Online: Download Birth/Death Certificate(જન્મ/મરણ પ્રમાણપત્ર) Online | #e-olakh.Gujarat.gov.in
જન્મ/મરણ પ્રમાણપત્ર ડાઉનલોડ |
ઓનલાઈન: જન્મ/મરણ પ્રમાણપત્ર ડાઉનલોડ કરો ઓનલાઈન | #e-olakh.gujarat.gov.in પરથી
જન્મ/મરણ પ્રમાણપત્ર ડાઉનલોડ કરો | Download Birth/Death Certificate | #e-olakh.gujarat.gov.in | જન્મ/મરણની ઓનલાઈન નોંધણી | ઓફિસિયલ વેબસાઈટ | આરોગ્ય અને કલ્યાણ વિભાગ-ગુજરાત સરકાર | ઓનલાઈન મરણ પ્રમાણપત્ર ડાઉનલોડ | ઓનલાઈન મરણ પ્રમાણપત્ર ડાઉનલોડ
જન્મ/મરણ પ્રમાણપત્ર(Birth/Death Certificate) ડાઉનલોડ ઓનલાઈન :
હવેથી જન્મ અને મરણનો દાખલો ઓનલાઈન ઘરે બેઠાજ ડાઉનલોડ કરી શકાશે. જન્મ અને મરણનો દાખલો ઓનલાઈન ઘરે જ ડાઉનલોડ કરી શકાય ટે માટે રાજ્ય સરકાર દ્વારા જન્મ અને મરણનું સર્ટિફિકેટ સરળતાથી લોકોને મળી રહે તે માટે એક ઇ-ઓળખ નામનું ઓનલાઈન પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે.લોકો હવેથી સરકારી કચેરીઓના ધક્કા ખાધા વગર જન્મ અને મરણનો દાખલો ઓનલાઈન ઘરેબેઠા ડાઉનલોડ કરી શકશે.જન્મ અને મરણ અધિનિયમ-1969 અંતર્ગત દરેક વ્યક્તિના જન્મનું અને મરણનું રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે.આજના આ આર્ટીકલમાં આપણે જન્મ અને મરણનો દાખલો ઓનલાઈન ઘરે બેઠા કઈ રીતે ડાઉનલોડ કરવો તેની સંપૂર્ણ માહિતી મેળવીશું.
⇛ Also read : સિબિલ સ્કોર એટલે શું? સિબિલ સ્કોર ચેક કરો જાતેજ
જન્મ/મરણ પ્રમાણપત્ર ઓનલાઈન ડાઉનલોડ :
જન્મ/મરણ નોંધણી(Birth/Death Registration) :
જન્મની નોંધણીએ બાળકનો હક્ક છે અને તેની ઓળખ સ્થાપવા માટેનું પ્રથમ પગલું છે. જન્મ અને મરણ નોંધણી અધિનિયમ, 1969 હેઠળ રજીસ્ટ્રારને દરેક જન્મ અને મરણની જાણ કરવી ફરજીયાત છે. જો ઘરમાં બનાવ બન્યો હોય તો, રજિસ્ટ્રાર(જન્મ-મરણ)ને જન્મ અને મરણના બનાવની જાણ કરવાની જવાબદારી કુટંબના વડાની છે. હોસ્પિટલો, નર્સિંગહોમ, આરોગ્ય કેન્દ્રો, વગેરે ખાતે બનતાં જન્મ અને મરણના બનાવની સબંધિત રજીસ્ટ્રાર(જન્મ-મરણ)ને જાણ કરવાની જવાબદારી જે તે સંસ્થાના ઇનચાર્જ અધિકારીની છે. જન્મ કે મરણનો બનાવ જ્યાં બન્યો હોય તેજ વિસ્તારમાં તેની નોંધણી થાય છે. જન્મની નોંધણી માટે ફોર્મ નં. 1, મરણની નોંધણી માટે ફોર્મ નં. 2 અને મૃત જન્મની નોંધણી માટે ફોર્મ નં. 3 નો ઉપયોગ કરવામાં આવે છે.
