Pages
- Home
- YOUR INFORMATION
- GUJARATI BLOG
- NEWS PAPER
- SCHOOL ACTIVITIES
- CHILDREN'S SONGS/POEMS
- VOTER LIST
- WINDOWS -7, 8, XP
- CHILDREN VIBHAG
- SCHOOL LETTERS
- QUIZ SECTION
- CREATE FREE BLOG & WEBSITE
- SOMETHING NEW
- LIVE CRICKET
- SCHOOL PATRAKO / REGISTER
- SCHOOL ACTIVITY-SLIDE SHOW
- PRAYER-BHAJAN-AARTI
- PRAGNA
- ECHO CLUB - ADAPTUS
- BALA PROJECT
- WEBSITE - BLOG
- SOCIAL MEDIA MSG
- ABOUT US
- MY KUTCH
- DOWNLOAD
Highlight Of Last Week
- Sustainable Shipping: Green Initiatives in the US Logistics Industry
- Kutch Tour: A trip to Kutch Ranotsav Worldclass Heritage and Kala Dungar (The Black Hill)
- STD-3, 4 : Excel Result Sheets Download | Primary Division Class-1 to 8
- STD-3 to 12: Home Learning Online via YouTube September-2021
- WhatsApp's fun new feature ... message schedule, let's find out.
- The Impact of Automation on US Shipping: Robots vs. Humans
- Gujarat State School Textbook Board: Read and download Balasrishti ank.
7/4/21
GUNOTSV: School Report Card has been updated. Download your school's school report card.
7/3/21
Digital Educational Learning Material for Kids: Game, PDF, Video, mp3, Education Application and many more.
Digital Educational Learning Material for Kids: Game, PDF, Video, mp3, Education Application and many more.
બાળકો માટે ડીજીટલ શૈક્ષણિક લર્નિંગ મટેરિયલ: ગેમ, પીડીએફ, વિડીઓ, mp3, એજ્યુકેશન એપ્લીકેશન તેમજ અન્ય ઘણુબધું.
Digital Learning for Kids
ઉપયોગી શૈક્ષણિક સામગ્રી.
ગુજરાતી મૂળાક્ષરો(કક્કો) ચિત્રો સાથે ની અમેઝિંગ PDF પીડીએફ ફાઈલ ડાઉનલોડ કરો... પ્રાથમિક શાળાના બાળકો તેમજ શિક્ષકો માટે ખુબજ ઉપયોગી.
Download Amazing PDF File with Gujarati Alphabet (Kakko) Pictures. Very useful for primary school children as well as teachers.
👉 File Created:
Mr. A.I.PIRJADA
- Game 1 ➮ Click here
- Game 2 ➮ Click here
- Game 3 ➮ Click here
- Game 4 ➮ Click here
- Game 5 ➮ Click here
- Game 6 ➮ Click here
- Game 7 ➮ Click here
- Game 8 ➮ Click here
- Game 9 ➮ Click here
- Game 10 ➮ Click here
- Game 11 ➮ Click here
6/29/21
GSEB Gujarat Board's Std-10 Mass Promotion Result - 2021 Date Announced on 29th June 2021
- For this visit the website of Gujarat Board:- www.gseb.org
- Click Here SSC Exam Result
- After that enter your roll number here
- After that your result will appear on the screen
- After checking the result, take a print of the screen
6/26/21
Admission under RTE scheme - Launched online applications for admission in any school under Gujarat Government's RTE scheme.
- Student birth pattern
- Student Aadhaar card
- Parent's Aadhaar card as well as PAN card
- Income Sample (Mamlatdar's)
- Lightbill, ration card, tax bill
- Bank passbook
- Two photos of the student
- Example of father's race
- Instructions Release Date: 20/06/2021
- Right to Education (RTE) Gujarat Apply Date: 25/06/2021
- Right to Education (RTE) Apply Last Date: 05/07/2021
- Approve Date: 06/07 To 10/07
- Right to Education (RTE) Admission Seat Allotment Date: 15/07/2021
- Children must be completed 5 years
- The annual income of the household must be-
For Rural Rs 1.50 Lac per annum
- First, visit the official website given here
- As soon as you will land on the homepage, click on the “Online Application” link.
