Pages
- Home
- YOUR INFORMATION
- GUJARATI BLOG
- NEWS PAPER
- SCHOOL ACTIVITIES
- CHILDREN'S SONGS/POEMS
- VOTER LIST
- WINDOWS -7, 8, XP
- CHILDREN VIBHAG
- SCHOOL LETTERS
- QUIZ SECTION
- CREATE FREE BLOG & WEBSITE
- SOMETHING NEW
- LIVE CRICKET
- SCHOOL PATRAKO / REGISTER
- SCHOOL ACTIVITY-SLIDE SHOW
- PRAYER-BHAJAN-AARTI
- PRAGNA
- ECHO CLUB - ADAPTUS
- BALA PROJECT
- WEBSITE - BLOG
- SOCIAL MEDIA MSG
- ABOUT US
- MY KUTCH
- DOWNLOAD
Highlight Of Last Week
- Sustainable Shipping: Green Initiatives in the US Logistics Industry
- STD-3, 4 : Excel Result Sheets Download | Primary Division Class-1 to 8
- Kutch Tour: A trip to Kutch Ranotsav Worldclass Heritage and Kala Dungar (The Black Hill)
- Learn Some Interesting Facts About The World From Here.
- The Growing Importance of Shipping Analytics: Data-Driven Decisions
- STD-3 to 12: Home Learning Online via YouTube September-2021
- WhatsApp's fun new feature ... message schedule, let's find out.
10/28/15
10/21/15
PDF ફાઈલને ઈમેજમાં કન્વર્ટ કરો ઓનલાઈન
- આપની PDF ફાઈલને ઈમેજમાં ઓનલાઈન કન્વર્ટ કરવા માટે સૌ પ્રથમ આ સાઈટ
આપની ફાઈલ અપલોડ થઇ ગયા બાદ ન્યુ પેજ ઓપન થશે તેમાં આપની PDF ફાઈલમાં જેટલા પેજ હસે એ મુજબ ઈમેજ કન્વર્ટ થશે....જે તમે એક એક ઈમેજ તથા ઝીપ ફાઈલ ડાઉનલોડ કરી લો...
આપના પ્રતિભાવ જરૂરથી આપશો.
કેવી રીતે કરશો યુ-ટ્યુબ ના વિડીઓ ડાઉનલોડ...?
- કેવી રીતે કરશો યુ-ટ્યુબ ના વિડીઓ ડાઉનલોડ...?
Method-1
Mehod – 1, www.youtube.com માં જે યુઆર એલ હોય
તેમાં યુ-ટ્યુબ ની વચ્ચે ચિત્રમાં બતાવ્યા મુજબ magic લખો
www.youmagictube.com લખી અને પછી એન્ટર કી પ્રેસ કરો.
એન્ટર કી પ્રેસ કરશો એટલે.. એક ન્યુ પેજ ખુલશે તેમાં તમારે ચિત્રમાં બતાવ્યા મુજબ જે ફોર્મેટમાં ફાઈલ ડાઉનલોડ કરવી હોય તેના પર ક્લિક કરો એટલે તમારી ફાઈલ જેતે ફોર્મેટમાં ડાઉનલોડ થશે.
10/20/15
ઉપયોગી વેબસાઈટ ની યાદી ૧૦૦ કરતા પણ વધુ
ઉપયોગી વેબસાઈટ ની યાદી ૧૦૦ કરતા પણ વધુ....
1). join.me : તમારી સ્ક્રીનને ઓનલાઈન શેર કરો.
2). onlineocr.net : સ્કેન કરેલી પીડીએફમાંથી ટેક્ષ્ટ મેળવો.
3). flightstats.com : ફ્લાઈટ નું સ્ટેટસ જોવા માટે.
4). wetransfer.com : મોટી ફાઈલ ને શેર કરવા માટે.
5). http://www.gutenberg.org/ : ફ્રી કીન્ડલ બુક ડાઉનલોડ કરવા માટે.
6). polishmywriting.com : સ્પેલિંગ કે ગ્રામર ની એરર ચેક કરવા માટે.
7). marker.to : શેર કરવાના હેતુ થી કોઈપણ વેબપેજ ના મહત્વના ભાગને હાઈલાઈટ કરવા માટે.
8). typewith.me : એક કરતા વધારે લોકોને એક જ ડોક્યુમેન્ટ પર ઓનલાઈન કામ કરવા માટે.
