
ડાઉનલોડ કરો... ટેલીગ્રામ હવે તમે તમારા પર્સનલ કમ્પ્યુટર તેમજ લેપટોપમાં.
Telegram Desktop ડાઉનલોડ કરવા માટે અહીં લીંક આપેલ છે તેના પરથી ટેલીગ્રામ સેટપ ડાઉનલોડ કરી.. તમારા પર્સનલ કમ્પ્યુટર કે લેપટોપમાં ઇન્સ્ટોલ કરી દો.
ટેલીગ્રામ ઇન્સ્ટોલ કાર્ય બાદ તેને એક્ટીવ કરવા તમે તમારા એન્ડ્રોઇડ ફોનની જેમ જ પ્રથમ Telegram ઓપન કરો. તેમાં તમારો મો.નં. એન્ટર કરો. ત્યાર બાદ NEXT બટન પર ક્લિક કરો.તમારા મોબાઈલ પર ટેલીગ્રામ કોટ મેસેજ દ્વારા મળશે..કોડ દાખલ કરો. NEXT બટન પર ક્લિક કરતાજ તમારું ટેલીગ્રામ એક્ટીવ થઇ જશે.


આપના પ્રતિભાવ જરૂરથી આપશો.
No comments:
Post a Comment