JOIN WHATSAPP GROUP FOR LATEST UPDATES.

3/22/22

RTE: Teach your child in your favorite private school in Std-1 to 8 under RTE and also for free

RTE: Teach your child in your favorite private school in Std-1 to 8 under RTE and also for free
RTE (Right to education)

RTE: RTE(રાઇટ ટુ એજ્યુકેશન) 📑 હેઠળ ધોરણ-1 થી 8 માં તમારા બાળકને તમારી ગમતી પ્રાઇવેટ સ્કુલમાં ભણાવો અને એ પણ મફત.

👉  આજનો તારીખ: ૧૮/૦૪/૨૦૨૨ નો પ્રધાનમંત્રીશ્રીનો કાર્યક્રમ દરેક વાલીશ્રી તેમજ વિદ્યાર્થીઓએ આ લિંક પરથી લાઈવ નિહાળો... 


શું તમે તમારા બાળકને પ્રાઈવેટ સ્કુલમાં ભણાવવા માંગો છો? અને એ પણ મફતમાં સરકારના ખર્ચે... તો તે માટે આ રહી જોગવાઈ...👇

RTE (Right to education)
RTE હેઠળ પ્રવેશ જાહેરાત - ૨૦૨૨/૨૦૨૩ 



◼️  Know what is RTE (Right to education) 📑 ?
Under RTE (Right to education) children from Std-1 to 8 poor families are given admission in private schools. As per the government order, private schools will have to reserve 25% seats under RTE. After the second wave of coronavirus, the second academic session has started in schools this year.




⇛  RTE બીજો રાઉન્ડ ડીકલેર
તમારા બાળકને કઈ શાળામા એડમીશન મળ્યુ ❓ જાણો.
એપ્લીકેશન નંબર અને જન્મ તારીખ નાખી એડમીટ કાર્ડ ડાઉનલોડ કરી શકસો.



The RTE Act has been implemented by the state government under RTE (Right to education) so that poor and middle class students from Std-1 to VIII can get admission in non-granted school in Std-1 free of cost. The student who gets admission under this Act, can study from Std-1 to Std-9 in the school near his / her home for free. The student's fees are paid by the government.


    Also read:  અનુબંધમ ગુજરાત રોજગાર પોર્ટલમાં કરાવો રજીસ્ટ્રેશન અને મેળવો નોકરી.


Children coming in Std. 1 in the academic year 2022/2023 under the RTE (Right to education) scheme of Gujarat government, if the age of the child is between 5 to 7 years on 01/06/2022, after the RTE process has started, the parents of the children themselves By filling online form on the website, under RTE, the child can get admission in Gujarati as well as English medium in the school of his choice and get the cost of school fees, books, uniforms from Std. 1 to 8 by the government.

RTE (Right to education)



◼️   શૈક્ષણિક વર્ષ:  2022/2023  📝
RTE ACT-2009 હેઠળ પ્રવેશ પ્રક્રિયા માટેનો સંભવિત કાર્યક્રમ

◼️   RTE (Right to education) Form 2022 Gujarat  📝
  • ખાનગી શાળામાં પ્રવેશ માટેના RTE (Right to education) ફોર્મને લઇને મહત્વના સમાચાર 
  • વર્ષ 2022-23 માટેના RTE (Right to education) ફોર્મ 30 માર્ચથી થશે શરૂ
  • 30 માર્ચથી 11 એપ્રિલ સુધી વાલીઓ ભરી શકશે ફોર્મ
  • 26 એપ્રિલે પ્રથમ રાઉન્ડ કરશે જાહેર.



◼️   RTE (Right to education) Gujarat Admission Schedule 2022  📆
Important Dates for admission in RTE (Right to education) Gujarat: -

Admission Process-2022-23 Expected Dates  📆
Date of notification21/03/2022
Day for parents to collect documents.21/03/2022 to 29/03/2022
Application start date30/03/2022
Last date to fill the form is11/04/2022
District level verification of online forms
from Approval / Rejection Period
30/032022 to 16/03/2022
Period of incomplete completion
Date of form approval
17/042022 to 19/04/2022
Only invalid applications will be accepted again from At the district level of the document uploaded forms Verification17/042022 to 21/04/2022
Date of disclosure of first round of admission process:26/042022


◼️   Guardian Income Standard under RTE (Right to Education) વાલીની આવકનું ધોરણ :

Admission will be given to those who have less than Rs.1.20 lakh in rural areas and Rs.1.50 lakh per annum for parents of students of any category in urban areas.



