mahishasura. In northern and western states this festival is called Dussehra. In these regions, it marks the end of "Ramlila" and commemorates Lord Rama's victory over Ravana.
According to the Puranas, when the gods and people rebelled against Mahishasura's oppression and terror, Maa Durga fought with him for nine days and killed him on the tenth day. That day is celebrated as Dussehra. So on this day Lord Rama also killed Ravana and freed Sita from his possession. Thus the festival of Dussehra symbolizes the victory of Dharma over Adharma, Sad over Asad, hence this day is also known as Vijayadashami. This day is considered extremely auspicious and auspicious deeds can be done on this day without observing any Muhurta. Preparations to welcome Diwali, the biggest festival of Hinduism, also begin from Vijayadashami.
⇛ Also read 👇.👉 ગણેશજીના ફોટો સાથેની ફોટોફ્રેમ બનાવો ઓનલાઈન.👉 તિરંગાનો તમારો ફોટોફ્રેમ_DP બનાવો.👉 રક્ષાબંધન-2022 ફોટો ફ્રેમ | રક્ષાબંધનનો અદભુત ફોટો બનાવો.👉 જન્માષ્ટમી શ્રેષ્ઠ png ફોટો ફ્રેમ.
Significance of Dussehra: According to Puranic beliefs (Significance of Dussehra), Ravana kidnapped Sita, the wife of Lord Shriram. Due to which a deadly war took place between them. The demon king Ravana became indestructible because of the nectar in his navel. But after many circumstances and events, Rama succeeds in killing Ravana by shooting an arrow through his navel. Since ancient times, this day has been celebrated as Dussehra on the 10th day of the Ashwin month of the Hindu calendar. The people of India celebrate Dussehra in honor of the victory of "good over evil" and "truth over falsehood". Devotees in eastern parts of India also celebrate this day as the end of Durga Puja which begins with the Navratri festival.
❛❛ સુખ, સમૃદ્ધિ, શાંતિનો સાથ રહે,
અધર્મ અને અસત્યનો નાશ થાય.
અમારી શુભકામના હંમેશાં તમારી સાથે રહે,
આ કામના સાથે તમને
વિજયા દશમીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ... ❜❜
❛❛ જે રીતે ભગવાન શ્રીરામે અધર્મનો કર્યો નાશ, ધર્મની કરી સ્થાપના,
તમે પણ કરો તમારા મનમાં છુપાયેલી ખરાબ ભાવનાઓનો સર્વનાશ.
દશેરાની હાર્દિક શુભેચ્છાઓ... ❜❜
❛❛ દશેરાનો તહેવાર લાવે તમારા જીવનમાં ખુશીઓ અપાર,
પ્રભુ શ્રીરામની કૃપાથી તમારા જીવનમાં સદાય થાય સુખ સમૃદ્ધિનો વાસ.
દશેરાની હાર્દિક શુભેચ્છાઓ... ❜❜
❛❛ બહારના રાવણને પ્રગટાવવાથી શું ફાયદો,
મનની અંદર બેસેલા રાવણને જરૂર સળગાવો.
દશેરાની હાર્દિક શુભેચ્છાઓ... ❜❜
❛❛ પાપનો થાય છે નાશ,
દશેરા લાવે છે નવી આશા
રાવણની જેમ તમારા દુ:ખનો પણ થાય નાશ
આ જ છે વિજયા દશમીની શુભેચ્છાઓ... ❜❜
❛❛ જેવી રીતે રામે જીતી લીધી હતી લંકા,
એવી જ રીતે તમે પણ જીતી લો આખી દુનિયા
આ દશેરાના દિવસે મળી જાય તમને દુનિયાભરની બધી ખુશીઓ
દશેરાની શુભેચ્છાઓ... ❜❜
❛❛ રાવણ રૂપી અહંકારનો સૌના મનમાંથી નાશ થાય
શ્રી રામજીના સૌના દિલમાં વાસ થાય
આ જ કરીએ છે અમે મંગલ કામના
તમને દશેરાની ખૂબ ખૂબ શુભકામના
હેપ્પી દશેરા ! ❜❜
❛❛ અધર્મ પર ધર્મનો વિજય,
અન્યાય ઉપર ન્યાયનો વિજય
અસત્ય પર સત્યનો વિજય,
આ જ દશેરાનો તહેવાર છે. ❜❜
❛❛ દશેરા એક આશા જગાવે છે,
અધર્મના અંતની યાદ અપાવે છે.
