JOIN WHATSAPP GROUP FOR LATEST UPDATES.
Showing posts with label I KISHAN PORTAL.. Show all posts
Showing posts with label I KISHAN PORTAL.. Show all posts

7/12/22

IKedud: Dairy Farm Sahay Yojana 2022 | ડેરી ફાર્મ સહાય યોજના હેઠળ 5 લાખ રૂ. સુધી સહાય.

IKedud: Dairy Farm Sahay Yojana 2022 | ડેરી ફાર્મ સહાય યોજના હેઠળ 5 લાખ રૂ. સુધી સહાય.
Dairy Farm Sahay Yojana

●  Dairy Farm Sahay Yojana 2022(ડેરી ફાર્મ સહાય યોજના ) : 
ડેરી ફાર્મ સહાય માટેની આ યોજના ગુજરાત સરકાર દ્વારા શરૂ કરાયેલ પશુપાલનની યોજના હેઠળની એક યોજના છે. આ યોજનાનો મુખ્ય હેતુ પશુપલકો ના વ્યવસાયને મહત્વ આપવું અને પશુપાલકોને આત્મનિર્ભર બનાવવાનો છે. નાના પશુપાલકો આ યોજના નો લાભ લઇ પોતાનું નવું ડેરી ફાર્મ સ્થાપી શકે છે.

ડેરી ફાર્મ સહાય યોજના દ્વારા નવા ડેરી ફાર્મની સ્થાપના માટે 5 લાખ રૂ. સુધી સહાય મળવાપાત્ર છે. ડેરી ફાર્મ સહાય યોજનાનો લાભ ચાર પ્રકારે લઈ શકાય છે. પશુપાલકો આ યોજના થકી 12 કે 50 સુધી દુધાળા પશુઓ (કાંકરેજ અને ગીર ગાય)ની ખરીદી કરી ડેરી ફાર્મની સ્થાપના કરી શકે છે.

ડેરી ફાર્મ સહાય યોજના-2022 (Dairy Farm Sahay Yojana) ::
યોજના વિભાગ(Launched By):કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ ગુજરાત
યોજનાનું નામ(Scholarship Name):દૂધાળા પશુ ડેરી ફાર્મ સહાય યોજના
યોજનાનો હેતુ:પશુપલકોના વ્યવસાયને મહત્વ આપવું અને પશુપાલકોને આત્મનિર્ભર બનાવવા
લાભાર્થી (Beneficiaries):ખેડૂતો
શરૂઆતની તારીખ(Startig Date):01.05.2022
છેલ્લી તારીખ(Last Date):31.07.2022


●  ડેરી ફાર્મ સહાય યોજનાના લાભો(Benefits of Dairy Farm Assistance Scheme) :
ગુજરાત સરકારની આમ તો આ ડેરી ફાર્મ સહાયની બે યોજનાઓ છે. જેમાં પ્રથમ યોજના દ્વારા 12 પશુઓ માટે જયારે બીજી યોજના દ્વારા 50 પશુઓ સુધીનું ડેરી ફાર્મ સ્થાપી શકાય છે. આ બંને યોજનાઓ દ્વારા મળવાપાત્ર લાભ નીચે મુજબ છે :
  • પશુઓની ખરીદી માટે બેંક દ્વારા કરેલ ધિરાણ અથવા નાબાર્ડ દ્વારા નિયત થયેલ યુનિટ કોસ્ટ બંન્નેમાંથી જે ઓછી રકમ હોય તેના 7.5 % વ્યાજ સહાય પાંચ વર્ષ સુધી મળવાપાત્ર થશે.
  • નિયત માપદંડ મુજબ થયેલ ડેરી ફાર્મના બાંધકામના ખર્ચના 50% અથવા મહત્તમ રૂ. 5,00,000/- (પાંચ લાખ) બંન્નેમાંથી જે ઓછી હોય તે રકમ સહાય રૂપે મળવાપાત્ર થશે.
  • પશુપાલકે પશુઓનો ત્રણ વર્ષનો વિમો એક સાથે લેવાનો રહેશે, જે માટે પશુ વિમાની રકમના યુનીટ કોસ્ટ (રૂ. 2,40,000/-)ના 75% લેખે મહત્તમ રૂ. 1,80,000/- મુજબ સહાય મળવાપાત્ર રહેશે.
  • ઇલેક્ટ્રિક ચાફકટર પર યુનિટ કોસ્ટ (રૂ. 40,000/-)ના 75% લેખે રૂ. 30,000 ફોગર યુનીટ માટે (રૂ. 30,000/-)ના 75% લેખે મહત્તમ રૂ. 22,500/- અને મિલ્કીંગ મશીન પર યુનિટ કોસ્ટ (રૂ. 75,000/-)ના 75% લેખે મહત્તમ રૂ. 56,250/- સહાય રૂપે મળવાપાત્ર રહેશે.


