JOIN WHATSAPP GROUP FOR LATEST UPDATES.
Showing posts with label સોસિયલ મીડિયા. Show all posts
Showing posts with label સોસિયલ મીડિયા. Show all posts

5/27/15

તમારું ફેસબુક એકાઉન્ટ હેક થયું છે કે નઈ? શું તમે તે જાણવા માંગો છો ?

  શું તમે જાણવા માંગો છો કે તમારું ફેસબુક એકાઉન્ટ હેક થયું છે કે નઈ.
      તો નીચેની પદ્ધતિ અનુસરો...
(1).  તમારા ફેસબુક એકાઉન્ટ માં લોગ ઇન થાવ
(2).  ત્યાર પછી સેટીન્ગ માં જાવ
(3). પછી તમને security ટેબ જોવા મળશે, તેના પર click કરો.
(4).  ત્યાં તમને active session ટેબ જોવા મળશે, ત્યાં edit પર click કરો.
(5). જો તમને ત્યાં એક વધારે session જોવા મળે તો તમારૂ ફેસબુક એકાઉન્ટ હેક થયેલું હોવાની શક્યતા છે. અને જો આમ થાય તો શું કરશો?
સિમ્પલ છે….
(6). end all active session નાં બટન પર click કરો, તેનાથી તમે જે કોઈ પણ device માંથી લોગ ઇન હશો તે તમામ લોગ આઉટ થઇ જશે.

આ માહિતી તમારા મિત્રો તથા સ્નેહીજનો ને શેર કરવાનું ભૂલતા નહિ , આ ખુબ જ ઉપયોગી સાબિત થઇ શકે છે.



આપના પ્રતિભાવ જરૂરથી આપશો.
Read More »

4/9/15

Jio chat" Apps Downlod karo


   Khush khabar....India... nu...Reliance nu... WhatApp jevuj....
"Jio chat" Apps Downlod karo... Apps mathi j
Free msg,
Free calling,
Free video call,
Free all fill share,
...And...
Free conference.
Bdhu thay chhe...
to mitro....

Atyarej Download karo.





આપના પ્રતિભાવ જરૂરથી આપશો.
Read More »

2/2/15

વોટ્સએપ ચલાવો તમારા PC પર Bluestacks વગર

    Download/Install Web WhatsApp on Desktop PC or Laptop with/without Bluestacks
       તમારે તમારા એન્ડ્રોઇડ ફોન પરનું WhatsApp મેસેન્જર હવે ચલાવો તમારા PC/Laptop  પર તે પણ without Bluestacks  છે ને... રસપ્રદ......
   તો રાહ શા માટે ?
તે માટે તમારે તમારું ચાલુ WhatsApp નું નવું અપડેટ ડાઉનલોડ કરી લો.
ત્યાર બાદ...
તમારા ફોનનમાં WhatsApp ઓપન કરો. ચિત્રમાં બતાવ્યા મુજબ તેમાં ઓપ્સન ખોલો.. તેમાં WhatsApp Web ઓપ્સન ખોલો... સાથે સાથે તમારા  PC/Laptop પર પણ નેટ ચાલુ કરી,તેમાં ગુગલ ક્રોમ બ્રાઉઝર પર https://web.whatsapp.com ખોલો.
એમાં ચિત્રમાં બતાવ્યા મુજબ QR કોડ જોવા મળશે.  તમારા મોબાઈલ માં  WhatsApp Web ઓપ્સન ઓપન કરતાં તમારા ફોનનો કેમેરો ઓન થઇ જશે તેમાં તમારા  PC/Laptop પર જોવા મળતો  QR કોડ  સ્કેન કરો. કોડ સ્કેન થતાજ તમારા WhatsApp  કોપી તમારા PC/Laptop પર જોવા મળશે. 

વધું વિગત માટે આ વિડીયો નિહાળો...



હવે તમે  તમારા PC/Laptop પર WhatsApp નો આનંદ માની સકશો.




