Color Code Generator Tool – Find Hex Code Of Any Color
Follow the instruction given below to use this HTML Color code generators tool.
- Drag the black bar on the “hue” selector to show your desired color.
- Now click inside the Brightness/Saturation.
- Drag it until you have achieved your desired color.
- The “Swatch” bar shows the final color.
- The hexadecimal color will be generated at the bottom of the grid in the “Hex” box. Simply copy and paste this code into your page.
- તમને જોઈતા રંગ નો એચ.ટી.એમ.એલ.(HTML) કોડ મેળવવા માટે અહીં આપેલા બોક્સ માં ના "રંગછટા" (hue) માની કાળી પટ્ટીને ખેંચો.
- હવે બાજુના મોટા બોક્સમાં (Brightness/Saturation)અંદર જરૂરી કલર પર ક્લિક કરો.
- તમને જરૂરી કલર આવે ત્યાં સુધી કાળીપટ્ટીને ખેંચો.
- બાજુનું છલ્લું ખાનું "Swatch" તમે પસંદ કરેલ કલર બતાવે છે.
- તમારા પસંદ કરેલ કલર હેક્સાડેસિમલ રંગ નો કોડ આ "Hex" ગ્રીડ બોક્સમાં છેલ્લે આવશે. કોડ કૉપિ કરો અને તમારા પેજ પર આ કોડને પેસ્ટ કરો.
No comments:
Post a Comment