Pages
- Home
- YOUR INFORMATION
- GUJARATI BLOG
- NEWS PAPER
- SCHOOL ACTIVITIES
- CHILDREN'S SONGS/POEMS
- VOTER LIST
- WINDOWS -7, 8, XP
- CHILDREN VIBHAG
- SCHOOL LETTERS
- QUIZ SECTION
- CREATE FREE BLOG & WEBSITE
- SOMETHING NEW
- LIVE CRICKET
- SCHOOL PATRAKO / REGISTER
- SCHOOL ACTIVITY-SLIDE SHOW
- PRAYER-BHAJAN-AARTI
- PRAGNA
- ECHO CLUB - ADAPTUS
- BALA PROJECT
- WEBSITE - BLOG
- SOCIAL MEDIA MSG
- ABOUT US
- MY KUTCH
- DOWNLOAD
Highlight Of Last Week
- STD-3, 4 : Excel Result Sheets Download | Primary Division Class-1 to 8
- Sustainable Shipping: Green Initiatives in the US Logistics Industry
- STD-3 to 12: Home Learning Online via YouTube September-2021
- Kutch Tour: A trip to Kutch Ranotsav Worldclass Heritage and Kala Dungar (The Black Hill)
- Last-Mile Delivery: Challenges and Innovations in US Logistics
- IMD Rain Alert In Gujarat
- WhatsApp's fun new feature ... message schedule, let's find out.
11/18/14
ગુણોત્સવ - ૨૦૧૪/૧૫
ગુણોત્સવ - ૨૦૧૪/૧૫ મૂલ્યાંકન માટેના કોરા(blank) મૂલ્યાંકન પત્રકો ડાઉનલોડ કરો. શાળાકીય મૂલ્યાંકન પત્રક (સહ અભ્યાસ પ્રવૃતિ મૂલ્યાંકન, સંસાધનોનો ઉપયોગ અને લોક ભાગીદારીનું મૂલ્યાંકન) તેમજ ધોરણ વાર કોરા(blank) મૂલ્યાંકન પત્રકો ડાઉનલોડ કરો.
Click here
આપના પ્રતિભાવ જરૂરથી આપશો.
Click here
- વિદ્યાર્થી મૂલ્યાંકન પત્રક ધો - 2
- વિદ્યાર્થી મૂલ્યાંકન પત્રક ધો - 3
- વિદ્યાર્થી મૂલ્યાંકન પત્રક ધો - 4
- વિદ્યાર્થી મૂલ્યાંકન પત્રક ધો - 5
આપના પ્રતિભાવ જરૂરથી આપશો.
11/11/14
મોબાઇલ ફોન વિશે કેટલીક રસપ્રદ જાણકારી.
- मोबाइल से जुडी कई ऐसी बातें जिनके बारे में हमें जानकारी नहीं होती लेकिन मुसीबत के वक्त यह मददगार साबित होती है ।
- इमरजेंसी नंबर -
तो 112 नंबर द्वारा आप उस क्षेत्र के नेटवर्क को सर्च कर लें। ख़ास बात यह है कि यह नंबर तब भी काम करता है जब आपका की पैड लौक हो।
- जान अभी बाकी है-
- मोबाइल चोरी होने पर-
- एंड्राइड मोबाइल यूजर के काम के कोड-
- Phone Information, Usage and Battery – *#*#4636#*#*
- IMEI Number – *#06#
- Enter Service Menu On Newer Phones – *#0*#
- Detailed Camera Information –*#*#34971539#*#*
- Backup All Media Files –*#*#273282*255*663282*#*#*
- Wireless LAN Test –*#*#232339#*#*
- Enable Test Mode for Service –*#*#197328640#*#*
- Back-light Test – *#*#0842#*#*
- Test the Touchscreen –*#*#2664#*#*
- Vibration Test –*#*#0842#*#*
- FTA Software Version –*#*#1111#*#*
- Complete Software and Hardware Info –*#12580*369#
- Diagnostic Configuration –*#9090#
- USB Logging Control –*#872564#
- System Dump Mode –*#9900#
- HSDPA/HSUPA Control Menu –*#301279#
- View Phone Lock Status –*#7465625#
- Reset the Data Partition to Factory State – *#*#7780#*#*
આપના પ્રતિભાવ જરૂરથી આપશો.
