આપની શાળાના દરેક બાળકોની આધાર ડાયસ ની - ૨૦૧૨/૧૩ ડેટા એન્ટ્રી કરવા માટે તથા શાળાના લોગ ઇન માટે તમારા CRC કો. નો સમ્પર્ક કરવો. ડેટા એન્ટ્રી કરવા અહીં ક્લિક કરો આધાર ડાયસ ની - ૨૦૧૨/૧૩આધાર ડાયસ વિદ્યાર્થીઓની માહિતી ફોર્મ તથા માહિતી ફોર્મ કેમ ભરવું તે અંગેની સૂચનાપુસ્તિકાડાઉનલોડ કરો. ૧. આધાર ડાયસ વિદ્યાર્થીઓની માહિતી ફોર્મ ૨. આધાર ડાયસ સૂચના પુસ્તિકા |
Pages
- Home
- YOUR INFORMATION
- GUJARATI BLOG
- NEWS PAPER
- SCHOOL ACTIVITIES
- CHILDREN'S SONGS/POEMS
- VOTER LIST
- WINDOWS -7, 8, XP
- CHILDREN VIBHAG
- SCHOOL LETTERS
- QUIZ SECTION
- CREATE FREE BLOG & WEBSITE
- SOMETHING NEW
- LIVE CRICKET
- SCHOOL PATRAKO / REGISTER
- SCHOOL ACTIVITY-SLIDE SHOW
- PRAYER-BHAJAN-AARTI
- PRAGNA
- ECHO CLUB - ADAPTUS
- BALA PROJECT
- WEBSITE - BLOG
- SOCIAL MEDIA MSG
- ABOUT US
- MY KUTCH
- DOWNLOAD
Highlight Of Last Week
- Std-3,4,5 PARINAM_2019_20_V.3.0_ધોરણ-૩,૪,૫ ના પરિણામ પત્રકો
- Last-Mile Delivery: Challenges and Innovations in US Logistics
- 26th January-2023: 26th January-2023,74th Republic Day Certificate Download | 📊 The Knowledge Zone 📊
- KrishiJivan magazine : Download Agricultural Life for latest farming information
- Govt Scheme: Gujarat Government's Vahali Dikri Yojana(વ્હાલી દીકરી યોજના)-2022 Required Forms, Information, Documents, Office Contact
- The Growing Importance of Shipping Analytics: Data-Driven Decisions
- Best Gujju app: Educational literature for children who can easily learn a lot together for free.
2/19/13
આધાર ડાયસ ફોર્મ - ૨૦૧૨/૧૩
11/16/12
જનરલ રજીસ્ટર, કેશબુક રજીસ્ટર
સૌ મિત્રોને..... "HAPPY NEW YEAR"
-: જનરલ રજીસ્ટર :-
શાળા માટે ઉપયોગી જનરલ રજીસ્ટર,
શિક્ષક મિત્રો.......આ જનરલ રજીસ્ટરથી વિદ્યાર્થીનું કોમ્પ્યુટરાઈઝડ
સ્કુલ લીવીંગ સર્ટી તેમજ જન્મનું પ્રમાણપત્ર એકદમ ઝડપથી
ભૂલ રહીત લખી શકાય છે.
આ જનરલ રજીસ્ટર ડાઉનલોડ કરો
* * * * * * * * * * * * * * * *
-: કેશબુક રજીસ્ટર :-
શાળા માટે ઉપયોગી કેશબુક રજીસ્ટર,
શિક્ષક મિત્રો.......આ કેશબુક રજીસ્ટરથી બધી જ કેશબુકો એકદમ
સરળતાથી, ઝડપથી, ભૂલ રહીત લખી શકાય છે.
આ કેશબુક રજીસ્ટર ડાઉનલોડ કરો
R.K.Goyal
H.M.,Mota tharavda school,Ta:-Bhuj(kutch) Mo:-9898036638
રજીસ્ટર ડાઉનલોડ કરવા
જનરલ રજીસ્ટર ડાઉનલોડ કરો
કેશબુક રજીસ્ટર ડાઉનલોડ કરો
વિદ્યાર્થી પ્રોફાઇલ ડાઉનલોડ કરો
11/9/12
ધોરણ 1 થી 5 ના પરીણામ પત્રક
ધોરણ 1 થી 5 નું પરીણામ પત્રક ડાઉનલોડ કરો
ધોરણવાર અલગ અલગ તમામ પરિશિષ્ટ,
પરીણામ પત્રકો, તથા પરીણામ કાર્ડ સાથેજ આપેલ છે.
આ પરીણામ પત્રક એક્સેલશીટ થી એકદમ સરળતાથી પરીણામ તૈયાર કરી શકાશે.
Created By:
R.K.Goyal,
H.M.,Mota tharavda school,Ta:-Bhuj(kutch) Mo:-9898036638
Created By:
R.K.Goyal,
H.M.,Mota tharavda school,Ta:-Bhuj(kutch) Mo:-9898036638
ધોરણ 6 થી 8 ના નવા અભ્યાસક્રમ મુજબના પરીણામ પત્રકો
પણ ટૂંક સમયમાં અમે આપની સમક્ષ મુકિસું એ પરીણામ પત્રકો
પણ આપ અમારા બ્લોગ પરથી ડાઉનલોડ કરી શકશો.
તો અચૂક અમારા આ બ્લોગનીમૂલાકાત લેતા રહેશો.
તો અચૂક અમારા આ બ્લોગનીમૂલાકાત લેતા રહેશો.
