JOIN WHATSAPP GROUP FOR LATEST UPDATES.

3/23/23

Indian Passport: How to Apply Online for Indian Passport | પાસપોર્ટમાટે ઓનલાઈન અરજી | information in Gujarati

Indian Passport: How to Apply Online for Indian Passport | પાસપોર્ટમાટે ઓનલાઈન અરજી | information in Gujarati
Passport Apply Online-1




Apply for passport online Get information in Gujarati
પાસપોર્ટમાટે ઓનલાઈન અરજી માટેની ગુજરાતીમાં જાણકારી મેળવો

ભારતીય પાસપોર્ટ: ભારતીય પાસપોર્ટ બનાવવા માટે ઓનલાઇન અરજી કેવી રીતે કરવી | પાસપોર્ટ માટે ઓનલાઈન અરજી કરો | ગુજરાતીમાં જાણકારી મેળવો.


ભારતીય પાસપોર્ટ :
પાસપોર્ટ એ એક મહત્વપૂર્ણ દસ્તાવેજ છે જે મોટાભાગે વિદેશ પ્રવાસ માટે જરૂરી છે. તે દેશની સરકાર દ્વારા જારી કરવામાં આવે છે અને પાસપોર્ટ ધરાવનાર વ્યક્તિની ઓળખ અને રાષ્ટ્રીયતાને પ્રમાણિત કરે છે. તેમાં નામ, જન્મ તારીખ, સરનામું, ફોટો, સહી અને અન્ય વિગતો જેવી વિગતો સામેલ છે.

છેલ્લા કેટલાક વર્ષોમાં પાસપોર્ટ માટે અરજી કરવી સરળ બની ગઈ છે. પ્રક્રિયા પૂર્ણ થવામાં લાગતો સમય અને અરજદારને પાસપોર્ટ મેળવવામાં લાગતો સમય પણ ઓછો થયો છે. પાસપોર્ટ માટે ઓનલાઈન અરજી કરવાની સત્તાવાર પાસપોર્ટ સેવા વેબસાઇટની મુલાકાત લઈને ઓનલાઇન કરી શકાય છે. વિદેશ મંત્રાલયે હવે તમામ પાસપોર્ટ એપ્લિકેશન ઓનલાઇન કરી છે, તેથી જો તમે નવા પાસપોર્ટ માટે નવીકરણ કરવા અથવા અરજી કરવા માંગતા હો, તો તમારે ઓનલાઇન અરજી પ્રક્રિયામાંથી પસાર થવું પડશે



પાસપોર્ટમાટે અરજી ઓનલાઇન કરવી : 
મિત્રો, જો તમારે પાસપોર્ટ કઢાવવો હોઈ અને પાસપોર્ટ માટે ઓનલાઈન અરજી કરવા માંગતા હોવ તો! તો આ પોસ્ટને અંત સુધી વાંચો! કારણ કે આજના આ આર્ટીકલમાં અમો તમને જણાવવા જઈ રહ્યા છીએ કે તમે પાસપોર્ટ કેવી રીતે બનાવવો, તેની ઓનલાઈન અરજી કેવીરીતે કરાવી? તેની સંપૂર્ણ પ્રક્રિયા! (પાસપોર્ટ અરજી ઓનલાઇન) અહિયાં આ આર્ટીકલમાં મુકેલ છે.


પાસપોર્ટ માટે ઓનલાઈન અરજી માટે જરૂરી ડોક્યુમેન્ટ | DOCUMENT REQUIRED FOR PASSPORT IN GUJARATI




પાસપોર્ટ માટે સરનામાનો પુરાવો :
તમારે આ કોઈપણ એક સરનામાના પાસપોર્ટ માટે જરૂરી ડોક્યુમેન્ટ સબમિટ કરવા પડશે:
  • બેંક પાસબુક.
  • પાણીનું બિલ.
  • ચૂંટણી કાર્ડ.
  • લેન્ડલાઇન અથવા પોસ્ટપેડ મોબાઇલ બિલ.
  • ગેસ કનેક્શનનો પુરાવો.
  • જીવનસાથીના પાસપોર્ટની નકલ (પાસપોર્ટનું પ્રથમ અને છેલ્લું પેજ જેમાં પરિવારની વિગતોનો સમાવેશ થાય છે અને પાસપોર્ટ ધારકના જીવનસાથી તરીકે અરજદારોના નામનો ઉલ્લેખ છે).
  • લેટર હેડ પર પ્રતિષ્ઠિત કંપનીઓના એમ્પ્લોયર તરફથી પ્રમાણપત્ર.
  • આવકવેરા આકારણી ઓર્ડર.
  • આધાર કાર્ડ.
  • વીજળી બિલ.
  • ભાડા કરાર.

પાસપોર્ટમાટે ઉંમરના પુરાવાઓ :
  • પાસપોર્ટ માટે જરૂરી ઉંમરના ડોક્યુમેન્ટ છે જે તમારે સબમિટ કરવાની જરૂર પડશે: (કોઈ પણ એક)
  • શાળા છોડવાનું પ્રમાણપત્ર/ માધ્યમિક શાળા છોડવાનું પ્રમાણપત્ર.
  • મ્યુનિસિપલ કોર્પોરેશન, જન્મ અને મૃત્યુના રજિસ્ટ્રાર અથવા જન્મ અને મૃત્યુની નોંધણી અધિનિયમ, 1969 દ્વારા અધિકૃત કોઈપણ અન્ય નિયુક્ત સત્તા દ્વારા જારી કરાયેલ જન્મ પ્રમાણપત્ર.
  • અનાથાશ્રમ/બાળ સંભાળ ગૃહના વડા દ્વારા અરજદારની જન્મ તારીખની પુષ્ટિ કરતી સત્તાવાર લેટરહેડ પર આપવામાં આવેલ ઘોષણા.
  • પબ્લિક લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશનો/કંપનીઓ દ્વારા જારી કરાયેલ પોલિસી બોન્ડ જેમાં ધારકની જન્મ તારીખ હોય છે.
  • અરજદારના સર્વિસ રેકોર્ડનો અર્ક (સરકારી કર્મચારીઓના કિસ્સામાં) અથવા પે પેન્શન ઓર્ડર (નિવૃત્ત સરકારી નોકરો) જે અરજદારના સંબંધિત મંત્રાલય/વિભાગના વહીવટી અધિકારી/પ્રભારી દ્વારા યોગ્ય રીતે પ્રમાણિત/પ્રમાણિત છે.
  • ડ્રાઇવિંગ લાઈસન્સ.
  • પાન કાર્ડ.
  • ચૂંટણી ફોટો ઓળખ પત્ર.
  • આધાર કાર્ડ અથવા ઈ-આધાર.