9). whichdateworks.com : કોઈ ઇવેન્ટ નું પ્લાનિંગ કરો છો? બધાને અનુકુળ હોય તેવી તારીખ નક્કી કરવા માટે.
10). everytimezone.com : વર્લ્ડ ટાઇમ ઝોન નો સરળ વ્યુ.
11). gtmetrix.com : તમારી સાઈટ કે બ્લોગ નું પરફોર્મન્સ ઓનલાઈન ચેક કરવા માટે.
12). kuler.adobe.com : કલર વિશેનો આઈડિયા મેળવો અને ફોટોમાંથી કલર અલગ પણ તારવી શકો છો.
13). liveshare.com : આલ્બમમાંથી કોઈ એક ફોટોને શેર કરવા માટે.
14). lmgtfy.com : જયારે તમારા ફ્રેન્ડસ ગૂગલ વાપરવા માટે પણ આળસ કરતા હોય ત્યારે…..
15). midomi.com : જયારે તમારે કોઈ સોંગ સર્ચ કરવું હોય ત્યારે…
16). bing.com/images : પરફેક્ટ સાઈઝના મોબાઈલ વોલપેપર માટે.
17). faxzero.com : ઓનલાઈન ફરી ફેક્ષ મોકલવા માટે.
18). feedmyinbox.com : RSS ફીડ્સ ને ઈમેઈલ માં મેળવવા માટે.
19). ge.tt : કોઈને જલ્દીથી કોઈ ફાઈલ મોકલવા માટે, અને ફાઈલ મેળવનાર વ્યક્તિ ફાઈલ ને ડાઉનલોડ કરતા પહેલા પ્રિવ્યુ પણ કરી શકે છે.
20). pipebytes.com : ગમે તેટલી મોટી ફાઈલને થર્ડ પાર્ટી સર્વર વગર ટ્રાન્સફર કરવા માટે.
21). tinychat.com : સેકંડમાં પ્રાઇવેટ ચેટ રૂમ બનાવવા માટે.
22). privnote.com : એવી ટેક્ષ્ટ નોટ બનાવો કે જે વંચાઈ ગયા પછી જાતે જ ડીલીટ થઇ જાય.
23). boxoh.com : ગૂગલ મેપ પર કોઈપણ શિપમેન્ટ નું સ્ટેટસ ટ્રેક કરવા માટે.
24). chipin.com : જયારે તમારે ઓનલાઈન કોઈ ઇવેન્ટ અથવા કારણ માટે ફંડ ભેગું કરવાની જરૂર હોય ત્યારે.
25). downforeveryoneorjustme.com : તમારી ફેવરીટ વેબસાઈટ ઓફલાઈન છે કે નહિ તે ચેક કરવા માટે.
26). ewhois.com : કોઈ વ્યક્તિની બેજી વેબસાઈટ છે કે નહિ તે જોવા માટે.
27). whoishostingthis.com : કોઈપણ વેબસાઈટ ક્યાં હોસ્ટ થઇ છે તે જાણવા માટે.
28). google.com/history : ગૂગલ માં કઈક સર્ચ કર્યું હતું પણ હવે યાદ નથી? તો આ ચેક કરો…
29). aviary.com/myna : ઓનલાઈન ઓડીઓ એડિટર, રિમિક્ષ કે રેકોર્ડ કરવા માટે..
30). thumbalizr.com : કોઈ પણ વેબપેજના સ્ક્રીનશોટ કેપ્ચર કરવા માટે.
31). goo.gl : લાંબી URL ને નાની બનાવવા માટે અને URL એન QR Codes માં કન્વર્ટ કરવા માટે.
32). unfurlr.come : કન્વર્ટ કરાયેલી નાની URL પાછળ કઈ URL છે તે જાણવા માટે.
33). qClock : કોઈપણ સીટી નો ગૂગલ મેપ થી લોકલ સમય જાણવા માટે.
34). copypastecharacter.com : સ્પેસીઅલ એટલે કે તમારા કીબોર્ડ માં નથી તેવા કેરેક્ટર ને કોપી કરવા માટે.
35). postpost.com : ટ્વીટર માટે નું વધારે સારું સર્ચ એન્જીન.
36). lovelycharts.com : ફ્લોચાર્ટ, નેટવર્ક ડાયાગ્રામ, સાઈટમેપ વગેરે બનાવવા માટે.
