JOIN WHATSAPP GROUP FOR LATEST UPDATES.

2/19/24

Common Entrance Test-CET Gujarat-2024: સામાન્ય પ્રવેશ પરીક્ષા-2024 | કોમન એન્ટ્ન્સ ટેસ્ટ સ્ટડી મટેરિયલસ ડાઉનલોડ

Common Entrance Test-CET Gujarat-2024:  સામાન્ય પ્રવેશ પરીક્ષા-2024 | કોમન એન્ટ્ન્સ ટેસ્ટ સ્ટડી મટેરિયલસ ડાઉનલોડ

Common Entrance Test-CET
Common Entrance Test-CET 

ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2023-24 ના શૈક્ષણિક સત્ર થી શિક્ષણ ક્ષેત્રે નવી યોજનાઓ શરૂ કરવામાં આવનાર છે. જે અંતર્ગત Common Entrance Test-CET ની પરીક્ષા યોજવામાં આવશે. હાલ ગુજરાતમાં કોઈપણ સરકારી કે ગ્રાન્ટેડ સ્કૂલ જેવી કે,  સરકારી, પંચાયત, નગરપાલિકા કે મહાનગર પાલિકા સંચાલિત  શાળા,  આદિજાતિ વિકાસ વિભાગ હેઠળની સરકારી કે ગ્રાન્ટેડ શાળાઓ,  ટ્રાઇબલ એજ્યુકેશન સોસાયટી સંચાલિત શાળાઓ માં ધોરણ 1 થી 5 સુધીનો અભ્યાસ પુર્ણ કરનાર વિદ્યાર્થીઓની આ યોજનાઓ હેઠળ CET પરીક્ષા યોજવામાં આવશે અને CET પરીક્ષામાં ઉત્તીર્ણ  થનાર પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને ધોરણ-6 માં નિ:શુલ્ક તેમણે મેળવેલ મેરિટના ધોરણે પ્રવેશ આપવામાં આવશે.

સ્વનિર્ભર શાળાઓમાં ધોરણ-૧ થી ૫ અભ્યાસ પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓને ફકત રક્ષાશક્તિ સ્કુલ્સ (25 % બેઠકો) અને મોડેલ સ્કુલ્સમાં કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET) ના મેરીટના આધારે ધોરણ-૬માં પ્રવેશ આપવામાં આવશે. 
  • યોજનાઓ હેઠળ શરૂ કરવામાં આવનાર મુખ્ય શાળાઓ
  • જ્ઞાન શક્તિ રેસીડેન્સીયલ સ્કુલ
  • જ્ઞાન શક્તિ ટ્રાયબલ રેસીડેન્સીયલ સ્કૂલ
  • જ્ઞાનસેતુ ડે સ્કુલ
  • રક્ષા શક્તિ સ્કૂલ
  • મોડેલ સ્કૂલ

Gujarat e-Class 
About Samagra Shiksha, Gujarat
Government of India has launched Samagra Shiksha, an overarching program for the school education sector extending from pre-school to class 12 and has the broader goal of improving school effectiveness measured in terms of equal opportunities for schooling and equitable learning outcomes. It envisages the ‘school’ as a continuum from pre-school, primary, upper primary, secondary to senior secondary levels.
It subsumes the three schemes of Sarva Shiksha Abhiyan (SSA) for Elementary education; Rashtriya Madhyamik Shiksha Abhiyan (RMSA) for Secondary & Higher Secondary education & Teacher Education (TE) for capacity building of teachers. The vision of the Scheme is to ensure inclusive and equitable quality education from pre-school to higher secondary stage in accordance with the Sustainable Development Goal (SDG) for Education.

ગુજરાત ઈ-ક્લાસ
સમગ્ર શિક્ષા, ગુજરાત વિશે જાણીએ
ભારત સરકારે 'સમગ્ર શિક્ષા' શરૂ કરી છે, જે શાળા શિક્ષણ ક્ષેત્ર માટે પૂર્વ-શાળાથી ધોરણ-12 સુધી વિસ્તરેલો એક સર્વગ્રાહી કાર્યક્રમ છે અને શાળાકીય શિક્ષણ માટેની સમાન તકો અને સમાન શિક્ષણના પરિણામોના સંદર્ભમાં માપવામાં આવેલી શાળાની અસરકારકતામાં સુધારો કરવાનો વ્યાપક ધ્યેય ધરાવે છે. તે પ્રી-સ્કૂલ, પ્રાથમિક, ઉચ્ચ પ્રાથમિક, માધ્યમિકથી વરિષ્ઠ માધ્યમિક સ્તરના સાતત્ય તરીકે 'શાળા' ની કલ્પના કરે છે.
તે પ્રાથમિક શિક્ષણ માટે સર્વ શિક્ષા અભિયાન (SSA) ની ત્રણ યોજનાઓનો સમાવેશ કરે છે; શિક્ષકોની ક્ષમતા નિર્માણ માટે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ અને શિક્ષક શિક્ષણ (TE) માટે રાષ્ટ્રીય માધ્યમિક શિક્ષા અભિયાન (RMSA). આ યોજનાનું વિઝન શિક્ષણ માટેના ટકાઉ વિકાસ ધ્યેય (SDG) અનુસાર પૂર્વ-શાળાથી ઉચ્ચ માધ્યમિક તબક્કા સુધી સમાવિષ્ટ અને સમાન ગુણવત્તાયુક્ત શિક્ષણને સુનિશ્ચિત કરવાનું છે.

પરીક્ષા ફી:-
- આ કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (કોમન પ્રવેશ પરીક્ષા) નિઃશુલ્ક રહેશે.

કસોટીનું માળખુઃ-
- પ્રવેશ પરીક્ષા બહુવિકલ્પ સ્વરૂપની અને વિવિધ હેતુલક્ષી સ્વરૂપની (Multiple Choice Question- MCQ Based) રહેશે
- પ્રવેશ પરીક્ષાનું પ્રશ્નપત્ર ૧૨૦ ગુણનું તથા સમય ૧૫૦ મિનિટનો રહેશે.
- પ્રવેશ પરીક્ષાનું માધ્યમ ગુજરાતી/અંગ્રેજી ભાષામાં રહેશે.
- પૂર્વેશ પરીક્ષા ધોરણ-૫ના અભ્યાસક્રમ પર રહેશે. જેમાં ગણિત, ગુજરાતી, અંગ્રેજી, હિન્દી અને પર્યાવરણ વિષય તથા તાર્કિક તર્ક ક્ષમતા કસોટી અને સામાન્ય જ્ઞાન વિષય આધારિત પ્રશ્નો રહેશે.
- પૂર્વેશ પરીક્ષામાં નીચે મુજબના વિષય તથા ગુણભાર રહેશે.

ગુજરાત શૈક્ષણિક અને તાલીમ પરિષદ (GCERT) ગાંઘીનગર  

કોમન એન્ટ્ન્સ ટેસ્ટ (CET) તૈયારી માટે ગુજરાત ઈ-ક્લાસ નું ટાઈમટેબલ

બાયસેગ(Bisag) ફ્રી ક્લાસ ટાઈમ ટેબલ
CET / જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ નિઃશુલ્ક ઑનલાઇન પરીક્ષાની તૈયારી
CET / Gyan Sadhana Scholarship Free Online Exam Preparation
બાયસેગ(Bisag) પ્રસારણ નિહાળવા પરીપત્ર અને સમય પત્રક જુઓ અને ડાઉનલોડ કરો. કોમન એન્ટ્ન્સ ટેસ્ટ (CET) / જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ નિ તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે ખુબજ ઉપયોગી

કોમન એન્ટ્ન્સ ટેસ્ટ (CET) માટે ગુજરાત ઈ-ક્લાસ ના વિડીઓ અત્રેથી નિહાળો. જેમાં લાઈવ તેમજ જુના વિડીઓ નિહાળી કોમન એન્ટ્ન્સ ટેસ્ટ (CET) નિ તૈયારી કરો.
કોમન એન્ટ્ન્સ ટેસ્ટ (CET) માટે ગુજરાત ઈ-ક્લાસ ના વિડીઓ અત્રેથી નિહાળો.         
કોમન એન્ટ્ન્સ ટેસ્ટ (CET) ગુજરાત ઈ-ક્લાસ વિડીઓ :
16/12/2023 ગુજરાતીCLICK HERE
23/12/2023 | ગણિતCLICK HERE
30/12/2023 | અંગ્રેજીCLICK HERE
06/01/2023 | પર્યાવરણCLICK HERE
13/01/2024 | હિન્દીCLICK HERE
20/01/2024 | તાર્કિક ક્ષમતાCLICK HERE
03/02/2024 | ગુજરાતીCLICK HERE
10/02/2024 | પર્યાવરણCLICK HERE
17-02-2024 | અંગ્રેજીCLICK HERE
24-02-2024 | ગણિતCLICK HERE

જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ ગુજરાત ઈ-ક્લાસ ના વિડીઓ અત્રેથી નિહાળો..
જ્ઞાન સાધના ગુજરાત ઈ-ક્લાસ વિડીઓ  :
15/12/2023 |ગણિતCLICK HERE
22/12/2023 | ગણિતCLICK HERE
29/12/2023 | અંગ્રેજીCLICK HERE
05/01/2024CLICK HERE
12/01/2024 | વિજ્ઞાનCLICK HERE
19/01/2024 | સામાજીક વિજ્ઞાનCLICK HERE
02/02/2024 | ગુજરાતીCLICK HERE
09/02/2024 | હિન્દીCLICK HERE
16/02/2024 | અંગ્રેજી CLICK HERE
23/02/2024 ગણિતCLICK HERE

⇛  કોમન એન્ટ્ન્સ ટેસ્ટ (CET) તૈયારી માટે જુના પેપરો, ફ્રી બુક તથા અન્ય pdf મટેરિયલ ડાઉનલોડ કરવા : અહીંયા ક્લિક કરો

જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ યોજના 2024-25 : FAQ

(1) Gyan Sadhana Scholarship 2024 Exam date?
જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના 2024 માટે તા.30/03/2024 ના રોજ પરીક્ષા લેવામાં આવશે.

(2) જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના 2024 ના ફોર્મ ભરાવાના ક્યારથી ચાલુ થશે?
તા. 29/01/2024 થી તા. 09/02/2024 થી જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના 2024 હેઠળ ફોર્મ ભરાવવાના શરૂ થશે.

(3) જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના હેઠળ કયા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકશે?
જે વિદ્યાર્થીઓને ધોરણ 8 નો અભ્યાસ પુર્ણ કરેલ હોય અથવા ધોરણ 8 નો અભ્યાસ ચાલુ હોય તે વિદ્યાર્થીઓ જાહેરાત થયે પરિક્ષા આપી શકશે.

(4) Gyan Sadhana Scholarship Form કેવી રીતે ભરવાનું હોય છે.
Gyan Sadhana Scholarship Form ફક્ત ઓનલાઈન ભરવાનું હોય છે. ઓફલાઈન ફોર્મ સ્વીકાર્ય નથી.

(5) ધોરણ 8 બાદ વિદ્યાર્થીઓને સરકારી સ્કૂલમાં પ્રવેશ લેવો ફરજિયાત છે કે મરજિયાત?
ધોરણ  8 બાદ વિદ્યાર્થીઓને સરકારી સ્કૂલમાં પ્રવેશ લેવો મરજિયાત છે. જો વિદ્યાર્થી જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના હેઠળ શિષ્યવૃત્તિ માટેની પરીક્ષા પાસ કરી હશે તો સહાય તો મળશે.

(6) Gyan Sadhana Scholarship Yojana હેઠળ સ્કોલરશીપ ક્યારે બંધ થાય?
વિદ્યાર્થી 9 થી 12 ધોરણમાં અભ્યાસ દરમ્યાન નાપાસ થાય કે વિદ્યાર્થી ભણવાનું છોડી દે છે. તો સ્કોલરશીપ આપવાનું બંધ થાય છે.

⇛  Also read  👇.👉  ફોટો રીસાઈઝ કરવા માટે બેસ્ટ એપ્લીકેશન.👉  NMMS પરીક્ષાની તૈયારી માટે શ્રેષ્ઠ અભ્યાસ સામગ્રી ડાઉનલોડ.👉  રાજ્ય ચિત્રકામ પરીક્ષા માટે ઉપયોગી વિષય અનુરૂપ વિડીઓ.👉  ધોરણ:૧ થી ૮ ની MP3 કવિતાઓ.👉  હવે... શ્રુતિમાં ગુજરાતી/હિન્દી લખો મરોડદાર ફોન્ટમાં.👉  Riser App પર રજીસ્ટ્રેશન કરો/પૈસા કમાઓ.👉  તમારી જન્મતારીખ દાખલ કરો અને જાણો તમારી ઉંમર દિવસ,મહિના અને વર્ષમાં👉  ડિજિટલ સેવા માહિતી પુસ્તિકા PDF અહિયાંથી ડાઉનલોડ કરો. 

અમે આશા રાખીએ છીએ કે આ લેખમાં તમને કોમન એન્ટ્ન્સ ટેસ્ટ સ્ટડી મટેરિયલસ ડાઉનલોડ, સામાન્ય પ્રવેશ પરીક્ષા-2024 વિશેની વિગતે માહિતી મળી હશે..! અને તમને તે ગમ્યું જ હશે. જો તમને હજુ પણ તેના વિશે કોઈ પ્રશ્ન હોય તો તમે અમને ટિપ્પણી વિભાગમાં સંદેશ દ્વારા પૂછી શકો છો. અને અમે ચોક્કસપણે તમારા પ્રશ્નનો ટૂંક સમયમાં જવાબ આપીશું. અમે તમને આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી આપતા રહીશું.  અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી નિરંતર આપના માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો ખુબ ખુબ આભાર...

લેખન સંપાદન : 𝑇ℎ𝑒 𝐾𝑛𝑜𝑤𝑙𝑒𝑑𝑔𝑒 𝑍𝑜𝑛𝑒 ગ્રુપ ( કચ્છ/ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન ગ્રુપ ) તમે આ આર્ટીકલ 𝑇ℎ𝑒 𝐾𝑛𝑜𝑤𝑙𝑒𝑑𝑔𝑒 𝑍𝑜𝑛𝑒 ગ્રુપ ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ આર્ટીકલમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત નુતન જાણકારી આપના સુધી  પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.

આ આર્ટીકલના લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. 𝑤𝑤𝑤.𝑟𝑘𝑔𝑜𝑦𝑎𝑙𝑐𝑟𝑒𝑎𝑡𝑖𝑜𝑛.𝑏𝑙𝑜𝑔𝑠𝑝𝑜𝑡.𝑐𝑜𝑚

અમારી આ 𝑤𝑤𝑤.𝑟𝑘𝑔𝑜𝑦𝑎𝑙𝑐𝑟𝑒𝑎𝑡𝑖𝑜𝑛.𝑏𝑙𝑜𝑔𝑠𝑝𝑜𝑡.𝑐𝑜𝑚 સાઈડ પરથી શૈક્ષણિક અપડેટ્સ, સરકારી અને ખાનગી નોકરીઓ, સામાન્ય જ્ઞાન, તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ, જાણવા જેવું, અજબ-ગજબ, હેલ્થ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી, હાલના બનાવ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, બ્યુટી ટીપ્સ વગેરેની માહિતી માટે તમારા મોબાઇલમાં નવીનતમ અપડેટ મેળવો. તમારા મોબાઈલ પર નવીનતમ અપડેટ્સ મેળવવા માટે નીચેની લિંક દ્વારા વોટ્સએપ ગ્રુપ  📊 ધ નોલેજ ઝોન 📊  જૂથમાં જોડાઓ. ટેલિગ્રામ ચેનલ પર  📊  𝑇ℎ𝑒 𝐾𝑛𝑜𝑤𝑙𝑒𝑑𝑔𝑒 𝑍𝑜𝑛𝑒  📊  ને પણ સબસ્ક્રાઈબ કરી અમારી સાથે જોડાયેલા રહો.

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

Important Notice :
Author: 𝑹.𝑲.𝑮𝑶𝒀𝑨𝑳
Updated on November 22, 2023
Hello Readers, 𝑤𝑤𝑤.𝑟𝑘𝑔𝑜𝑦𝑎𝑙𝑐𝑟𝑒𝑎𝑡𝑖𝑜𝑛.𝑏𝑙𝑜𝑔𝑠𝑝𝑜𝑡.𝑐𝑜𝑚 is a private website/blog and does not represent any government organization, institute or department. Whatever information we have shared here with you has been collected from various official websites of Gujarat government as well as news papers and other websites. When we do any job posting we also verify the job but it is always necessary to do cross verification of the job vacancy manually to prevent fraud in the name of job.
Contact Email :  𝒓𝒂𝒋𝒗𝒂𝒓𝒂𝒍𝒊@𝒈𝒎𝒂𝒊𝒍.𝒄𝒐𝒎

જો તમે તમારા મોબાઈલ પર આવી રસપ્રદ માહિતી મેળવવા માંગતા હોવ તો... તમારે અમારા બ્લોગને ફોલો કરવો જોઈએ જેથી તમને અમારી નવી પોસ્ટ વિશે સૂચના દ્વારા માહિતી મળી શકે. તેમજ તમે અમારી સાથે 𝑇ℎ𝑒 𝐾𝑛𝑜𝑤𝑙𝑒𝑑𝑔𝑒 𝑍𝑜𝑛𝑒 ના WhatsApp ગ્રુપ અને ટેલિગ્રામ ચેનલ દ્વારા કનેક્ટ થઈ શકો છો અને નવીનતમ માહિતી મેળવી શકો છો.