જન્મ-મરણની ઓનલાઇન નોંધણી માટે (ઈ ઓળખ) એપ્લીકેશન, નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર, ગુજરાત રાજ્ય દ્વારા ગુજરાત સરકારના આરોગ્ય અને કલ્યાણ વિભાગ માટે વિકસાવવામાં આવી છે. આ એપ્લિકેશનમાં કોઈપણ સમસ્યા હોય અથવા એપ્લિકેશન સંબંધિત સૂચનો હોય તો નાયબ રજીસ્ટ્રારશ્રી (જન્મ-મરણ) અને અધિક નિયામકશ્રી (આંકડા), બ્લોક 5/3, ડૉ. જીવરાજ મહેતા ભવન, ગાંધીનગર -382010નો સંપર્ક સાધવા વિનંતી છે. વધુમાં, જીલ્લાકક્ષાના પ્રશ્નોના માર્ગદર્શન માટે સબંધિત જીલ્લા પંચાયત ખાતે ફરજ બજાવતા જીલ્લા રજીસ્ટ્રારશ્રી (જન્મ-મરણ) અને મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીશ્રીનો સંપર્ક સાધવા વિનંતી છે.
જન્મ/મરણ નોંધણી તથા પ્રમાણપત્ર ડાઉનલોડ ઓનલાઈન(Birth/Death Registration and Certificate Download Online) :
જન્મ/મરણ પ્રમાણપત્ર(Birth/Death Certificate) ડાઉનલોડ ઓનલાઈન :
જન્મ પ્રમાણપત્ર ડાઉનલોડ કરો ઓનલાઈન : જન્મની નોંધણીએ બાળકનો હક્ક છે અને તેની ઓળખ સ્થપવા માટેનું પ્રથમ પગલું છે. જન્મની નોંધણી અધિનિયમ, 1969 હેઠળ રજીસ્ટ્રારને દરેક જન્મ અને મરણની જાણ કરી નોંધણી કરાવવી ફરજીયાત છે. ગુજરાત સરકાર દ્વારા જન્મ અને મરણ પ્રમાણપત્ર ઓનલાઈન ડાઉનલોડ કરવા માટે ઈ-ઓળખ(e-olakh) પોર્ટલ શરૂ કર્યું છે. સરકારી https://eolakh.gujarat.gov.in વિભાગ જન્મ અને મૃત્યુની નોંધણી ઓનલાઈન કરી રહ્યું છે. ગુજરાત સરકારે તમામ સેવાઓ ઓનલાઈન કામ કરવાનું સરળ બનાવ્યું છે. જન્મ અને મૃત્યુ પ્રમાણપત્ર માટે કોઈપણ ઝોન-ઓફિસની મુલાકાત લેવાની જરૂર નથી. હવે નાગરિકો જાતેજ ઓનલાઈન જન્મ અને મૃત્યુની નોંધણી તેમજ પ્રમાણપત્ર ડાઉનલોડ કરી શકશે.
પ્રથમ નકલ અરજદારને સંબંધિત વોર્ડ ઓફિસમાં વિના મૂલ્યે આપવામાં આવે છે. ત્યાર બાદ નાગરિક 5 રૂપિયા ચૂકવ્યા પછી કોઈપણ સિટી સિવિક સેન્ટરમાંથી વધુ પ્રમાણિત લેમિનેટેડ કોમ્પ્યુટરાઈઝ્ડ નકલો મેળવી શકે છે. પ્રતિ નકલ. તમારે 21 દિવસથી 30 દિવસની અંદર તમારા બાળકના જન્મની નોંધણી કરાવવી આવસ્યક છે.
⇛ Also read : તમે તમારા નામવાળી ડિજિટલ સિગ્નેચર બનાવો.
જન્મ-મરણ પ્રમાણપત્ર(Birth-Death Certificate) ઓનલાઈન ડાઉનલોડ કરો.