37). iconfinder.com : બધી જ સાઈઝના આઈકોન માટે ની બેસ્ટ વેબસાઈટ.
38). office.com : ઓફીસ ડોક્યુમેન્ટ માટે ટેમ્પલેટ, કલીપઆર્ટ, ઈમેજીસ વગેરે ડાઉનલોડ કરવા માટે.
39). followupthen.com : ઈમેઈલ રીમાઈન્ડર માટેનો સૌથી સરળ રસ્તો.
40). jotti.org : કોઈપણ શકમંદ ફાઈલ કે ઈમેઈલ અટેચમેન્ટ નું વાઇરસ સ્કેન કરાવો.
41). wolframalpha.com : સર્ચ કાર્ય વગર સીધા જ જવાબ મેળવો.
42). printwhatyoulike.com : ક્લટર વગર વેબપેજ પ્રિન્ટ કરો.
43). joliprint.com : ન્યુઝલેટરની જેમ કોઈપણ આર્ટીકલ કે બ્લોગ કન્ટેન્ટ ને રિફોર્મ કરો.
44). screenr.com : તમારી સ્ક્રીનનો વીડિઓ કેપ્ચર કરીને સીધો જ યુટ્યુબ પર અપલોડ કરી આપે છે.
45). search4rss.com : RSS ફીડ્સ માટેનું સર્ચ એન્જીન.
46). e.ggtimer.com : ડેઈલી યુઝ માટેનું સિમ્પલ ઓનલાઈન ટાઈમર.
47). coralcdn.org : વેબસાઈટ જો કોઈ વેબસાઈટ હેવી ટ્રાફિક થી ડાઉન થઇ ગઈ હોય(જેમ કે બોર્ડ ના રીઝલ્ટ સમયે અથવા ટ્રેન માં તત્કાલ ટીકીટ બુક કરાવવા સમયે) તો કોરલસીડીએન થી એક્સેસ કરો.
48). random.org : રેન્ડમ નંબર મેળવવા, સિક્કો ઉછાળવા વગેરે જેવું ઘણું બધું.
49). pdfescape.com : તમારા વેબ બ્રાઉઝર થી જ પીડીએફ ને ઓનલાઈન એડિટ કરવા માટે.
50). viewer.zoho.com : પીડીએફ કે પ્રેઝન્ટેશન ને વેબ બ્રાઉઝર માં પ્રિવ્યુ કરવા માટે.
51). tubemogul.com : એક જ ક્લિક થી યુટ્યુબ અને બીજી ઘણી વિડીઓ સાઈટ પર વિડીઓ અપલોડ કરવા માટે.
52). workinprogress.ca/online-speech-recognition-dictation & ispeech.org : બ્રાઉઝર માં ઓનલાઈન વોઈસ રેકગ્નીશન માટે.
53). scr.im : સ્પામ ની ચિંતા કાર્ય વગર તમારું ઈમેઈલ અડ્રેસ અહીંથી શેર કરો.
54). spypig.com : હવે થી તમારા ઈમેઈલ ની રીડ રીસીપ્ટ મેળવો, એટલે કે જેને ઈમેઈલ મોકલ્યો છે તેમણે ઈમેઈલ વાંચ્યો છે તેનું કન્ફર્મેશન.
55). sizeasy.com : કોઈ પણ પ્રોડક્ટની સાઈઝ કમ્પેર(સરખામણી) અને વિઝ્યુલાઈઝ(કલ્પના) કરો.
56). myfonts.com/WhatTheFont : કોઈ પણ ઈમેજમાં રહેલા ફોન્ટનું નામ મેળવો.
57). google.com/webfonts : ઓપન સોર્સ ફોન્ટ નું સારું એવું કલેક્શન.
58). regex.info : ફોટા માં રહેલા હિડન એટલેકે છુપાયેલા ડેટા ને મેળવવા માટે.
59). livestream.com : તમારી કોઈપણ લાઇવ ઇવેન્ટને અથવા ડેસ્કટોપ સ્ક્રીનનો વીડિઓ આ વેબસાઈટ માં બ્રોડકાસ્ટ કરી શકો છો.
60). iwantmyname.com : બધા TLD માં તમને તમારું ડોમેન સર્ચ કરવામાં મદદ કરે છે.
61). homestyler.com : શરૂઆતથી જ તમારા હોમ ઇન 3d ને નવું રૂપ આપો.