અમે તમને આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી આપતા રહીશું. આ લેખ વાંચવા બદલ આભાર..
આ જાણકારી શેર કરવાનો અમારો ઉદેશ ફક્તને ફક્ત શાળા કોલેજોના વિદ્યાર્થીઓને ભણવવા માટે મદદ કરવાનો છે, છતાં અમારી કોઈ ભૂલ થઇ હોય તો માફ કરી અમને જણાવવા વિનંતી. તમને ખરેખર આ લેખ ઉ૫યોગી બન્યો હોય તો તમારા મિત્રો સાથે આ માહિતી શેયર કરવાનુ ભુલશો નહી. તમારી એક કોમેન્ટ, લાઇક અને શેયર અમને અવનવી માહિતી પ્રકાસિત કરવા માટે પ્રેરકબળ પુરૂ પાડે છે.

Your feedback is required.
Read More »

2/1/24

દિન વિશેષ : જાન્યુઆરી થી ડીસેમ્બર સુધીના વિશેષ દિવસો | Special days from January to December | આજનો દિવસ

દિન વિશેષ : જાન્યુઆરી થી ડીસેમ્બર સુધીના વિશેષ દિવસો | Special days from January to December | આજનો દિવસ

દિન વિશેષ
દિન વિશેષ

આપણે કેલેન્ડરમાં દરરોજ તારીખ જોઈએ પણ તારીખની સાથે સાથે દરેક દિવસમાં કઈક વિશેષ કઈક જાણવા જેવી વાતો, જે કદાચ અપને ખબર પણ હોય, છતાં કઈક માહિતી લોકો સુધી પહોંચાડવાનો એક નાનકડો પ્રયાસ આજની આ પોસ્ટ દ્વાર કરવામાં આવ્યો છે. જે દરેક વાચક મિત્રોને ખુબજ ઉપયોગી થશે.
.

આપણે આખા વર્ષ દરમિયાન અનેક દિવસોની ઉજવણી કરીએ છીએ ઘણી વખત આપણે આજે ક્યો વિશેષ દિવસ છે તે જાણવાનો પ્રયત્ન કરીએ છીએ આપણે શાળામાં કે કોલેજમાં અભ્યાસ કરતા હોઈએ કે પછી શિક્ષક કે પ્રોફેસરની નોકરી કરતા હોઈએ ત્યારે આપણા માટે દિન વિશેષ ની જાણકારી હોવી અંત્યત આવશ્યક બની જાય છે વળી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પણ ઘણી વખત દિન-વિશેષ ને લગતા પ્રશ્નો આવે છે તો આ પોસ્ટ સાચવીને રાખજો જેથી તમને ઉપયોગી થાય 

જાન્યુઆરી મહિના ના દિનવિશેષ :

9 જાન્યુઆરી – અપ્રવાસી ભારતીય દિવસ
10 જાન્યુઆરી – વિશ્વ હાસ્ય દિવસ
12 જાન્યુઆરી – રાષ્ટ્રીય યુવા દિવસ
12 જાન્યુઆરી – સ્વામી વિવેકાનંદ જન્મ દિવસ
15 જાન્યુઆરી – સેના દિવસ
23 જાન્યુઆરી – દેશ પ્રેમ દિવસ
23 જાન્યુઆરી – નેતાજી સુભાષચંદ્ર બોઝ નો જન્મ દિવસ
25 જાન્યુઆરી – ભારત પ્રવાસી દિવસ
26 જાન્યુઆરી – ગણતંત્ર દિવસ, આંતરરાષ્ટ્રીય કસ્ટમ્સ દિવસ
28 જાન્યુઆરી – લાલા લજપતરાયનો જન્મ દિવસ
30 જાન્યુઆરી – શહિદ દિવસ, વિશ્વ કુષ્ઠ નિવારણ દિવસ
30 જાન્યુઆરી – મહાત્મા ગાંધી પુણ્યતિથિ

ફેબ્રુઆરી મહિનાના ના દિનવિશેષ :

2 ફેબ્રુઆરી - આદ્ર ભૂમિ દિવસ
5 ફેબ્રુઆરી – જમ્મુ અને કાશ્મીર દિવસ
10 ફેબ્રુઆરી – વિશ્વ વિવાહ દિવસ
13 ફેબ્રુઆરી – સરોજિની નાયડુ નો જન્મ દિવસ
14 ફેબ્રુઆરી – વેલેન્ટાઇન દિવસ
18 ફેબ્રુઆરી – રામકૃષ્ણ પરમહંસ જન્મ દિવસ
20 ફેબ્રુઆરી – અરૂણાચલ દિવસ
24 ફેબ્રુઆરી – કેન્દ્રીય આબકારી દિવસ
28 ફેબ્રુઆરી – રાષ્ટ્રીય વિજ્ઞાાન દિવસ

માર્ચ મહિના ના દિનવિશેષ

2 માર્ચ – કેન્દ્રીય ઔધોગિક સુરક્ષા બળનો સ્થાપના દિન
3 માર્ચ – વિશ્વ વન્ય દિવસ
4 માર્ચ – રાષ્ટ્રીય સુરક્ષા દિવસ
8 માર્ચ – વિશ્વ સાક્ષરતા દિવસ
8 માર્ચ – આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ
11 માર્ચ – અંદામાન નિકોબાર સ્થાપના દિવસ
12 માર્ચ – રાષ્ટ્ર મંડળ દિવસ
12 માર્ચ – દાંડીકૂચ દિવસ
15 માર્ચ – વિશ્વ ગ્રાહક દિવસ
18 માર્ચ – આયુધ કારખાના દિવસ
19 માર્ચ – વિશ્વ વિકલાંગ દિવસ
20 માર્ચ – વિશ્વ ખુશી દિવસ, વિશ્વ ચકલી દિવસ
21 માર્ચ – વિશ્વ વન દિવસ
22 માર્ચ – આંતરરાષ્ટ્રીય જળ દિવસ
22 માર્ચ – વિશ્વ દ્રષ્ટિ દિવસ
22 માર્ચ – વિશ્વ જળ દિવસ
23 માર્ચ – વિશ્વ મૌસમ વિજ્ઞાન દિવસ
23 માર્ચ – શહિદ ભગતસિંહ પુણ્યતિથિ
23 માર્ચ – વિશ્વ વાયુ દિવસ
24 માર્ચ – વિશ્વ ક્ષય રોગ દિવસ
24 માર્ચ – ભારતીય ડાક જીવન વીમા દિવસ
24 માર્ચ – વિશ્વ તપેદિક દિવસ
26 માર્ચ બાંગ્લાદેશ દિવસ
27 માર્ચ – આંતરરાષ્ટ્રીય રંગમંચ દિવસ
30 માર્ચ – રાજસ્થાન દિવસ

એપ્રિલ મહિના ના દિનવિશેષ

4 એપ્રિલ – સાગર દિવસ
5 એપ્રિલ – નેશનલ મેરિટાઇમ દિવસ
5 એપ્રિલ – સમતા દિવસ
7 એપ્રિલ – વિશ્વ સ્વાસ્થ્ય દિવસ
8 એપ્રિલ – વાયુ સેના દિવસ
10 એપ્રિલ – જળ સંસાધન દિવસ, કેન્સર દિવસ
10 એપ્રિલ – રેલ્વે સપ્તાહ
11 એપ્રિલ – રાષ્ટ્રીય જનની સુરક્ષા દિવસ, કસ્તુરબા ગાંધી જન્મદિવસ
12 એપ્રિલ – વિશ્વ વિમાનીકી, અંતરિક્ષ યાત્રી દિવસ
13 એપ્રિલ – જલિયાવાલા બાગ હત્યાકાંડ
14 એપ્રિલ – ડૉ. આંબેડકર જન્મજયંતી
14 એપ્રિલ – અગ્નિશામક સેવા દિવસ
15 એપ્રિલ – હિમાચલ દિવસ
17 એપ્રિલ – વિશ્વ હીમોફીલિયા દિવસ
18 એપ્રિલ – વિશ્વ વારસા દિવસ
22 એપ્રિલ – પૃથ્વી દિવસ
23 એપ્રિલ – વિશ્વ પુસ્તક દિવસ
24 એપ્રિલ – રાષ્ટ્રીય પંચાયતી રાજ દિન
30 એપ્રિલ – બાળ મજૂરી વિરોધ દિવસ

