JOIN WHATSAPP GROUP FOR LATEST UPDATES.

1/31/24

મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ યોજના : જ્ઞાનસાધના શિષ્યવૃત્તિ પરીક્ષા-2024/25

મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ યોજના : જ્ઞાનસાધના શિષ્યવૃત્તિ પરીક્ષા-2024/25


ગુજરાત સરકાર દ્વારા સારી આર્થીક સ્થિતી ન ધરાવતા અને હોંશીયાર વિદ્યાર્થીઓને અભ્યાસ મા સહાય માટે RTE ADMISSION 2024 જેવી યોજનાઓ દ્વારા સહાય આપવામા આવે છે. આવી જ એક નવી યોજના સરકાર દ્વારા જાહેર કરવામા આવી છે જેનુ નામ જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના છે. આ યોજનામા વિદ્યાર્થીઓને ધોરણ 9 થી 12 સુધી દર વર્ષે સહાય સ્કોલરશીપ આપવામા આવે છે.



જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના :

ગુજરાત સરકાર પ્રતિ વર્ષે જ્ઞાન સાધના વિશેષજ્ઞ યોજના અંતર્ગત વાર્ષિક રૂપે ₹ 25,000/- ની શિક્ષાવર્ષે વળતર પ્રતિષ્ઠા આપવી છે. જે માટે વિદ્યાર્થીઓ શિષ્યવૃત્તિ પરીક્ષા આપવી જોઈએ. આ યોજના અંતર્ગત, શ્રેણી 9 થી 10 સુધીના વિદ્યાર્થીઓ માટે વર્ષિક રીતે ₹ 20,000 અને શ્રેણી 11 અને 12 ના વિદ્યાર્થીઓ માટે ₹ 25,000/- ની વર્ષિક રીતે શિષ્યવૃત્તિ આપવામાં આવશ્યક છે. પરંતુ, આ શિષ્યવૃત્તિ સહાય ફક્ત ત્રુટિ 80 ટકા હાજરી રાખવા પર આપવામાં આવશ્યક છે. આ શિષ્યવૃત્તિની રકમ વિદ્યાર્થીના એકાઉન્ટમાં DBT (ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર) દ્વારા જમા કરવામાં આવશ્યક છે.





જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના :
યોજનાજ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના
અમલીકરણ વિભાગશિક્ષણ વિભાગ
લાભાર્થીધોરણ 8 પાસ વિદ્યાર્થીઓ
સ્કોલરશીપધોરણ 9 થી 10 મા વાર્ષિક રૂ.20000
ધોરણ 11 થી 12 મા વાર્ષિક રૂ.25000
ફોર્મ ભરવાની તારીખો    29/01/2024
પરીક્ષા તારીખ30-3-2024
ઓફીસીયલ વેબસાઇટwww.sebexam.org
પસંદગીપરીક્ષા દ્વારા



જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના પાત્રતા (Gyan Sadhana Scholarship) Gyan Sadhana Scholarship 2024 :

આ સ્કોલરશીપ યોજના મા સ્કોલરશીપ માટે વિદ્યાર્થીઓની પરીક્ષા દ્વારા પસંદગી કરવામા આવશે. જેના માટે નીચેની પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકે છે.
સરકારી કે ગ્રાન્ટેડ પ્રાથમિક શાળામા ધોરણ 1 થી 8 સળંગ અભ્યાસ કરી ધોરણ 8 ઉતિર્ણ કરેલ હોય.
અથવા RTE ADMISSION યોજના હેઠળ સ્વનિર્ભર શાળામા ધોરણ 1 મા પ્રવેશ મેળવી ધોરણ 8 સુધી અભ્યાસ કરેલ હોય.


જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના પરીક્ષા ફી– Exam Fees :

આ સ્કોલર્શીપ યોજના માટે પરીક્ષા માટે ફોર્મ ભરવા માટે કોઇ પણ પ્રકારની પરીક્ષા ફી રાખવામા આવેલ નથી.


કસોટીનુ માળખુ– Structure of the test :

  • જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના મા વિદ્યાર્થીઓની પસંદગી પરીક્ષા દ્વારા કરવામા આવશે. જેમા કસોટીનુ માળખુ નીચે મુજબ હશે.
  • આ કસોટીનુ પ્રશ્ન પત્ર 120 ગુણનુ રહેશે તથા સમય 150 મિનિટ રહેશે.
  • કસોટી નુ પ્રશ્ન પેપર ગુજરાતી/અંગ્રેજી ભાષામા રહેશે.
  • વિદ્યાર્થી ગુજરાતી કે અંગ્રેજી જે માધ્યમ પસંદ કરે તે માધ્યમ મા પરીક્ષા આપી શકશે.



જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના :
કસોટીપ્રશ્નોગુણ
MAT બૌધ્ધિક યોગ્યતા કસોટી 4040
SAT બૌધ્ધિક યોગ્યતા કસોટી 8080



જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ યોજનાં 2024-25

મહત્વપૂર્ણ લીંક :


  • ખાનગી શાળાના વિદ્યાર્થી માટે Online Apply : CLICK HERE
  • સરકારી શાળાના વિદ્યાર્થી માટે Online Apply : CLICK HERE



સ્કોલરશીપ ની રકમ :

આ યોજનામા વિદ્યાર્થીને નીચે મુજબ સ્કોલરશીપ મળવાપાત્ર છે.
ધોરણ 9 અને 10 મા વાર્ષિક રૂ. 20000 સ્કોલરશીપ મળવાપાત્ર છે.
ધોરણ 11 અને 12 મા વાર્ષિક રૂ. 25000 સ્કોલરશીપ મળવાપાત્ર છે.