⇛  Also read  👇.👉   PM કિસાન સન્માન નિધી યાદી-2022 અહિયાંથી જુઓ.👉   મોબાઈલ દ્વારા જમીનની માપણી જાતેજ કેવી રીતે કરવી...જાણો. 👉   PM Kisan યોજના e-KYC કરો મોબાઈલથી જ...સંપૂર્ણ જાણકારી.👉   ગામ, શહેર તથા જમીન ના HD નકશાઓ ડાઉનલોડ કરો.




●  12 દૂધાળા પશુના ડેરી ફાર્મ સ્થાપનાની સહાય યોજના માટે ના લાભ:
  • 12 દુધાળા પશુઓની ખરીદી માટે મેળવેલ બેંક ધિરાણ પર 5 (પાંચ) વર્ષ સુધી સામાન્ય કેટેગરીના લાભાર્થીઓને 7.5 % વ્યાજ સહાય, તથા મહિલા, અનુ.જાતિ અને અનુ.જનજાતિ લાભાર્થીઓને 8.5% વ્યાજ સહાય, ગીર / કાંકરેજ માટે મહત્તમ 12% વ્યાજ સહાય મળશે.
  • કેટલશેડના બાંધકામ પર 50% મહત્તમ રૂ.1.50 લાખ સહાય, ગીર / કાંકરેજ માટે 75% મહત્તમ રૂ. 2.25 લાખ સહાય મળશે.
  • પશુઓના સળંગ ત્રણ વર્ષના વિમાના પ્રિમિયમ પર 75% મહત્તમ રૂ.43,200/- ની સહાય, ગીર / કાંકરેજ પર 90% મહત્તમ રૂ. 51,480/- સહાય મળશે.
  • ઇલેક્ટ્રિક ચાફકટર, ફોગર સીસ્ટમ અને મિલ્કીંગ મશીન પર યુનિટ કોસ્ટના 75% લેખે અનુક્રમે મહત્તમ રૂ.18,000/-, રૂ.9,000/-, અને રૂ. 33,750/- સહાય તથા ગીર / કાંકરેજ માટે યુનિટ કોસ્ટના 90% લેખે અનુક્રમે મહત્તમ રૂ. 21,600/-, રૂ. 10,800/- અને રૂ. 40,500/- સહાય મળશે.



⇒  I khedut પોર્ટલ :
કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
ગુજરાત સરકાર (Agriculture, farmers welfare & Co-operation Department Government of Gujarat) 
●  I khedut પોર્ટલ પર યોજનાઓની અરજી અંગે ખાસ નોંધ :
  1. iKhedut પોર્ટલ ઉપર જે તે સમયે ઉપલબ્ધ યોજનાઓમાં કોઇપણ વ્યક્તિ અરજી કરી શકે છે.
  2. અરજીની પાત્રતા તથા બીન-પાત્રતા જે તે નિયુક્ત અધિકરી દ્વારા સ્થળ તપાસ અથવા તો રેકોર્ડની મેન્યુઅલ ચકાસણી ના અધારે નક્કી થાય છે.
  3. અરજી પાત્રતા ધરાવે છે કે નહી તેનુ સ્ટૅટસ અરજીમાં જે તે અધિકૃત વ્યક્તિ દ્વારા અપડેટ કરવામાં આવે છે.
  4. પુર્વ-મંજુરી આપનાર અધિકારી અરજીઓ ને પુર્વ-મંજુર કરે છે.
  5. વેરીફીકેશન ની કામગીરી પણ સંપુર્ણપણે સ્થળ-તપાસ/રેકોર્ડ-તપાસ બાદ નક્કિ થાય છે.
  6. પુર્વ-મંજુરી ના Order તથા Payment Order ઉપર સક્ષમ અધિકારીની ની સાઇન થાય છે.

આ યોજનાની અરજી આપ ઓનલાઈન I khedut પોર્ટલ પર કરી શકો છો.
અરજી આપ જાતે જ કરી શકો છો અથવા આપની/નજીકની ગ્રામ પંચાયતમાં પણ કરી શકશો.



●  ડેરી ફાર્મ સહાય યોજના-2022 – જરૂરી પાત્રતા માપદંડ(Dairy Farm Assistance Scheme-2022 - Required Eligibility Criteria) :
  • જો તમે ડેરી ફાર્મ સહાય યોજના લાભ લેવા માંગતા હોવતો નીચે આપેલ પાત્રતા હોવી જરૂરી છે.
  • અરજી કરનાર વ્યક્તિ ગુજરાત રાજ્યનો હોવો જોઈએ.
  • આ યોજના થકી વ્યાજ સહાય મેળવવા માટે વર્ષ ૨૦૨૨-૨૩માં જ ધિરાણ (લોન) લીધેલ હોવી જોઈએ.
  • આ યોજનાનો લાભ મેળવવા પશુપાલકે/સ્વસહાય જૂથે રિઝર્વ બેન્ક માન્ય નાણાંકિય સંસ્થા/બેન્ક માંથી ધિરાણ અંગેની મંજુરી મેળવ્યા બાદજ i-khedut (આઇ ખેડૂત) પોર્ટલ પર અરજી કરવાની રહેશે.


