JOIN WHATSAPP GROUP FOR LATEST UPDATES.

9/15/14

આપનો બ્લોગ બનાવો.

   બ્લોગ કેવી રીતે બનાવશો..?  બ્લોગ બનાવવાની રીત.
તો સૌ પ્રથમ આપને બ્‍લોગ બનાવવાની ફ્રી સુવિધા આપતી Google ની Blogger  વિશે જાણીશું.
Blogger એ ફ્રી બ્‍લોગ બનાવવાની બનાવવાની આપે છે.
તો ચાલો બ્‍લોગ બનાવવાની શરૂઆત કરીએ.બ્‍લોગ બનાવવાના કેટલાક મુદ્દા જોઇએ. 

૧. સૌ પ્રથમ અહીં આપેલ લીંક પર ક્લિક કરી  Blogger પર જાઓ.
૨. તેમાં ગુગલ એકાઉન્ટ ના તમારા મેઇલ અને પાસવર્ડ નાખી લોગીન થાઓ.જો તમારું ગુગલ એકાઉન્ટ નહોય તો નવું બનાવો.
૩. તમારી ભાષા પસંદ કરો.
૪. તમારા બ્‍લોગનું મનગમતું શિર્ષક લખવું. શિર્ષક ગુજરાતીમાં લખવા માટે અહીં ક્લિક કરો  ગુજરાતી
૫.  તમારે તમારા બ્લોગનું જે સરનામું રાખવાનું છે તે બ્‍લોગનું સરનામુ પસંદ કરો.
૬. તમારે તમારા બ્લોગની જે ડિઝાઈન રાખવાની છે તે બ્‍લોગનો નમુનો પસંદ કરો.
૭. તમારે તમારૂં લખાણ મુકવા/નવી પોસ્ટ મુકવા નવી પોસ્‍ટ પર ક્લિક કરો.
૮. હવે તમે ડેશબોર્ડ પર જઇને સેટિંગ, માં ડિઝાઇન, માંથી ડીઝાઈન ફેરફાર કરી શકશો.
     
       મિત્રો....તમારો બ્લોગ બની ગયો. તમે જોઇ રહ્યા છો તે આ બ્‍લોગ Blogger માં બનેલો છે. તમે તમારો બ્‍લોગ બનાવ્યો છે તેનું તમારું URL એડ્રેસ તમારા મિત્રોને જણાવી દો.. (URL એડ્રેસ તમને તમારા પીસી ના એડ્રેસબારમાં જોવા મળશે.) જેથી તેઓ તમારા બ્લોગની મુલાકાત લેતા થાય. બ્‍લોગ પર તમે ફોટો, લખાણ, વગેરે મુકી શકશો. તેમ છતાં બ્‍લોગ બનાવવામાં કોઇ મદદની જરૂર જણાય તો અમારી આ સાઈટના કોમેન્‍ટ બોક્ષમા જણાવજો અમારા ખ્યાલ પ્રમાણે આપને જરૂર હેલ્પ કરીશું. 

       મિત્રો....બ્‍લોગ અંગેના કેટલાક નિયમો પણ જરૂર જણશો. નિયમો જાણવા અહીં ક્લિક કરો  નિયમો 

મેનુંબારબનાવવું.  બ્‍લોગસ્‍પોટ પર મેનુંબાર બનાવવું ઘણુ જ સરળ છે.
  • સૌ પ્રથમ નીચેના ચિત્રમાં દર્શાવ્‍યા પ્રમાણે પોસ્ટિંગ પર જઇ પૃષ્ઠો સંપાદિત કરો પર જાઓ.

  • હવે ચિત્રમા દર્શાવ્યા પ્રમાણે શીર્ષક લખો. દા. ત.અનુક્રમ


  • તમે જરૂરિયાત મુજબ તેજ રીતે બીજું,ત્રેજુ,ચોથું પેજ ઉમેરી શકસો.


  • ચિત્રમાં દર્શાવ્યા મુજબ બ્લોગ ટેબ પર પર જઈ પુસ્ઠો સંપાદિત બ્લોગટેબ સિલેક્ટ કરો બાદમાં સાચવો પર ક્લિક કરો.  



  • તમારી આ સાઈટ પર ગેજેટ ઉમેરવા.. ડિઝાઇન પર જઇને ચિત્ર પ્રમાણે એક ગેજેટ ઉમેરી શકસો.