સગીરવયનાઓના પાસપોર્ટ માટે જરૂરી ડોક્યુમેન્ટ યાદી :
  • જન્મ તારીખનો પુરાવો
  • તમારે જન્મ તારીખના નીચેના પાસપોર્ટ માટે જરૂરી ડોક્યુમેન્ટ સબમિટ કરવા પડશે:(કોઈ પણ એક)
  • શાળા છોડવાનું પ્રમાણપત્ર/ માધ્યમિક શાળા છોડવાનું પ્રમાણપત્ર
  • જન્મ પ્રમાણપત્ર
  • અનાથાશ્રમ/બાળ સંભાળ ગૃહના વડા દ્વારા આપવામાં આવેલ ઘોષણા
  • પબ્લિક લાઇફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશનો/કંપનીઓ દ્વારા જારી કરાયેલ પોલિસી બોન્ડ
  • આધાર કાર્ડ અથવા ઈ-આધાર
  • શાળા અથવા યુનિવર્સિટી 10મા ધોરણના માર્ક કાર્ડ


પાસપોર્ટ માટે હાલના સરનામાનો પુરાવાઓ : 
  • આ એડ્રેસ પ્રૂફ દસ્તાવેજો છે જે તમારે સબમિટ કરવાના છે:
  • માતા-પિતાના નામે વર્તમાન સરનામાનો પુરાવો
  • ચાલતા બેંક ખાતાની ફોટો પાસબુક
  • પાણીનું બિલ
  • ચૂંટણી ફોટો ઓળખ કાર્ડ
  • લેન્ડલાઇન અથવા પોસ્ટપેડ મોબાઇલ બિલ
  • આધાર કાર્ડ
  • વીજળી બિલ
  • ભાડા કરાર
  • જો માતાપિતા પાસે પાસપોર્ટ હોય, તો અસલ અને સ્વ-પ્રમાણિત નકલો સાથે રાખવા જોઈએ.





પાસપોર્ટ ફી - Passport fees Gujarat પુખ્ત વયના લોકો માટે...
પાસપોર્ટ ફી માટે તમે કોઈપણ અન્ય કેટેગરીમાં આવો છો તેના આધારે તમે વાસ્તવિક ફીની ગણતરી પણ કરી શકો છો. પાસપોર્ટ ફી કેલ્ક્યુલેટર તપાસો

સામાન્ય પાસપોર્ટ -
  • 36 પેજ પાસપોર્ટ માટે રૂ.1500
  • 60 પેજ પાસપોર્ટ માટે રૂ.2000

તત્કાલ પાસપોર્ટ-
  • 36 પેજ પાસપોર્ટ માટે રૂ.3500
  • 60 પેજ પાસપોર્ટ માટે રૂ.4000



ભારતીય નવા પાસપોર્ટ માટે અરજી કરવાની ઓનલાઈન પ્રક્રિયા:  
અહિયાં આપેલ સ્ટેપ મુજબ સ્ટેપ બાય સ્ટેપ આગળ વધવાનું છે. તેમજ સાઈટ પર માંગેલ સ્ક્રીનશોર્ટમાં બતાવ્યા મુજબની તમામ વિગતો સચોટ ભરવાની રહેશે.
પાસપોર્ટ માટે અરજી કરવાની ઓનલાઈન પ્રક્રિયા - Passport Application Process in Gujarati 
સૌ પ્રથમ તમારે પાસપોર્ટ ની ઓફિસિયલ વેબસાઈટ https://www.passportindia.gov.in/AppOnlineProject/welcomeLink  પર જવાનું રહેશે. તમારે અહીં તમારું એકાઉન્ટ બનાવવું પડશે. 

STEP 1: નવું એકાઉન્ટ બનાવવા માટે New User Registration પર ક્લિક કરો.
Passport Apply Online-2
Passport Apply Online-2


STEP 2: તે પછી તેમાં રેજીસ્ટ્રેશન વિગતો ભરવાની રહેશે જેમાં પહેલા Passport Office સિલેક્ટ કરવાનું રહેશે ત્યારબાદ તમારું નામ (તમારું નામ + તમારા પપ્પા નું નામ) અને અટક ,જન્મતારીખ ઇમેઇલ આઈડી અને જે પણ પાસવર્ડ રાખવા માંગો છો તે લખવાનો રહેશે. અને Hint Question લખી ને captcha કોડ ભરી ને Register બટન પર ક્લિક કરવાનું રહેશે.
Passport Apply Online-3
Passport Apply Online-3


STEP 3: એકાઉન્ટ રજીસ્ટર કર્યા પછી, એકાઉન્ટ સક્રિય કરવા માટે એક લિંક તમારા ઇમેઇલ પર મોકલવામાં આવશે! તે લિંક ખોલવા પર, તમારું યુઝરનેમ દાખલ કર્યા પછી એકાઉન્ટ સક્રિય થઈ જશે.
Passport Apply Online-4
Passport Apply Online-4


STEP 4: હવે તમે પાસપોર્ટ લૉગિન પેજની મુલાકાત લઈને Existing User Login પર ક્લિક કરવાનું રહેશે પછી તમારા યુઝરનેમ અને પાસવર્ડનો ઉપયોગ કરીને તમારું ફોર્મ ભરવાનું શરૂ કરી શકો છો.
Passport Apply Online-4
Passport Apply Online-5