●  ડેરી ફાર્મ સહાય યોજનાનો લાભ લેવા માટેના આધાર-પુરાવા (Dairy Farm Assistance Scheme Evidence) :
  • આધારકાર્ડ
  • બેંક ખાતાની પાસ બુક
  • જાતિનો દાખલો
  • રેશનકાર્ડ
  • મોબાઈલ નંબર
  • 7/12 ની જમીન ઉતારા
  • જો અરજદાર ખેડૂત દિવ્યાંગ હોય તો દિવ્યાંગતા હોવા અંગેનું સર્ટિફિકેટ (લાગુ પડતું હોય તો જ)
  • જો અરજદાર લાભાર્થી જો ટ્રાઈબલ વિસ્તારના હોય તો વન અધિકાર પત્રની નકલ (લાગુ પડતું હોય તો જ)
  • ખેતીના 7-12 અને 8-અ જમીનમાં સંયુક્ત ખાતેદારના કિસ્સામાં અન્ય ખેડૂતના સંમતિપત્રક (લાગુ પડતું હોય તો જ)
  • અરજદાર ખેડૂત જો સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો (લાગુ પડતું હોય તો જ)
  • અરજદાર ખેડૂત જો દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો તેની માહિતી (લાગુ પડતું હોય તો જ)


●  મહત્વપૂર્ણ લીંક(Important Links) :
ડેરી ફાર્મ સહાય યોજના-2022 (Dairy Farm Sahay Yojana)
50 દુધાળા પશુઓ માટે ઓનલાઈન અરજીઅહીં ક્લિક કરો
12 દુધાળા પશુઓ માટે ઓનલાઈન અરજીઅહીં ક્લિક કરો
ઓનલાઈન અરજીનુ સ્ટેટસ ચેકઅહીં ક્લિક કરો
ઓફિસિયલ વેબસાઇટઅહીં ક્લિક કરો
વોટ્સએપ પર જોડાવાઅહીં ક્લિક કરો
ટેલીગ્રામ પર જોડાવાઅહીં ક્લિક કરો




●  ડેરી ફાર્મ સહાય યોજના-2022 માટે ઓનલાઈન અરજી આ રીતે કરો.
Dairy Farm Sahay Yojana – Apply Online
  • સૌપ્રથમ લાભાર્થીએ https://ikhedut.gujarat.gov.in/ વેબસાઈટ ખોલવી. ત્યારબાદ “યોજના” પર ક્લિક કરવું.
  • પછી ક્રમ નંબર-3 પર “પશુપાલનની યોજના” ખોલવાની રહેશે.
  • જેમાં હાલની સ્થિતિએ ક્રમ નંબર—7/9 પર અનુક્રમે “સ્વરોજગારી હેતુસર ૫૦ દુધાળા પશુઓ (કાંકરેજ અને ગીર ગાય)ના ડેરી ફાર્મની સ્થાપના માટે સહાયની યોજના”/ “સ્વરોજગારીના હેતુ પશુપાલન વ્યવસાય માટે ૧૨ દૂધાળા પશુના ડેરી ફાર્મ સ્થાપનાની સહાય યોજના” બતાવશે.
  • જેના પર ક્લિક કરીને આગળ New Page ખોલવાનું રહેશે.
  • હવે તમને પૂછવામાં આવશે કે તમે રજીસ્ટર અરજદાર ખેડૂત છો? જેમાં જો તમે રજીસ્ટ્રેશન કરેલ હોય તો “હા” અને નથી કર્યું તો “ના” કરવાનું રહેશે.
  • ખેડૂત તરીકે અગાઉ રજીસ્ટ્રેશન કરેલ હોય તો આધારકાર્ડ નંબર અને મોબાઈલ નંબર નાખ્યા બાદ Captcha Image નાખીને અરજી કરવાની રહેશે.
  • લાભાર્થીએ આઈ ખેડૂત પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરેલ નથી તો ‘ના’ સિલેકટ કરવું.
  • હવે “પશુપાલનની યોજના” નું ઓનલાઈન એપ્લિકેશન ફોર્મ ખૂલશે. જેમાં પોતાની સંપૂર્ણ માહિતી ભર્યા બાદ અરજી સેવ બટન પર ક્લિક કરો.
  • ત્યાર બાદ ફરીથી ભરેલી વિગતો ચેક કરીને Application Confirm કરવાની રહેશે. એક વાર અરજી કન્‍ફર્મ થયા બાદ અરજીમાં કોઈ સુધારો કે વધારો થશે નહિં તેની નોંધ લેવી.
  • લાભાર્થીએ ઓનલાઈન અરજી કર્યા બાદ પોતાની અરજીના આધારે પ્રિ‍ન્‍ટ મેળવી શકશે. પ્રિન્‍ટ મેળવ્યા બાદ સહી-સિક્કા કરાવવાના રહેશે.
  • છેલ્લે,લાભાર્થીએ ikhedut Portal પર માંગ્યા મુજબના Document અપલોડ કરવાના રહેશે.
  • તમે ભરેલ ફોર્મ ભરાઈ ગયું છે કે કેમ તે તપાસવા માટે તમે ફોર્મનું Status જોઈ શકો છો.