  •   ગેજેટ ઉમેરોમાં પૃષ્ડો પર ક્લિક કરી  સિલેક્ટ કરો. 


  •   હવે  આ સેવ કરવા ચિત્રમાં બતયવ્‍યા પ્રમાણે સાચવો પર ક્લિક કરો.

  •  તેમજ તમારી સાઈટ વિવિધ ડિઝાઈન આપવા માટે, ડિઝાઈન પર જઈ નમુના ડિઝાઈન સિલેક્ટ કરો.

  • તેમજ તમારી સાઈટને વિવિધ કલરમાં લુક આપવા માટે, ફોન્ટને વિવિધ રંગમાં લખવાં,સાઈઝ ગોઠવવા માટે ડિઝાઈન પર જાઓ.


આમ તમે તમારા બ્લોગ સાઈટને સરળતાથી ક્રીઅટ કરી વિવિધ લુક આપી શકસો.



આપના પ્રતિભાવ જરૂરથી આપશો.
Read More »

9/10/14

ખેલ મહાકુંભ-2014 રજીસ્ટ્રેશન


  ખેલ મહાકુંભ-2014 માં જોડવા આપની શાળાના ખેલાડી તથા ટીમનું રજીસ્ટ્રેશન કરો...ખેલ મહાકુંભમાં જોડવા આપની શાળાના ખેલાડી તથા ટીમનું રજીસ્ટ્રેશન કરવા માટેના કેટલાક પગલા.

  1.  રજીસ્ટ્રેશન  માટે  સૌ પ્રથમ આપની શાળાનું રજીસ્ટ્રેશન કરવું. શાળાનું રજીસ્ટ્રેશન કરવા પ્રથમ અહી આપેલ ડાયરેક્ટ શાળા માં રજીસ્ટ્રેશન લીંક ઓપન કરો.
              લીંક ઓપન કરતાં જ

                          શાળા શોધો
શાળા કોડ  
                                અથવા
                 નવી શાળા નું રજીસ્ટ્રેશન કરો.

મેનુ ખુલશે તેમાં "નવી શાળા નું રજીસ્ટ્રેશન કરો" લીંક પર ક્લિક કરવું. બાદમાં નીચે મુજબની તમામ વિગત ભરી દેવી, રજીસ્ટ્રેશન સબમીટ કરવું.

શાળા ના રજીસ્ટ્રેશન માટે નું ફોર્મ

નોંધ : * ચિહ્ન વાળા ફિલ્ડ ફરજીયાત ભરવાના છે
*ભાષા બદલવા માટે F12 કી દબાવો.
શાળા નો કોડ *
શાળા નો પ્રકાર *
શાળા નું નામ *
પ્રિન્સીપાલ નું નામ *
ઈ-મેલ
મોબાઈલ નંબર *
શાળા નું સરનામું *
જીલ્લો/મહાનગરપાલિકા *
તાલુકો  *
જીલ્લા પંચાયત સીટ/વોર્ડ નું નામ  *
ગામ  *
પિનકોડ  *
 



ત્યાં પછી તરતજ તમારા રજિસ્ટર કરેલ નંબર પર મેસેજ આવશે,જેમાં તમારું યુજરનેમ  અને પાસવર્ડ તમને મળશે.
બાદમાં  અહી ની આ  School/DSO/VCE લોગીન માટે અહી ક્લિક કરો  લીંક પર ક્લિક કરો..અથવા   http://khelgujarat.org  હોમ પેજ પર  School/DSO/VCE લોગીન માટે અહી ક્લિક કરો 

VCE / School માટેનું લોગીન

 
તમને મેસેજ દ્નારા મળેલ  યુજરનેમ (GUJ240105*****) અને પાસવર્ડ (********)દાખલ કરી લોગીન થાઓ... લોગીન થતાજ આવું મેનુ ઓપન થશે...
બાદમાં તમે આપની શાળાના ખેલાડીનું વ્યક્તિગત સ્પર્ધામાં તેમજ ટીમનું રજીસ્ટ્રેશન કરો..
                                                 
......હવે તમે આપની શાળાના ખેલાડીનું વ્યક્તિગત સ્પર્ધામાં તેમજ ટીમનું રજીસ્ટ્રેશન કરી શકસો....