મે મહિનાના દિનવિશેષ

1 મે – ગુજરાત સ્થાપના દિવસ
1 મે – આંતરરાષ્ટ્રીય મજદૂર દિવસ
3 મે – આંતરરાષ્ટ્રીય ઉર્જા દિવસ
3 મે – વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ
7 મે – રવિન્દ્રનાથ ટાગોર જન્મજયંતી
8 મે – વિશ્વ પ્રવાસી પક્ષી દિવસ
8 મે – વિશ્વ રેડ ક્રોસ દિવસ
9 મે – ઈતિહાસ દિવસ, મધર્સ ડે
11 મે – રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ
15 મે – વિશ્વ પરિવાર દિવસ
16 મે – રાષ્ટ્રીય ગૌરવ દિવસ
16 મે – સિક્કિમ દિવસ
17 મે – વિશ્વ દૂરસંચાર દિવસ
18 મે – વિશ્વ સંગ્રહાલય દિવસ
2 1મે – રાજીવ ગાંધી પુણ્યતિથિ
21 મે – આતંકવાદ વિરોધી દિવસ
23 મે – આફ્રિકા દિવસ
23 મે – રાષ્ટ્ર મંડળ દિવસ
24 મે – કોમનવેલ્થ દિવસ
27 મે – જવાહરલાલ નહેરુ પુણ્યતિથિ
28 મે – વીર સાવરકર જન્મજયંતી
29 મે – એવરેસ્ટ દિવસ
31 મે – વિશ્વ તંબાકૂ નિષેધ દિવસ

જૂન મહિના ના દિનવિશેષ

1 જૂન – વિદ્યા વગૌરી નીલકંઠ જન્મજયંતિ
1 જૂન – વર્લ્ડ મિલ્ક ડે
5 જૂન – વિશ્વ પર્યાવરણ દિવસ
8 જૂન – વિશ્વ સમુદ્ર દિવસ
12 જૂન – વિશ્વ બાળમજૂરી વિરોધ દિવસ
14 જુન રક્તદાતા દિવસ
15 જૂન – વિશ્વ વિકલાંગ દિવસ
17 જૂન – વિશ્વ રણ વિસ્તાર, દુષ્કાળ રોકધામ દિવસ
20 જૂન – પિતૃ દિવસ
21 જૂન – વિશ્વ યોગ દિવસ
23 જૂન – આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક દિવસ
23 જૂન – શ્યામપ્રસાદ મુખર્જીનો બલિદાન દિવસ
23 જૂન – વિશ્વ વિધવા દિવસ
25 જૂન – સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટર હસ્તાક્ષર દિવસ
26 જૂન – માદક પદાર્થવિરોધ દિવસ
27 જૂન – વિશ્વ ડાયાબીટીસ દિવસ
27 જૂન – બકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયની જન્મ જયંતિ
27 જુન – પી. ટી. ઉષા જન્મ દિવસ
30 જુન – આંતરરાષ્ટ્રીય સંસદીયતા દિવસ

જુલાઈ મહિના ના દિનવિશેષ

1 જુલાઈ – GST દિવસ
1 જુલાઈ – ચિકિત્સક દિવસ
1 જુલાઈ – રાષ્ટ્રીય ડોક્ટર દિવસ
1 જુલાઈ – રવિશંકર મહારાજ ની પુણ્યતિથિ
4 જૂલાઇ – સ્વામી વિવેકાનંદ પુણ્યતિથિ
4 જૂલાઇ – અમેરીકા સ્વતંત્રતા દિવસ
6 જુલાઈ-ધીરૂભાઈ અંબાણી ની પુણ્યતિથિ
11 જુલાઈ – વિશ્વ જનસંખ્યા દિવસ
19 જુલાઈ – બેંક રાષ્ટ્રીયકરણ દિવસ
19 જુલાઈ – મંગલ પાંડે જન્મ દિવસ
23 જલાઈ – લોકમાન્ય તિલક જન્મ દિવસ
23 જુલાઈ – ચંદ્રશેખર આઝાદ ની જન્મ જયંતિ
25 જલાઈ – પેરેન્ટ્સ ડે
26 જુલાઈ – કારગીલ વિજય દિવસ
27 જુલાઈ – ડૉ. અબ્દુલ કલામની પુણ્યતિથિ
28 જલાઈ – વિશ્વ હિપેટાઇટિસ ડે
29 જુલાઈ – વિશ્વ વાઘ દિવસ

ઓગસ્ટ મહિના ના દિનવિશેષ

2 ઓગસ્ટ – ગાંધીનગર સ્થાપના દિન
2 ઓગસ્ટ વિજય રૂપાણી નો જન્મ દિવસ
3 ઓગસ્ટ – આંતરરાષ્ટ્રીય મિત્રતા દિવસ
5 ઓગસ્ટ – નીલ આર્મસ્ટ્રોંગ જન્મ દિવસ
6 ઓગસ્ટ – હિરોશીમા દિવસ
7 ઓગસ્ટ – રવિન્દ્રનાથ ટાગોરની પુણ્યતિથિ
9 ઓગસ્ટ – નાગાસાકી દિવસ, ભારત છોડો દિવસ
10 ઓગસ્ટ – રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ
10 ઓગસ્ટ – વિશ્વ સિંહ દિવસ
12 ઓગસ્ટ – હાથી દિવસ
12 ઓગસ્ટ – આંતરરાષ્ટ્રીય યુવા દિવસ
12 ઓગસ્ટ – ડૉ. વિક્રમ અંબાલાલ સારાભાઈ નો જન્મ દિવસ
14 ઓગસ્ટ – પાકિસ્તાન નો સ્વતંત્રતા દિવસ
15 ઓગસ્ટ – સ્વતંત્રતા દિવસ
19 ઓગસ્ટ – વિશ્વ માનવતાવાદી દિવસ, વિશ્વ ફોટોગ્રાફી દિવસ
20 ઓગસ્ટ – સદભાવના દિવસ
24 ઓગસ્ટ – નર્મદાશંકર લાલશંકર દવેની જન્મજયંતી
28 ઓગસ્ટ ઝવેરચંદ મેઘાણી ની જન્મ જયંતિ
29 ઓગસ્ટ – રાષ્ટ્રીય ખેલ દિવસ
29 ઓગસ્ટ – મેજર ધ્યાનચંદ નો જન્મ 

સપ્ટેમ્બર મહિના ના દિનવિશેષ

3 સપ્ટેમ્બર – નરસિંહરાવ દિવેટીયા નો જન્મ દિવસ
સંસ્કૃત દિવસ – શ્રાવણ મહિનાની પૂનમ
5 સપ્ટેમ્બર – રાષ્ટ્રીય શિક્ષક દિવસ
5 સપ્ટેમ્બર – ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન જન્મ દિવસ
8 સપ્ટેમ્બર – એર ફોર્સ ડે
8 સપ્ટેમ્બર – આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ
11 સપ્ટેમ્બર – વિનોબા ભાવેનો જન્મ દિવસ
14 સપ્ટેમ્બર – હિન્દી દિવસ
14 સપ્ટેમ્બર – દુરદર્શન સ્થાપના દિવસ
16 સપ્ટેમ્બર – વિશ્વ ઓઝોન દિવસ
17 સપ્ટેમ્બર – નરેન્દ્ર મોદી નો જન્મ દિવસ
21 સપ્ટેમ્બર – અલ્જાઈમર્સ દિવસ
21 સપ્ટેમ્બર – ઉછંગરાય ઢેબર ની જન્મ જયંતી
22 સપ્ટેમ્બર – શાંતિ અને અહિંસા દિવસ
24 સપ્ટેમ્બર – ભીખાઈજી રૂસ્તમજી કામાનો જન્મ દિવસ
25 સપ્ટેમ્બર – પંડિત દિનદયાળ ઉપાધ્યાય જન્મ દિવસ
27 સપ્ટેમ્બર – વિશ્વ પર્યટન દિવસ
27 સપ્ટેમ્બર – રાજા રામમોહનરાય પુણ્યતિથિ
28 સપ્ટેમ્બર – લતા મંગેશકર નો જન્મ દિવસ
28 સપ્ટેમ્બર – ભગતસિંહ નો જન્મ દિવસ
29 સપ્ટેમ્બર – વિશ્વ હ્રદય દિવસ