આપના પ્રતિભાવ જરૂરથી આપશો.
Read More »

12/30/14

Telegram Desktop Download


   દોસ્તો... હવે  ટેલીગ્રામની મજા માણો  તમારા પર્સનલ કમ્પ્યુટર તેમજ લેપટોપ પર.
        ડાઉનલોડ કરો... ટેલીગ્રામ હવે તમે તમારા પર્સનલ કમ્પ્યુટર તેમજ લેપટોપમાં.
      Telegram Desktop  ડાઉનલોડ  કરવા માટે અહીં લીંક આપેલ છે તેના પરથી ટેલીગ્રામ સેટપ ડાઉનલોડ  કરી.. તમારા પર્સનલ કમ્પ્યુટર કે લેપટોપમાં ઇન્સ્ટોલ કરી દો.
       ટેલીગ્રામ ઇન્સ્ટોલ કાર્ય બાદ તેને એક્ટીવ કરવા તમે તમારા એન્ડ્રોઇડ ફોનની જેમ જ પ્રથમ Telegram ઓપન કરો. તેમાં તમારો મો.નં. એન્ટર કરો. ત્યાર બાદ NEXT બટન પર ક્લિક કરો.તમારા મોબાઈલ પર ટેલીગ્રામ કોટ મેસેજ દ્વારા મળશે..કોડ દાખલ કરો. NEXT બટન પર ક્લિક કરતાજ તમારું ટેલીગ્રામ  એક્ટીવ થઇ જશે.
  Telegram Download Desktop - 1 
  Get Telegram for Windows Desktop - 2 


આપના પ્રતિભાવ જરૂરથી આપશો.
Read More »

मोबाइल से जानिए कि आपका आधार कार्ड बैंक से जुड़ा है या नहीं..

   मोबाइल से ऎसे पता लगाएं कि आपका आधार कार्ड बैंक से जुड़ा है या नहीं
एलपीजी की सब्सिडी सीधे उपभोक्ता के बैंक अकाउंट में ट्रांसफर करने के लिए आधार कार्ड को बैंक खातों से जोड़ा जा रहा है। सरकारी आंकड़ों के मुताबिक इसके तहत अब तक 10 करोड़ आधार नंबर्स को बैंक अकाउंट से जोड़ा जा चुका है। इसके अलावा मनरेगा, पीडीएस, स्कॉलरशिप, रेमिटेंस आदि के लिए भी आधार को बैंक अकाउंट से जोड़ना जरूरीा है। आधार नंबर को बैंक अकाउंट से जोड़ने के लिए नागरिकों से उनका आधार कार्ड या आधार नंबर उस बैंक की शाखा में जमा करवाने को कहा गया है जहां उनका बैंक खाता है।
 ऎसे पता करें बैंक से जुड़ा आधार या नहीं
          यह पता करने के लिए कि आपका आधार नंबर आपके बैंक अकाउंट के साथ जुड़ गया है या नहीं, उपभोक्ता अपने मोबाइल पर  *99*99#   डायल करें। इसके बाद  12  डिजिट का आधार नंबर डालें और ओके करें। आधार नंबर सही है यह पुष्टि करने के लिए  1  डायल करें। इसके बाद मोबाइल पर आधार कार्ड के बैंक से जुड़े होने की जानकारी मिल जाएगी। इस मैसेज में यह भी बताया जाएगा कि किस बैंक से किस तारीख को आधार कार्ड लिंक्ड हुआ है।

આપના પ્રતિભાવ જરૂરથી આપશો.
Read More »

