JOIN WHATSAPP GROUP FOR LATEST UPDATES.

6/18/21

STD-10 Result News: The latest news about the probable date for the standard-10 result

Standard-10 Result News: The latest news about the probable date for the standard-10 result


ધોરણ-10 પરિણામ સમાચાર:  ધોરણ-10ના પરિણામ માટેની સંભવિત તારીખ અંગે લેટેસ્ટ સમાચાર

Marksheet of Std. 10, 80 marks from Std. 9-10 and result from 20 marks of school evaluation will be given.
The results of Std-10 will probably be available on the Board's website gseb.org on June 25
STD-10 Result News


 ➜   ધો.10ની માર્ક્સશીટ, ધો.9-10માંથી 80 માર્ક્સ અને સ્કૂલ મૂલ્યાંકનના 20 માર્ક્સમાંથી પરિણામ અપાશે.
સંભવિત 25મી જૂનના રોજ ધોરણ-10નું પરિણામ બોર્ડની વેબસાઇટ gseb.org પર જોઈ શકાશે.

Marksheet will be prepared on the basis of two Std. 9 and one Std. 10 examinations
Jatin Bharade further said that the result will be prepared not from any one of these exams, but from the results of three exams. E.g. If 50 percent result is obtained in three exams, the result will be 50 percent If there are different marks in all the three examinations, such as 40 marks in one, 30 marks in the second and 70 marks in the third, then the average will be deducted and marks will be given in the result. Those who have got first class in Std. 9 can get first class in this.

➜  Important link:

According to the previous year records Gujarat 10th Board Result announced on 3rd week of June 2021. But this date is totally tentative so, candidates are advised to keep in touch with us for further updates. On this page we are going to share all relevant details regarding GSEB SSC Result. On this page we are going to share Name Wise GSEB SSC Result Link, Gender Wise Passing Percentage and all other useful details mentioned on the same page. Main responsibility of taking GSEB is conducting Board Exam in entire state every year. Candidates can check their Stream Wise GSEB Result through the below provided link. And Step by Step Procedure is mentioned below of Accessing GSEB Board SSLC Results 2021.


માર્ક્સશીટમાં ક્વોલિફાઈડ ફોર સેકન્ડરી સ્કૂલ સર્ટિફિકેટ લખવામાં આવશે.
➜  Important link:
Find out when the standard 10 result is here.
👇
Know ... to know the probable date of standard 10 result : Click here.
ધોરણ 10 પરિણામ ક્યારે જાણો અહીંયાથી.
👇
જાણો...ધોરણ 10ના  પરિણામની સંભવિત તારીખ જાણવા : અહીંયા ક્લિક કરો.

➜   સરળ ભાષામાં દા.ત. જોઇએ તો...

  • ધો.9ની પ્રથમ સામાયિક કસોટીમાં ગણિત વિષયમાં કુલ ગુણ 50માંથી 40 ગુણ મળ્યા હોય તો તેને 40 ટકામાં રૂપાંતરિત કરીએ તો 16 ગુણ થાય.
  • ધો.9ની દ્વિતીય સામાયિક કસોટીમાં ગણિત વિષયમાં કુલ ગુણ 50માંથી 40 ગુણ મળે તો તેને 40 ટકામાં રૂપાંતરિત કરીએ તો 16 ગુણ થાય.
  • ધો.10ની પ્રથમ સામયિક કસોટીમાં ગણિત વિષયમાં કુલ ગુણ 80માંથી 60 ગુણ મળે તો તેને 37.5 ટકામાં રૂપાંતરિત કરીએ તો 22.5 ગુણ થાય.
  • ધો.10ની એકમ કસોટીમાં ગણિત વિષયમાં કુલ ગુણ 25માંથી 20 ગુણ મળે તો તેને 40 ટકામાં રૂપાંતરિત કરીએ તો 8 ગુણ થાય.
  • રિઝલ્ટ= 80માંથી 62.5 ગુણ.



Gujarat Board 10th class result will be announced in the 3rd week of June 2021 for all stream, Science, Arts, and commerce. All GSEB SSC students who have appeared in 2021 session board exams will be able to check their GSEB SSC Result 2021 by using their roll number and date of birth. The result will be announced online. After that students can check their result on the official portal of the conducting authority. Board will release separate result for all streams of class 10th.

➜   ધો.10ના વિદ્યાર્થીઓનું 2 ભાગમાં મૂલ્યાંકન થશે​​​​​.

ધો.9 ના સામાયિક કસોટીમાંથી માર્ક્સ અપાશે.
ધો.10 ની ઓનલાઈન અને ઓફલાઈન પરીક્ષાના 30 ગુણ.
ધો.9 ની સામાયિક કસોટીમાંથી મહત્તમ 20 માર્ક્સ અપાશે.
ધો.10 ની એકમ કસોટીમાંથી મહત્તમ 10 માર્ક્સ મળશે.
શાળાના આંતરિક મૂલ્યાંકનના 20 માર્ક્સ રહેશે.



Your feedback is required.

No comments:

Post a Comment

Recent Posts