ઓક્ટોબર મહિના ના દિનવિશેષ

1 ઓક્ટોબર – આંતરરાષ્ટ્રીય વૃદ્ધજન દિવસ
1 ઓક્ટોબર – આંતરરાષ્ટ્રીય વરિષ્ઠ નાગરિક દિવસ
1 ઓક્ટોબર – એની બેસન્ટની જન્મજયંતી
2 ઓક્ટોબર – ગાંધી જયંતિ, આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ
2 ઓક્ટોબર – લાલબહાદુર શાસ્ત્રી જન્મજયંતી
3 ઓક્ટોબર – વિશ્વ આવાસ દિવસ
4 ઓક્ટોબર – વિશ્વ વન્ય પ્રાણી દિવસ
5 ઓક્ટોબર – આંતરરાષ્ટ્રીય શિક્ષક દિવસ
8 ઓક્ટોબર – વાયુ સેના દિવસ
9 ઓક્ટોબર – વિશ્વ ડાકઘર દિવસ
9 ઓક્ટોબર – જોસેફ મેકવાન જન્મ દિવસ
10 ઓક્ટોબર – રાષ્ટ્રીય ડાક દિવસ
14 ઓક્ટોબર – વિશ્વ માનક દિવસ
16 ઓક્ટોબર – વિશ્વ ખાદ્ય દિવસ
21 ઓક્ટોબર – પોલીસ સ્મરણોત્સવ દિવસ
24 ઓક્ટોબર – સંયુક્ત રાષ્ટ્ર દિવસ
27 ઓક્ટોબર – શીશૂ દિવસ
31 ઓક્ટોબર – રાષ્ટ્રીય એકતા દિવસ

       નવેમ્બર મહિના ના દિનવિશેષ

11 નવેમ્બર – શિક્ષક દિવસ
14 નવેમ્બર – બાળ દિવસ
19 નવેમ્બર – નાગરિક દિવસ
20 નવેમ્બર – આફ્રિકા ઔધોગિકરણ દિવસ
25 નવેમ્બર – વિશ્વ પર્યાવરણ સંસાધન દિવસ
26 નવેમ્બર – રાષ્ટ્રીય બંધારણ દિવસ

       ડિસેમ્બર મહિના ના દિનવિશેષ

1 ડિસેમ્બર – વિશ્વ એઈડ્સ દિવસ
3 ડિસેમ્બર – આંતરરાષ્ટ્રીય વિકલાંગ દિવસ
4 ડિસેમ્બર – નૌ સેના દિવસ
6 ડિસેમ્બર – ડૉ. ભીમરાવ આંબ
7 ડિસેમ્બર – ધ્વજદિવસ
10 ડિસેમ્બર – આંતરરાષ્ટ્રીય બાળ પ્રસારણ
14 ડિસેમ્બર – રાષ્ટ્રીય ઉર્જા દિવસ

અમે આશા રાખીએ છીએ કે આ લેખમાં આપને દરેક વાચક મિત્રોને ઉપયોગી મટેરિયલ સંકલિત કરી મુકેલ છે તે  તમને ગમ્યું જ હશે...  જો તમને હજુ પણ તેના વિશે કોઈ પ્રશ્ન હોય તો તમે અમને ટિપ્પણી વિભાગમાં સંદેશ દ્વારા પૂછી શકો છો. અને અમે ચોક્કસપણે તમારા પ્રશ્નનો ટૂંક સમયમાં જવાબ આપીશું. અમે તમને આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી આપતા રહીશું.  અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી નિરંતર આપના માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો ખુબ ખુબ આભાર...

લેખન સંપાદન : 𝑇ℎ𝑒 𝐾𝑛𝑜𝑤𝑙𝑒𝑑𝑔𝑒 𝑍𝑜𝑛𝑒 ગ્રુપ ( કચ્છ/ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન ગ્રુપ ) તમે આ આર્ટીકલ 𝑇ℎ𝑒 𝐾𝑛𝑜𝑤𝑙𝑒𝑑𝑔𝑒 𝑍𝑜𝑛𝑒 ગ્રુપ ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ આર્ટીકલમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત નુતન જાણકારી આપના સુધી  પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.

આ આર્ટીકલના લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. 𝑤𝑤𝑤.𝑟𝑘𝑔𝑜𝑦𝑎𝑙𝑐𝑟𝑒𝑎𝑡𝑖𝑜𝑛.𝑏𝑙𝑜𝑔𝑠𝑝𝑜𝑡.𝑐𝑜𝑚

અમારી આ 𝑤𝑤𝑤.𝑟𝑘𝑔𝑜𝑦𝑎𝑙𝑐𝑟𝑒𝑎𝑡𝑖𝑜𝑛.𝑏𝑙𝑜𝑔𝑠𝑝𝑜𝑡.𝑐𝑜𝑚 સાઈડ પરથી શૈક્ષણિક અપડેટ્સ, સરકારી અને ખાનગી નોકરીઓ, સામાન્ય જ્ઞાન, તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ, જાણવા જેવું, અજબ-ગજબ, હેલ્થ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી, હાલના બનાવ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, બ્યુટી ટીપ્સ વગેરેની માહિતી માટે તમારા મોબાઇલમાં નવીનતમ અપડેટ મેળવો. તમારા મોબાઈલ પર નવીનતમ અપડેટ્સ મેળવવા માટે નીચેની લિંક દ્વારા વોટ્સએપ ગ્રુપ  📊 ધ નોલેજ ઝોન 📊  જૂથમાં જોડાઓ. ટેલિગ્રામ ચેનલ પર  📊  𝑇ℎ𝑒 𝐾𝑛𝑜𝑤𝑙𝑒𝑑𝑔𝑒 𝑍𝑜𝑛𝑒  📊  ને પણ સબસ્ક્રાઈબ કરી અમારી સાથે જોડાયેલા રહો.

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

Important Notice :
Author: 𝑹.𝑲.𝑮𝑶𝒀𝑨𝑳
Updated on February  1, 2024
Hello Readers, 𝑤𝑤𝑤.𝑟𝑘𝑔𝑜𝑦𝑎𝑙𝑐𝑟𝑒𝑎𝑡𝑖𝑜𝑛.𝑏𝑙𝑜𝑔𝑠𝑝𝑜𝑡.𝑐𝑜𝑚 is a private website/blog and does not represent any government organization, institute or department. Whatever information we have shared here with you has been collected from various official websites of Gujarat government as well as news papers and other websites. When we do any job posting we also verify the job but it is always necessary to do cross verification of the job vacancy manually to prevent fraud in the name of job.
Contact Email :  𝒓𝒂𝒋𝒗𝒂𝒓𝒂𝒍𝒊@𝒈𝒎𝒂𝒊𝒍.𝒄𝒐𝒎

જો તમે તમારા મોબાઈલ પર આવી રસપ્રદ માહિતી મેળવવા માંગતા હોવ તો... તમારે અમારા બ્લોગને ફોલો કરવો જોઈએ જેથી તમને અમારી નવી પોસ્ટ વિશે સૂચના દ્વારા માહિતી મળી શકે. તેમજ તમે અમારી સાથે 𝑇ℎ𝑒 𝐾𝑛𝑜𝑤𝑙𝑒𝑑𝑔𝑒 𝑍𝑜𝑛𝑒 ના WhatsApp ગ્રુપ અને ટેલિગ્રામ ચેનલ દ્વારા કનેક્ટ થઈ શકો છો અને નવીનતમ માહિતી મેળવી શકો છો.

અમે તમને આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી આપતા રહીશું. આ લેખ વાંચવા બદલ આભાર..
આ જાણકારી શેર કરવાનો અમારો ઉદેશ ફક્તને ફક્ત શાળા કોલેજોના વિદ્યાર્થીઓને ભણવવા માટે મદદ કરવાનો છે, છતાં અમારી કોઈ ભૂલ થઇ હોય તો માફ કરી અમને જણાવવા વિનંતી. તમને ખરેખર આ લેખ ઉ૫યોગી બન્યો હોય તો તમારા મિત્રો સાથે આ માહિતી શેયર કરવાનુ ભુલશો નહી. તમારી એક કોમેન્ટ, લાઇક અને શેયર અમને અવનવી માહિતી પ્રકાસિત કરવા માટે પ્રેરકબળ પુરૂ પાડે છે.

Your feedback is required.
Read More »

મારી શાળા સલામત શાળા | આપતી અને વ્યવસ્થાપન | School safety

મારી શાળા સલામત શાળા | આપતી અને વ્યવસ્થાપન | School safety
School safety
School safety

શાળા સલામતી :
શાળાઓમાં અકસ્માતો કે અન્ય અણધારી ઘટનાઓને બનતી અટકાવવા માટે, શાળા-સલામતી કાર્યક્રમ અને શિક્ષકોને પ્રથમ સ્તરના સલાહકારો તરીકે કાર્ય કરવા માટે નોટિસ બોર્ડમાં સલામતીની પ્રતિજ્ઞા દર્શાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

જેનો હેતુ ગુજરાતની તમામ સરકારી પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં શાળા સલામતી અંગે વિદ્યાર્થીઓ અને વાલીઓમાં જાગૃતિ લાવવાનો છે.

