
QR Code (quick responce code) ક્યૂઆર કોડ ( ક્વિક રિસ્પોન્સ કોડ) એ શું છે.??
QR Code (quick responce code) ક્યૂઆર કોડ પૂર્ણ નામ ક્વિક રિસ્પોન્સ કોડ છે.જાપાનના ઑટોમોટિવ ઉદ્યોગ માટે 1994 માં સૌ પ્રથમ રચાયેલ મેટ્રિક્સ બારકોડ (અથવા બે-પરિમાણીય બારકોડ)...