જ્ઞાન સાધના સ્કોલરશીપ પસંદગી પ્રક્રિયા :

  • આ સ્કોલરશીપ યોજના માટે વિદ્યાર્થીઓની પસંદગી પ્રક્રિયા નીચે મુજબ છે.
  • સૌ પ્રથમ વિદ્યાર્થીએ આ સ્કોલરશીપ પરીક્ષા માટે ફોર્મ ભરવાનુ રહેશે.
  • ત્યારબાદ કસોટી દ્વારા કટ મેરીટ ના આધારે પ્રોવિઝનલ સીલેકશન લીસ્ટ જાહેર કરવામા આવશે.
  • ત્યારબાદ જિલ્લા કક્ષાએ ડોકયુમેન્ટ ચકાસણી કરવામા આવે છે.
  • ત્યારબાદ ફાઇનલ મેરીટ લીસ્ટ અને સીલેકશન લીસ્ટ બહાર પાડવામા આવે છે.
  • ઓનલાઇન અરજી પ્રોસેસ

  • જ્ઞાન સાધના સ્કોલરશીપ માટે ઓનલાઇન ફોર્મ ભરવા માટે નીચે મુજબની પ્રક્રિયા કરવાની રહેશે.
  • સૌ પ્રથમ રાજય પરીક્ષા બોર્ડની ઓફીસીયલ વેબસાઇટ https://www.sebexam.org/ પર જવાનુ રહેશે.
  • તેમા Apply Online પર ક્લીક કરો.
  • તેમા જ્ઞાન સાધના પ્રખરતા કસોટી પસંદ કરો.
  • ત્યારબાદ ઓપન થયેલા ફોર્મ મા વિદ્યાર્થીનો Adhar UDI નંબર નાખતા વિદ્યાર્થીની જરૂરી માહિતી આવી જશે.
  • ત્યારબાદ માંગવામા આવેલી અન્ય માહિતી સબમીટ કરો અને વિદ્યાર્થીનો ફોટો અને સહિ અપલોડ કરો.
  • છેલ્લે તમારુ ફોર્મ ચકાસી કન્ફર્મ આપો.
  • આ ફોર્મની પ્રિન્ટ કાઢી લો.



મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ યોજના પરીક્ષા મટેરિયલ અહીંયાથી ડાઉનલોડ કરો.
જ્ઞાન સાધના(Gyan Sadhana) - 2023
પરીક્ષા તારીખ: 11/06/2023


જ્ઞાનસાધના શિષ્યવૃત્તિ પરીક્ષા તૈયારી બુક ડાઉનલોડ
👇

જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ યોજના 2024-25 : FAQ

(1) Gyan Sadhana Scholarship 2024 Exam date?
જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના 2024 માટે તા.30/03/2024 ના રોજ પરીક્ષા લેવામાં આવશે.

(2) જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના 2024 ના ફોર્મ ભરાવાના ક્યારથી ચાલુ થશે?
તા. 29/01/2024 થી તા. 09/02/2024 થી જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના 2024 હેઠળ ફોર્મ ભરાવવાના શરૂ થશે.

(3) જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના હેઠળ કયા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકશે?
જે વિદ્યાર્થીઓને ધોરણ 8 નો અભ્યાસ પુર્ણ કરેલ હોય અથવા ધોરણ 8 નો અભ્યાસ ચાલુ હોય તે વિદ્યાર્થીઓ જાહેરાત થયે પરિક્ષા આપી શકશે.

(4) Gyan Sadhana Scholarship Form કેવી રીતે ભરવાનું હોય છે.
Gyan Sadhana Scholarship Form ફક્ત ઓનલાઈન ભરવાનું હોય છે. ઓફલાઈન ફોર્મ સ્વીકાર્ય નથી.

(5) ધોરણ 8 બાદ વિદ્યાર્થીઓને સરકારી સ્કૂલમાં પ્રવેશ લેવો ફરજિયાત છે કે મરજિયાત?
ધોરણ  8 બાદ વિદ્યાર્થીઓને સરકારી સ્કૂલમાં પ્રવેશ લેવો મરજિયાત છે. જો વિદ્યાર્થી જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના હેઠળ શિષ્યવૃત્તિ માટેની પરીક્ષા પાસ કરી હશે તો સહાય તો મળશે.

(6) Gyan Sadhana Scholarship Yojana હેઠળ સ્કોલરશીપ ક્યારે બંધ થાય?
વિદ્યાર્થી 9 થી 12 ધોરણમાં અભ્યાસ દરમ્યાન નાપાસ થાય કે વિદ્યાર્થી ભણવાનું છોડી દે છે. તો સ્કોલરશીપ આપવાનું બંધ થાય છે.




Your feedback is required.

No comments:

Post a Comment

Recent Posts