●  તમારી અરજીની સ્થતિ જાણો (Find out the status of your application). :
  • અરજદાર પોતાની અરજીનું સ્ટેટસ પણ આ રીતે ચેક કરી શકાશે. 
  • તમારા અરજી ફોર્મની સ્થિતિ જાણવા માટે સૌપ્રથમ અહીં આપેલ આ લીંક પર જાઓ. https://ikhedut.gujarat.gov.in/Scheme/frm_SchemeApplicationStatus.aspx
  • ત્યારબાદ તે પેજ પર ક્યા પ્રકારની યોજનાનું સ્ટેટસ જોવા માંગો છો? અને તમે અરજીનુ સ્ટેટસ કઇ રીતે જોવા માંગો છો? તે પસંદ કરો.
  • તમારી સામે તમારી અરજીનું સ્ટેટ્સ જોવા મળશે.


આ આર્ટિકલમાં ગુજરાત સરકારની તમામ ખેડૂતો માટે ડેરી ફાર્મ સહાય યોજના – Dairy Farm sahay yojana Gujarat વિશેની સંપૂર્ણ જાણકારી  આપવાનો પ્રયત્ન કર્યો છે. તમે છતાં પણ તમને આ યોજના કે અન્ય કોઈ યોજના અંગે મુંજવણ હોય તો આપ આમને કોમેન્ટ(Comment) માં કોમેન્ટ લખી જણાવશો. અમે આપના પ્રશ્નનો ચોક્કસ જલદી જ જવાબ આપવાનો પ્રયત્ન કરીશું.  આભાર.. 

આવી અન્ય યોજનાઓની માહિતી માટે આપ આમારા અહીંયા નીચે આપેલ WhatsApp અને Telegram ના માધ્યમની લીંક પરથી અમારી સાથે જોડાઈ શકો  છો. અત્યારે જ અમારી સાથે જોડાઈ જાઓ. અહીં આપેલા બટન પર ક્લિક કરીને.

મુલાકાત લેવા બદલ આભાર: www.rkgoyalcreation.blogspot.com પર નવીનતમ સરકારી તેમજ ખાનગી નોકરી, ભરતી પરિણામ, આન્સર કી, પેપર સોલ્યુશન્સ, મેરિટ લિસ્ટ, હોલ ટિકિટ, કોલ લેટર, CCC પરીક્ષાની માહિતી તેમજ પરીક્ષા સાહિત્ય, પરિપત્રો, અભ્યાસ સામગ્રી, શાળા સંબંધિત ફોર્મ અને માહિતી, તમામ પ્રકારના અપડેટ્સની નવીનતમ માહિતી, પીડીએફ, પીડીએફ, ફાઇલો વગેરે માટે દરરોજ અમારી સાઇટની મુલાકાત લેતા રહો....

તમે www.rkgoyalcreation.blogspot.com ની મુલાકાત લેતા રહેશો. અને તમારા મિત્રોને www.rkgoyalcreation.blogspot.com વિશે જણાવો.

તમામ શૈક્ષણિક અપડેટ્સ, સરકારી અને ખાનગી નોકરીઓ, સામાન્ય જ્ઞાન, તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે અભ્યાસ સામગ્રી માટે તમારા મોબાઇલમાં નવીનતમ અપડેટ મેળવો. તમારા મોબાઈલ પર નવીનતમ અપડેટ્સ મેળવવા માટે નીચેની લિંક દ્વારા વોટ્સએપ ગ્રુપ  📊  ધ નોલેજ ઝોન  📊  જૂથમાં જોડાઓ. ટેલિગ્રામ ચેનલ પર   📊  𝐓𝐡𝐞 𝐊𝐧𝐨𝐰𝐥𝐞𝐝𝐠𝐞 𝐙𝐨𝐧𝐞  📊  ને પણ સબસ્ક્રાઈબ કરો.

મિત્રો... તમારા મિત્રો સાથે શેર કરો.

⇛ મહત્વપૂર્ણ નોંધ:
કૃપા કરીને અધિકૃત વેબસાઇટ સાથે આપેલ  જાહેરાત / સૂચના તથા ઉપરોક્ત તમામ વિગતો હંમેશા તપાસો અને પુષ્ટિ કરો.


આ યોજના વિશેની માહિતી તમારા મિત્રો અને ગ્રુપમાં Share કરો જેથી કોઈકને ઉપયોગી બની શકે.

Your feedback is required.
Read More »

11/22/21

Government of Gujarat: Government announces Rs. 1500 assistance scheme for farmers of Gujarat to buy smartphones, Smart farmers

An important announcement of the Government of Gujarat Farmers.
Government of Gujarat: Government announces Rs. 1500 assistance scheme for farmers of Gujarat to buy smartphones, Smart farmers

ગુજરાત રાજ્યના ખેડૂતો માટે સરકારની એક મહત્વની જાહેરાત.

