![](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEjYMK9iT4hxEPhXrOdKM5T1tLm3RnbEsNMrdvoNMLSzzVDElzB9weTGw77tTiO7kqxWl_lXwJf55vSv-JgzrqGHqDr-iMsVWgcV5BpWMcxKxDJ1p79TVFVT9oDFFDFOgF4SMbnoxxxJKBKw/s1600/redfloat1s.gif)
તમે તમારા મિત્રો અને સ્નેહીજનો ના હિત માટે વધુમાં વધુ શેર કરો અને સુરક્ષિત રહો.
તાજેતરમાં મુંબઇમાં રહેતા એક ભાઇ ને થયેલ કડવો અનુભવ તેમના જ શબ્દૉમાં અહી રજુ કરેલ છે
એક દિવસ મને એક ફોન આવ્યો અને સામે થી જણાવાયું કે તેઓ મારા મોબાઈલ સર્વિસ ઓપરેટર કંપનીમાંથી વાત કરી રહ્યા છે. તેમણે મને જણાવ્યું કે મારે મારો ફોન ૨ કલાક માટે બંધ કરી દેવો પડશે કારણકે ૩G અપડેશન થઇ રહ્યું છે, મારે એક મીટીંગમા જવાનું મોડું થતું હોવાથી મેં કોઈ સવાલ જવાબ કર્યાં વગર મારો ફોન બંધ કરી દીધો. ૪૫ મીનીટ પછી મને શંકા થઇ કારણ કે ફોન કરનારે એનું નામ પણ જણાવ્યું ન હતું. અને મેં મારો ફોન ચાલુ કર્યો તો મારા કુટુંબીજનો અને જે નંબર પરથી મને પહેલા ફોન આવ્યો હતો એમના ઘણાબધા મિસકોલ હતા.
મેં મારા માતાપિતાને ફોન કર્યો તો તેમનો અવાજ ઘણો જ ગભરાયેલો જણાયો અને તેઓ હું સુરક્ષિત છું કે કેમ એ વિશે પૃચ્છા કરવા લાગ્યા.
મારા માતાપિતા એ મને જણાવ્યું કે તેમના ઉપર કોઈ અજાણ્યા વ્યક્તિનો ફોન આવ્યો હતો અને તેમને એમ કહેવામાં આવ્યું હતું કે મારું અપહરણ કરવામાં આવ્યું છે. એ ફોન કરનાર વ્યક્તિએ એ હદે પ્લાનીંગ કરેલું હતું કે મારા માતાપિતાને મારો મદદ માંગતો અવાજ પણ સંભળાવવામાં આવ્યો.
મારા પિતા બેંકમાં હતા અને બીજા ફોનની રાહ જોઈ રહ્યા હતા કે કેટલા પૈસા તેમના ખાતામાં જમા કરવાના છેમેં મારા માતાપિતાને જણાવ્યું કે હું સુરક્ષિત છું અને તેઓ પોલીસને આ બનાવની જાણ કરે.આ પછી તરતજ મને એક વ્યક્તિનો ફોન આવ્યો અને મને મારો ફોન બીજા ૧ કલાક માટે બંધ કરી દેવા જણાવ્યું, મેં તેમ કરવાની ના પડી તો એ લોકો એ મારા મોબાઈલ પર એટલીબધી વાર કોલ કર્યાં કે બેટરી એની જાતે જ ડીસ્ચાર્જ થઈને મારો ફોન બંધ થઇ ગયો.
મેં પણ પોલીસમા આ ઘટનાની જાણ કરી તો મને ઓફિસરે જણાવ્યું કે આવી રીતે છેતરપિંડીના ઘણા કેસ બન્યા છે અને મોટાભાગના કિસ્સામાં પીડિત પરિવારોએ પૈસા સંબંધિત ખાતામાં જમા કરાવી દીધા બાદ તેમને છેતરપિંડી થયાની જાણ થઇ. આ રીતે જમા કરાવેલા પૈસા કોઈપણ રીતે પાછા મળવા અશક્ય છે. આવી રીતની છેતરપિંડી આપણા માંથી કોઈની પણ સાથે થઇ શકે છે માટે સાવધાન રહેશો.”
આ પ્રકારના લોકો એ હદે કુશળતાથી ખાતરી કરાવીને આપની સાથે વાત કરે છે કે તમે એમની જાળમા સહેલાઈથી ફસાઈ જાવ.જો તમને તમારા સર્વિસ પ્રોવાઈડર તરફથી આવો સેવા અદ્યતન કરવા માટે ફોન બંધ કરવા માટેનો ફોન આવે તો સૌથી પ્રથમ તમારા સગાંસ્નેહી અને કુટુંબીજનોને તમારા કુશળ હોવાના સમાચાર આપીદો.
જો તમારો ફોન બંધ થઇ જાય તો ચિંતા ના કરવા જણાવો અને પોલીસને પણ આ અંગેની જાણ કરો. સાવધાન રહો સુરક્ષિત રહો!
મહેરબાની કરીને આ સંદેશ તમારા કુટુંબીજનો, સગાસંબંધીઓ અને મિત્રવર્ગમાં પહોંચાડો.જેમ બને એમ જલ્દીથી આને શેર કરો.
આ ઠગાઈ કરનારા વ્યક્તિઓ +375602605281,+37127913091 અથવા અન્ય કોઈ +375 કે +371 થી શરુ થતા નંબર પરથી ફોન કરે છે. એક રીંગ વાગે અને પછી ફોન કટ થઇ જાય જો તમે તેમને પાછો ફોન કરો તો એના માટે તમે ૧૫ થી ૩૦ $ (ડોલર) જેટલો ચાર્જ લાગે છે અને તેઓ તમારા ફોનમાં રહેલા ફોન નંબરો ઉપરાંત તમારા બેંક કે ક્રેડીટ કાર્ડને લગતી કોઈ માહિતી જો તમારા ફોનમા હોય તો તેણે માત્ર ૩ સેકન્ડમાં કોપી કરી લે છે.
+375 બેલારુસનો અને +371 લાટવિયાનો કોડ છે જે બંને દેશો અફઘાનિસ્તાન અને રશિયાની વચ્ચે આવેલા છે.
જો તમને આ પ્રકારના નંબર પરથી ફોન અથવા મિસકોલ આવે તો તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરશો નહિ કે ના તો પાછો ફોન કરશો.
મહેરબાની કરીને આ બાબતને શક્ય એટલા લોકો સુધી પહોંચાડો અને સૌને સાવધાન રહેવાની સુચના
![](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhUO50KcQiftiRBoOZoRzzbjl9hjkxHdFVkDl3cBKxkr_mHMFGpCzTI9fhjWqrotixqCKlu0MaMDe1-dOhEGF3ua4WlW9VT0LDikTHS_RSq7IIuJecj5SwkTQa6elizVCG6nll_wxP0iP6m/s1600/bullet.png)