STEP 5: અહીં તમારે Apply For Fresh Passport/Re-issue Passport પર ક્લિક કરવાનું રહેશે!
Passport Apply Online-6
Passport Apply Online-6


STEP 6: પછી તમને 2 ઓપ્શન જોવા મળશે જેમાં તમે પાસપોર્ટ માટે ઓનલાઇન અને ઑફ્લાઇન અરજી કરી શકો છો. જો તમે ઓનલાઇન અરજી કરવા માંગતા હોવ તો 1 પર Click here to fill the Application Form Online ક્લિક કરો, જો તમે ઓફલાઈન અરજી કરવા માંગતા હોવ તો 2 ઓપ્શન માં ફોર્મ download કરી ને ભરી શકો છો.
Passport Apply Online-7
Passport Apply Online-7


STEP 7: તમારો રાજ્ય અને જિલ્લો પસંદ કરો.

STEP 8: હવે તમારે પાસપોર્ટનો પ્રકાર સિલેક્ટ કરવો પડશે.
Passport Apply Online-8
Passport Apply Online-8


તમે પ્રથમ વખત પાસપોર્ટ અરજી ઓનલાઇન કરી રહ્યા હોવ તો "ફ્રેશ પાસપોર્ટ" પસંદ કરો.
પછી તમારે તાત્કાલિક પાસપોર્ટ જોઈ છે કે નોર્મલ તે સિલેક્ટ કરવાનું રહેશે. તમને પાસપોર્ટની તાત્કાલિક જરૂર ન હોય તો Normal પસંદ કરો જો તમને તાત્કાલિક જરૂર હોય તો તમે તત્કાલ પસંદ કરી શકો છો.
પછી તમારે કેટલા પેજ નો પાસપોર્ટ જોઈ છે તે સિલેક્ટ કરવાનું રહે શે. ખર્ચ બચાવવા માટે 36 પેજ પસંદ કરો અથવા તમે 60 પેજ પસંદ કરી શકો છો. તે તમારા ઉપર છે.



વિસ્તૃત જાણકારી માટે આ વિડીઓ જુઓ...👇




STEP 9 : આગળના સ્ટેપ પર, અરજદારનું નામ અને જન્મ તારીખ અને જન્મ સ્થળ સાથે શૈક્ષણિક લાયકાત અને આધારની માહિતી ભરવાની રહેશે! 
ત્યાર બાદ Employment Type માં તમે શું ધંધો કરો છો એ લખવાનું રહેશે, 
પછી તમને પૂછવામાં આવશે કે તમારા ફેમિલી માં કોઈ સરકારી નોકરી કરે છે જો હોઈ તો YES પર ક્લિક કરો ના હોઈ તો NO પર ક્લિક કરો.
પછી તમારે Education Qualification માં તમે જે ભણેલા હોઈ તે સિલેક્ટ કરવાનું રહેશે.
પછી તમને પૂછવામાં આવશે કે Is Applicant Eligible For Non-ECR Category એનો મતલબ એમ કે જો તમે 10 પાસ પાસ છો તો તમારે Yes પર ક્લિક કરવાનું રહેશે અને જો 10 નાપાસ છો તો No પર ક્લિક કરવાનું રહેશે. 
પછી તમારે I Agree માં Yes પર ક્લિક કરી Save My Details પર ક્લિક કરવાનું રહેશે. પછી Next પર ક્લિક કરવાનું રહેશે.
Passport Apply Online-10
Passport Apply Online-10


STEP 10: આ પછી, પિતા અને માતા, અને પતિ / પત્નીની માહિતી ભરવાની રહેશે! પછી Next પર ક્લિક કરવાનું રહેશે.
Passport Apply Online
Passport Apply Online-11


STEP 11: ત્યારબાદ અરજદારનું પૂરું સરનામું અને મોબાઈલ નંબર ની વિગતો ભરવાની રહેશે. પછી Next પર ક્લિક કરવાનું રહેશે.
STEP 12: ત્યાર બાદ તમારે Emergency Contact ની વિગતો ભરવાની રહેશે.
STEP 13: ત્યારબાદ Identity Certificate ની વિગતો ભરવાની રહેશે જેમાં 
Have you Ever Held/Hold Any identity Certificate માં No પર ક્લિક કરવું.
Details Provided Current Diplomatic/Official Passport પર Details Not Applicable પર ક્લિક કરવું.
Have you ever Applied Passport but Not Issued માં જો તમે એની પેલા કોઈ પાસપોર્ટ માટે અરજી કરી હોઈ અને તમને મળ્યો ના હોઈ તો Yes પર ક્લિક કરો અને જો પહેલી વાર જ પાસપોર્ટ માટે અરજી કરો છો તો No પર ક્લીક કરો.
Passport Apply Online-12
Passport Apply Online-12


STEP 14: પછી તમારેય સામે એક નવું પેજ ખુલી જશે જેમાં તમે કાનૂની વિગતો પૂછવામાં આવશે કે તમારી ઉપર કોઈ કેસ તો નથી થયો ને અથવા FIR નથી થઇ છે એ બધી વિગતો પૂછવામાં આવશે જે તમારી રીતે ભરવાની રહેશે. જે એવું કઈ ના હોઈ તો No પર ક્લિક કરવાનું રહેશે.
Passport Apply Online-13
Passport Apply Online-13


STEP 15: પછી તમારી સામે તમારા પાસપોર્ટ નો Preview જોવા મળશે પછી તમારે Next પર ક્લિક કરવાનું રહેશે.
Passport Apply Online-14
Passport Apply Online-14


STEP 16: પછી તમારે Self Declaration ની માહિતી ભરવાની રહેશે જેમાં તમને ડોક્યુમેન્ટ પૂછશે. એમાં કોઈ પણ એક જન્મ નો પુરાવો અને સરનામા નો પુરાવો એવો પડશે. 