What is the happy news for the farmers of the state?
The Gujarat government has announced a smartphone assistance scheme for farmers in Gujarat. In which the government will provide assistance of Rs. 1500 to the farmers of Gujarat for the purchase of mobile smartphones. According to which farmers will be paid assistance up to a maximum of Rs. 1500 for purchase of smart phones. This is a plan of the Gujarat government to make the slogan of Digital India meaningful. However, only one lakh farmers will benefit from this scheme.

According to the details received, farmers will be entitled to pay 10% of the price of the phone or Rs 1,500 whichever is less. That is, if a farmer buys a smart phone worth Rs. But if you buy a smartphone worth more than Rs 15,000, you will get a maximum of Rs 1,500. The state government has provided Rs 15 crore for this scheme. According to him, out of the total 50 lakh farmer account holders registered in the state, only 1 lakh farmers will be able to avail the benefits of this scheme.

The number of farmers in Gujarat to avail the benefit of mobile phone scheme will also be decided district wise according to ProReta. In case of joint account, only one farmer account holder will be given the benefit of this assistance scheme. Farmers will have to apply online for this assistance on i-farmer portal. Only then will the applicant farmers have to print out the application and keep it with them. Farmers will be able to purchase smart phones within 15 days of the aid being approved. Then the original bill with the GST number of the mobile (confirmed), IMEI number of the mobile (IMEI NO.), Copy of 8-ani, canceled check and copy of Aadhar card will have to be submitted. Assistance amount will be directly deposited in the bank account of farmers by Gujarat State Seed Corporation. If the application is passed, the new smart phone will be available within 15 days.



The government's scheme will provide relief to farmers to buy Android smartphones. So farmers will be able to do some online operations themselves so that digitization will gain momentum. So farmers in the state will be able to use facilities like Bhim UPI, money transfer, electricity bill payment, DTH, Metro and mobile recharge, Paytm.


 ➜ Multipurpose Useful Paytm App (બહુહેતુક ઉપયોગી પેટીએમ એપ) :
Paytm_Paytm is India's No. 1 payment payment application. This app is a trusted application downloaded by over 300 million Indians. Download Paytm app for bank to bank money transfer through BHIM UPI and pay instantly on shops and online sites / apps like IRCTC, Flipkart, Uber, Zomato and Swiggy. Use Paytm for utility bills like Mobile Recharge, Fastag Recharge, DTH Recharge, Movie Ticket, Postpaid Bill Payment, Water, Gas and Electricity Bill Payment and Landline, Broadband and Insurance Payment. Invest in Mutual Funds, Digital Gold & NPS, Get Insurance, Check Free CIBIL Credit Score, Buy Now and Pay Later with Paytm Postpaid. Book an IRCTC train, book a flight and do it in a short time.






 ➜    Mobile and DTH recharge ( મોબાઈલ અને ડીટીએચ રિચાર્જ):
  • Find the latest prepaid recharge plans and best offers on Jio Recharge, Airtel Recharge, Vodafone _Vi, Idea Recharge, BSNL Recharge etc. Recharge online data card with Paytm.
  • Recharge your DTH connections - Get Tata Sky, Tata Direct, Sun Direct, Airtel DTH, Dish TV, Videocon d2h and cashback offers.
  • Metro Card Recharge - Mumbai, Hyderabad and Delhi Metro Card Recharge.

 ➜    Bank to Bank Money Transfer through BHIM UPI (ભીમ યુપીઆઈ (BHIM) UPI દ્વારા બેંકથી બેંક મની ટ્રાન્સફર):
  • Send and receive money directly to your bank account from any phone number or bank account. Wallet KYC is not mandatory to use UPI.
    • Check account balance, add beneficiaries and manage multiple bank accounts - State Bank of India (SBI), HDFC Bank, ICICI Bank and other banks in India that support BHIM UPI.

 ➜    Buy and Manage Fastag (Fastag) ફાસ્ટેગ ખરીદો અને મેનેજ કરો (ફાસ્ગટે) :
  • Buy and manage Fastag for any vehicle with minimal documentation using your Paytm wallet.
  • Fastag Recharge for all major providers - ICICI, HDFC, Axis Bank, BOB, IndusInd etc.


 ➜   Utility bill payments - electricity, water, gas, broadband, landline ( યુટિલિટી બિલ પેમેન્ટ્સ- વીજળી, પાણી, ગેસ, બ્રોડબેન્ડ, લેન્ડલાઇન ) :
  • Pay electricity bills at 60+ providers including BESCOM, PSPCL, BSES, MSEB, UPPCL, TSSPDCL etc.
  • Gas Cylinder Booking - Now you can book cooking gas cylinders from HP Gas, Inden Gas and Bharat Gas from Paytm.
  • Gas Bill Payment - Pay gas bills for piped gas connections for 20+ gas companies including Adani, Gail, Indraprastha and more.
  • Bill for water bill payment, gas bill payment, credit card bill payment and landline (Airtel, BSNL, MTNL, Reliance), broadband, insurance premium, e-currency, loan, fee payment, municipal etc.
  • Paytm reminds you about outstanding bills and you can also set up auto payment.