શાળા સલામતી કાર્યક્રમના ઘટકો :
  • દરેક શાળામાં "શાળા સલામતી પ્રતિજ્ઞા" દર્શાવતા યોગ્‍ય સાઇઝ અને ઉંચાઇનું બોર્ડ/દિવાલ પર પેઇન્ટિંગ પ્રદર્શિત કરવામાં આવે છે જ્યાંથી તમામ વિદ્યાર્થીઓ, શાળાના શિક્ષકો અને વાલીઓ તે સરળતાથી વાંચી શકે છે.
  • કાર્યક્રમના ભાગરૂપે શાળાઓમાં સૂચનપેટી મૂકવામાં આવી છે જ્યાં વિદ્યાર્થીઓ તેમની ફરિયાદ અથવા અભિપ્રાય રજૂ કરી શકે છે.
  • વિદ્યાર્થીઓ, શિક્ષકો, SMC સભ્યો અને વાલીઓ માટે વિદ્યાર્થીઓની જરૂરિયાત મુજબ સલામતીની દ્રષ્ટિએ વિવિધ માર્ગદર્શન અને પરામર્શ સેમિનાર/સભાઓનું સમગ્ર શિક્ષાની માર્ગદર્શિકા અનુસાર આયોજન કરવામાં આવી રહ્યું છે.
  • સેમિનાર / મીટિંગ / કાઉન્સેલિંગ સેશનમાં નીચેના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવે છે:

1. વિદ્યાર્થીને શાળામાં નિયમિત લાવવા અંગે જાગૃતિ.
2. શાળાએ આવવા-જવાના માર્ગ પર સલામતી.
3. બાળકની માનસિકતા જાણવાનો પ્રયત્ન કરવો.
4. જાતીય સતામણી વિશે જાગૃતિ.
5. મૂલ્યો વિશે શિક્ષણ.
6. કન્યા કેળવણી.
7. પિકનિક/મુસાફરી દરમિયાન ધ્યાનમાં રાખવાની બાબતો.
8. સલામતી માર્ગદર્શિકા.
9. નિવારણ પદ્ધતિ.

શાળા સલામતી કાર્યક્રમના લાભ / અસરકારકતા :
  • શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો, આચાર્યો, SMC સભ્યો, વાલીઓ અને ગ્રામજનો બધાએ તેમના ગામ/શહેરને સુરક્ષિત અને સલામત સ્થળ બનાવવાનું મહત્વ અનુભવ્યું.
  • શિક્ષકો ખાસ કરીને પ્રાથમિક કક્ષાના વિદ્યાર્થીઓની જરૂરિયાતો અને મુશ્કેલીઓ પ્રત્યે સંવેદનશીલ બન્યા.
  • શાળાનું વાતાવરણ પહેલા કરતા સ્વસ્થ, સ્વચ્છ બન્‍યું અને પર્યાવરણને એવી રીતે ઉન્નત બનાવવામાં આવ્યું કે જેથી બાળકો માનસિક અને શારીરિક રીતે પરેશાન ન થાય.
  • હવે તે સ્પષ્ટ છે કે શાળાના સ્ટાફને કુદરતી અને આપાતકાલીન કટોકટીના સમયમાં પરિસ્થિતિઓનો સામનો કેવી રીતે કરવો તે અંગેનો ખ્‍યાલ વિકસી ચૂક્યો છે.
  • શાળાઓમાં મૂકવામાં આવેલા સૂચનપેટીની જાળવણી શરૂ થઈ અને તેમાં નોંધાયેલી બાબતોનો નિયમિત ધોરણે ઉકેલ આવવા લાગ્યો.
  • શાળાના વિદ્યાર્થીઓ, SMC સભ્યો, વાલીઓ તેમજ ગ્રામજનો નેશનલ ઇમરજન્સી રિસ્પોન્સ, ચાઇલ્ડ હેલ્પ લાઇન, રેફરલ હોસ્પિટલ, ફાયર સ્ટેશન, તાલુકા કક્ષાના અધિકારીઓ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેન્ટર હેલ્પલાઇન, એજ્યુકેશન ટોલ ફ્રી નંબર, પ્રિન્સિપાલ અને શિક્ષક સહિતના મહત્વના સંપર્ક નંબરોથી પરિચિત થયા.

યોજનાનો વિસ્‍તારઃ
શાળા સલામતી કાર્યક્રમ ગુજરાતની કુલ 33,504 સરકારી પ્રાથમિક અને 1564 સરકારી માધ્યમિક શાળાઓમાં અમલમાં મુકવામાં આવ્યો છે.

રાજ્યમાં  શાળા સલામતી કાર્યક્રમનો શુભારંભ. સપ્તાહ દરમ્યાન  શાળાના બાળકોને આપત્તિ વ્યવસ્થાપનના પાઠ ભણાવાશે.
  • ભૂકંપ, વાવાઝોડું, પૂર, ઔદ્યોગિક અકસ્માત, આગ જેવી બહુવિધ આપત્તિઓ સમયે વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓમાં આપત્તિ વ્યવસ્થાપન અંગે જાગૃતિ કેળવાય તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા શાળા સલામતી કાર્યક્રમ અમલમાં મુકાયો છે.
  • આપત્તિ સમયે સાવચેતી અને સલામતી વિશે વિશેષ માર્ગદર્શન મળી રહે તે માટે રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં ‘શાળા સલામતી સપ્તાહ-2024’ ની ઉજવણી થઈ રહી છે.
  • પ્રથમ દિવસે તમામ બાળકોને બાયસેગ ઉપર આપત્તિ વ્યવસ્થાપન કાર્યક્રમ બતાવવામાં આવશે; જેમાં આપત્તિ, જોખમ, અસૂરક્ષિતતા અને ક્ષમતાની સમાજ અને શાળા આપત્તિ વ્યવસ્થાપન યોજનાની સમાજ આપવામાં આવશે.
  • બીજા દિવસે શાળાના તાલીમ પામેલા શિક્ષકો દ્વારા સંભવિત હેઝાર્ડની ચાર્ટ/પોસ્ટર, આઈઇસી, ઓડિયો, વિડિયોના માધ્યમની સમજ આપવામાં આવશે.
  • રોજ ત્રીજા દિવસે તાલીમ પામેલ શિક્ષકો, ફાયર બ્રિગેડ અને આપદામિત્ર દ્વારા આગ, અકસ્માત, ભૂકંપ અને પૂર જેવી આપત્તિ સમયેની સમજ અપાશે.
  • ચોથા દિવસે ચિત્ર, નિબંધ, વકતૃત્વ સ્પર્ધા શાળા કક્ષાએ યોજાશે.
  • પાંચમા દિવસે 108 એમ્બ્યુલન્સ, એનડીઆરએફ, એસડીઆરએફ અને ફાયર બ્રિગેડ દ્વારા શોધ અને બચાવ તેમજ પ્રાથમિક સારવાર અંગેની માહિતી આપવામાં આવશે.
  • છઠ્ઠા દિવસે એનડીઆરએફ, એસડીઆરએફ અને ફાયર બ્રિગેડ દ્વારા ડેમોસ્ટ્રેશન, મોકડ્રિલ અને ઈનામ વિતરણ કરાશે.

નમસ્તે! શાળા સલામતી પરના આ સ્વ-અધ્યયન ઈ-અભ્યાસક્રમ માં આપનું સ્વાગત છે.

આ એક વ્યાપક અભ્યાસક્રમ છે જેનો ઉદ્દેશ્ય અગત્યના મુદ્દાઓ પર માહિતી પ્રદાન કરવાનો છે જે શાળાઓમાં અને તે ઉપરાંત સલામત શિક્ષણ વાતાવરણ બનાવવામાં મદદ કરશે.

એકવાર તમે કોર્સમાંથી પસાર થવાનું શરૂ કરી લો, પછી તમને ખ્યાલ આવશે કે આ એક રસપ્રદ અને અત્યંત ઉપયોગી તાલીમ છે જેનો હેતુ આપત્તિની સ્થિતિ સ્થાપકતામાં વધારો લાવવા અને શાળા સમુદાયને સ્થાનિક સંકટોથી પોતાને બચાવવા માટે સક્ષમ બનાવવાનો છે.