જન્મનો દાખલો એ વ્યક્તિની ઓળખ અને ઉંમર સાબિત કરવા માટે ખુબજ ઉપયોગી દસ્તાવેજ છે.જન્મનું પ્રમાણપત્ર સામાન્ય રીતે વ્યક્તિના જન્મ વખતે સરકાર દ્વારા આપવામાં આવે છે.સરકાર જન્મના દાખલા દ્વારા જન્મ તારીખ, જન્મનું સ્થળ અને માતા પિતાનું નામ વગેરે માહિતી સરકારી રેકર્ડમાં નોંધે છે.કોઈપણ બાળકનો જન્મ થાય એના 21 દિવસમાં જન્મની નોંધણી કરાવવી ફરજિયાત છે,નોંધણી કરાવ્યા બાદ આપવામાં આવેલ અરજી નંબરથી સરળતાથી ઓનલાઈન જન્મનું પ્રમાણપત્ર ડાઉનલોડ કરી શકાય છે.
- જન્મનું પ્રમાણપત્ર ઓનલાઈન ડાઉનલોડ કરવા માટે આપની પાસે અરજી નંબર કે મોબાઈલ નંબર હોવો જરૂરી છે.
- અરજી નંબર સિસ્ટમ દ્વારા જન્મની નોંધણી વખતે રજુ કરવામાં આવેલ મોબાઈલ નંબર ઉપર SMSથી મોકલવામાં આવશે/મોકલવામાં આવેલ હશે. જે પ્રમાણપત્ર ઓનલાઈન ડાઉનલોડ કરવા સાચવી રાખવો.
- દાખલ કરવામાં આવેલ મોબાઈલ નંબર કે અરજી નંબર સાથે લીંક જન્મ-મરણ પ્રમાણપત્ર ઓનલાઈન ડાઉનલોડ કરી શકાશે.
જો દાખલ કરવામાં આવેલ મોબાઈલ નંબર કે અરજી નંબર ખોટો હશે તો પ્રમાણપત્ર ઓનલાઈન ડાઉનલોડ કરી શકાશે નહી. તેમ છતાં ટેકનીકલ કારણોસર ડાઉનલોડ કરવામાં મુશ્કેલી પડે તો, સૌ પ્રથમ આપ સંબંધિત રજીસ્ટ્રારશ્રી (જન્મ-મરણ)ની કચેરીનો કે જીલ્લા રજીસ્ટ્રાર(જન્મ-મરણ) અને મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીશ્રીનો કે તેમની કચેરીનો સંપર્ક સાધવા વિનંતી છે. સંપર્ક નંબરો હોમ પેજ ઉપર આપેલા છે.
આ રીતે કોમ્પ્યુટરાઈઝ્ડ પદ્ધતિથી જનરેટ થતા પ્રમાણપત્રો માન્ય રાખવા અત્રેની કચેરી દ્વારા તારીખ 05/02/2020ના પરિપત્રથી વિગતવાર સૂચનાઓ આપવામાં આવેલ છે.
⇛ Also read : ડિજિટલ સેવા માહિતી પુસ્તિકા PDF અહિયાંથી ડાઉનલોડ કરો.
મહત્વપૂર્ણ લિંક :
- જન્મનો દાખલો ડાઉનલોડ કરવા : અહીં ક્લિક કરો
- મરણનો દાખલો ડાઉનલોડ કરવા : અહીં ક્લિક કરો
- ઓફિસિયલ વેબસાઈટ : અહીં ક્લિક કરો
- વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ : અહીં ક્લિક કરો.
- ટેલિગ્રામ ચેનલમાં જોડાઓ : અહીં ક્લિક કરો.
- હોમ પેજ(Home Page) : અહીં ક્લિક કરો.