➜   Make secure, secure and contactless payments at offline stores (ઓફલાઇન સ્ટોર્સ પર સુરક્ષિત, સુરક્ષિત અને સંપર્ક રહિત ચુકવણીઓ કરો) :
Pay easily by UPI or mobile number or by scanning QR codes at nearby grocery stores, pharmacies, restaurants, petrol pumps, retail stores etc.



 ➜   Pay at online stores (ઓનલાઇન સ્ટોર્સ પર ચૂકવણી કરો) :
Pay on food delivery, grocery, shopping and entertainment apps / sites and 100+ other apps.



 ➜   Book hotels and tickets for trains, buses, flights (ટ્રેન, બસ, ફ્લાઈટ્સ માટે હોટેલ્સ અને ટિકિટ બુક કરો) :
  • Tickets for domestic and international flights for one-way or round-trips. Check out the schedule, duration and best offers.
  • Book online bus tickets for UPSRTC, GSRTC, HRTC, MSRTC and 2K + other bus operators. Check seat availability and real-time updates.
  • Trouble-free IRCTC train ticket booking and cancellation using Paytm application. Check train schedule, get ticket confirmation, PNR status and real-time train running status.

  Also Read:  
 
➜  Buy and Sell Digital Gold (ડિજિટલ સોનું ખરીદો અને વેચાણ કરો) :
Buy, Sell and Gift Pure 24K Gold (NABL Certified and BIS Accredited) at Live Market Rate, Stored in 100% Insurance Locker with no hidden costs. Start doorstep delivery across India for less than 1.

   સંપૂર્ણ ગુજરાતીમાં જાણકારી અહીંયાથી વાંચો./જાણો.
 
➜   Free Credit Score Check (મફત ક્રેડિટ સ્કોર ચકાસો) :
Check free credit score, get credit reports on all bank loans and credit cards

 ➜  Apply for Paytm Postpaid (પેટીએમ (Paytm)પોસ્ટપેડ માટે અરજી કરો) :
Apply for Paytm postpaid, buy now and pay later with credit limit up to ₹ 1,00,000 / -


Entertainment: Movies, Amusement Parks and Event Tickets:
Book upcoming movie tickets, events online and get amazing offers.



Your feedback is required.
Read More »

10/25/21

Agricultural Relief Package: Gujarat Government announces relief package for farmers.

Agricultural Relief Package: Gujarat Government announces relief package for farmers.
Agricultural Relief Package

કૃષિ રાહત પેકેજ:  ગુજરાત સરકારે ખેડૂતો માટે રાહત પેકેજની કરી જાહેરાત.

Due to heavy rains after the storm, farmers in Gujarat are in a very difficult situation. Crops have been severely damaged due to heavy rains in the state. The present government has announced a relief package for farmers with the intention of giving them some financial relief in this very difficult situation.

Farmers in the affected areas will get the benefit of this relief package considering the situation arising due to heavy rains in Jamnagar, Rajkot, Junagadh and Porbandar districts in September 2021.

Agricultural Relief Package



The state government has announced a relief package for farmers. 13000 / - (thirteen thousand rupees) per hectare of land will get assistance. Announcing relief package for farmers, Bhupendrabhai Patel government has announced economic package for farmers. In which Rs. 13000 per hectare will be paid and where and in which area farmers will get the benefit of this scheme? Let's find out now.

Farmers in the affected areas will get the benefit of this relief package considering the situation that has arisen due to heavy rains in Jamnagar, Rajkot, Junagadh and Porbandar districts in September 2021.


💗   Dietary evidence required for the form(ફોર્મ માટે જરૂરી આહાર પુરાવા) :
  • 8 - A,
  • 7-12,
  • Example of planting of Talati Minister,
  • Base number,
  • Copy of bank passbook for bank account details

💗  About filling the form (ફોર્મ ભરવા અંગે) :
  • Form filling started: 8/10/2021
  • Last date for filling the form: 30/11/2021


💗   Receivable Assistance Standard (મળવાપાત્ર સહાય ધોરણ) :
  • Farmers of such affected villages who have suffered a loss of 3% or more to their crops will be given Rs. Assistance of 13000 / - (Thirteen Thousand) will be paid.
  • Farmers with less than one hectare of land will be eligible for a minimum assistance of Rs.5000 (five thousand).

💗   Where can the form be filled (ફોર્મ ક્યાંથી ભરી શકાશે) ?
  • Crop damage form can be filled at VCE as well as taluka VLE form at your village gram panchayat office.
  • Farmers will have to apply online on the Digital Gujarat Portal from November 25 to 20 to avail this relief package. There is no fee to pay for such an application.