જે ચાલે છે સત્યના માર્ગ પર,
એ વિજયનું પ્રતીક બની જાય છે.
દશેરાની હાર્દિક શુભકામનાઓ...❜❜
❛❛ અવગુણો ને પોતાનાથી અને દેશથી ભગાવો, ગુણો ને પોતાના જીવતમાં અપનાવો, ભ્રષ્ટાચાર રૂપ રાવણનું દહન કરી, પ્રગતિ ના પંથ પર દેશને ચલાવો. દશેરા ની શુભકામનાઓ... ❜❜
Happy Dussehra Photo Frame Create Happy Vijayadashami Photo Frame in just 2 steps and wish your loved ones, friends.
દશેરાની શુભકામનાઓ ફોટોફ્રેમ વિજયાદશમીની શુભકામનાઓ ફોટોફ્રેમ બનાવો માત્ર 2 જ સ્ટેપમાં અને આપના સ્નેહીજનો, મિત્રોને શુભેચ્છાઓ પાઠવો.
⇛ મહત્વની લીંક :
- દશેરાની શુભકામનાઓ ફોટોફ્રેમ માટે : અહીંયા ક્લિક કરો.
- વિજયાદશમીની શુભકામનાઓ ફોટોફ્રેમ માટે : અહીંયા ક્લિક કરો.
- ડીજીટલ બેનર એપ : ડાઉનલોડ
⇛ Important link :
- Happy Dussehra Photo Frames : Click here.
- For Happy Vijayadashami Photo Frame : Click here.
- Digital Banner App : Download
Mythology associated with Dussehra (Vijayadashami)_દશેરા(વિજયાદશમી) સાથે જોડાયેલી પૌરાણિક કથાઓ :
Along with Dussehra, the story of Ramayana, the Hindu scripture, depicts the story of Ravana's killing of Sita during Lord Rama's exile and Lord Rama's battle with Ravana, freeing Sita from Ravana's bondage and conquering Lanka. Katha is known for Dussehra which is celebrated as Dussehra.
According to another story, the story of the death of Mahishasura is shown in which the demon Mahishasura was killed by Navadurga and Durga was created by the tridev Brahma Vishnu and Mahesh and Mahishasura was killed. According to this story, the war lasted for ten days and victory was won on the tenth day, so it is known as Vijayadashami.
⇛ Also read 👇.👉 વાર્ષિક/માસિક શૈક્ષણિક પાઠ આયોજન વર્ષ-2022-23.👉 શ્રી કષ્ટભંજન દેવ સાળંગપુર વિશેષ અહેવાલ | લાઈવ દર્શન.👉 શ્રી સોમનાથ મહાદેવ વિશેષ અહેવાલ | લાઈવ દર્શન.👉 4K સ્ટેચ્યુ ઓફ યુનિટી 3D & 360° HD માં નિહાળો.👉 નુતન શ્રી રામ મંદિર કેવું હશે? 3D & 360° HD માં નિહાળો.👉 4K અદભુત મદુરાઈ મીનાક્ષી મંદિર 3D & 360° HD માં નિહાળો.
⇛ Dussehra Wishes and Messages (દશેરા ની શુભકામનાઓ અને સંદેશાઓ) :
- દશેરા એટલે અસત્ય પર સત્યનો વિજય, તમે પણ તમારા જીવનમાં દરેક પથ પર વિજય મેળવો, એવી અમારી મંગલમય શુભકામના.