મોબાઈલથી થતી છેતરપિંડી


   મિત્રો...એક નવા જ પ્રકારનો મોબાઈલથી થતી છેતરપિંડીનું ફ્રોડ ધ્યાનમાં આવ્યું છે :
તમે તમારા મિત્રો અને સ્નેહીજનો ના હિત માટે વધુમાં વધુ શેર કરો અને સુરક્ષિત રહો.
તાજેતરમાં મુંબઇમાં રહેતા એક ભાઇ ને થયેલ કડવો અનુભવ તેમના જ શબ્દૉમાં અહી રજુ કરેલ છે
          એક દિવસ મને એક ફોન આવ્યો અને સામે થી જણાવાયું કે તેઓ મારા મોબાઈલ સર્વિસ ઓપરેટર કંપનીમાંથી વાત કરી રહ્યા છે. તેમણે મને જણાવ્યું કે મારે મારો ફોન ૨ કલાક માટે બંધ કરી દેવો પડશે કારણકે ૩G અપડેશન થઇ રહ્યું છે, મારે એક મીટીંગમા જવાનું મોડું થતું હોવાથી મેં કોઈ સવાલ જવાબ કર્યાં વગર મારો ફોન બંધ કરી દીધો. ૪૫ મીનીટ પછી મને શંકા થઇ કારણ કે ફોન કરનારે એનું નામ પણ જણાવ્યું ન હતું. અને મેં મારો ફોન ચાલુ કર્યો તો મારા કુટુંબીજનો અને જે નંબર પરથી મને પહેલા ફોન આવ્યો હતો એમના ઘણાબધા મિસકોલ હતા.
          મેં મારા માતાપિતાને ફોન કર્યો તો તેમનો અવાજ ઘણો જ ગભરાયેલો જણાયો અને તેઓ હું સુરક્ષિત છું કે કેમ એ વિશે પૃચ્છા કરવા લાગ્યા.
         મારા માતાપિતા એ મને જણાવ્યું કે તેમના ઉપર કોઈ અજાણ્યા વ્યક્તિનો ફોન આવ્યો હતો અને તેમને એમ કહેવામાં આવ્યું હતું કે મારું અપહરણ કરવામાં આવ્યું છે. એ ફોન કરનાર વ્યક્તિએ એ હદે પ્લાનીંગ કરેલું હતું કે મારા માતાપિતાને મારો મદદ માંગતો અવાજ પણ સંભળાવવામાં આવ્યો.
         મારા પિતા બેંકમાં હતા અને બીજા ફોનની રાહ જોઈ રહ્યા હતા કે કેટલા પૈસા તેમના ખાતામાં જમા કરવાના છેમેં મારા માતાપિતાને જણાવ્યું કે હું સુરક્ષિત છું અને તેઓ પોલીસને આ બનાવની જાણ કરે.આ પછી તરતજ મને એક વ્યક્તિનો ફોન આવ્યો અને મને મારો ફોન બીજા ૧ કલાક માટે બંધ કરી દેવા જણાવ્યું, મેં તેમ કરવાની ના પડી તો એ લોકો એ મારા મોબાઈલ પર એટલીબધી વાર કોલ કર્યાં કે બેટરી એની જાતે જ ડીસ્ચાર્જ થઈને મારો ફોન બંધ થઇ ગયો.
          મેં પણ પોલીસમા આ ઘટનાની જાણ કરી તો મને ઓફિસરે જણાવ્યું કે આવી રીતે છેતરપિંડીના ઘણા કેસ બન્યા છે અને મોટાભાગના કિસ્સામાં પીડિત પરિવારોએ પૈસા સંબંધિત ખાતામાં જમા કરાવી દીધા બાદ તેમને છેતરપિંડી થયાની જાણ થઇ. આ રીતે જમા કરાવેલા પૈસા કોઈપણ રીતે પાછા મળવા અશક્ય છે. આવી રીતની છેતરપિંડી આપણા માંથી કોઈની પણ સાથે થઇ શકે છે માટે સાવધાન રહેશો.”
         આ પ્રકારના લોકો એ હદે કુશળતાથી ખાતરી કરાવીને આપની સાથે વાત કરે છે કે તમે એમની જાળમા સહેલાઈથી ફસાઈ જાવ.જો તમને તમારા સર્વિસ પ્રોવાઈડર તરફથી આવો સેવા અદ્યતન કરવા માટે ફોન બંધ કરવા માટેનો ફોન આવે તો સૌથી પ્રથમ તમારા સગાંસ્નેહી અને કુટુંબીજનોને તમારા કુશળ હોવાના સમાચાર આપીદો.
         જો તમારો ફોન બંધ થઇ જાય તો ચિંતા ના કરવા જણાવો અને પોલીસને પણ આ અંગેની જાણ કરો. સાવધાન રહો સુરક્ષિત રહો!
        મહેરબાની કરીને આ સંદેશ તમારા કુટુંબીજનો, સગાસંબંધીઓ અને મિત્રવર્ગમાં પહોંચાડો.