Passport Apply Online-15
Passport Apply Online-15

પછી તમારે બીજી વિગતો ભરી I Agree પર ક્લિક કરી ને Submit Form પર ક્લિક કરવાનું રહેશે.
પછી નવું પેજ ખુલશે અને તેમાં તમને Application Reference Number જોવા મળશે તે સાચવી ને રાખવો પડશે.
Passport Apply Online-16
Passport Apply Online-16




STEP 17: ત્યારબાદ View Saved/Submitted Application કરેલી અરજીઓ પર ક્લિક કરો!
Passport Apply Online-17
Passport Apply Online-17



STEP 18: તમે તે એપ્લિકેશન જોઈ શકશો! જે થોડા સમય પહેલા સબમિટ કરવામાં આવી હતી! તેની બાજુના રેડિયો બટન પર ક્લિક કરો! પછી Pay And Scheduled Appointment પર ક્લિક કરો! જેમાં તમારે ફી ભરી ને એપોઇન્મેન્ટ લેવાની રહેશે.

Passport Apply Online-18
Passport Apply Online-18



ત્યાર બાદ તમારી જે પણ રીતે ઓનલાઇન ફી ભરવી હોઈ એ પ્રમાણે ભરી શકો છો.

હવે તમારા શહેરના પાસપોર્ટ સેવા કેન્દ્રો નું લિસ્ટ સ્ક્રીન પર દેખાશે! આમાં, નિમણૂક માટે નજીકની તારીખ અને સમયનો ઉલ્લેખ કરવામાં આવશે.
Passport Apply Online-19
Passport Apply Online-19



PSK સ્થાનની બાજુમાં ડ્રોપ ડાઉન મેનૂમાંથી તમારી અનુકૂળતા મુજબ વિકલ્પ પસંદ કરો!
પછી ઈમેજમાં બનાવેલા અક્ષરો ટાઈપ કરો!  પછી નેક્સ્ટ પર ક્લિક કરો!
પછી તમને એપ્લિકેશન નંબર અને કેટલી ફી ભરવી એ વિગતો જોવા મળશે અને તમારે એપોઇન્મેન્ટ લેવાની રહેશે જે તારીખે તમારે પાસપોર્ટ ઓફિસ જવાનું રહેશે તમામ ડોક્યુમેંટ લઈને પછી પે એન્ડ બુક એપોઇન્ટમેન્ટ પર ક્લિક કરો.
Passport Apply Online-20
Passport Apply Online-20



આ તમને પેમેન્ટ ગેટવે પેજ પર લઈ જશે! જલદી તમારી ચુકવણી પૂર્ણ થાય છે! તમે ફરી એકવાર પાસપોર્ટ સેવાની વેબસાઇટ પર પહોંચી જશો.

હવે તમે એક પેજ જોઈ શકશો! જેના પર એપોઇન્ટમેન્ટ કન્ફર્મેશન લખેલું હશે! આ પેજ પર, પાસપોર્ટ સેવા કેન્દ્ર (PSK) તરફથી મળેલી એપોઇન્ટમેન્ટની સંપૂર્ણ વિગતો ઉપલબ્ધ હશે.

Print Submitted Form પર ક્લિક કરીને તમે અરજી કરેલ ફોર્મ ડાઉનલોડ કરી શકો છો અને Print Application Receipt પર ક્લિક કરી તમે પેમેન્ટ રીસિપ્ટ પર ડાઉનલોડ કરી શકો છો. આગલા પેજ પર તમે તમારી એપ્લિકેશનનું વિગતવાર દૃશ્ય જોઈ શકશો.

Passport Apply Online-21
Passport Apply Online-21



ગલા પેજ પર તમે રિસિપ્ટ નું ચેક કરી શકશો! ફરી એકવાર Print Application Receipt પર ક્લિક કરો! આ કર્યા પછી તમે તમારી એપોઈન્ટમેન્ટ કન્ફર્મેશનની પ્રિન્ટ આઉટ લઈ શકશો.

પાસપોર્ટ સેવા કેન્દ્રમાં પ્રવેશ માટે તમારે આ રસીદની પ્રિન્ટ આઉટની જરૂર પડશે. જે તારીખ પર તમે એપોઇન્મેન્ટ લીધેલી છે તે તારીખે તમારે પાસપોર્ટ ઓફિસ પર જરૂરી દસ્તાવેજો લઈ ને જવાનું રહેશે. 

ત્યાર બાદ ત્યાં તમારું વેરીફીકેશન થશે અને પછી જરૂર પડે તો પોલીસ વેરીફીકેશન પણ આવી શકે તમારા ઘરે. અને તે બધું થઈ જાય ત્યાર બાદ મહિના ની અંદર તમારા ઘરે પાસપોર્ટ પોસ્ટ દ્વારા આવી જશે.



