Manav Kalyan Yojana 2023:માનવ કલ્યાણ યોજના 2023 | સાધન-ટુલકીટ સહાય યોજના | https://e-kutir.gujarat.gov.in
Manav Kalyan Yojana(માનવ કલ્યાણ યોજના)-2023 :
ગુજરાત સરકારે નાગરિકો માટે અનેક વિવિધ યોજનાઓ શરૂ કરી છે. કે જે ગરીબી રેખા હેઠળ આવતા હોય(BPL કુટુંબો). આવી જ આ એક યોજના માનવ કલ્યાણ યોજના છે. જેનો ઉદ્દેશ્ય પછાત અને ગરીબી રેખા હેઠળ આવતા સમુદાયોને આર્થિક પ્રગતિ અને વિકાસ આપવાનો છે. આ યોજના હેઠળ સરકાર એવા લોકોને સાધનો અને સાધનોની કીટ પૂરા પાડે છે કે જેમની કમાણી 15 હજારથી ઓછી છે. જે કુટુંબની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તાર માટે ₹.1,20,000/- અને શહેરી વિસ્તાર માટે ₹.1,50,000/- સુધીની હોય તેવા લોકો આ યોજનાનો લાભ લઇ શકે છે. ટૂંકમાં BPL કાર્ડ ધરાવતા હોવા જોઈએ. જે આ યોજનાનો લાભ લેવા માંગતા હોય તેઓને મામલતદાર કચેરી અથવા તાલુકા મામલદાર અધિકારીનો આવકનો દાખલો આપવો ફરજિયાત છે. નાનો ધંધો-રોજગાર કરવા ઇચ્છુક હોય તેવી વ્યક્તિઓને સ્વરોજગારીના ધંધા- રોજગાર અનુરૂપ કિટ્સ આપવામાં આવે અને તેનો ધંધો સરળતા થી ચાલુ કરી શકે અથવા તેના ચાલુ કામ ને વધુ સારી રીતે આવક ઊભી કરી શકે. આમ આ યોજના હેઠળ ટુલકીટ મેળવી શકે છે. અને તેઓ તેમનું કામ શરૂ કરી શકે છે અને તેમની પોતાની રોજગારી મેળવી શકે છે. આ લેખમાં આપણે માનવ કલ્યાણ યોજના-2023, તેના પાત્રતા માપદંડો, લાભો અને જરૂરી દસ્તાવેજોની ચર્ચા કરીશું.
આ લેખમાં આપને માનવ કલ્યાણ યોજના વિશેની સંપૂર્ણ માહિતી જાણવા પ્રયત્ન કરવામાં આવ્યો છે. જેમકે... આ યોજના નો લાભ કોણ લઈ શકે?આ યોજના માટે જરૂરી ડોક્યુમેંટ્સ. માનવ કલ્યાણ યોજના હેઠળ કયા 28 વ્યવસાય માટે સાધનો આપવામાં આવે છે? અને માનવ કલ્યાણ યોજના માટે અરજી કેવી રીતે કરવી ? વગેરે....
Manav Kalyan Yojana 2023 | Online Apply Form | Status Check | Registration | List | Eligibility | Documents | Official Website | Helpline Number | માનવ કલ્યાણ યોજના ગુજરાત | ઓનલાઈન એપ્લીકેશન | સ્ટેટસ | ઉમેદવાર | પાત્રતા | દસ્તાવેજ | સત્તાવાર વેબસાઈટ | હેલ્પલાઈન નંબર
Manav Kalyan Yojana(માનવ કલ્યાણ યોજના)-2023 માટેની પાત્રતા (Eligibilty) :
Manav Kalyan Yojana(માનવ કલ્યાણ યોજના)-2023 માટે અરજી કરવા માટે અરજદારે નીચે મુજબ પાત્રતા માપદંડોને પૂર્ણ કરવા આવશ્યક છે.
- અરજદારની ઉંમર 16 થી 60 વર્ષની વચ્ચે હોવી જોઈએ.
- અરજદાર પાસે ગરીબી રેખા નીચે (BPL) કાર્ડ હોવું આવશ્યક છે.
