![](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEjfRMeWlAufcIeJwpfXbU6uyrS3Nrvz4xFDn6ynOPMcH6o_sIIYIX46LQ62PqXylpWA3Pc96ebed0SHwjCrXkNpuFpL4YtLHizNK9HfUutFY5J2YEOguIzd7980ONf-ZnY_2Y_-levgMkn3/s1600/arrow-blue-animated-sm1.gif)
તમારે તમારા એન્ડ્રોઇડ ફોન પરનું WhatsApp મેસેન્જર હવે ચલાવો તમારા PC/Laptop પર તે પણ without Bluestacks છે ને... રસપ્રદ......
તો રાહ શા માટે ?
તે માટે તમારે તમારું ચાલુ WhatsApp નું નવું અપડેટ ડાઉનલોડ કરી લો.
ત્યાર બાદ...
તમારા ફોનનમાં WhatsApp ઓપન કરો. ચિત્રમાં બતાવ્યા મુજબ તેમાં ઓપ્સન ખોલો.. તેમાં WhatsApp Web ઓપ્સન ખોલો... સાથે સાથે તમારા PC/Laptop પર પણ નેટ ચાલુ કરી,તેમાં ગુગલ ક્રોમ બ્રાઉઝર પર https://web.whatsapp.com ખોલો.
એમાં ચિત્રમાં બતાવ્યા મુજબ QR કોડ જોવા મળશે. તમારા મોબાઈલ માં WhatsApp Web ઓપ્સન ઓપન કરતાં તમારા ફોનનો કેમેરો ઓન થઇ જશે તેમાં તમારા PC/Laptop પર જોવા મળતો QR કોડ સ્કેન કરો. કોડ સ્કેન થતાજ તમારા WhatsApp કોપી તમારા PC/Laptop પર જોવા મળશે.
વધું વિગત માટે આ વિડીયો નિહાળો...
હવે તમે તમારા PC/Laptop પર WhatsApp નો આનંદ માની સકશો.
આપના પ્રતિભાવ જરૂરથી આપશો.
No comments:
Post a Comment