ક્ષેત્રના નિષ્ણાત વ્યાવસાયિકો, શિક્ષણવિદો અને સંશોધકોએ આ કોર્સને કસ્ટમાઇઝ કરવા અને તેને સરળતાથી સમજી શકાય તેવી રીતે રજૂ કરવા માટે ખરેખર સખત મહેનત કરી છે. અમે દૃઢપણે માનીએ છીએ કે આ કોર્સમાંથી પસાર થયા પછી, તમે શાળા સલામતી અને સુરક્ષાના મૂળભૂત બાબતોથી વાકેફ થશો અને શાળાઓમાં સલામત અને સુરક્ષિત વાતાવરણ બનાવવા માટે યોગદાન આપવા માટે પૂરતા પ્રમાણમાં પ્રેરિત થશો.

આ કોર્સ દરેક વ્યક્તિ માટે ડિઝાઇન કરવામાં આવ્યો છે જેમને શાળાઓ સાથે - શાળાના કર્મચારીઓથી લઈને શિક્ષકો સુધી, માતાપિતાથી લઈને વિદ્યાર્થીઓ સુધી અને સરકારી અધિકારીઓ ને પણ ઉપયોગી થઇ શકશે.
આ અભ્યાસક્રમ 5 મોડ્યુલમાં વહેંચાયેલો છે. (પૃષ્ઠભૂમિમાં પૉપ-અપ મોડ્યુલોનાં નામ)

મારી શાળા સલામત શાળા :
ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ, ગાંધીનગર તથા ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ, ગાંધીનગર દ્વારા નિર્માણ થયેલ બુક

1.  પ્રથમ મોડ્યુલ એક પ્રસ્તાવના તરીકે કામ કરે છે જે શાળા સલામતી અને સુરક્ષા ના મૂળભૂત સિદ્ધાંતોનો વિગતવાર પરિચય આપે છે. આ મોડ્યુલમાં કાનૂની અને સંસ્થાકીય આદેશોનો પણ સમાવેશ થશે જે શાળા સલામતી અને સુરક્ષાના કાર્ય ને સમર્થન આપે છે.
2.  બીજુ મોડ્યુલ શાળાઓમાં આપત્તિ જોખમ ઘટાડવા અને વ્યવસ્થાપનની મૂળભૂત બાબતોને આવરી લેશે.
3.  ત્રીજુ મોડ્યુલ સલામત શિક્ષણ સુવિધા પર હશે જે શાળાના પરિસરમાં માળખાકીય / બિન-માળખાકીય સલામતી અને પાણી, સ્વચ્છતા અને સ્વચ્છતા સુવિધાઓના પાસાઓ વિશે વાત કરશે.
4.  ચોથું મોડ્યુલ બાળકો સાથે ગેરવર્તુણુક સુરક્ષા (શારીરિક અને માનસિક બંને) સામે સુરક્ષા અને સંબંધિત કાનુની જોગવાઈઓથી વાકેફ કરશે.
5.  અને છેલ્લા મોડ્યુલમાં અમે વિદ્યાર્થીઓને એક શાળા આપત્તિ જોખમ વ્યવસ્થાપન પ્લાન વિષે પરિચય કરાવીશું

હું અપેક્ષા રાખું છું કે આ કોર્સમાંથી પસાર થનાર તાલીમાર્થીઓને શાળા સલામતી અને સુરક્ષા શું છે અને તે શા માટે જરૂરી છે તેની વધુ સારી સમજ વિકસાવવામાં મદદ કરી શકે છે.
મને ખાતરી છે કે તમને આ કોર્સ ખૂબ જ માહિતીપ્રદ અને ઉપયોગી લાગશે. તેને વધુ સારો બનાવવા માટે તમારા રચનાત્મક સૂચનો આવકાર્ય છે.

અમે આશા રાખીએ છીએ કે આ લેખમાં આપને શાળા-વર્ગશિક્ષકો ને ઉપયોગી મટેરિયલ સંકલિત કરી મુકેલ છે તે  તમને ગમ્યું જ હશે...  જો તમને હજુ પણ તેના વિશે કોઈ પ્રશ્ન હોય તો તમે અમને ટિપ્પણી વિભાગમાં સંદેશ દ્વારા પૂછી શકો છો. અને અમે ચોક્કસપણે તમારા પ્રશ્નનો ટૂંક સમયમાં જવાબ આપીશું. અમે તમને આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી આપતા રહીશું.  અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી નિરંતર આપના માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો ખુબ ખુબ આભાર...

લેખન સંપાદન : 𝑇ℎ𝑒 𝐾𝑛𝑜𝑤𝑙𝑒𝑑𝑔𝑒 𝑍𝑜𝑛𝑒 ગ્રુપ ( કચ્છ/ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન ગ્રુપ ) તમે આ આર્ટીકલ 𝑇ℎ𝑒 𝐾𝑛𝑜𝑤𝑙𝑒𝑑𝑔𝑒 𝑍𝑜𝑛𝑒 ગ્રુપ ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ આર્ટીકલમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત નુતન જાણકારી આપના સુધી  પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.

આ આર્ટીકલના લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. 𝑤𝑤𝑤.𝑟𝑘𝑔𝑜𝑦𝑎𝑙𝑐𝑟𝑒𝑎𝑡𝑖𝑜𝑛.𝑏𝑙𝑜𝑔𝑠𝑝𝑜𝑡.𝑐𝑜𝑚

અમારી આ 𝑤𝑤𝑤.𝑟𝑘𝑔𝑜𝑦𝑎𝑙𝑐𝑟𝑒𝑎𝑡𝑖𝑜𝑛.𝑏𝑙𝑜𝑔𝑠𝑝𝑜𝑡.𝑐𝑜𝑚 સાઈડ પરથી શૈક્ષણિક અપડેટ્સ, સરકારી અને ખાનગી નોકરીઓ, સામાન્ય જ્ઞાન, તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ, જાણવા જેવું, અજબ-ગજબ, હેલ્થ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી, હાલના બનાવ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, બ્યુટી ટીપ્સ વગેરેની માહિતી માટે તમારા મોબાઇલમાં નવીનતમ અપડેટ મેળવો. તમારા મોબાઈલ પર નવીનતમ અપડેટ્સ મેળવવા માટે નીચેની લિંક દ્વારા વોટ્સએપ ગ્રુપ  📊 ધ નોલેજ ઝોન 📊  જૂથમાં જોડાઓ. ટેલિગ્રામ ચેનલ પર  📊  𝑇ℎ𝑒 𝐾𝑛𝑜𝑤𝑙𝑒𝑑𝑔𝑒 𝑍𝑜𝑛𝑒  📊  ને પણ સબસ્ક્રાઈબ કરી અમારી સાથે જોડાયેલા રહો.

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

Important Notice :
Author: 𝑹.𝑲.𝑮𝑶𝒀𝑨𝑳
Updated on February 1, 2024
Hello Readers, 𝑤𝑤𝑤.𝑟𝑘𝑔𝑜𝑦𝑎𝑙𝑐𝑟𝑒𝑎𝑡𝑖𝑜𝑛.𝑏𝑙𝑜𝑔𝑠𝑝𝑜𝑡.𝑐𝑜𝑚 is a private website/blog and does not represent any government organization, institute or department. Whatever information we have shared here with you has been collected from various official websites of Gujarat government as well as news papers and other websites. When we do any job posting we also verify the job but it is always necessary to do cross verification of the job vacancy manually to prevent fraud in the name of job.
Contact Email :  𝒓𝒂𝒋𝒗𝒂𝒓𝒂𝒍𝒊@𝒈𝒎𝒂𝒊𝒍.𝒄𝒐𝒎

જો તમે તમારા મોબાઈલ પર આવી રસપ્રદ માહિતી મેળવવા માંગતા હોવ તો... તમારે અમારા બ્લોગને ફોલો કરવો જોઈએ જેથી તમને અમારી નવી પોસ્ટ વિશે સૂચના દ્વારા માહિતી મળી શકે. તેમજ તમે અમારી સાથે 𝑇ℎ𝑒 𝐾𝑛𝑜𝑤𝑙𝑒𝑑𝑔𝑒 𝑍𝑜𝑛𝑒 ના WhatsApp ગ્રુપ અને ટેલિગ્રામ ચેનલ દ્વારા કનેક્ટ થઈ શકો છો અને નવીનતમ માહિતી મેળવી શકો છો.