⇛   Important link:


:: List ::



⇛   Important Link: Relief Package for Farmers:

  Read the report in Gujarat. Click here.           Click here.   
  download the official instructions.   Click here.



⇛   How to implement relief package for farmers (ખેડૂતો માટે રાહત પેકેજ કેવી રીતે લાગુ કરવું) ?
  • Apply online on Digital Gujarat Portal.
  • No fee will be charged for such application.
  • Start Online Start Date: 25/10/2021 Apply
  • Last date to apply online: 20/11/2021


⇛    Announced relief package for farmers (ખેડૂતો માટે રાહત પેકેજની જાહેરાત કરી):
  • Online application can be made on Digital Gujarat Portal till November 20.
  • Farmers will be paid Rs 13,000 per hectare within the limit of 2 hectares.
  • According to SDRF standards, in non-irrigated crops, up to a limit of 2 hectares, Rs. 6,800 will be paid.
  • The remaining difference is Rs. 6,200 / - (Rs. Six thousand buses) will be provided from the state budget in a maximum limit of 2 hectares.
  • Government, co-operative or institutional landholders will not get the benefit of this assistance

⇛    How much aid per hectare(પ્રતિ હેક્ટર કેટલી સહાય) ?
  • Farmers of such affected villages whose crops have suffered a loss of 33 per cent or more per cent or more will be given a maximum of 2 (two) hectares per hectare. 15,000 assistance will be paid.
  • This assistance is limited to a maximum of 2 (two) hectares as a non-irrigated crop from the SDRF provision as per SDRF standards. 2,500 will be given.
  • The remaining difference is Rs. Out of the 2,500 state budget, a maximum of 2 (two) hectares will be provided.
  • If as per SDRF norms Rs. Even if the amount is less than five (five) thousand, Rs. At least 5 (five) thousand will be paid and the difference will have to be paid from the state budget.


⇛    Who does not benefit (કોને લાભ ન મળી શકે) ?
  • Government, co-operative or institutional landholders will not be eligible for this assistance.


⇛    Important Date: Relief Package for Farmers (મહત્વની તારીખ: ખેડૂતો માટે રાહત પેકેજ) :

To avail the benefit of this relief package, one has to apply from 25th October (25th November) to 20th November (20th November).



Your feedback is required.
Read More »

5/23/21

IKhedut Portal Gujarat: Monthly assistance of Rs. 900/- per cow for cow keepers

IKhedut Portal Gujarat: Monthly assistance of Rs. 900/- per cow for cow keeperIKhedut Portal Gujarat

ગાય રખાતા ખેડૂતો માટે ગાય દીઠ ૯૦૦/- રૂપિયા માસિક સહાય 

So apply now on the online iKhedut portal Gujarat. And take advantage of this scheme of the government and try towards organic farming.
તો અત્યારેજ આપ ઓનલાઈન આઈખેડૂત પોર્ટલ ગુજરાત પર અરજી કરી દો. અને સરકારશ્રીની આ યોજનાનો લાભ લો અને ઓર્ગેનિક ખેતી તરફ પ્રયાસ કરો.

Monthly assistance of Rs. 900 / - per cow for cow keepers
Monthly assistance of Rs. 900 / - per cow for cow keepers .... Thus get Rs. 10500 / - per year

ગાય રખાતા ખેડૂતો માટે ગાય દીઠ ૯૦૦/- રૂપિયા માસિક સહાય 
ગાય રખાતા ખેડૂતો માટે ગાય દીઠ ૯૦૦/- રૂપિયા માસિક સહાય.... આમ વર્ષે મેળવો રૂપિયા ૧૦૮૦૦/- 

ikhedut Portal Gujarat: Cow Sahay Per Month RS 900/-

ઓફિસિયલ પરિપત્ર વાંચો... ડાઉનલોડ કરો.

This can be done during this period if farmers want to apply for the benefit of farming equipment as well as various subsidy schemes.
  - To apply, one has to apply online by contacting Computer Operator (VCE) / Gram Sevak in the Gram Panchayat as well as Taluka Agriculture Branch at the village level with the following supporting evidence.

i khedut is an web portal started by Agriculture & Co-Operation Department. I khedut is online subsidy process by Government of Gujarat. The Farmers who are interested can easily register on this portal for get benefits of Gujarat Government subsidy at www.ikhedut.gujarat.gov.in.

Also read this: PM કિસાન સન્માન નિધી નો ₹ 2000 (2 હજાર) હપ્તો તમારા ખાતામાં જમા થયો કે નહીં એ ચેક કરવાની લિંક...


Gujarat Ikhedut Portal Benefits :-

Ikhedut Portal is an online portal that helps Gujarat farmers a lot. Here are the benefits of Ikhedut Portal:
  • It is an Online Portal that contains all information about Gujarat Govt Schemes.
  • The farmer does not have to visit various departments to apply for the schem
  • The Scheme gets more transparent because there is no middle man between farmers and govt.
  • A Farmer can get scheme information from the portal at any time.
  • The Farmer can apply for scheme at any time of day and even on Sunday.
  • Non-Registered Farmers can apply for schemes.