- અરજદારની માસિક આવક 15,000 રૂપિયાથી ઓછી હોવી જોઈએ.
- અરજદારના કુટુંબની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તાર માટે ₹.1,20,000/- અને શહેરી વિસ્તાર માટે ₹.1,50,000/- સુધીની હોવી જોઈએ.
⇛ Also read : 👉 ગુજરાત પોલીસ ભરતી 2023👉 પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક જાતેજ લીંક કરો. 👉 GMDC માં વિવિધ પોસ્ટ પર ભરતી👉 HDFC બેન્કમાં બમ્પર ભરતી કુલ :12551 જેટલી જગ્યાઓ માટે.👉 RTO કમ્પ્યુટર પરીક્ષા ટેસ્ટ માટે એપ & બુક👉 તમારૂ e- ચૂંટણી કાર્ડ તમે PDF માં ડાઉનલોડ કરો.👉 PVC/PDF આધાર કાર્ડ ઓનલાઈન મેળવો.👉 કુંવરબાઈનું મામેરું યોજના હેઠળ સહાય.
Manav Kalyan Yojana(માનવ કલ્યાણ યોજના)-2023 માટે જરૂરી દસ્તાવેજો (Required Documents) :
Manav Kalyan Yojana(માનવ કલ્યાણ યોજના)-2023 માટે અરજી કરવા જરૂરી દસ્તાવેજો આ મુજબ છે.
- આધાર કાર્ડ
- રેશનકાર્ડ
- રહેઠાણનો પુરાવો (વીજળી બિલ / લાઇસેંસ / લીઝ કરાર / ચૂંટણી કાર્ડ)
- અરજદારના જાતી નો દાખલો
- વાર્ષિક આવકનો દાખલો
- અભ્યાસના પુરાવા
- વ્યવસાયલક્ષી તાલીમ લીધી હોવાના પુરાવા
- બાંહેધરીપત્રક (નોટરાઇઝ સોગદનામું)
- એકરારનામું
👉 Also read : સાધન-ટુલકીટ સહાય યોજના-2023
Manav Kalyan Yojana(માનવ કલ્યાણ યોજના)-2023 હેઠળ આવતા રોજગાર યાદી:
માનવ કલ્યાણ યોજના 28 પ્રકારની રોજગારીની તકો પ્રદાન કરે છે. અને સરકારનો ઉદ્દેશ્ય આ નોકરીની તકો માટે ઓનલાઇન ઍક્સેસ પ્રદાન કરવાનો છે. આ યોજના હેઠળ આપવામાં આવતી કેટલીક રોજગારની તકો આ મુજબ નીચે પ્રમાણે છે
- કડીયાકામ
- સેન્ટીંગ કામ
- વાહન સર્વિસીંગ અને રીપેરીંગ
- મોચીકામ
- દરજીકામ
- ભરતકામ
- કુંભારીકામ
- વિવિધ પ્રકારની ફેરી
- પ્લમ્બર
- બ્યુટી પાર્લર
- ઇલેક્ટ્રીક એપ્લાયન્સીસ રીપેરીંગ
- ખેતીલક્ષી લુહારી/વેલ્ડીંગ કામ
- સુથારીકામ
- ધોબીકામ
- સાવરણી સુપડા બનાવનાર
- દુધ-દહી વેચનાર
- માછલી વેચનાર
- પાપડ બનાવટ
- અથાણા બનાવટ
- ગરમ, ઠંડા પીણા, અલ્પાહાર વેચાણ
- પંચર કીટ
- ફ્લોર મીલ
- મસાલા મીલ
- રૂ ની દિવેટ બનાવવી (સખીમંડળની બહેનો)
- મોબાઇલ રીપેરીંગ
- પેપર કપ અને ડીશ બનાવટ (સખીમંડળ)
- હેર કટીંગ (વાળંદ કામ)
- રસોઇકામ માટે પ્રેશર કુકર (ઉજ્જવલા ગેસ કનેક્શનના લાભાર્થી માટે)
Manav Kalyan Yojana(માનવ કલ્યાણ યોજના)-2023
મહત્વપૂર્ણ લીંક :
- સતાવાર વેબસાઇટ : અહી ક્લિક કરો
- અરજી કરવા માટે વેબસાઇટ : અહી ક્લિક કરો
- જિલ્લા ઉધ્યોગ કેન્દ્ર લિસ્ટ : લિસ્ટ જુઓ
- વોટ્સએપ ગુપમાં જોડાવા : Click Here
- ટેલીગ્રામ ચેનલ પર જોડાઓ : Click Here
- હોમપેજ : Click Here
Manav Kalyan Yojana(માનવ કલ્યાણ યોજના)-2023 માટે ઓનલાઇન અરજી કેવી રીતે કરવી? (How To Apply Online For Manav Kalyan Yojana) :
માનવ કલ્યાણ યોજના-2023 માટે ઓનલાઈન અરજી કરવા માટે નીચે મુજબન સ્ટેપને અનુસરવું.