Now latest version of WhatsApp+ 6.35
નવું વોટ્સએપ+ ડાઉનલોડ કરો....૬.૩૫
Now download latest version of WhatsApp+ Ver.6.35
આ નવું વોટ્સએપ+ માં તમે મનગમતી થીમ્સ,મનગમતા ફોન્ટના કલર પણ સેટ કરી શકશો.તેમજ ગ્રુપમાં વોટ્સએપ કરતાં વોટ્સએપ+ માં વધુ ફ્રેન્ડસ એડ કરી શકાશે.
તો અત્યારેજ તમારું જુનું વોટ્સએપ રીમૂવ કરી નવું વોટ્સએપ+ તમારા એન્ડ્રોઇડ ફોનમાં ડાઉનલોડ કરો.
If you use whatsapp then download this WHATSAPP+ with more features.
But you have to uninstall WHATSAPP first.
આપના પ્રતિભાવ જરૂરથી આપશો.
10/16/14
GTU સીસીસી, / સીસીસી + રજીસ્ટ્રેશન તેમજ ફોર્મ-ચલણ કેમ ભરવું..?
Gujarat Technological University, Ahmedabad
CCC EXAMINATION REGISTRATION
GTU સીસીસી, / સીસીસી + રજીસ્ટ્રેશન તેમજ ફોર્મ કેમ ભરવું..? GTU સીસીસી, સીસીસી + ની પરિક્ષા આપવા માટે(માત્ર સરકારી કર્મચારીઓ માટે) ઓનલાઈન લાઈન રજીસ્ટ્રેશન (Registration) માટે GTUની ઓફિસલી વેબસાઈટ http://ccc.gtu.ac.in ની મુલાકાત લેતા રહો... નવા તબ્બકાના રજીસ્ટ્રેશન માટે હવેથી નવી તારીખ આપવામાં આવશે. તે તારીખે 11:30
કલાકથી રજીસ્ટ્રેશન (Registration) શરુ થશે. તમારું રજીસ્ટ્રેશન ઝડપથી કરી લો.
ઝડપથી રજીસ્ટ્રેશન કરવામાટે સૌ પ્રથમ સમયના ૧૦ મિનિટ પહેલા તમારા PC અથવા મોબાઈલ પર નેટ ચાલુ કરી GTU ની સાઈટ http://ccc.gtu.ac.in ઓપન કરી રીફ્રેશ કરતા રહો... તે દરમ્યાન તમારો મોબાઈલ નંબર કોપી કરી રાખો. એના ટાઈમે સાઈટ પર Registration ઓપ્સનની લીંક આવશે તે ઓપન કરી ઝડપથી તમારો મોબાઈલ નંબર જરૂરી ખાનામાં પેસ્ટ કરી દો. ત્યાર બાદ તમારા પાસ વર્ડમાં ઝડપથી ટાઇપ થાય, યાદ રહે તેવો પાસવર્ડ ( દા.ત. 123456) લખો. પછી આપેલ કોડ ઝડપથી ટાઇપ કરી સબમીટ કરો.
રજીસ્ટ્રેશન થઇ જતાં તમને તમારા રજીસ્ટર મોબાઈલ નંબર પર તમને Application No.:C141007964 અને પાસવર્ડ મળશે. એટલે તમારું રજીસ્ટ્રેશન થઇ ગયું.
રજીસ્ટ્રેશન થઇ ગયા પછી તમે તમારું ફોર્મ આરામથી ભરી સકશો. ફોર્મ ભરવા GTU ની સાઈટના હોમ પેજ પર જઈ બટન પર ક્લિક કરો.. ત્યાર બાદ એક નવી વિન્ડો ખુલશે.. એમાં તમને મેસેજથી મળેલ Application No.અને Password. નાખી તમે લીગીન થઇ સકશો.
