JOIN WHATSAPP GROUP FOR LATEST UPDATES.

11/7/15

Download free game. PC / Mobile / Online_मुफ्त गेम डाउनलोड करें। पीसी / मोबाइल / ऑनलाइन

ખુશ ખબર...
             દોસ્તો.....  હવે દિવાળી(વેકેશન)ની રજાઓ શરુ થઇ ગઈ છે. તમારા બાળકોને હવે ગેમ રમવા માટે હવે પુરતો સમય મળી રહેશે. આજના આ કોમ્પ્યુટર યુગમાં તમારા બાળકને કોમ્પ્યુટરમાં રસ લેતું કરવા, કોમ્પ્યુટર પ્રત્યે રુચી કેળવવા ... માટે તમે નવી નવી કોમ્પ્યુટર ગેમ તો ડાઉનલોડ તો કરતાજ હશો. ક્યારેક કાર રેશ ની ગેમ,ક્યારેક બાઈક રેશની ગેમ. પરનું અહીં આપની સમક્ષ કેટલીક સાઈટની લીંક મૂકી છે. તેના પરથી તમે ફ્રિ માં જ કારરેશ ગેમ, બાઈક રેશની ગેમ.સિવાયની ઘણી બધી ગેમો આપ ફ્રિ માં જ ડાઉનલોડ કરી શકશો.  આ માટે ની સાઈટનું નામ છે... www.bigfishgames.com  મિત્રો આ ગેમ ડાઉનલોડ કરવા માટે એક ખુબજ સુંદર સાઈટ છે. આ સાઈટ પર તમે ઘણા પ્રકારની ગેમો ઓનલાઈન રમી શકો છો...તેમજ ડાઉનલોડ પણ કરી શકો છો.
                તેમજ તમે તમારા મોબાઈલ માટે પણ ગેમ આ સીટ પરથી ડાઉનલોડ કરી શકસો.
અહીં આપ માટે કેટલી કેટેગરી વાઈઝ લીંક મૂકી છે તેના પરથી ક્લિક કરી કેટેગરી વાઈઝ  સીધી જ ગેમ ડાઉનલોડ કરી શકાસે.

खुशखबरी...
             दोस्तों ..... अब दिवाली (छुट्टी) की छुट्टियां शुरू हो गई हैं। आपके बच्चों के पास अब खेल खेलने के लिए पर्याप्त समय होगा। आज के कंप्यूटर युग में, अपने बच्चे को कंप्यूटर में रुचि रखने के लिए, कंप्यूटर में रुचि विकसित करने के लिए ... आपको एक नया कंप्यूटर गेम डाउनलोड करना होगा। कभी कार रैश का खेल, कभी बाइक रैश का खेल। यहाँ कुछ साइटों के लिए एक कड़ी है। इसमें से आप कार गेम, बाइक राशन गेम और कई अन्य गेम मुफ्त में डाउनलोड कर पाएंगे। इस साइट का नाम है ... www.bigfishgames.com दोस्तों यह गेम डाउनलोड करने के लिए एक बहुत ही सुंदर साइट है। इस साइट पर आप कई तरह के गेम ऑनलाइन खेल सकते हैं ... साथ ही डाउनलोड भी कर सकते हैं।
                आप अपने मोबाइल के लिए भी इस सीट से गेम डाउनलोड कर सकते हैं।
आप श्रेणी वार गेम को सीधे क्लिक करके डाउनलोड कर सकते हैं कि आपके लिए यहां कितने श्रेणी वार लिंक लगाए गए हैं।

• Hidden Object Games
• Casino Games
• Time Management Games
• Match 3 Games
• Adventure Games
• Puzzle Games
• Arcade & Action Games
• Strategy Games
• Card & Board Games
• Brain Teaser Games
• Marble Popper Games
• Word Games
• Mahjong Games
• Family Games

:: My Big Guide  પરથી ગુજરાતી ભાષાંતર.

આપના પ્રતિભાવ જરૂરથી આપશો.


No comments:

Post a Comment