Documents required for RTE (Right to education) Gujarat Admission-2022 Application /અરજી માટે જરૂરી ડોક્યુમેન્ટ:

ક્રમમાન્ય આધાર-પુરાવાની વિગત
1રહેઠાણ નો પુરાવોઆધારકાર્ડ / પાસપોર્ટ / વીજળી બિલ / પાણી બિલ /ચૂંટણી કાર્ડ / રેશન કાર્ડ/
જો ઉપર મુજબનાં આધાર પૈકી કોઈ એક આધાર હોય તો, રજીસ્ટર્ડ ભાડા કરારની જરૂર રહેતી નથી.
જો ઉપર મુજબનાં આધાર પૈકી એક પણ આધાર ન હોય તેવા સંજોગોમાં રજીસ્ટર્ડ ભાડા કરાર - ગુજરાત સ્ટેમ્પ એક્ટ ૧૯૫૮ મુજબ નોંધાયેલ ભાડાકરાર તથા સબંધિત પોલીસ સ્ટેશનમાં જમા કરાવ્યાના આધાર સાથેનો માન્‍ય ગણવામાં આવશે.
(નોટોરાઈઝ્ડ ભાડા કરાર માન્ય ગણાશે નહીં)
2વાલીનું જાતીનું પ્રમાણપત્રમામલતદારશ્રી અથવા સમાજ કલ્યાણ અધિકારી, તાલુકા વિકાસ અધિકારી અથવા સક્ષમ સત્તાધિકારીનું પ્રમાણપત્ર
3જન્મનું પ્રમાણપત્રગ્રામ પંચાયત/નગર પાલિકા , મહાનગર પાલિકા, જન્મ/હોસ્પિટલ નોંધણી પ્રમાણપત્ર / આંગણવાડી , બાલવાડી નોંધણી પ્રમાણપત્ર /માતા-પિતા કે વાલીનું નોટોરાઈઝડ સોગંદનામું
4ફોટોગ્રાફપાસપોર્ટ સાઈઝ કલર ફોટોગ્રાફ
5વાલીની આવકનું પ્રમાણપત્રજુનો આવકનો દાખલો હોય તો મામલતદારશ્રી , તાલુકા વિકાસ અધીકારી અથવા સક્ષમ સત્તાધીકારીનું પ્રમાણપત્ર માન્ય રહેશે. નવો આવકનો દાખલો માત્ર જનસેવા કેન્દ્ર નો જ માન્ય ગણાશે.
(તા. ૦૧/૦૪/૨૦૧૯ પછીનો)
ગ્રામ્ય કક્ષાએ ઈ ગ્રામ પંચાયતનો તલાટી દ્વારા આપવામાં આવેલ તાજેતરનો (તા. ૦૧/૦૪/૨૦૨૧ પછીનો) આવકનો દાખલો જ માન્‍ય ગણવામાં આવશે.
6બીપીએલ૦ થી ૨૦ આંક સુધીની BPL કેટેગરીમાં આવતા વાલીએ ગ્રામ્ય વિસ્તાર માટે તાલુકા વિકાસ અધિકારી અથવા નિયામકશ્રી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીનો દાખલો રજુ કરવાનો રહેશે જ્યારે શહેર વિસ્તાર માટે મહાનગરપાલિકાના કિસ્સામાં નાયબ મ્યુનિસિપલ કમિશ્નર અથવા મહાનગર પાલિકાએ અધિકૃત કરેલ સક્ષમ અધિકારીનો દાખલો, નગરપાલિકા વિસ્તારમાં નગર પાલિકાના ચીફ ઓફિસરનો દાખલો અને નોટીફાઈડ વિસ્તારમાં મુખ્ય કારોબારી અધિકારી અથવા વહીવટી અધિકારીનો દાખલો રજુ કરવાનો રહેશે. જે શહેરી વિસ્તારમાં 0 થી ૨૦ આંક (સ્કોર) ધરાવતા બી.