- અધર્મ પર ધર્મની જીત, અન્યાય પર ન્યાયનો વિજય, બુરાઈ પર ભલાઈ ની જયજયકાર, આ જ છે દશેરાનો તહેવાર. દશેરા ની શુભકામનાઓ...
- ફક્ત ખુશખુશાલ અને સકારાત્મક વિચારોને તમારી આસપાસ રહેવા દો અને રાવણના પૂતળાથી બધી નકારાત્મકતાને બાળી નાખો. તમને વિજયાદશમીની શુભેચ્છાઓ..!
- ભગવાન રામ તમારી સિદ્ધિના માર્ગને પ્રકાશિત કરવાનું ચાલુ રાખે અને તમારા જીવનના તમામ પાસાઓમાં વિજય પ્રાપ્ત કરવામાં તમારી મદદ કરે. તમને દશેરા..!
- કામ, ક્રોધ, લોભ, મોહ અને અહંકાર એમ પાંચ શાશ્વત અનિષ્ટોને હરાવીને આપણે એક અદ્ભુત અસ્તિત્વની શરૂઆત કરીએ. આ શુભ તહેવાર પર, ચાલો આપણે આપણા જીવનમાં પરિમાણ ઉમેરવા માટે શપથ લઈએ. તમને દશેરા ની શુભકામનાઓ..!
- ભગવાન શ્રીરામ તમારા તમામ સપના અને મહત્વ ના કાર્યો માં તમારૂ સાથ આપે તેવી દશેરા ની શુભકામનાઓ...
- આજ ના પર્વ નિમિત્તે પ્રાર્થના કે હે પ્રભુ…અસત્ય ને અધર્મ નો નાશ કરી સત્ય અને ધર્મ નો જય કરજે.
- વિજયાદશમી એટલે ભક્તિ અને શક્તિનું પવિત્ર મિલન.
- રામ તમારા યુગ નો રાવણ સારો હતો, ચહેરા દસ હતા પણ બધા સામે હતા.
- દશેરા એક આશા જગાવે છે અધર્મના અંતની યાદ અપાવે છે જે ચાલે છે સત્યના માર્ગ પર એ વિજયનુ પ્રતીક બની જાય છે દશેરા ની શુભકામનાઓ...
- બહારના રાવણને પ્રગટાવવાથી કશુ નહી થાય, મનની અંદર બેસેલા રાવણને જરૂર સળગાવો દશેરા ની શુભકામનાઓ અને શુભેચ્છાઓ...
- ભગવાન શ્રીરામ તમારા સફળતાનો માર્ગ પ્રગટાવતા રહે અને તમે જીવનના દરેક તબક્કે વિજય પ્રાપ્ત કરો. દશેરા ની શુભકામનાઓ...
- તમારા માં રહેલો રાક્ષસ સદા પરાજીત થાય અને તમારા માં રહેલો દેવદૂત સદાય વિજય પ્રાપ્ત કરે.
- આ શુભ પ્રસંગે ભગવાન રામ તમને સન્માન, આશીર્વાદ, ગૌરવ અને સફળતા આપે. દશેરા ની શુભકામનાઓ...
- આ તહેવાર આપણને ભગવાન શ્રી રામના પવિત્ર, સદાચારી અને ઉમદા જીવનની યાદ અપાવે છે અને તેમના બતાવેલા ન્યાયીપણાના માર્ગ પર ચાલવા માટે માર્ગદર્શન આપે છે.
- કાલે ભુલી ગયા હોવ તો આજે પાછી દશેરા છે, ‘અંગુઠા પૂજન’ કરી લેજો, social media ના જમાનામાં એ પણ શસ્ત્ર જ છે.
- મરચા,જલેબી અને ફાફડા આ બધું મને મોકલાવે ઇ….ભાઈબંધ બધા આપડા…
- હો આપકી જિંદગી મેં ખુશીયો કા મેલા, કભી ન આએ કોઈ જમેલા, સદા સુખી રહે આપકા બસેરા, મુબારક હો આપકો દશહરા.