Application No. : | |
Password. : | |
Forgot Password? | |
ત્યાર બાદ ફોર્મ ખુલશે તેમાં તમારે જરૂરી વિગતો ભરવી.
|
Correspondence : | |||
*Permanent Residential Address : | |||
*City : | |||
*District : | |||
*State : | |||
*ZIP/PIN Code : | |||
Email : | (You will receive your password on this email-id.) | ||
Phone No.: | |||
*Mobile No.: | (You will receive your password on this mobile no.) | ||
Challan/Transaction Number.: | |||
Bank Branch Name : | (Write "SBI" in case of online transaction.) | ||
Challan/Transaction Date | |||
Comment : |
|
Upload Photo and Signature : | ||||
| ||||
| ||||
I agree that I have submitted my own detail, the detail are right as per my confirmation. If this information will be wrong then I may be bound with legal affairs or advocate illegal activity. I also confirm that I register here for my own Exam application, if i found with registering other's information, then GTU can claim illegal activity to me. I must use every effort to keep my password safe and should not disclose it to any other person. I shall also not permit, either directly or indirectly, any other person to utilize my User ID or password. GTU not responsible, if any other person misuses the service by logging into your account. After Clicking Generate Form, form will be generated within few Seconds. |
તમારું ફોર્મ ભારાઈ ગયા બાદ ચલણની કોપી કાઢવા માટે આ મુજબ ના પગલા અનુસરો..
આ લીક પર ક્લિક કરો.. Click to Make Online Payment
અથવા GTU સાઈટ ના HOME પેજ પર સુચનાઓમાં આપેલ આ લીંક
Click to Make Online Payment પર ક્લિક કરો.
આવું પેજ ખુલશે.. તેમાં આ પ્રમાણે વિગત નાખવી..
Steps for CCC EXAM Fee Payment Instructions
Step – 1: Click the following Link and then select Gujarat in State and Educational Institutions in Type of Corporate then click on Go Button.
https://www.onlinesbi.com/prelogin/institutiontypedisplay.htm
બાદમાં GO પર ક્લિક કરો.
Step – 2: After click on the go, Select Gujarat Technological University then click on Submit
પછી આ મુજબ માહિતી લખી પર ક્લિક કરો.
Step – 3: Provide all the details of payment as below and then click on Submit
પછી પર કરો.
Step – 4: Verify the details and confirm the transactions then click on confirm
Step – 5: Select the Payment Category by Debit Card or Credit Card or SBI Branch for Cash payment.
Step – 6: If you select SBI Branch option for Cash payment, then take the printouts of Pre Acknowledgment form using
Step – 7: Then print the Depositor copy and pay the necessary fees in any SBI Branch.
બાદમાં આ મુજબ માહિતી લખી પર ક્લિક કરો. Submit કરશો એટલે ચલણ આવશે એની જરૂરી પ્રિન્ટ કાઢી. તે ચલણ સ્ટેટબેંક માં ભરી દેવું.
આપના પ્રતિભાવ જરૂરથી આપશો.
10/12/14
મોઘવારી તફાવત ગણતરી પ્રોગ્રામ
મોઘવારી તફાવતની ગણતરી કરવા તેમજ તફાવત બીલ બનાવવા માટેનો આ એક્સેલ પ્રોગ્રામ ડાઉનલોડ કરો.
આ પ્રોગ્રામમાં બેઝિકપગાર, ગ્રેડ પે પરથી જ મોંઘવારીતફાવતની ગણતરી તેમજ તફાવત બીલ ખુબજ સરળતાથી તૈયાર કરી શકાશે. તેમજ જેટલા મહિનાનું એરીયર્સ બીલ બનાવવાનું હોય તે મહિનાના નામ લખતાજ તેટલા મહિનાનું એરીયર્સ બીલ આપોઆપ તૈયાર થઇ જશે.
આપના પ્રતિભાવ જરૂરથી આપશો.
10/3/14
ધોરણ- 3,4,5,6,7,8 ના પરિણામ પત્રકો (New)
ધોરણ- ૩,૪,૫,૬,૭,૮, ના પરિણામ પત્રકો (New) ...