આ પરીણામ પત્રકો બનાવવામાં
પટેલ સતિષકુમાર, સી.આર.સી. ખેડોઈ, તાઃ-અંજાર(કચ્છ) Mo.8238009233
નો ખૂબજ
પટેલ સતિષકુમાર, સી.આર.સી. ખેડોઈ, તાઃ-અંજાર(કચ્છ) Mo.8238009233
નો ખૂબજ
મોટો સહયોગ રહેલો છે.
પત્રકો, તથા પરીણામ પત્રકોના ફોન્ટડાઉનલોડ કરવા
9/3/12
R.K.Goyal: B.R.C.કક્ષાનું ગણિત - વિજ્ઞાન પ્રદર્શન - ર0૧ર
R.K.Goyal: B.R.C.કક્ષાનું ગણિત - વિજ્ઞાન પ્રદર્શન - ર0૧ર: B.R.C. કક્ષાનું ગણિત - વિજ્ઞાન પ્રદર્શન - ર0૧ર B.R.C. ભુજ આયોજીત ગણિત - વિજ્ઞાન પ્રદર્શન - ર0૧ર સ્થળ - શ્રી સરસ્વતી વિદ્યાલય, માધાપર...
Read More »
9/1/12
B.R.C.કક્ષાનું ગણિત - વિજ્ઞાન પ્રદર્શન - ર0૧ર
B.R.C. ભુજ આયોજીત ગણિત - વિજ્ઞાન પ્રદર્શન - ર0૧ર
સ્થળ - શ્રી સરસ્વતી વિદ્યાલય, માધાપર, તાઃભુજ(કચ્છ).
B.R.C. કક્ષાનું ભુજ તાલુકાનું ગણિત - વિજ્ઞાન પ્રદર્શન - ર0૧ર શ્રી સરસ્વતી વિદ્યાલય, માધાપર,
તાઃ- ભુજ(કચ્છ).મુકામે તાઃ- ૩૧/૮/ર0૧ર ના રોજ યોજાઈ ગયું.જેમાં ભુજ તાલુકાની તમામ C.R.C. ના ગણિત-વિજ્ઞાન પ્રદર્શન માં વિભાગ 1 થી 5 માંથી પસંદ થયેલ કૃતિઓ લઈ અને બાળ વૈજ્ઞાનિકો અને માર્ગદર્શક શિક્ષકશ્રીઓ ઉપસ્થિત રહેલ.આ પ્રદર્શનમા ભુજ છેક છેવાડાની પ્રાથમિક શાળાઓ( જુણા,ખાવડા) 6થી પણ બાળ વૈજ્ઞાનિકો અને શિક્ષકશ્રીઓ પધારેલ.આ ગણિત - વિજ્ઞાન પ્રદર્શનમાં અદ્ ભૂત, બેનમૂન, એક એકથી ચડિયાતી કૃતિઓ નિહાળવી એ એક લ્હાવો હતો.
આ ગણિત - વિજ્ઞાન પ્રદર્શન નિહાળવા બહોળી સંખ્યામાં દર્શકોનો પ્રવાહ અવિરત ચાલુજ રહ્યો
હતો.જેમાં માધાપરના ગામજનો,ગામની લગભગ તમામ શાળાઓના બાળકો તથા શિક્ષકશ્રીઓ તેમજ આજુબાજુના ગામની શાળાઓના બાળકો તથા શિક્ષકો એ આ ગણિત - વિજ્ઞાન પ્રદર્શન નિહાળ્યું
હતું.
અને અંતે આવેલ સૌ બાળ વૈજ્ઞાનિકો અને શિક્ષકશ્રીઓને પ્રમાણપત્ર તથા શિલ્ડ અર્પણ કરવામાં
આવ્યા હતા.
આ B.R.C. કક્ષા ના ગણિત - વિજ્ઞાન પ્રદર્શન - ર0૧ર માં ગામના સરપંચ શ્રી અરજણભાઈ દેવજીભાઈ ભુડિયા, તેઓ શ્રીનો આ કાર્યક્મ ને સફળ બનાવામાં ખૂબ મોટો સહયોગ રહ્યો. તેમજ વ્યવસ્થાપક શિક્ષક મિત્રોનું યોગદાન પણ અમૂલ્ય રહ્યું.આ ગણિત-વિજ્ઞાન પ્રદર્શન-ર0૧ર લાયઝન
ડો. દક્ષાબેન મહેતા, કન્વીનર તરીકે B.R.C.કો ઓર્ડિનેટર શ્રી ભુપેશભાઈ ગોસ્વામી ઉપસ્થિત રહેલ.
તથા સહ કન્વીનર તરીકે શ્રી હર્ષદભાઈ પટેલ રહેલ.
આ ગણિત - વિજ્ઞાન પ્રદર્શન - ર0૧ર ની આછેરી ઝલક આ ફોટોગ્રાફમાં નિહાળો.
(1)
(2)
(3) (4)
(5)
(6) (7)
(8)
(9) (10)
(11)
(12) (13)
(14)
(15) (16)
(17)
(18) (19)
(20)
(21) (22)
(23)
(24) (25)
(26)
(27) (28)
(29)
(30) (31)
(32)
(33) (34)
(35)
(36)
(37) (38)
(39)
(40)
(41) (42)
(43) (44)
(45)
(46)
(47) (48)
(49) (50)
(51)
(52)
(53) (54)
(55) (56)
(57)
(58)
(59)
(60) (61)
(62)
(63)
Subscribe to:
Posts (Atom)