Step-1 : સૌપ્રથમ તમારે સતાવાર વેબસાઈટ https://e-kutir.gujarat.gov.in/ પર જવાનું રહેશે.
Step-2 : ત્યાર બાદ તમારે તે પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરવું પડશે. For New Individual Registration પર ક્લિક કરવાનું રહેશે. તેમાં બધી વિગતો ભરવાની રહેશે.
Step-3 : રજિસ્ટ્રેશન કર્યા બાદ તમારા ઇમેઇલ આઇડી પર id password આવી જશે અને પછી લોગીન કરવાનું રહેશે.
Step-4 : લોગીન થયા બાદ તમારે બધી વિગતો ભરવાની રહેશે.
Step-5 : બધી વિગતો ભર્યા બાદ તમારે ફોર્મ Submit કરવાનું રહેશે અને ત્યાર બાદ એપ્લિકેશન પ્રિન્ટ કરવાની રહેશે.
👉 Also read : ફ્રી સિલાઈ મશીન યોજના-2023
માનવ કલ્યાણ યોજના-2023 માટે વારંવાર પૂછાતા પ્રશ્ન - FAQs
પ્રશ્ન-1 : માનવ કલ્યાણ યોજના મળવા પાત્ર સહાય શું છે?
જવાબ : માનવ કલ્યાણ યોજના હેઠળ કયા ૨૮ પ્રકાર ના વ્યવસાય માટે સાધનો આપવામાં આવે છે.
પ્રશ્ન-2 : માનવ કલ્યાણ યોજના અરજી કેવી રીતે કરવી?
જવાબ : તમે ઑફિસિયલ વેબસાઈટ https://e-kutir.gujarat.gov.in/ ઉપર જઈ ને રજિસ્ટ્રેશન કરી ને અરજી કરી શકો છો.
⇛ Also read : 👉 ટપક સિંચાઈ પધ્ધતિ વિશે જાણીએ👉 અટલ ભૂજલ યોજના વિશે જાણીએ 👉 ભારતમાં પ્રથમ CNG ટ્રેક્ટર લોન્ચ👉 પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક જાતેજ લીંક કરો.👉 3-માર્ચ:વિશ્વ વન્યજીવ દિવસ વિશે જાણીએ 👉 જાણો...નેનો યુરિયા ખાતર શું છે ?
અમે આશા રાખીએ છીએ કે આ લેખમાં માનવ કલ્યાણ યોજનાની વિગતે(વિસ્તૃત) જાણકારી મળી હશે..! અને તમને તે ગમ્યું જ હશે... જો તમને હજુ પણ તેના વિશે કોઈ પ્રશ્ન હોય તો તમે અમને ટિપ્પણી વિભાગમાં સંદેશ દ્વારા પૂછી શકો છો. અને અમે ચોક્કસપણે તમારા પ્રશ્નનો ટૂંક સમયમાં જવાબ આપીશું. અમે તમને આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી આપતા રહીશું. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી નિરંતર આપના માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો ખુબ ખુબ આભાર...