આ પત્રકો એક્સેલ વર્કસીટ માં નવા ફોરમેટમાં બનાવેલ છે. જેમાં પરીક્ષાના તમામ પત્રકો પરિશિષ્ઠ - A (પ્રથમસત્ર-દ્રિતીયસત્ર), પરિશિષ્ઠ - B (સમગ્ર વ્યક્તિ વિકાસ), પ્રથમ સત્રાંત લેખિત કસોટી ૪૦ ગુણ , બીજી લેખિત (વાર્ષિક) કસોટી ૪૦ ગુણ, સ્વધ્યન કાર્ય(પ્રથમસત્ર-દ્રિતીયસત્ર), પરિશિષ્ઠ - C
તેમજ પરિણામના કાર્ડ પણ સરળતાથી તૈયાર કરી શકાશે.
આ એક્સેલપોગ્રામથી ૧ થી ૬૦ વિદ્યાર્થીઓ સુધીનું પરિણામ ખુબજ સરળતાથી બનાવી શકાશે.
પરિણામ પત્રકો TERAFONT-TRILOCHAN,MARUTI,MENKA અંગ્રેજી Arial ,Calibri માં જ બનાવેલ છે. પરિણામ પત્રકોના ફોન્ટ પણ આ સાથે મુકેલ છે. આ ફોન્ટ ધોરણ-૩, ધોરણ-૪, ધોરણ-૫ ના પરિણામ પત્રકો માં પણ લાગુ પડશે.
વર્ગની ૧ થી ૬૦ વિદ્યાર્થીઓ સુધીની સંખ્યા માટે આ પત્રકો ડાઉનલોડ કરો.
(1) (6) Std-6, Prinam Patrak_2014-15
(2) (7) Std-7, Prinam Patrak_2014-15
આ પત્રકો એક્સેલ વર્કસીટ માં નવા ફોરમેટમાં બનાવેલ છે. જેમાં પરીક્ષાના તમામ પત્રકો પરિશિષ્ઠ - A (પ્રથમસત્ર-દ્રિતીયસત્ર), પરિશિષ્ઠ - B (સમગ્ર વ્યક્તિ વિકાસ), પ્રથમ સત્રાંત લેખિત કસોટી ૪૦ ગુણ , બીજી લેખિત (વાર્ષિક) કસોટી ૪૦ ગુણ, સ્વધ્યન કાર્ય(પ્રથમસત્ર-દ્રિતીયસત્ર), પરિશિષ્ઠ - C
તેમજ પરિણામના કાર્ડ પણ સરળતાથી તૈયાર કરી શકાશે.
આ એક્સેલપોગ્રામથી ૧ થી ૬૦ વિદ્યાર્થીઓ સુધીનું પરિણામ ખુબજ સરળતાથી બનાવી શકાશે.
પરિણામ પત્રકો TERAFONT-TRILOCHAN,MARUTI,MENKA અંગ્રેજી Arial ,Calibri માં જ બનાવેલ છે. પરિણામ પત્રકોના ફોન્ટ પણ આ સાથે મુકેલ છે. આ ફોન્ટ ધોરણ-૩, ધોરણ-૪, ધોરણ-૫ ના પરિણામ પત્રકો માં પણ લાગુ પડશે.
વર્ગની ૧ થી ૬૦ વિદ્યાર્થીઓ સુધીની સંખ્યા માટે આ પત્રકો ડાઉનલોડ કરો.
(1) (6) Std-6, Prinam Patrak_2014-15
(2) (7) Std-7, Prinam Patrak_2014-15
(3) (7) Std-8, Prinam Patrak_2014-15
પરિણામ પત્રકોના ફોન્ટ ડાઉનલોડ કરો.
(1)_Parinam Fonts - Copy
(2)_Parinam Fonts - Border Font
આપના પ્રતિભાવ જરૂરથી આપશો.
પરિણામ પત્રકોના ફોન્ટ ડાઉનલોડ કરો.
(1)_Parinam Fonts - Copy
(2)_Parinam Fonts - Border Font
આપના પ્રતિભાવ જરૂરથી આપશો.
Subscribe to:
Posts (Atom)