62). noteflight.com : મ્યુઝીક શીટ એટલે કે મ્યુઝીક ને લખવાની ભાષા ઓનલાઈન લખવા માટે.
63). imo.im : એક જ જગ્યાએથી સ્કાઇપ, ફેસબુક, ગૂગલ ટોક વગેરે ના ફ્રેન્ડસ સાથે ચેટ કરવા માટે.
64). translate.google.com : વેબસાઈટ, પીડીએફ, કે ડોક્યુમેન્ટ્સ નું ભાષાંતર કરવા માટે.
65). kleki.com : ઘણી બધી જાતના બ્રશ વાપરીએન પેઈન્ટ કરવા માટે.
66). similarsites.com : તમને જે સાઈટ ગમતી હોય તેના જેવી બીજી સાઈટ નું લીસ્ટ મેળવવા માટે.
67). wordle.net : લાંબા લખાણને ટેગ કલાઉડ માં ફેરવવા માટે.
68). bubbl.us : તમારા આઈડિયા કે મગજ પરના નકશા ને બ્રાઉઝર માં ઉતારો.
69). disposablewebpage.com : ટેમ્પરરી વેબપેજ બનાવવા માટે કે જે કામ પૂરું થતા જાતે જ ડીલીટ થઇ જાય.
70). urbandictionary.com : અશિષ્ટ કે અનૌપચારિક શબ્દો ની વ્યાખ્યા જોવા માટે..
71). seatguru.com : તમારી ફ્લાઈટ ની સીટ બુક કરાવતા પહેલા આ વેબસાઈટ ને કન્સલ્ટ કરો.
72). sxc.hu : ફ્રી સ્ટોક ઈમેજીસ ડાઉનલોડ કરવા માટે..
73). zoom.it : હાઈ રીઝોલ્યુશન વળી ઈમેજ ને તમારા બ્રાઉઝરમાં જ સ્ક્રોલ કાર્ય વગર જ જોવા માટે.
74). scribblemaps.com : કસ્ટમ ગૂગલ મેપ સરળતાથી બનાવવા માટે.
75). alertful.com : મહત્વની ઇવેન્ટ માટે ઈમેઈલ રીમાઇન્ડર મુકવા માટે.
76). picmonkey.com : વધારે સાટું ઈમેજ એડિટર.
77). formspring.me : પર્સનલ પ્રશ્નો ના સવાલ જવાબ માટે..
78). sumopaint.com : લેયર બેઝ્ડ ઓનલાઈન ઈમેજ એડિટર.
79). snopes.com : તમને જયારે ઈમેઈલ મારફતે કોઈ ઓફર થઇ હોય તો એ ફ્રોડ કે સ્કેમ તો નથી ને તે ચેક કરવા માટે..
80). typingweb.com : ટાઇપ પ્રેક્ટીસ માટે..
81). mailvu.com : તમારા વેબ કેમ થી વિડીઓ ઈમેઈલ મોકલવા માટે..
82). timerime.com : ઓડીઓ, વિડીઓ, કે ઈમેજ થી ટાઇમલાઈન બનાવવા માટે.
83). stupeflix.com : તમારા ફોટા, ઓડીઓ અને વિડીઓ કલીપનું મુવી બનાવો.
84). safeweb.norton.com : કોઈપણ વેબસાઈટ ની વિશ્વસનીયતા એટલેકે તે કેટલી સેફ છે તે ચકાસો.
85). teuxdeux.com : સુંદર કેલેન્ડર જેવી ટુ-ડુ એપ્લીકેશન બનાવો.
86). deadurl.com : જયારે તમારી બુકમાર્ક કરેલા વેબપેજ ડીલીટ થઈજાય ત્યારે તમને આની જરૂર પડશે.
87). minutes.io : મીટીંગમાં મહત્વની નોટ્સ કેપ્ચર કરવા માટે.
88). youtube.com/leanback : યુટ્યુબની ચેનલ ટીવી મોડ માં જોવા માટે.
89). youtube.com/disco : તમારા ફેવરીટ આર્ટીસ્ટ ના વિડીઓ નું પ્લેલીસ્ટ બનાવવા માટે.
90). talltweets.com : ૧૪૦ કરવા વધારે અક્ષરની ટ્વીટ મોકલવા માટે…
91). pancake.io : તમારા ડ્રોપબોક્ષ એકાઉંટ થી ફ્રી અને સરળ વેબસાઈટ બનાવો.