- જયારે જયારે રાવણ જેવા માણસ જન્મશે, ત્યારે ત્યારે રામ જેવા માણસ પણ જન્મશે. દશેરા ની શુભકામનાઓ
- આવો આ વિજયાદશમી એ આપણે આપણા માં થી થોડુંક “રાવણત્વ” અલગ કરીએ બસ પછી “રામત્વ” સમાવવાની કસરત કરવી નહી પડે જરાય અલગથી..!
We hope that in this article you will get information about Dussehra (Vijayadashami) Significance, Create Greeting Cards Photo Frames in Just 2 Steps, Dussehra Wishes and Messages... Will have given complete information about..! And you must have loved it. If you still have any query about it then you can ask us through message in comment section. And we will surely answer your question soon. We will continue to provide you with such interesting and useful information. Thank you very much for reading this article…
Writing Edit : 𝑇ℎ𝑒 𝐾𝑛𝑜𝑤𝑙𝑒𝑑𝑔𝑒 𝑍𝑜𝑛𝑒 Group ( Leading Education and Information Group of Kutch/Gujarat ) You are reading this article through 𝑇ℎ𝑒 𝐾𝑛𝑜𝑤𝑙𝑒𝑑𝑔𝑒 𝑍𝑜𝑛𝑒 Group. The accuracy or reliability of any information / content / calculations contained in this article is not guaranteed. This information has been collected and sent to you through various means. Our aim is to bring you the latest information only, not to hurt the sentiments of any religion or community.
Copying the text of this article requires our written permission.
From our 𝑤𝑤𝑤.𝑟𝑘𝑔𝑜𝑦𝑎𝑙𝑐𝑟𝑒𝑎𝑡𝑖𝑜𝑛.𝑏𝑙𝑜𝑔𝑠𝑝𝑜𝑡.𝑐𝑜𝑚 page for educational updates, government and private jobs, general knowledge, all competitive exams, interesting, health, horoscope, predictions, poems, stories, cooking, technology, current affairs, funny Get the latest updates on your mobile for information on jokes, Bollywood, home and abroad, beauty tips, music, sports, traveling, finance, business and jobs etc. Join Whatsapp Group 📊 ધ નોલેજ ઝોન 📊 group via below link to get latest updates on your mobile. Also stay connected with us by subscribing to 📊 𝑇ℎ𝑒 𝐾𝑛𝑜𝑤𝑙𝑒𝑑𝑔𝑒 𝑍𝑜𝑛𝑒 📊 on Telegram channel.
We will continue to bring you such interesting and useful information. Thank you for reading this article..
Important Notice :
Author: 𝑹.𝑲.𝑮𝑶𝒀𝑨𝑳
Updated on September 05, 2022
Hello Readers, 𝑤𝑤𝑤.𝑟𝑘𝑔𝑜𝑦𝑎𝑙𝑐𝑟𝑒𝑎𝑡𝑖𝑜𝑛.𝑏𝑙𝑜𝑔𝑠𝑝𝑜𝑡.𝑐𝑜𝑚 is a private website/blog and does not represent any government organization, institute or department. Whatever information we have shared here with you has been collected from various official websites of Gujarat government as well as news papers and other websites. When we do any job posting we also verify the job but it is always necessary to do cross verification of the job vacancy manually to prevent fraud in the name of job.
Contact Email : 𝒓𝒂𝒋𝒗𝒂𝒓𝒂𝒍𝒊@𝒈𝒎𝒂𝒊𝒍.𝒄𝒐𝒎
If you want to get such interesting information on your mobile... you should follow our blog so that you will get information about our new post through notification. Also you can connect with us through 𝑇ℎ𝑒 𝐾𝑛𝑜𝑤𝑙𝑒𝑑𝑔𝑒 𝑍𝑜𝑛𝑒's WhatsApp group and Telegram channel and get the latest information.
We will continue to bring you such interesting and useful information. Thank you for reading this article..
If you like the information then share it with your friends, share button is provided above.
Your feedback is required.
No comments:
Post a Comment