જન્મ/મરણ પ્રમાણપત્ર ઘરેબેઠા ઓનલાઈન ડાઉનલોડ(Birth/Death Certificate Online Download at Home) :
જન્મ/મરણ પ્રમાણપત્ર ઘરેબેઠા ઓનલાઈન ડાઉનલોડ કરવા આ મુજબ સ્ટેપને અનુસરો :
- સૌપ્રથમ સત્તાવાર વેબ સાઈટ → https://eolakh.gujarat.gov.in પર જાઓ.
- ત્યારબાદ ડાઉનલોડ સર્ટીફીકેટ બટન પર ક્લિક કરો.
- ઓપ્શન પસંદ કરો → જન્મ / મરણ.
- પસંદ કરો → અરજી નંબર / મોબાઈલ નંબર.
- એક બોક્સમાં અરજી નંબર અથવા મોબાઈલ નંબર લખો.
- બીજા બોક્સમાં વર્ષ લખો.
- સર્ચ ડેટા બટન પર ક્લિક કરો.
- PDF ફાઈલ ડાઉનલોડ કરી લ્યો ભવિષ્યના ઉપયોગ માટે.
⇛ Also read 👇.➜ સિબિલ સ્કોર એટલે શું? સિબિલ સ્કોર ચેક કરો જાતેજ➜ ₹ 1000 ભરો... અને દીકરીના લગ્ન(21 વર્ષે) મેળવો ₹ 6,00,000➜ વ્હાલી દીકરી યોજના હેઠળ દીકરીને મળશે ₹ 1,10,000 રૂપિયા.➜ તમારી ઉંમર(વર્ષ) જાણો...વર્ષ, મહિના, દિવસ, કલાક, મિનિટ અને સેકન્ડમાં 🔢 ફક્ત એક મિનિટમાં ➜ તમારૂ E- ચૂંટણી કાર્ડ તમે PDF માં ડાઉનલોડ કરો.➜ Riser App से इनकम कैसे होगी❓➜ KYC એટલે શું❓KYC કયાં જરુરી છે❓
જન્મ/મરણ પ્રમાણપત્ર ઓનલાઈન ડાઉનલોડ કરવા અંતર્ગત વારંવાર પુછાતા પ્રશ્નો(FAQ’s) :
પ્રશ્નો: જન્મનો દાખલો ઓનલાઈન ડાઉનલોડ કરી શકાય છે?
જવાબ : જન્મનો દાખલો નોંધણી કરાવ્યા બાદ આપેલ અરજી નંબર અથવા મોબાઈલ નંબરથી ઓનલાઈન ડાઉનલોડ કરી શકાય છે.
પ્રશ્નો: જન્મનો દાખલો ઓનલાઈન ડાઉનલોડ કરવા માટેની વેબસાઈટ કઈ છે?
જવાબ : https://eolakh.gujarat.gov.in પર જઈને જન્મ મરણના પ્રમાણપત્ર ડાઉનલોડ કરી શકાય છે.
અમે આશા રાખીએ છીએ કે આ લેખમાં તમને જન્મ અને મરણનું પ્રમાણપત્ર ઓનલાઈન ડાઉનલોડ કેવી રીતે કરવું તે વિશે વિગતે માહિતી મળી હશે..! અને તમને તે ગમ્યું જ હશે. જો તમને હજુ પણ તેના વિશે કોઈ પ્રશ્ન હોય તો તમે અમને ટિપ્પણી વિભાગમાં સંદેશ દ્વારા પૂછી શકો છો. અને અમે ચોક્કસપણે તમારા પ્રશ્નનો ટૂંક સમયમાં જવાબ આપીશું. અમે તમને આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી આપતા રહીશું. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી નિરંતર આપના માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો ખુબ ખુબ આભાર...
લેખન સંપાદન : 𝑇ℎ𝑒 𝐾𝑛𝑜𝑤𝑙𝑒𝑑𝑔𝑒 𝑍𝑜𝑛𝑒 ગ્રુપ ( કચ્છ/ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન ગ્રુપ ) તમે આ આર્ટીકલ 𝑇ℎ𝑒 𝐾𝑛𝑜𝑤𝑙𝑒𝑑𝑔𝑒 𝑍𝑜𝑛𝑒 ગ્રુપ ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ આર્ટીકલમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત નુતન જાણકારી આપના સુધી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.