92). builtwith.com : કોઈપણ વેબસાઈટમાં કઈ ટેકનોલોજી વાપરી છે તે જાણવા માટે.
93). woorank.com : SEO ના હેતુ થી કોઈ પણ વેબસાઈટનું રીસર્ચ કરવા માટે.
94). mixlr.com : ઓનલાઈન ઓડીઓ બ્રોડકાસ્ટ કરવા માટે.
95). radbox.me : ઓનલાઈન વિડીઓને બુકમાર્ક કરી અને પછીથી જોવા માટે.
96). tagmydoc.com : તમારા ડોક્યુમેન્ટ્સ અને પ્રેઝન્ટેશન માં QR કોડ મુકવા માટે.
97). notes.io : વેબ બ્રાઉઝરમાં ટેક્ષ્ટ નોટ મુકવાનો સૌથી આસાન રસ્તો.
98). sendanonymousemail.net : નાનામો ઈમેઈલ મોકલવા માટે.
99). fiverr.com : ૫$ માં લોકો પાસેથી નાના નાના કામ કરાવવા માટે.
100). otixo.com : ડ્રોપબોક્ષ, ગૂગલ ડોક્સ વગેરે પર રહેલી તમારી ઓનલાઈન ફાઈલોને સરળતાથી મેનેજ કરવા માટે.
101). ifttt.com : તમારા દરેક ઓનલાઈન એકાઉંટ ની વચ્ચે કનેક્શન કરવા માટે.
102). xuix.com : દસ લાખ કરતા પણ વધારે સોફ્ટવેર
મિત્રો..... ઉપરોક્ત વેબસાઈટ શિવાયની કોઈપણ ઉપયોગી સાઈટ જો આપને યાદ હોય તો અમને ઉપરોક્ત લીસ્ટમાં ઉમેરી શકાય તેમજ એકસાથે બધા સાથે શેર કરી શકાય તે હેતુ થી કોઈ વેબસાઈટ ની જાણકારી હોય તો કોમેન્ટ્સમાં ચોક્કસ જણાવશો...
આપના પ્રતિભાવ જરૂરથી આપશો.
10/19/15
તમારા એન્ડ્રોઇડ ફોનમાં સ્ક્રીન લોક સેટ કરો
મિત્રો...તમે તમારા એન્ડ્રોઇડ ફોનમાં સ્ક્રીન લોક સેટ કરવા માંગો છો..? તો તે માટે ફોન(સેમસંગ)માં સ્ક્રીન લોક સેટ કરવા માટેની પદ્ધતિ અહીં આપની સમક્ષ મુકેલ છે... તે મુજબ આપના ફોન નું સેટિંગ કરો... અને તમે તમારા એન્ડ્રોઇડ ફોનમાં સ્ક્રીન લોક સેટ કરો...
- સૌ પ્રથમ તમે તમારા ફોનના સેટિંગ માં જાઓ.
- ત્યાર બાદ તેમાં Screen Lock બટન પર ક્લિક કરો.
- ત્યાર બાદ તેમાં વિવિધ પ્રકારના લોક માટેનું મેનુ ખુલશે. તેમાંથી તમેં જે પ્રકારે સ્ક્રીન લોક કરવા ઇચ્છતા હોવ તે સિલેક્ટ કરવું.
1). સ્ક્રીન લોક – ૧ સ્વીપ(Swipe) લોક
સ્વીપ(Swipe) લોક કરવા સ્વીપ (Swipe) પર ક્લિક કરો.
સ્વીપ(Swipe) લોક પર ક્લિક કરતા તમારો મોબાઈલમાં સ્વીપ(Swipe) લોક થઇ જશે...જે લોક તમે સ્ક્રીન પર સ્વીપ(Swipe)કરતા જ ફોન અનલોક(Unlock) થઇ જશે.
2). સ્ક્રીન લોક – ૨ પેર્ટન લોક (Pattern Lock)
- પેર્ટન લોક (Pattern Lock) કરવા વિવિધ પ્રકારના લોક માટેનું મેનુ ખુલશે. તેમાંથી ચિત્રમાં બતાવ્યા મુજબ પેર્ટન લોક(Pattern Lock) પર ક્લિક કરવું.
- પેર્ટન લોક (Pattern Lock) માં ચિત્ર મુજબ ઓછામાં ઓછા ૪ ડોટ સાથે આવે તે મુજબ પેર્ટન સેટ કરવી.