પાસપોર્ટ માટે વારંવાર પૂછાતાં પ્રશ્નો -FAQs 
Q : પાસપોર્ટ શું છે?
Ans : પાસપોર્ટ એ એક પ્રવાસ દસ્તાવેજ છે, જે સામાન્ય રીતે દેશની સરકાર દ્વારા તેના નાગરિકોને તેના ધારકની ઓળખ અને રાષ્ટ્રીયતા પ્રમાણિત કરવા માટે જારી કરવામાં આવે છે, મુખ્યત્વે આંતરરાષ્ટ્રીય મુસાફરીના હેતુ માટે.
Q : ભારત માં પાસપોર્ટ માટે ફી કેટલી હોય છે?
Ans : પુખ્ત વયના લોકો માટે સામાન્ય 36 પેજ પાસપોર્ટ માટે રૂ.1500 અને 60 પેજ પાસપોર્ટ માટે રૂ.2000 અને તત્કાલ 36 પેજ પાસપોર્ટ માટે રૂ.3500 અને 60 પેજ તત્કાલ પાસપોર્ટ માટે રૂ.4000.
Q : પાસપોર્ટ માં ECR કેટેગરી શું હોઈ છે?
Ans : ECR એ ભારતીય પાસપોર્ટની કેટેગરી છે. જો તમે 10મું ધોરણ પાસ કર્યું નથી, અથવા તમારું મેટ્રિક અથવા ઉચ્ચ શિક્ષણ પાસ પ્રમાણપત્ર રજૂ કરી શકતા નથી, તો તમારો પાસપોર્ટ ECR કેટેગરી હેઠળ આવશે.
Q : પાસપોર્ટ માં NON-ECR કેટેગરી શું હોઈ છે?
Ans : ધોરણ 10 અને તેથી વધુની શૈક્ષણિક લાયકાત ધરાવતી તમામ વ્યક્તિઓ સામાન્ય રીતે નોન-ECR પાસપોર્ટ માટે પાત્ર છે.
Q. પાસપોર્ટ માટે કયા દસ્તાવેજો જરૂરી છે?
Ans : પાસપોર્ટ આધાર કાર્ડ, વીજળીનું બિલ, ગેસ કનેક્શનનો પુરાવો, ટેલિફોન (લેન્ડલાઇન/પોસ્ટપેડ મોબાઇલ બીલ), પાણીનું બિલ, ભાડા કરાર માટે જરૂરી દસ્તાવેજો.
Q. પાસપોર્ટ બનાવતી વખતે પોલીસ વેરિફિકેશન કરવું ફરજિયાત છે?
Ans :  હા, જો તમારે પાસપોર્ટ બનાવવો હોય તો તેના માટે તમારા સરનામા અને રહેઠાણની સાચીતા માટે પોલીસ વેરિફિકેશન કરાવવું ફરજિયાત છે.
Q. પાસપોર્ટ કેટલા દિવસમાં આવે છે?
Ans :  જો તમે પાસપોર્ટ મેળવવા માટે અરજી કરી હોય, તો તમારા દ્વારા આપવામાં આવેલ તમામ દસ્તાવેજો અને માહિતી સાચી હોય તો તમારો પાસપોર્ટ 15 થી 20 દિવસમાં તૈયાર થઈ જશે.


અમે આશા રાખીએ છીએ કે આ લેખમાં પાસપોર્ટ માટે ઓનલાઈન અરજી કેવીરીતે કરાવી તે અંગે વિગતે(વિસ્તૃત) જાણકારી મળી હશે..!  અને તમને તે ગમ્યું જ હશે...  જો તમને હજુ પણ તેના વિશે કોઈ પ્રશ્ન હોય તો તમે અમને ટિપ્પણી વિભાગમાં સંદેશ દ્વારા પૂછી શકો છો. અને અમે ચોક્કસપણે તમારા પ્રશ્નનો ટૂંક સમયમાં જવાબ આપીશું. અમે તમને આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી આપતા રહીશું.  અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી નિરંતર આપના માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો ખુબ ખુબ આભાર...


લેખન સંપાદન : 𝑇ℎ𝑒 𝐾𝑛𝑜𝑤𝑙𝑒𝑑𝑔𝑒 𝑍𝑜𝑛𝑒 ગ્રુપ ( કચ્છ/ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન ગ્રુપ ) તમે આ આર્ટીકલ 𝑇ℎ𝑒 𝐾𝑛𝑜𝑤𝑙𝑒𝑑𝑔𝑒 𝑍𝑜𝑛𝑒 ગ્રુપ ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ આર્ટીકલમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત નુતન જાણકારી આપના સુધી  પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.

આ આર્ટીકલના લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. 𝑤𝑤𝑤.𝑟𝑘𝑔𝑜𝑦𝑎𝑙𝑐𝑟𝑒𝑎𝑡𝑖𝑜𝑛.𝑏𝑙𝑜𝑔𝑠𝑝𝑜𝑡.𝑐𝑜𝑚

અમારી આ 𝑤𝑤𝑤.𝑟𝑘𝑔𝑜𝑦𝑎𝑙𝑐𝑟𝑒𝑎𝑡𝑖𝑜𝑛.𝑏𝑙𝑜𝑔𝑠𝑝𝑜𝑡.𝑐𝑜𝑚 સાઈડ પરથી શૈક્ષણિક અપડેટ્સ, સરકારી અને ખાનગી નોકરીઓ, સામાન્ય જ્ઞાન, તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ, જાણવા જેવું, અજબ-ગજબ, હેલ્થ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી, હાલના બનાવ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, બ્યુટી ટીપ્સ વગેરેની માહિતી માટે તમારા મોબાઇલમાં નવીનતમ અપડેટ મેળવો. તમારા મોબાઈલ પર નવીનતમ અપડેટ્સ મેળવવા માટે નીચેની લિંક દ્વારા વોટ્સએપ ગ્રુપ  📊 ધ નોલેજ ઝોન 📊  જૂથમાં જોડાઓ. ટેલિગ્રામ ચેનલ પર  📊  𝑇ℎ𝑒 𝐾𝑛𝑜𝑤𝑙𝑒𝑑𝑔𝑒 𝑍𝑜𝑛𝑒  📊  ને પણ સબસ્ક્રાઈબ કરી અમારી સાથે જોડાયેલા રહો.

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..