આ આર્ટીકલના લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. 𝑤𝑤𝑤.𝑟𝑘𝑔𝑜𝑦𝑎𝑙𝑐𝑟𝑒𝑎𝑡𝑖𝑜𝑛.𝑏𝑙𝑜𝑔𝑠𝑝𝑜𝑡.𝑐𝑜𝑚
અમારી આ 𝑤𝑤𝑤.𝑟𝑘𝑔𝑜𝑦𝑎𝑙𝑐𝑟𝑒𝑎𝑡𝑖𝑜𝑛.𝑏𝑙𝑜𝑔𝑠𝑝𝑜𝑡.𝑐𝑜𝑚 સાઈડ પરથી શૈક્ષણિક અપડેટ્સ, સરકારી અને ખાનગી નોકરીઓ, સામાન્ય જ્ઞાન, તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ, જાણવા જેવું, અજબ-ગજબ, હેલ્થ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી, હાલના બનાવ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, બ્યુટી ટીપ્સ વગેરેની માહિતી માટે તમારા મોબાઇલમાં નવીનતમ અપડેટ મેળવો. તમારા મોબાઈલ પર નવીનતમ અપડેટ્સ મેળવવા માટે નીચેની લિંક દ્વારા વોટ્સએપ ગ્રુપ 📊 ધ નોલેજ ઝોન 📊 જૂથમાં જોડાઓ. ટેલિગ્રામ ચેનલ પર 📊 𝑇ℎ𝑒 𝐾𝑛𝑜𝑤𝑙𝑒𝑑𝑔𝑒 𝑍𝑜𝑛𝑒 📊 ને પણ સબસ્ક્રાઈબ કરી અમારી સાથે જોડાયેલા રહો.
અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..
Important Notice :
Author: 𝑹.𝑲.𝑮𝑶𝒀𝑨𝑳
Updated on September 15, 2022
Hello Readers, 𝑤𝑤𝑤.𝑟𝑘𝑔𝑜𝑦𝑎𝑙𝑐𝑟𝑒𝑎𝑡𝑖𝑜𝑛.𝑏𝑙𝑜𝑔𝑠𝑝𝑜𝑡.𝑐𝑜𝑚 is a private website/blog and does not represent any government organization, institute or department. Whatever information we have shared here with you has been collected from various official websites of Gujarat government as well as news papers and other websites. When we do any job posting we also verify the job but it is always necessary to do cross verification of the job vacancy manually to prevent fraud in the name of job.
Contact Email : 𝒓𝒂𝒋𝒗𝒂𝒓𝒂𝒍𝒊@𝒈𝒎𝒂𝒊𝒍.𝒄𝒐𝒎
જો તમે તમારા મોબાઈલ પર આવી રસપ્રદ માહિતી મેળવવા માંગતા હોવ તો... તમારે અમારા બ્લોગને ફોલો કરવો જોઈએ જેથી તમને અમારી નવી પોસ્ટ વિશે સૂચના દ્વારા માહિતી મળી શકે. તેમજ તમે અમારી સાથે 𝑇ℎ𝑒 𝐾𝑛𝑜𝑤𝑙𝑒𝑑𝑔𝑒 𝑍𝑜𝑛𝑒 ના WhatsApp ગ્રુપ અને ટેલિગ્રામ ચેનલ દ્વારા કનેક્ટ થઈ શકો છો અને નવીનતમ માહિતી મેળવી શકો છો.
અમે તમને આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી આપતા રહીશું. આ લેખ વાંચવા બદલ આભાર..
માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો, શેર કરવા માટે ઉપર બટન આપેલા છે.
No comments:
Post a Comment