- પેર્ટન(Pattern) ક્ન્ફોમ કરવી, ત્યાર બાદ કન્ટીન્યુ (Continui) કરવું.
- ત્યાર બાદ એક ન્યુ બેકઅપ પીન (BackupPIN) નું ઓપ્શન આવશે. તેમાં બે વખત પીન નાખવો.
નોંધ: આ બેકઅપ પીન (BackupPIN) જયારે તમે પેર્ટન(Pattern) ભૂલી જાઓ અને તમારો ફોન અનલોક નાં થાય ત્યારે આ પીન થી ફોન અનલોક કરી શકાશે.
- આ બધાજ સ્ટેપ પુરા થતા હવે તમારો મોબાઈલમાં પેર્ટન લોક (Pattern Lock) સેટ થઇ ગયેલું જોવા મળશે.
મોબાઈલ અનલોક(Unlock) કરવા તમે સેટ કરેલ પેર્ટન(Pattern) નાખશો એટલે તમારો ફોન અનલોક(Unlock) થઇ જશે.
3). સ્ક્રીન લોક – ૩ પીન લોક (PIN Lock)
પીન લોક(PIN Lock) કરવા માટે વિવિધ પ્રકારના લોક માટેનું મેનુ ખુલશે. તેમાંથી ચિત્રમાં બતાવ્યા મુજબ પીન લોક(PIN Lock) પર ક્લિક કરવું.
- ત્યાર પછી ઓછામાં ઓછા ચાર અંક નો પીન નાખો. જેમાં માત્ર ને માત્ર અંકોનોજ ઉપયોગ કરી શકાસે.
- ફરીવાર એજ પીન દાખલ કરો.
- ok પર ક્લિક કરો... થઇ ગયો તમારો મોબાઈલ પીન લોક
મોબાઈલ ને અનલોક કરવા તમે સેટ કરેલ પીન દાખલ કરો એટલે તમારો મોબાઈલ અનલોક થશે.
4). સ્ક્રીન લોક – ૪ પાસવર્ડ લોક (Password Lock)
- પાસવર્ડ લોક (Password Lock) કરવા માટે વિવિધ પ્રકારના લોક માટેનું મેનુ ખુલશે. તેમાંથી ચિત્રમાં બતાવ્યા મુજબ પાસવર્ડ લોક (Password Lock) પર ક્લિક કરવું.
- પાસવર્ડ લોક (Password Lock) પર ક્લિક કરતા પાસવર્ડ માંગશે પાસવર્ડ દાખલ કરો. આ પાસવર્ડ લોકમાં તમે તમને ગમતો પાસવર્ડ સેટ કરી શકશો. જેમાં નામ,નંબર વગેરે....
- કન્ટીન્યુ પર ક્લિક કરો.. બીજી વખત પાસવર્ડ દાખલ કરો. ઓકે આપો.
- ઓકે આપો. થઇ ગયો તમારો મોબાઈલ પાસવર્ડ પ્રોટેક્ટ...
- મોબાઈલ અનલોક કરવા તમે સેટ કરેલ પાસવર્ડ દાખલ કરો. પાસવર્ડ એન્ટર કરતાજ તમારો મોબાઈલ અનલોક થઇ જશે.
ખાસ નોંધ: મોબાઈલ લોક દરમ્યાન વધારે વખત ખોટી પેટ્રન, ખોટો પીન, ખોટો પાસવર્ડ, દાખલ કરવામાં આવે ત્યારે ધણી વખત આપ સાચો પેટ્રન કોડ, પીનકોડ, પાસવર્ડ, દાખલ કરશો તો પણ તમારો મોબાઈલ અનલોક નહી થાય... આમુક વખત ટાઈમ માગશે.. તેના પછી ખોટી ટ્રાય કરવામાં આવે ત્યારે આપનો મોબાઈલ એકદમ લોક થઇ જશે.. એ વખતે તમારે તમારા ગુગલના ઈમેઈલ એડ્રેસ અને પાસવર્ડ થી તમારો મોબાઈલ અનલોક કરી શકાશે. માટે તમારે તમારા પેટ્રન કોડ, પીનકોડ, પાસવર્ડ, તેમજ ગુગલના ઈમેઈલ એડ્રેસ અને પાસવર્ડ અચૂક યાદ રાખવાના રહેશે.
આપના પ્રતિભાવ જરૂરથી આપશો.