Important Notice :
Author: 𝑹.𝑲.𝑮𝑶𝒀𝑨𝑳
Updated on Mrach 23, 2023
Hello Readers, 𝑤𝑤𝑤.𝑟𝑘𝑔𝑜𝑦𝑎𝑙𝑐𝑟𝑒𝑎𝑡𝑖𝑜𝑛.𝑏𝑙𝑜𝑔𝑠𝑝𝑜𝑡.𝑐𝑜𝑚 is a private website/blog and does not represent any government organization, institute or department. Whatever information we have shared here with you has been collected from various official websites of Gujarat government as well as news papers and other websites. When we do any job posting we also verify the job but it is always necessary to do cross verification of the job vacancy manually to prevent fraud in the name of job.
Contact Email :  𝒓𝒂𝒋𝒗𝒂𝒓𝒂𝒍𝒊@𝒈𝒎𝒂𝒊𝒍.𝒄𝒐𝒎


જો તમે તમારા મોબાઈલ પર આવી રસપ્રદ માહિતી મેળવવા માંગતા હોવ તો... તમારે અમારા બ્લોગને ફોલો કરવો જોઈએ જેથી તમને અમારી નવી પોસ્ટ વિશે સૂચના દ્વારા માહિતી મળી શકે. તેમજ તમે અમારી સાથે 𝑇ℎ𝑒 𝐾𝑛𝑜𝑤𝑙𝑒𝑑𝑔𝑒 𝑍𝑜𝑛𝑒 ના WhatsApp ગ્રુપ અને ટેલિગ્રામ ચેનલ દ્વારા કનેક્ટ થઈ શકો છો અને નવીનતમ માહિતી મેળવી શકો છો.

અમે તમને આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી આપતા રહીશું. આ લેખ વાંચવા બદલ આભાર..

માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,  શેર કરવા માટે ઉપર બટન આપેલા છે.





Your feedback is required.
Read More »

3/21/23

TET EXAM GUJARAT 2023: TET પરીક્ષા સીલેબસ | મોડેલ પેપરો-જુના પેપરો | TET પરીક્ષા 2023ની સંપુર્ણ માહિતી

TET EXAM GUJARAT 2023: TET પરીક્ષા સીલેબસ | મોડેલ પેપરો-જુના પેપરો | TET પરીક્ષા 2023ની સંપુર્ણ માહિતી
TET EXAM GUJARAT 2023
TET EXAM GUJARAT 2023


TET EXAM GUJARAT 2023: TET Exam Syllabus | model papero-juna papero | Complete information of TET exam 2023



ગુજરાત TET પરીક્ષાની તારીખ જાહેર-2023: 
TET 1-2 ની પરીક્ષા આખરે રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવી છે. શિક્ષણ વિભાગ દ્વારા ટેટ-1 અને 2ની પરીક્ષાની તારીખો જાહેર કરવામાં આવી છે. તદનુસાર, ટેટ-1ની પરીક્ષા આગામી 16મી એપ્રિલે લેવામાં આવશે, જ્યારે ટેટ-2ની પરીક્ષા 23મી એપ્રિલે લેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આ માટે 87 હજાર વિદ્યાર્થીઓ ટેટ 1ની પરીક્ષા આપશે અને 2.72 લાખ વિદ્યાર્થીઓ ટેટ 2ની પરીક્ષા આપશે. મહત્વનું છે કે, છેલ્લા વર્ષની TET પરીક્ષા વર્ષ 2017-18માં લેવામાં આવી હતી. વર્ષ-2018 પછી કોઈ પરીક્ષા લેવામાં આવી નથી.



TET EXAM GUJARAT 2023: TET પરીક્ષા સીલેબસ | મોડેલ પેપરો-જુના પેપરો | TET પરીક્ષા 2023ની સંપુર્ણ માહિતી



ગુજરાત TET પરીક્ષા પેટર્ન 2023 :
પ્રાથમિક શાળાઓમાં શિક્ષક બનવા માટે લેવામાં આવતી ટેટ પરીક્ષા ગુજરાત સરકાર્ના શિક્ષણ વિભાગ અને રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા સંપુર્ણ આયોજન કરવામાં આવે છે. ટેટ પરીક્ષા ના ફોર્મ ભરવાની તારીખો હવે પછી જાહેર કરવામાંં આવશે. ટેટ પરીક્ષા ના ફોર્મ ઓજસ વેબસાઇટ પર ભરવાના હોય છે.



TET પરીક્ષા 2 પ્રકારની લેવામાં આવે છે.
  • TET-1 EXAM જે ધોરણ: 1 થી 5 નિમ્ન પ્રાથમિક વિભાગ માં શિક્ષક બનવા માટે લેવામાં આવે છે.
  • TET-2 EXAM જે ધોરણ:6 થી 8 ઉચ્ચ પ્રાથમિક વિભાગ માં શિક્ષક બનવા માટે લેવામાં આવે છે. TET-2 EXAM માં ભાષા, ગણિત-વિજ્ઞાન અને સામાજીક વિજ્ઞાન એમ વિષયવાઇઝ અલગ અલગ પેપરો હોય છે.
  • આ પરીક્ષામાં કોઈ નેગેટિવ માર્કિંગ નથી.
  • બન્ને પરીક્ષામાં કુલ:150ગુણ નુ પેપર હોય છે.
  • TET પરીક્ષા પાસ કર્યા પછી જે પ્રમાણપત્ર આપવામાં આવે છે તે નવી શિક્ષણનિતી મુજબ માન્ય છે.



ગુજરાત TET-1 પરીક્ષાનો સીલેબસ નીચે મુજબ રહેશે.
કુલ ગુણ-150
કુલ પ્રશ્નો-150

  • વિભાગ-1 બાળવિકાસ અને શિક્ષણના સિધ્ધાંતો - 30 ગુણ
  • વિભાગ-2 ભાષા- ગુજરાતી - 30 ગુણ
  • વિભાગ-3 ભાષા- અંગ્રેજી - 30 ગુણ
  • વિભાગ-4 ગણિત - 30 ગુણ
  • વિભાગ-5 પર્યાવરણ - 30 ગુણ
  • કુલ ગુણ - 150

પ્રાથમિક શાળામાં પ્રાથમિક શિક્ષણ (ધોરણ- 1 થી 5)માં શિક્ષક / વિદ્યાસહાયક થવા આ પરીક્ષા આપી પાસ કરવાની રહેશે.