    ગુજરાત રોજગાર સમાચાર 10August 2014, જીવન શિક્ષણ ઓગસ્ટ - ૨૦૧૪  ડાઉનલોડ કરો.
      ➤ અંક ડાઉનલોડ કરવા માટે PDF આઇકોન ફોટા ઉપર ક્લિક કરો.



આપના પ્રતિભાવ જરૂરથી આપશો.
Read More »

9/5/14

CCC/CCC+ EXAM METERIAL

  CCC થીયરી પેપર લાસ્ટ GTUની પરિક્ષામાં પૂછાયેલા પ્રશ્નો.

CCC/CCC++ Quiz, Android Apps Download "

  CCC/CCC++ Quiz, 
   શિક્ષકો તથા વિદ્યાર્થીઓ
   માટે સીસીસી ક્વિઝ
   એન્ડ્રોઇડ એપ્લિકેશન
  CCC Quiz Android Apps 
  Download
      CLICK HERE TO DOWNLOAD

  C C C (સી.સી.સી.)ની તૈયારી માટે ક્વીઝ
  1.   C C C_QUIZ_01
       CLICK HERE TODOWNLOAD
  2.   C C C_QUIZ_02
       CLICK HERE TODOWNLOAD
  3.   C C C_QUIZ_03          
       CLICK HERE TODOWNLOAD
  4.   C C C_QUIZ_04
       CLICK HERE TODOWNLOAD
  5.   C C C_QUIZ_05
       CLICK HERE TODOWNLOAD

  CCC/CCC++ માટે પીડીએફ મટેરિયલ ડાઉનલોડ કરો. 
      CLICK HERE TO DOWNLOAD


આપના પ્રતિભાવ જરૂરથી આપશો.
Read More »

GTU CCC EXAM PHASE-2 HALL TICKET DOWNLOAD

"GTU CCC EXAM PHASE 2 HALL TICKET DOWNLOAD"


▪  GTU CCC EXAM PHASE-2 HALL TICKET DOWNLOAD
▪  કેન્દ્રીય કર્મચારીઓના મોઘવારી ભથ્થામાં ૭% નો વધારો...


આપના પ્રતિભાવ જરૂરથી આપશો.
Read More »

9/4/14

GTU સીસીસી,તબક્કો-3 નવી નોંધણી તારીખ જાહેર

GTU સીસીસી,તબક્કો-3 નવી નોંધણી તારીખ જાહેર..

  મિત્રો...
      GTU સીસીસી,સીસીસી / સીસીસી + + ની પરિક્ષા આપવા માટે(માત્ર સરકારી કર્મચારીઓ માટે) ઓનલાઈન લાઈન ફોર્મ તા: ૦૮/૦૯/૨૦૧૪ ના રોજ સવારના ૧૧:૩૦ થી ફોર્મ ભરવાનું શરૂ થશે.જેમાં આ વખતે ૧૦,૦૦૦ નું રજીસ્ટ્રેશન થશે. રજીસ્ટ્રેશન વહેલા તે પહેલાના ધોરણે હશે. અગાઉના તબ્બકામા જરૂરી માહિતી ના અભાવે ઘણાના  રજીસ્ટ્રેશન  કરવાના રહી જવા પામેલ.
      તો  CCC/CCC+ રજીસ્ટ્રેશન(Registration) માટે સૌ પ્રથમ GTUની સાઈટ

http://ccc.gtu.ac.in        ઓપન કરો.

       CCC/CCC+ રજીસ્ટ્રેશન(Registration) માટે કેટલીક જરૂરી ટીપ્સ...
રજીસ્ટ્રેશન(Registration)  માટે તમારે તમારો Mobile No  અને  Password   સેટ કરવાનો  હોય છે.રજીસ્ટ્રેશન(Registration) થયા બાદ આપ આપનું બાકીનું ફોર્મ આરામથી ભરી શકસો.

ફોર્મ કેમ ભરવું..?