- Click on New Application if registering for the first time.
- If already registered, enter-
- Enter the details carefully.
- Click on submit
- A Registration/Application ID will be generated.
- Keep it safe for the future.
- First, visit the Official Website given link
- On the web page enter the following information-
Date Of Birth
- Click on submit
- The admit card will appear on the screen.
6/18/21
CBSE STD-12 Result News: The latest news about the probable date for the standard-12 result
- News Source: ZEE ૨૪ કલાક News
- ગુજરાતીમાં સમાચાર અહિયાંથી વાંચો.
STD-10 Result News: The latest news about the probable date for the standard-10 result
- News Source: Divyabhaskar News
- ગુજરાતીમાં સમાચાર અહિયાંથી વાંચો.
- ધો.9ની પ્રથમ સામાયિક કસોટીમાં ગણિત વિષયમાં કુલ ગુણ 50માંથી 40 ગુણ મળ્યા હોય તો તેને 40 ટકામાં રૂપાંતરિત કરીએ તો 16 ગુણ થાય.
- ધો.9ની દ્વિતીય સામાયિક કસોટીમાં ગણિત વિષયમાં કુલ ગુણ 50માંથી 40 ગુણ મળે તો તેને 40 ટકામાં રૂપાંતરિત કરીએ તો 16 ગુણ થાય.
- ધો.10ની પ્રથમ સામયિક કસોટીમાં ગણિત વિષયમાં કુલ ગુણ 80માંથી 60 ગુણ મળે તો તેને 37.5 ટકામાં રૂપાંતરિત કરીએ તો 22.5 ગુણ થાય.
- ધો.10ની એકમ કસોટીમાં ગણિત વિષયમાં કુલ ગુણ 25માંથી 20 ગુણ મળે તો તેને 40 ટકામાં રૂપાંતરિત કરીએ તો 8 ગુણ થાય.
- રિઝલ્ટ= 80માંથી 62.5 ગુણ.
6/17/21
STD-1 to 12: Very useful application for students of STD 1 to 12_'G-Shala' app launched for home learning
(૧) સૌ - પ્રથમ આપ નીચેની લીંક થી G - SHALA એપ્લિકેશન ડાઉનલોડ કરો.
(૨) ત્યારબાદ એપ્લિકેશન ઓપન કરો અને સૌથી નીચે આપેલ બટન ( સાઈન અપ ) પર ક્લિક કરો.
(૩) હવે તમારી ભુમિકા ( શિક્ષક ) પસંદ કરો.
(૪) ત્યારબાદ નીચે તમારો શિક્ષક કોડ ( ૮ અંકનો SSA ટીચર પોર્ટલ / એટેન્ડન્શ પોર્ટલ મુજબનો કોડ ) પસંદ કરો.
(૫) હવે તમારો મોબાઇલ નંબર એન્ટર કરો ( જે નંબર એન્ટર કરેલ હશે તે નંબર પર OTP ) આવશે(૬)હવે નીચે બે ખાનામાં તમારે પાસવર્ડ સેટ કરવાનો છે. ( બંને ખાનામાં સરખો પાસવર્ડ સેટ કરવાનો છે )
(૭) ત્યારબાદ સૌથી નીચે આપેલ સાઈન અપ પર ક્લિક કરશો એટલે તમે એન્ટર કરેલ મોબાઇલ નંબર પર એક ૪ અંકનો OTP આવશે જે તમારે એન્ટર કરવાનો છે.
(૮) હવે તમને અભિનંદન લખેલ એક ડિસ્પ્લે મેનુ આવશે જેનો મતલબ તમે રજીસ્ટ્રેશન સંપૂર્ણ કરેલ છે તેવો થાય છે.
(૯) હવે ફરીથી તમારે મોબાઇલ નંબર અને તમારો પાસવર્ડ એન્ટર કરશો એટલે તમારી એપ્લિકેશન શરુ થઈ જશે.