(I) વિવિધ હેતુલક્ષી કુલ:150 પ્રશ્નો રહેશે અને તેનો સમય સળંગ–90 મિનિટનો રહેશે.
(II) તમામ વિભાગો અને તેના તમામ પ્રશ્નો ફરજિયાત રહેશે.
(III) તમામ વિભાગોનું એક જ પેપર રહેશે.

વિભાગ–1: બાળવિકાસ અને શિક્ષણના સિધ્ધાંતો (Child Development & Pedagogy ) : 30 બહુહેતુક પ્રશ્નો દરેકનો એક ગુણ, કુલ ગુણ–30
જેમાં Resoring Abfty Logical Ability, Teacher Aptitude bota iiler,refcation જેવી બાબતો પણ સમાવવામાં આવશે.

– બાળવિકાસ અને શિક્ષણના સિધ્ધાંતોનો વિભાગ 6 થી 11 વયજૂથનાં બાળકો માટેના અધ્યયન-અધ્યાપનના શૈક્ષણિક મનોવિજ્ઞાન આધારિત રહેશે. ઉમેદવારની વૈચારિક દોહન પ્રક્રિયાનું મૂલ્યાંકન થાય, વિદ્યાર્થી સાથેની સબળ આંતરક્રિયા અંગેની તેની સંકલ્પનાઓ જાણી શકાય, બાળકેન્દ્રી અધ્યાપન માટેની વિષયસજજતા કેવી છે તેનું સુચારૂ મૂલ્યાંકન થાય તેવા વ્યવહારૂ પ્રશ્નો (Applied Questions) અંગેની વિચારપ્રેરક વિષયસામગ્રી કસોટીમાં પૂછવામાં આવશે.

વિભાગ-2 અને 3 : ભાષા-1 અને 2 ( ગુજરાતી અને અંગ્રેજી) : 30–30
પ્રશ્નો : દરેકનો એક ગુણ : કુલ ગુણ – 60

– ભાષાકીય સજજતા અને વિદ્યાર્થીઓ સાથેના વર્ગવ્યવહાર અને આંતરક્રિયાને લગતી સજજતાનું મૂલ્યાંકન – ભાષા-1 ( ગુજરાતી) માં થશે. જયારે ભાષા–2 (અંગ્રેજી)માં ભાષાનાં મૂળભૂત તત્વો, પ્રત્યાયન અને સારઅર્થગ્રહણની ક્ષમતાનું મૂલ્યાંકન કરવામાં આવશે.

વિભાગ-4 : ગણિત: 30 પ્રશ્નો દરેકનો એક ગુણ : કુલ ગુણ – 30
— વિષયની સંકલ્પના સ્પષ્ટીકરણ અંગેની બાબતો અને Problen Solving Abilities (સમસ્યાઉકેલ સંબંધી ક્ષમતા) તથા વિષયના પધ્ધતિશાસ્ત્ર અને વિષયવસ્તુનું વ્યવહારિક પ્રશ્નો દ્વારા મૂલ્યાંકન થશે.

વિભાગ–5 : પર્યાવરણ, સામાજિક વિજ્ઞાન, સામાન્ય જ્ઞાન, વર્તમાન પ્રવાહોની
જાણકારી : 30 પ્રશ્નો : દરેકનો એક ગુણ : કુલ ગુણ – 30

આમ આ કસોટી માટે ધોરણ:1 થી 5 નો અભ્યાસક્રમ ધ્યાને લેવો, પરંતુ તેનું કઠિનતામૂલ્ય અને સંબંધ માધ્યમિક શિક્ષણ ( ધોરણ:6 થી 8) સાથેનું હોય તે જરૂરી છે.




TET પરીક્ષાના જુના પેપરો TET Exam OLD Papers :
TET-1 અને TET-2 પરીક્ષાના અગાઉના વર્ષોમા લેવાયેલ પરીક્ષાના જુના પેપરો મુકેલ છે. જે આપને સીલેબસ મુજબ કેવા પ્રશ્નો પુછાય છે અને ટેટ પરીક્ષાની તૈયારી કેવી રીતે કરવી તેના માટે ઉપયોગી બનશે.

મહત્વપૂર્ણ લીંક: 



TET ડેઈલી ક્વિઝ PDF નીચેની લીંક પરથી ડાઉનલોડ કરો :
TET QUIZ-1 PDF : Download
TET QUIZ-2 PDF : Download
TET QUIZ-3 PDF : Download
TET QUIZ-4 PDF : Download
TET QUIZ-5 PDF : Download
TET QUIZ-6 PDF : Download



Releted Search(રીલેટેડ સર્ચ) :
#tet exam date 2022 gujarat  #tet exam 2022 gujarat  #tet exam 2022 application form last date  #tet exam date 2022 in gujarat  #tet exam in gujarat 2022  #gujarat tet exam 2022  #ojas tet exam 2022  #tet tat exam 2022 in gujarat  #tet1 exam date 2022  #tet exam date 2022 application form  #gujarat tet exam 2022 application form  #tet exam date  #tet 2 exam 2022  #ટેટ પરીક્ષા  #tet 1 exam  #tet exam gujarat  #tet gujarat exam date 2022  #gujarat tet exam  #gujarat tet exam date 2022  #tat exam form date 2022  #tet exam date 2022  #tet notification 2022  #gujarat tat exam 2022 application form  #tet exam gujarat 2022  #tet 1 exam date 2022 in gujarat  #tet 2 exam date 2022 in gujarat  #tet exam date 2022 gujarat syllabus  #tet exam news gujarat  #tet exam news  #tet 1 and tet 2  #tet exam paper  #gujarat tet exam 2022 official website  #tet exam notification 2022 in gujarat  #tet exam 2022 date  #tet exam form date 2022  #tet exam form date 2022 gujarat  #ojas tat exam 2022  #gujarat tet exam 2022 application form last date  #tet 2 exam notification 2022  #tat exam application form 2022  #tat exam date 2023 in gujarat  #tet exam news 2022  #tet exam 2022 syllabus  #tat tat exam 2022  #tet tat exam notification 2022




Your feedback is required.
Read More »

TET Exam Gujarat 2023: TET 1-2 exam in Gujarat has been announced by the government | When is the exam?