લેખન સંપાદન : 𝑇ℎ𝑒 𝐾𝑛𝑜𝑤𝑙𝑒𝑑𝑔𝑒 𝑍𝑜𝑛𝑒 ગ્રુપ ( કચ્છ/ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન ગ્રુપ ) તમે આ આર્ટીકલ 𝑇ℎ𝑒 𝐾𝑛𝑜𝑤𝑙𝑒𝑑𝑔𝑒 𝑍𝑜𝑛𝑒 ગ્રુપ ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ આર્ટીકલમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત નુતન જાણકારી આપના સુધી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.
આ આર્ટીકલના લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. 𝑤𝑤𝑤.𝑟𝑘𝑔𝑜𝑦𝑎𝑙𝑐𝑟𝑒𝑎𝑡𝑖𝑜𝑛.𝑏𝑙𝑜𝑔𝑠𝑝𝑜𝑡.𝑐𝑜𝑚
અમારી આ 𝑤𝑤𝑤.𝑟𝑘𝑔𝑜𝑦𝑎𝑙𝑐𝑟𝑒𝑎𝑡𝑖𝑜𝑛.𝑏𝑙𝑜𝑔𝑠𝑝𝑜𝑡.𝑐𝑜𝑚 સાઈડ પરથી શૈક્ષણિક અપડેટ્સ, સરકારી અને ખાનગી નોકરીઓ, સામાન્ય જ્ઞાન, તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ, જાણવા જેવું, અજબ-ગજબ, હેલ્થ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી, હાલના બનાવ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, બ્યુટી ટીપ્સ વગેરેની માહિતી માટે તમારા મોબાઇલમાં નવીનતમ અપડેટ મેળવો. તમારા મોબાઈલ પર નવીનતમ અપડેટ્સ મેળવવા માટે નીચેની લિંક દ્વારા વોટ્સએપ ગ્રુપ 📊 ધ નોલેજ ઝોન 📊 જૂથમાં જોડાઓ. ટેલિગ્રામ ચેનલ પર 📊 𝑇ℎ𝑒 𝐾𝑛𝑜𝑤𝑙𝑒𝑑𝑔𝑒 𝑍𝑜𝑛𝑒 📊 ને પણ સબસ્ક્રાઈબ કરી અમારી સાથે જોડાયેલા રહો.
અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..
Important Notice :
Author: 𝑹.𝑲.𝑮𝑶𝒀𝑨𝑳
Updated on April 06, 2023
Hello Readers, 𝑤𝑤𝑤.𝑟𝑘𝑔𝑜𝑦𝑎𝑙𝑐𝑟𝑒𝑎𝑡𝑖𝑜𝑛.𝑏𝑙𝑜𝑔𝑠𝑝𝑜𝑡.𝑐𝑜𝑚 is a private website/blog and does not represent any government organization, institute or department. Whatever information we have shared here with you has been collected from various official websites of Gujarat government as well as news papers and other websites. When we do any job posting we also verify the job but it is always necessary to do cross verification of the job vacancy manually to prevent fraud in the name of job.
Contact Email : 𝒓𝒂𝒋𝒗𝒂𝒓𝒂𝒍𝒊@𝒈𝒎𝒂𝒊𝒍.𝒄𝒐𝒎
જો તમે તમારા મોબાઈલ પર આવી રસપ્રદ માહિતી મેળવવા માંગતા હોવ તો... તમારે અમારા બ્લોગને ફોલો કરવો જોઈએ જેથી તમને અમારી નવી પોસ્ટ વિશે સૂચના દ્વારા માહિતી મળી શકે. તેમજ તમે અમારી સાથે 𝑇ℎ𝑒 𝐾𝑛𝑜𝑤𝑙𝑒𝑑𝑔𝑒 𝑍𝑜𝑛𝑒 ના WhatsApp ગ્રુપ અને ટેલિગ્રામ ચેનલ દ્વારા કનેક્ટ થઈ શકો છો અને નવીનતમ માહિતી મેળવી શકો છો.
અમે તમને આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી આપતા રહીશું. આ લેખ વાંચવા બદલ આભાર..
માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો, શેર કરવા માટે ઉપર બટન આપેલા છે.
No comments:
Post a Comment