અમે તમને આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી આપતા રહીશું. આ લેખ વાંચવા બદલ આભાર..
આ જાણકારી શેર કરવાનો અમારો ઉદેશ ફક્તને ફક્ત શાળા કોલેજોના વિદ્યાર્થીઓને ભણવવા માટે મદદ કરવાનો છે, છતાં અમારી કોઈ ભૂલ થઇ હોય તો માફ કરી અમને જણાવવા વિનંતી. તમને ખરેખર આ લેખ ઉ૫યોગી બન્યો હોય તો તમારા મિત્રો સાથે આ માહિતી શેયર કરવાનુ ભુલશો નહી. તમારી એક કોમેન્ટ, લાઇક અને શેયર અમને અવનવી માહિતી પ્રકાસિત કરવા માટે પ્રેરકબળ પુરૂ પાડે છે.

Your feedback is required.
Read More »

1/31/24

મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ યોજના : જ્ઞાનસાધના શિષ્યવૃત્તિ પરીક્ષા-2024/25

મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ યોજના : જ્ઞાનસાધના શિષ્યવૃત્તિ પરીક્ષા-2024/25

ગુજરાત સરકાર દ્વારા સારી આર્થીક સ્થિતી ન ધરાવતા અને હોંશીયાર વિદ્યાર્થીઓને અભ્યાસ મા સહાય માટે RTE ADMISSION 2024 જેવી યોજનાઓ દ્વારા સહાય આપવામા આવે છે. આવી જ એક નવી યોજના સરકાર દ્વારા જાહેર કરવામા આવી છે જેનુ નામ જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના છે. આ યોજનામા વિદ્યાર્થીઓને ધોરણ 9 થી 12 સુધી દર વર્ષે સહાય સ્કોલરશીપ આપવામા આવે છે.

જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના :

ગુજરાત સરકાર પ્રતિ વર્ષે જ્ઞાન સાધના વિશેષજ્ઞ યોજના અંતર્ગત વાર્ષિક રૂપે ₹ 25,000/- ની શિક્ષાવર્ષે વળતર પ્રતિષ્ઠા આપવી છે. જે માટે વિદ્યાર્થીઓ શિષ્યવૃત્તિ પરીક્ષા આપવી જોઈએ. આ યોજના અંતર્ગત, શ્રેણી 9 થી 10 સુધીના વિદ્યાર્થીઓ માટે વર્ષિક રીતે ₹ 20,000 અને શ્રેણી 11 અને 12 ના વિદ્યાર્થીઓ માટે ₹ 25,000/- ની વર્ષિક રીતે શિષ્યવૃત્તિ આપવામાં આવશ્યક છે. પરંતુ, આ શિષ્યવૃત્તિ સહાય ફક્ત ત્રુટિ 80 ટકા હાજરી રાખવા પર આપવામાં આવશ્યક છે. આ શિષ્યવૃત્તિની રકમ વિદ્યાર્થીના એકાઉન્ટમાં DBT (ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર) દ્વારા જમા કરવામાં આવશ્યક છે.

જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના :
યોજનાજ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના
અમલીકરણ વિભાગશિક્ષણ વિભાગ
લાભાર્થીધોરણ 8 પાસ વિદ્યાર્થીઓ
સ્કોલરશીપધોરણ 9 થી 10 મા વાર્ષિક રૂ.20000
ધોરણ 11 થી 12 મા વાર્ષિક રૂ.25000
ફોર્મ ભરવાની તારીખો    29/01/2024
પરીક્ષા તારીખ30-3-2024
ઓફીસીયલ વેબસાઇટwww.sebexam.org
પસંદગીપરીક્ષા દ્વારા

જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના પાત્રતા (Gyan Sadhana Scholarship) Gyan Sadhana Scholarship 2024 :

આ સ્કોલરશીપ યોજના મા સ્કોલરશીપ માટે વિદ્યાર્થીઓની પરીક્ષા દ્વારા પસંદગી કરવામા આવશે. જેના માટે નીચેની પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકે છે.
સરકારી કે ગ્રાન્ટેડ પ્રાથમિક શાળામા ધોરણ 1 થી 8 સળંગ અભ્યાસ કરી ધોરણ 8 ઉતિર્ણ કરેલ હોય.
અથવા RTE ADMISSION યોજના હેઠળ સ્વનિર્ભર શાળામા ધોરણ 1 મા પ્રવેશ મેળવી ધોરણ 8 સુધી અભ્યાસ કરેલ હોય.

જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના પરીક્ષા ફી– Exam Fees :

આ સ્કોલર્શીપ યોજના માટે પરીક્ષા માટે ફોર્મ ભરવા માટે કોઇ પણ પ્રકારની પરીક્ષા ફી રાખવામા આવેલ નથી.

કસોટીનુ માળખુ– Structure of the test :

  • જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના મા વિદ્યાર્થીઓની પસંદગી પરીક્ષા દ્વારા કરવામા આવશે. જેમા કસોટીનુ માળખુ નીચે મુજબ હશે.
  • આ કસોટીનુ પ્રશ્ન પત્ર 120 ગુણનુ રહેશે તથા સમય 150 મિનિટ રહેશે.
  • કસોટી નુ પ્રશ્ન પેપર ગુજરાતી/અંગ્રેજી ભાષામા રહેશે.
  • વિદ્યાર્થી ગુજરાતી કે અંગ્રેજી જે માધ્યમ પસંદ કરે તે માધ્યમ મા પરીક્ષા આપી શકશે.

જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના :
કસોટીપ્રશ્નોગુણ
MAT બૌધ્ધિક યોગ્યતા કસોટી 4040
SAT બૌધ્ધિક યોગ્યતા કસોટી 8080

જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ યોજનાં 2024-25

મહત્વપૂર્ણ લીંક :

  • ખાનગી શાળાના વિદ્યાર્થી માટે Online Apply : CLICK HERE
  • સરકારી શાળાના વિદ્યાર્થી માટે Online Apply : CLICK HERE

સ્કોલરશીપ ની રકમ :

આ યોજનામા વિદ્યાર્થીને નીચે મુજબ સ્કોલરશીપ મળવાપાત્ર છે.
ધોરણ 9 અને 10 મા વાર્ષિક રૂ. 20000 સ્કોલરશીપ મળવાપાત્ર છે.
ધોરણ 11 અને 12 મા વાર્ષિક રૂ. 25000 સ્કોલરશીપ મળવાપાત્ર છે.

જ્ઞાન સાધના સ્કોલરશીપ પસંદગી પ્રક્રિયા :

  • આ સ્કોલરશીપ યોજના માટે વિદ્યાર્થીઓની પસંદગી પ્રક્રિયા નીચે મુજબ છે.
  • સૌ પ્રથમ વિદ્યાર્થીએ આ સ્કોલરશીપ પરીક્ષા માટે ફોર્મ ભરવાનુ રહેશે.
  • ત્યારબાદ કસોટી દ્વારા કટ મેરીટ ના આધારે પ્રોવિઝનલ સીલેકશન લીસ્ટ જાહેર કરવામા આવશે.
  • ત્યારબાદ જિલ્લા કક્ષાએ ડોકયુમેન્ટ ચકાસણી કરવામા આવે છે.
  • ત્યારબાદ ફાઇનલ મેરીટ લીસ્ટ અને સીલેકશન લીસ્ટ બહાર પાડવામા આવે છે.
  • ઓનલાઇન અરજી પ્રોસેસ

  • જ્ઞાન સાધના સ્કોલરશીપ માટે ઓનલાઇન ફોર્મ ભરવા માટે નીચે મુજબની પ્રક્રિયા કરવાની રહેશે.
  • સૌ પ્રથમ રાજય પરીક્ષા બોર્ડની ઓફીસીયલ વેબસાઇટ https://www.sebexam.org/ પર જવાનુ રહેશે.
  • તેમા Apply Online પર ક્લીક કરો.
  • તેમા જ્ઞાન સાધના પ્રખરતા કસોટી પસંદ કરો.
  • ત્યારબાદ ઓપન થયેલા ફોર્મ મા વિદ્યાર્થીનો Adhar UDI નંબર નાખતા વિદ્યાર્થીની જરૂરી માહિતી આવી જશે.
  • ત્યારબાદ માંગવામા આવેલી અન્ય માહિતી સબમીટ કરો અને વિદ્યાર્થીનો ફોટો અને સહિ અપલોડ કરો.
  • છેલ્લે તમારુ ફોર્મ ચકાસી કન્ફર્મ આપો.
  • આ ફોર્મની પ્રિન્ટ કાઢી લો.

મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ યોજના પરીક્ષા મટેરિયલ અહીંયાથી ડાઉનલોડ કરો.
જ્ઞાન સાધના(Gyan Sadhana) - 2023
પરીક્ષા તારીખ: 11/06/2023

જ્ઞાનસાધના શિષ્યવૃત્તિ પરીક્ષા તૈયારી બુક ડાઉનલોડ
👇