TET Exam Gujarat 2023: TET 1-2 exam in Gujarat has been announced by the government | When is the exam?
TET Exam Gujarat 2023
TET Exam Gujarat 2023




TET Exam Gujaraat 2023: ગુજરાતમાં TET 1-2ની પરીક્ષાની સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી | ક્યારે છે પરીક્ષા ?
TET Exam Date Declared 2023: TETની પરીક્ષાની તારીખો જાહેર, TET 1ની પરીક્ષા 16 એપ્રિલે અને TET 2ની પરીક્ષા 23 એપ્રિલે લેવાશે.


ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ પરીણામ પ્રેસ નોટ જોવા : અહી ક્લિક કરો
📢  ધોરણ 12 સાયન્સ (બોર્ડ) નું પરિણામ આજે. 02/05/2023
⇛ ધોરણ 12 સાયન્સનું પરિણામ જુઓ.
Whatsapp માં રિઝલ્ટ મેળવવા માટે 

GSEB 12માનું પરિણામ કેવી રીતે તપાસવું:
જે વિદ્યાર્થીઓએ GSEB 12મી બોર્ડની પરીક્ષા આપી છે તેઓ તેમનું પરિણામ બોર્ડની અધિકૃત વેબસાઇટ – gseb.org પર જોઈ શકે છે. પરિણામ ચકાસવા માટેના પગલાં અહીં છે:
પગલું 1: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની સત્તાવાર વેબસાઇટ – gseb.org ની મુલાકાત લો.
પગલું 2: હોમપેજ પર ‘પરિણામો’ ટેબ પર ક્લિક કરો.
પગલું 3: ‘HSC (સામાન્ય) પરીક્ષા પરિણામ 2023’ વિકલ્પ પસંદ કરો.
પગલું 4: તમારો રોલ નંબર અને અન્ય જરૂરી વિગતો દાખલ કરો.
પગલું 5: ‘સબમિટ’ બટન પર ક્લિક કરો.
પગલું 6: તમારું GSEB 12મું પરિણામ સ્ક્રીન પર પ્રદર્શિત થશે.
પગલું 7: ડાઉનલોડ કરો અને ભાવિ સંદર્ભ માટે પરિણામની પ્રિન્ટઆઉટ લો.
અગત્યની લીંક
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ માટે : અહીં ક્લિક કરો
Whatsapp માં રિઝલ્ટ મેળવવા માટે : અહીં ક્લિક કરો.
હોમપેજ પર જવા માટે : અહીં ક્લિક કરો.


Gujarat TET Exam Date Declared-2023: The examination of TET 1-2 has finally been announced by the state government. Tet-1 and 2 exam dates have been announced by the Education Department. Accordingly, Tet-1 exam will be held on next 16th April, while Tet-2 exam will be held on 23rd April. It is worth mentioning that For this, 87 thousand students will appear in Tet 1 exam and 2.72 lakh students will appear in Tet 2 exam. Importantly, the last year TET exam was held in the year 2017-18. After the year-2018, no examination has been conducted.



📢  TET-2 પરીક્ષા માટે ફોર્મ ભરાવાની મુદત લંબાવાઈ... પરીક્ષા પહેલા હવે આ BE, BTECH લાયકાત ધરવાતા ઉમેદવારો પણ હવે ભરી શકસે ફોર્મ... 👇


TET Exam Gujarat 2023




Gujarat TET Exam-2023 Date Declared :
TET Exam-2023 Date Declared
Exam NameGujarat Teacher Eligibility Test (Gujarat TET)
Post NameTET Exam Date Declared 2023
LanguagesHindi, Sanskrit, Sindhi, Urdu, Punjabi, Gujarati, Marathi, Kannada, Telugu and English
Tet-1exam date 16 april 2023
Tet-2exam date 23 april 2023
Exam Levels● Paper-1 (For Classes 1-5)
● Paper-2 (for class 6-8)
Websitewww.gujarat-education.gov.in
Join Whatsapp Group :Click Here
Join Telegram Group :Click Here
Home Page :Click Here



Education Minister tweeted the announcement of TET 1-2 exam:
Candidates who wanted to become teachers used to wait for this exam for months. Education Minister of Gujarat Mr. Kuber Dindore has given information on this issue by tweeting. Therefore, the Education Department has organized the Teacher Eligibility Test for Primary Schools for TET-1 and TET-2 online application forms, TET-1 test on 16/04/2023 and TET-2 test on 23/04/2023 Will come In this examination, approximately 87 thousand candidates will appear for TET-1 and approximately 2 lakh 72 thousand candidates will appear for TET-2.





Gujarat TET 1-2 exam notification 2022
The Gujarat State Examination Council had released the Gujarat TET notification on October 17, 2022. Eligibility, date of examination, selection process, (TET Exam Date Declared 2023) how to apply etc. are details in the notification.

Gujarat TET Notification is an important notification which makes the candidates aware about the exam and registration process. The notification contains the essential information regarding the Gujarat TET exam, including exam dates, exam pattern, syllabus, posts and salary, and exam day guidelines.


TET Exam Pattern 2023 :
The Tet exam, which is conducted to become a teacher in primary schools, is completely organized by the Education Department of the Government of Gujarat and the State Examination Board. The dates for filling the form for Tet exam will be announced later. Tet exam forms have to be filled on the official website. (TET Exam Date Declared 2023)


TET exam- 2 types are taken :
  • TET-1 EXAM which is taken to become a teacher in class 1 to 5 lower primary section.
  • TET-2 EXAM which is taken to become a teacher in class 6 to 8 upper primary section. In TET-2 EXAM, there are different papers subject wise like language, mathematics and social science.
  • There is no negative marking in this exam.
  • There is a total of 150 marks paper in both the exams.
  • The certificate given after passing the TET exam is valid as per the new education policy.




Your feedback is required.
Read More »