પી.એલ કેટેગરીના લાભાર્થીઓની યાદી ન હોય તેવા વિસ્તારમાં બી.પી.એલ યાદીમાં સમાવેશ થયેલ લાભાર્થીએ જે-તે સક્ષમ અધિકારીનું બી.પી.એલ યાદી નંબર વાળું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. BPL રેશનકાર્ડ BPL આધાર તરીકે માન્ય ગણાશે નહિ.
7વિચરતી જાતિઓ અને વિમુકત જનજાતિઓમામલતદારશ્રી અથવા સમાજ કલ્યાણ અધિકારી, તાલુકા વિકાસ અધિકારી અથવા સક્ષમ સત્તાધિકારીનું પ્રમાણપત્ર
8અનાથ બાળકજે તે જીલ્લા ની ચાઈલ્ડ વેલ્ફેર કમિટી (CWC) નું પ્રમાણપત્ર
9સંભાળ અને સંરક્ષણની જરૂરિયાતવાળું બાળકજે તે જીલ્લા ની ચાઈલ્ડ વેલ્ફેર કમિટી (CWC) નું પ્રમાણપત્ર
10બાલગૃહ ના બાળકોજે તે જીલ્લા ની ચાઈલ્ડ વેલ્ફેર કમિટી (CWC) નું પ્રમાણપત્ર
11બાળમજૂર / સ્થળાંતરીત મજુરના બાળકોજે તે જીલ્લાના લેબર અને રોજગાર વિભાગનું શ્રમ અધિકારીનું પ્રમાણપત્ર
12સેરેબ્રલી પાલ્સી વાળા બાળકોસિવિલ સર્જન પ્રમાણપત્ર
13ખાસ જરૂરિયાત વાળા બાળકો (દિવ્યાંગ)સિવિલ સર્જન નું પ્રમાણપત્ર (લઘુતમ 40%)
14(ART) એન્ટિ-રેટ્રોવાયરલ થેરેપીની સારવાર લેતા બાળકોસિવિલ સર્જન પ્રમાણપત્ર
15શહીદ થયેલ જવાનના બાળકોસંબંધિત ખાતાના સક્ષમ અધિકારીનો દાખલો
16સંતાનમાં એક માત્ર દીકરી હોય તે કેટેગરી માટેગ્રામ્ય વિસ્તાર માટે તલાટી કમ મંત્રીશ્રી, નગરપાલિકા વિસ્તાર માટે ચીફ ઓફિસર અને મહાનગરપાલિકા વિસ્તાર માટે સક્ષમ અધિકારીનો એક માત્ર (સિંગલ ગર્લ ચાઈલ્ડ) હોવાનો દાખલો
17સરકારી આંગણવાડીમાં અભ્યાસ કરતાં બાળકોસરકારી આંગણવાડીમાં ઓછામાં ઓછા 2 વર્ષ અભ્યાસ કરેલ હોય અને ICDS-CAS વેબપોર્ટલ પર જે વિદ્યાર્થીઓના નામ નોંધાયેલ હોય તેવા વિદ્યાર્થીઓએ જે તે આંગણવાડીમાં અભ્યાસ કરેલ છે તે મતલબનું સબંધિત આંગણવાડીનાં આંગણવાડી વર્કર અથવા સરકારશ્રી દ્વારા વખતોવખત નક્કી કરવામાં આવેલ સક્ષમ અધિકારીનો પ્રમાણિત કરેલ દાખલો રજુ કરવાનો રહેશે
18બાળકનું આધારકાર્ડબાળકના આધારકાર્ડની નકલ
19વાલીનું આધારકાર્ડવાલીના આધારકાર્ડની નકલ
20બેંકની વિગતોબાળક કે વાલીના બેંક ખાતાની પાસબુકની ઝેરોક્ષ