Anti crime socity
Vice-precident(gujrat)
- 8511012334

->એનો બીજો નંબર વોટસએપ -: 9586800870 (આંમા શક્ય હોય તો ઓડિયૉ , વિડીઓ કે ફોટો મોકલવો )

તો એસએમએસ કરો નંબર : 7738133144 અને 7738144144 પોલીસ સંભાળી લેશે
![](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhUO50KcQiftiRBoOZoRzzbjl9hjkxHdFVkDl3cBKxkr_mHMFGpCzTI9fhjWqrotixqCKlu0MaMDe1-dOhEGF3ua4WlW9VT0LDikTHS_RSq7IIuJecj5SwkTQa6elizVCG6nll_wxP0iP6m/s1600/bullet.png)
![](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhUO50KcQiftiRBoOZoRzzbjl9hjkxHdFVkDl3cBKxkr_mHMFGpCzTI9fhjWqrotixqCKlu0MaMDe1-dOhEGF3ua4WlW9VT0LDikTHS_RSq7IIuJecj5SwkTQa6elizVCG6nll_wxP0iP6m/s1600/bullet.png)
આ હેલ્પલાઇન નંબર ને વધુ ને વધુ ફોરવર્ડ કરો . જેથી કોઈને સંકટ સમયે કામ આવી જાય .
આપના પ્રતિભાવ જરૂરથી આપશો.
No comments:
Post a Comment