1. Exam type :both લખવુ
2. NAME OF SECRETARIAT Education  (તમારીકચેરી જે વિભાગમાં આવતી તેની વિગત  લખવુ)
3. NAME OF DEPARTMENTEducation Department (તમારી કચેરીનું નામ લખવુ)
4. NAME OF INSTITUTE / OFFICE :  તમારી શાળા કે કચેરીનું નામ લખવુ
5. OFFICE ADDRESS  : તમારી શાળા કે કચેરીનું સરનામુ લખવુ
6. Name & designation of  Head of Office , Contact Number and Email : તમારી શાળા કે કચેરીના વડાનું નામ, સંપર્ક નંબર અને ઇમેંલ લખવા.
7. Name Of Employee:   તમારું નામ લખવું.
8. Designation : તમારો હોદો લખવો.
9. CPF No. /GPF No:CPF કે GPF No.ધરાવતા હો તો તેની વિગત લખવી.
10. Date of Birth, Age , Sex (Male/Female) જન્મ તારીખ,ઉમંર,જાતિ(પુરૂષ કે સ્ત્રી) નીમાહિતી લખવી.
11. Marital Status : પરણિત/અપરણિત કે વિધવા/વિધુર લાગુ પડતુ લખવવું.
12. Date of Joining : 1. In Govt. Service, 2. Department નોકરીની દાખલ તારીખ અને જે તે શાળા/કચેરી દાખલ તારીખ લખવી.
13. Date of Retirement: Write Retirement Date. નિવૃતિ  તારીખ લખવી.
14. Address : Write full Address  તમારું સરનામું લખવું.
15. Weather you are Promoted Higer Scale : જો તમારી ઉચ્ચ પગાર ધોરણ કેટલા સમય મેળવવાનનું છે કે  Not Applicable લાગુ પડતુ લખવું.
       તમારા પાસપોર્ટ સાઈઝ  નો ફોટો અને સહી પણ સ્કેન કરી તૈયાર રાખવી.  તેની સાઈઝ  10 kb થી વધુ નાં હોવી જોઈએ  જે ધ્યાન રાખવું.

Payment  માટે...
Payment માટેની સૂચનાઓ જાણવા :   Click here
Online  માટે  :  Payment Click here

    GTU CCC RESULTS DECLARED
 
    *    Result-Ph-I(19 Aug to 23 Aug)
    *    Result-Ph-I(25 Aug to 1 Sep)


આપના પ્રતિભાવ જરૂરથી આપશો.
Read More »

8/19/14

ગુ.રોજગાર સમાચાર,જીવન શિક્ષણ, શબ્દસૃષ્ટિ

  લશ્કરમાં જોડાવાની તક લશ્કરી ભરતી મેળો તા:02/09/2014 થી તા:13/09/2014 દરમ્યાન પાલનપુર ખાતે યોજાવાનો છે. તેમજ વિવિધ ભરતીની માહિતી માટે, વધુ વિગત માટે જુઓ ગુજરાત રોજગાર સમાચાર 13 August 2014,
    નોંધ: આ ભરતી મેળામાં કચ્છ,સૌરાષ્ટ્ર સિવાયનાઉમેદવારોં જ ભાગ લઈ શકસે.

ગુજરાત રોજગાર સમાચાર 13 August 2014, જીવન શિક્ષણ જુલાઈ - ૨૦૧૪, શબ્દસૃષ્ટિ જુલાઈ ૨૦૧૪ ડાઉનલોડ કરો.

  •  અંક ડાઉનલોડ કરવા માટે PDF આઇકોન ફોટા ઉપર ક્લિક કરો 



 આપના પ્રતિભાવ જરૂરથી આપશો.
Read More »

8/7/14

ન્યુ અપડેટ, સ્પર્ધાત્મક પરિક્ષાની તૈયારી માટે ક્વીઝ


"ન્યુ અપડેટ ડાઉનલોડ "
            ન્યુ અપડેટ 

  સ્પર્ધાત્મક પરિક્ષાની_તૈયારી માટે... ક્વીઝ તેમજ સી.સી.સી.ની તૈયારી માટે ક્વીઝ  ડાઉનલોડ કરો.

Download Link-1    Link-2 
Download Link-1    Link-2 
Download Link-1    Link-2 


  ગુજરાત રોજગાર સમાચાર 06 August 2014, બાલસૃષ્ટિ અંક ૭, ઓગસ્ટ - ૨૦૧૪, 
      જીવન શિક્ષણ જુન - ૨૦૧૪, શબ્દસૃષ્ટિ જુલાઈ ૨૦૧૪/
       ઓગસ્ટ - ૨૦૧૪  ડાઉનલોડ કરો.

    ➤ અંક ડાઉનલોડ કરવા માટે PDF આઇકોન ફોટા ઉપર ક્લિક કરો



Read More »