તમારા મોબાઈલ(સેમસંગ)માં ઓવનર ઇન્ફોર્મેશન (Owner Infoemation)ઉમેરો...
તમે તમારા મોબાઈલ(સેમસંગ)માં ઓવનર ઇન્ફોર્મેશન (Owner Infoemation) ઉમેરો...
જેથી કરી તમારો મોબાઈલ સ્ક્રીન લોક / પેટર્ન લોક કરેલ હશે તો પણ તમારી ઓવનર ઇન્ફોર્મેશન સ્ક્રીન પર વાંચી શકશે.. જેથી કરી તમારો મોબાઈલ ખોવાઈ જવાની સ્થિતિમાં સામે વારી વ્યક્તિ તમને તમારો મોબાઈલ સરળતાથી પરત કરી શકશે.
ઓવનર ઇન્ફોર્મેશન (Owner Infoemation) તમારા મોબાઈલમાં ઉમેરવા...
આપના પ્રતિભાવ જરૂરથી આપશો.
જેથી કરી તમારો મોબાઈલ સ્ક્રીન લોક / પેટર્ન લોક કરેલ હશે તો પણ તમારી ઓવનર ઇન્ફોર્મેશન સ્ક્રીન પર વાંચી શકશે.. જેથી કરી તમારો મોબાઈલ ખોવાઈ જવાની સ્થિતિમાં સામે વારી વ્યક્તિ તમને તમારો મોબાઈલ સરળતાથી પરત કરી શકશે.
ઓવનર ઇન્ફોર્મેશન (Owner Infoemation) તમારા મોબાઈલમાં ઉમેરવા...
- સૌ પ્રથમ તમે તમારા ફોનના સેટિંગ માં જાઓ.
- લોક સ્ક્રીન (Lock Screen) પર જાઓ.
- તેમાં ઓવનર ઇન્ફોર્મેશન (Owner Infoemation) પર જાઓ.
- તેમાં તમારી પૂરી ઇન્ફોર્મેશન (Infoemation) નાખી ઓકે Ok પર ક્લિક કરો.
- હવે તમે તમારા ફોનમાં લોક સ્ક્રીનની સ્થિતિમાં પણ તમારી ઇન્ફોર્મેશન (Infoemation) જોઈ શકશો.
આપના પ્રતિભાવ જરૂરથી આપશો.
એક કરતા વધુ ભાષામાં એકજ કી બોર્ડથી મેસેજ લખો.
આ માટે...
- સૌ પ્રથમ તમે તમારા ફોનના સેટિંગ માં જાઓ.
- Language and Input પર ક્લિક કરો.
- ત્યાર બાદ તેમાં Samsung keyboard ના સેટિંગ બટન પર ક્લિક કરો.
- Select input Language પર ક્લિક કરો.
- બાદ માં ચિત્રમાં બતાવ્યા મુજબની તમારી પસંદગીની ભાષા પસંદ કરો.
- હવે એક સ્ટેપ બેક જાઓ...તમે પસંદ કરેલ ભાષા ચિત્ર મુજબ જોવા મળશે.
હવે તમારા ફોન માં તમે સિલેક્ટ કરેલ બધીજ ભાષામાં એકજ કી બોર્ડ પર મેસેજ ટાઈપ કરી શકશો.
- હવે આપ વોટ્સએપ મેસેજ અથવા મેસેજ ટાઈપ કરો.. તમારા કી બોર્ડના સ્પેસ બટન પર સાઈડ એરો ની નિશાની જોવા મળશે..તેમજ સિલેક્ટ ભાષા નું નામ પણ લખેલ જોવા મળશે...
- હવે.... તમે કી-બોર્ડની ભાષા બદલવા ચિત્રમાં બતાવ્યા મુજબ સ્પેસ બટન પર દબાવી સાઈડ પર સ્ક્રોલ કરો. કી-બોર્ડ પરની ભાષા બદલશે. આમ તમે સ્પેસ બટન પર લેફ્ટ તથા રાઈટ સાઈટ બન્ને બાજુ સ્ક્રોલ કરી ભાષા બદલી શકશો. અને ટાઈપ કરી શકશો.
છે...ને...મજાનું.... તમારી જોડે સેમસંગનો એન્ડ્રોઇડ ફોન છે તો ટ્રાય કરો...
આપના પ્રતિભાવ જરૂરથી આપશો.
Subscribe to:
Posts (Atom)