જેમ બને એમ જલ્દીથી આને શેર કરો.
         આ ઠગાઈ કરનારા વ્યક્તિઓ +375602605281,+37127913091 અથવા અન્ય કોઈ +375 કે +371 થી શરુ થતા નંબર પરથી ફોન કરે છે. એક રીંગ વાગે અને પછી ફોન કટ થઇ જાય જો તમે તેમને પાછો ફોન કરો તો એના માટે તમે ૧૫ થી ૩૦ $ (ડોલર) જેટલો ચાર્જ લાગે છે અને તેઓ તમારા ફોનમાં રહેલા ફોન નંબરો ઉપરાંત તમારા બેંક કે ક્રેડીટ કાર્ડને લગતી કોઈ માહિતી જો તમારા ફોનમા હોય તો તેણે માત્ર ૩ સેકન્ડમાં કોપી કરી લે છે.
          +375 બેલારુસનો અને +371 લાટવિયાનો કોડ છે જે બંને દેશો અફઘાનિસ્તાન અને રશિયાની વચ્ચે આવેલા છે.
         જો તમને આ પ્રકારના નંબર પરથી ફોન અથવા મિસકોલ આવે તો તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરશો નહિ કે ના તો પાછો ફોન કરશો.
મહેરબાની કરીને આ બાબતને શક્ય એટલા લોકો સુધી પહોંચાડો અને સૌને સાવધાન રહેવાની સુચના

મદદરૂપ  હેલ્પલાઇન નંબર

Anti crime socity
Vice-precident(gujrat)
- 8511012334

1->   પોલીસ  -:          101
2->  એમ્બ્યુલન્સ  -      108
3->  ઓટોરિક્શા તરફથી હેરાનગતી થતી હોય તો ટ્રાફિક પોલીસ નો નંબર  -:  1095
4->   એન્ટી કરપ્શન અંગે ફરિયાદ નો નંબર - :    180023344444

  ->એનો  બીજો નંબર વોટસએપ -:   9586800870 (આંમા શક્ય હોય તો ઓડિયૉ , વિડીઓ કે ફોટો મોકલવો )

5->   આપઘાત ના વિચારો આવતા હોય તો તેમ  કરશો નહી તે માટે  નંબર   - :  1096
6->  મહિલા હેરાન થતી હોય તો નંબર   -: 1019
7->  વરિષ્ઠ નાગરિકો અને બાળકો અંગે  મદદની જરૂરિયાત માટે નંબર -:  1090
8->  જો  પ્રવાસ દરમિયાન કાંઈ તકલીફ થાય તો નંબર  -: 9969777888
9->   આપણી આંખ સામે કાંઈ અજગતુ થતુ હોય  પરંતુ આપણે આપણી ઓળખ પોલીસ ને આપવી નથી
તો એસએમએસ કરો નંબર  : 7738133144 અને 7738144144  પોલીસ સંભાળી લેશે
10 ->  સાઈબર ગુના માટે નંબર  -:  9820810007
11 ->   રેલવે પ્રવાસ દરમિયાન કાંઈ પણ સામાન ખોવાય   તો  નંબર જોડો  -:  9833331111
      આ  હેલ્પલાઇન નંબર  ને વધુ ને  વધુ   ફોરવર્ડ   કરો . જેથી   કોઈને   સંકટ  સમયે કામ   આવી  જાય  .

આપના પ્રતિભાવ જરૂરથી આપશો.
Read More »