◼️   RTE (Right to education) Gujarat 2022 ઓનલાઇન અરજી કેવી રીતે કરવી ?


◼️   RTE(Right to education) Gujarat 2022 ની શાળાઓની યાદી તપાસવા માટે :
To check the list of schools you want to get admission in through RTE (Right to education) of Gujarat State, follow the simple steps given below
  • First of all visit the Official website link given here.
  • Click on the link and you will be taken to the official webpage of RTE Gujarat.
  • Then you have to enter information like ... your district, ward, name etc.
  • Now click on Search.
  • A list of schools will appear on your screen.


Also read:   
💥  PM કિસાન સન્માન નિધી લીસ્ટ 2022 જાહેર...તમારા આખા ગામની યાદી અપડેટ થઇ ગયેલ છે. આ યાદીમાં નામ હશે તો જ મળશે આવનાર 11મો હપ્તો.
💥  ♻️ જમીનની માપણીકરો / બે સ્થળ વચ્ચેનું અંતર માપો. તમારી જાતે જ એ પણ આપના મોબાઈલથી જ ખેતર_વાડી_પ્લોટ વગેરેની.
💥  1 માર્ચ પહેલા PM Kisan યોજના 2022 માટે kyc ફરજીયાત
PM Kisan eKYC નહીં કરેલ હોય તો 2000 રૂપિયાનો હપ્તો મળશે નહીં.
💥  માનવ કલ્યાણ યોજના (જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર)  અંતર્ગત ધંધાના સાધનો(કીટ) માટે સહાય.
      કુલ –૨૮ પ્રકારના વ્યવસાય માટે સાધન-સહાય. વ્યવસાય માટે જરૂરી સાધન/ઓજાર સહાય
💥  સરકારી રેકોર્ડ મુજબ દરેક ગામ, શહેર તથા જમીન ના HD નકશાઓ ℍ𝔻 𝕄𝔸ℙ'𝕊 ડાઉનલોડ કરો ૨૦૨૧
💥  શાળા-કોલેજો તથા દરેકને માટે પ્રાર્થના કાર્યક્રમમાં ઉપયોગી સંકલિત "પ્રાર્થનાઓ"
     અહિયાં આપેલ આ સુંદર પ્રાર્થનાઓ આપ આ લીંક પરથી સાંભળો તથા ડાઉનલોડ કરો.



◼️   What do parents need to keep in mind (વાલીઓએ ખાસ શું શું ધ્યાનમાં રાખવું જરૂરી છે )?
  • Carefully read the details of the required documents for filling up the form shown on the homepage and the uploading documents while filling up the form before filling up the form so that your form is not canceled. And to accurately upload all original documents as requested. Forms will be rejected if duplicate, xerox copy and unreadable documents are uploaded.
  • If the child has any one of the Aadhaar card / passport / electricity bill / water bill / election card / ration card as proof of residence, a registered rental agreement is not required. If in any of the above cases Aadhaar is not available then the registered lease agreement - the lease agreement registered as per Gujarat Stamp Act 1958 and the Aadhaar submitted to the concerned police station will be considered valid. (Notarized lease agreement will not be considered valid)
  • Pay special attention to the schools which you want to select for admission, which are arranged in the order of your choice while filling the form.
  •  Before submitting the form, submit the form only after carefully looking at the complete details. No correction can be made after submitting the form.
  • If you need guidance on how to fill out the form, contact your district's helpline number on the homepage.



◼️   Helpline number (વધુ મદદ માટે) : 
⚠︎  For any information during business days
☎️  Call 079-23253973 -    11:00 AM to 5:00 PM.




Share this information with everyone you need, so that you can benefit from it.

Thank you for visiting: Latest Government as well as Private Job at  www.rkgoyalcreation.blogspot.com, Recruitment Result, Answer Key, Paper Solutions, Merit List, Hall Ticket, Call Letter, CCC Exam Information as well as Exam Literature, Circulars, Study Material, School Related Keep visiting our site every day for forms and information, latest information of all kinds of updates, pdf, pdf, files etc ....

You will keep visiting www.rkgoyalcreation.blogspot.com. And tell your friends about www.rkgoyalcreation.blogspot.com.

Get the latest updates in your mobile for all education updates, government and private jobs, general knowledge, study materials for all competitive exams.
Join the વોટ્સએપ ગ્રુપ 📊  ધ નોલેજ ઝોન  📊  group via the following link to get the latest updates on your mobile. Also subscribe to  📊  𝐓𝐡𝐞 𝐊𝐧𝐨𝐰𝐥𝐞𝐝𝐠𝐞 𝐙𝐨𝐧𝐞  📊 on telegram channel.

Friends ... share with your friends too.

  Important Note:  Please always check and confirm all the above details along with the official website and advertisement / notification.



Your feedback is required.

1 comment:

  1. Rte: Teach Your Child In Your Favorite Private School In Std-1 To 8 Under Rte And Also For >>>>> Download Now

    >>>>> Download Full

    Rte: Teach Your Child In Your Favorite Private School In Std-1 To 8 Under Rte And Also For >>>>> Download LINK

    >>>>> Download Now

    Rte: Teach Your Child In Your Favorite Private School In Std-1 To 8 Under Rte And Also For >>>>> Download Full

    >>>>> Download LINK

    ReplyDelete

Recent Posts