Gujarat Ikhedut Portal Scheme Eligibility :
  • A Framer Resident of Gujarat can apply for the scheme.
  • The farmer must have Aadhaar Card.
  • A Farmer must have a Bank Account
  • The pre-approval officer approves the applications.
  • The Verification work is also fully documented after the site check / record-checking.

Required Documents :
  • - Copy of 7-12 and 8-A (૭-૧૨ અને ૮-અ ની નકલ)
  • - Xerox of Aadhaar card (આધાર કાર્ડ ની ઝેરોક્ષ)
  • - Xerox of bank passbook (બેન્ક પાસબુક ની ઝેરોક્ષ)
  • - Breed pattern for SC / ST farmers (SC / ST  ખેડૂતો માટે જાતિનો દાખલો)
  • - After applying online, the application along with all the supporting documents should be delivered to the Gram Sevak / Taluka Agriculture Branch within 7 days of application. (ઓનલાઈન અરજી કર્યા બાદ અરજીને તમામ સાધનિક કાગળો સાથે અરજી કર્યાના ૭ દિવસમાં ગ્રામસેવક / તાલુકાના ખેતીવાડી શાખા માં પહોંચાડવાની રહેશે.)


ikhedut Portal Web Portal for agriculture and farmers welfare gujarat. Ikhedut portal gujarat has been launched by the Gujarat government. The main aim of this ikhedut Gujarat Portal is to provide benefit to the farmers of the state. The state starts various schemes for the farmers for farming such as horticulture, fisheries, water conservation, and many more. ikhedut Gujarat Portal is Online Plateform for Khedut Yojana. You can visit Naukarione.com and Get regular latest Updates.

Also read this: હવે... લાઈટ બિલ ચેક કરો...અને ભરો તમારા મોબાઈલથી...


Assistance of Rs.900/ – per month (within the annual limit of Rs.10800 /-) for maintenance cost for a cow to a farming family engaged in full natural farming based on native cows.
Cow Farming Information are Below/ ikhedut Portal:
To Do Natural Farming, One Cow Earns RS. 900/- Will Get Maintenance Costs Government’s decision to double farmers’ income through natural agriculture The farmer who wants to avail the benefit has to apply on the ikhedut portal Gujarat.

In order to give priority to indigenous cow based natural farming by the state government, farmers have to pay RS. 900/- i.e. a maximum of RS 10,800/- The government has shown readiness to do RS 10,800. To avail this assistance, farmers have to apply online on the ikhedut Portal Gujarat. From the date of approval of the application for the available period of that quarter RS 900 will be paid for maintenance.

After applying online, the applicant gets a printout of the application, signs it / thumbs up, copies 2-A, if there is a joint account holder, consent form of other account holder, copy of bank passbook / canceled check, including BTM / ATM / Gramsevak of the taluka, project director -The office of the soul must be presented It may be mentioned here that the Gujarat government is constantly striving for effective agricultural management for the farmers in the state, reduction in the uncertainty of agricultural production, reduction in agricultural expenditure and increase in the income of the farmers.

Natural farming is the cultivation of low cost cow dung and cow urine based on the basic principles of nature. Subsistence cost for a cow to a farming family based on indigenous cow farming for the purpose of increasing soil moisture storage capacity, fertility and productivity, negligible production cost, higher cost, water saving and protection, nutrition and breeding of environment and human health. It has been decided to provide this assistance.

IKhedut Portal Gujarat


How to apply for ikhedut portal gujarat?
  1. Step 1: Go to the ikhedut portal yojana gujarat official website https://ikhedut.gujarat.gov.in/.
  2. Step 2 - On the home page of i Khedut, you have to click on the ‘’schemes’’ option.
  3. Step 3 - After that you have to choose anyone scheme according to your choice.
  4. Step 4 - Now clicking on the link, a new page will be appearing on the screen and you have to click on the plan or scheme you want to enroll.
  5. Step 5 - After that you will ask for, you already registered in the scheme or not. If you already registered then you have to click on the ‘’no’’ and then ‘’proceed’’ option.
  6. Step 6 - After that a new page will be appear on the screen, and you have to click on the ‘’new application form’’ option.
  7. Step 7 - Now you have to fill all necessary details and the bank details.
  8. Step 8 - After that you have to fill the ration card and land details of the applicant.
  9. Step 9 - Now you have to enter the captcha code displayed on the screen in the given box.
  10. Step 10 - Now, you have to click on the ‘’submitted’’ button.

Important Link :

Last date application: 17-06-2021
IKhedut Portal Gujarat

How to download the ikhedut mobile application:
  • Step 1 - Firstly, go to the google play store in your mobile phone.
  • Step 2 - After that you have to click on the search bar and enter the application name.
  • Step 3 - Now you have to click on the ‘’search’’ option.
  • Step 4 - After that you have to click on the ‘’download’’ option.
  • Step 5 - Now you have to install the app in your mobile phone.

Your feedback is required.
Read More »

Recent Posts