JOIN WHATSAPP GROUP FOR LATEST UPDATES.
Showing posts with label School Activities. Show all posts
Showing posts with label School Activities. Show all posts

3/17/20

Std-3,4,5 PARINAM_2019_20_V.3.0_ધોરણ-૩,૪,૫ ના પરિણામ પત્રકો


Std-3,4,5 PARINAM_2019_20_V.3.0_ધોરણ-૩,૪,૫ ના પરિણામ પત્રકો

નમસ્કાર શિક્ષક મિત્રો,
          આ એક્ક્ષેલ ધોરણ -3,4,5 ના નવા પરિણામ પત્રકો દ્વારા સરળતાથી પરિણામ બનાવી શકાય છે .તેમજ વિદ્યાર્થીના પ્રગતિપત્રક પણ ખુબ સરળતાથી બનાવી શકાય છે.
મિત્રો... આપ નવા ૨૦૧૯/૨૦ ના પત્રકો આ લિન્ક પરથી ડાઉનલોડ કરી શકશો.

ધોરણ -૩,,૫ ના પરિણામ પત્રકો ડાઉનલોડ કરો.
 પરિણામ પત્રકોના ફૉન્ટ આપ અહીંથી ડાઉનલોડ કરો.
મિત્રોનવા પરિણામ પત્રકો કેવી રીતે બનાવવા તે આ વિડીયો દ્વારા જાણો.



આપના પ્રતિભાવ જરૂરથી આપશો.
Read More »

1/12/20

Primary School Teacher & Students Online hajri new link

Primary School Teacher & Students Online hajri new link
👇
Online link

આપના પ્રતિભાવ જરૂરથી આપશો.
Read More »

1/24/16

૨૬ જાન્યુઆરી ૨૦૧૬ માટે ઉપયોગી ફાઈલ

  •   ૨૬ જાન્યુઆરી ૨૦૧૬ માટે ઉપયોગી ફાઈલ...  મહેમાનો ને આમંત્રણ આપવા માટે આમંત્રણ     પત્રિકાનો નમુનો વર્ડ ફોર્મેટમાં... તેમજ પ્રશસ્તિપત્રનો નમુનો વર્ડ ફોર્મેટમાં ડાઉનલોડ કરો



આપના પ્રતિભાવ જરૂરથી આપશો.
Read More »

12/7/15

Gunotsaw-2015 Material

【New】આગામી ગુણોત્સવ જાન્યુઆરી ૨૦૧૬ માં યોજવાનો છે ત્યારે તેને લગતું કેટલુંક
સાહિત્ય (Material) અત્રે મુકેલ છે તો અચૂક ડાઉનલોડ કરશો... તેમજ ગમે તો તમારા મિત્રોને પણ શેર કરશો.
  • ગુણોત્સવ માર્ગદર્શિકા (Gunotsav-5 Guideline_OLD)
           DOWNLOAD CLICK HERE
  • ધોરણવાર ગુણોત્સવ પ્રશ્નપત્રો 
  1. ધોરણ-૨ થી ૫ પ્રશ્નપત્ર (Std-2 TO 5 Question pepar)
  2. ધોરણ-૬-અ  (Std-6-A Question pepar)
  3. ધોરણ-૬-બ  (Std-6-B Question pepar)
  4. ધોરણ-૬-ક  (Std-6-C Question pepar)
  5. ધોરણ-૭-અ  (Std-7-A Question pepar)
  6. ધોરણ-૭-બ  (Std-7-B Question pepar)
  7. ધોરણ-૭-ક  (Std-7-C Question pepar)
  8. ધોરણ-૮-અ  (Std-8-A Question pepar)
  9. ધોરણ-૮-બ  (Std-8-B Question pepar)
  10. ધોરણ-૮-ક  (Std-8-C Question pepar)
  • 【New】ગુણોત્સવ દરમ્યાન શું શું ધ્યાનમાં રાખવું....



આપના પ્રતિભાવ જરૂરથી આપશો.
Read More »

10/7/15

ગરબાવલી (ગરબાપોથી) ડાઉનલોડ કરો.


ગરબાવલી (ગરબાપોથી) ડાઉનલોડ કરો.
મિત્રો.... 
          આપ સમક્ષ ખુબજ ઉપયોગી સંકલિત ગરબાવલી અત્રે મુકેલ છે. શિક્ષકો, વિદ્યાર્થીઓ તેમજ કલાકાર મિત્રોને માટે ખાસ  ઉપયોગી એવી નવરાત્રીમાં ગાઈ શકાય તેવા ગરબા, રાસ, છંદ, લોકગીત ની સંકલિત પોથી (ગરબાવલી) ડાઉનલોડ કરી શકો છો. 

ગરબાવલી (ગરબાપોથી) ડાઉનલોડ કરવા માટે....





આપના પ્રતિભાવ જરૂરથી આપશો.
Read More »

9/30/15

ભજનાવલી અંક ( Bhajanavali Edition ) ડાઉનલોડ કરો

  • ભજનાવલી અંક ( Bhajanavali Edition ) ડાઉનલોડ કરો  કુલ ૧ થી ૨૦૦  ભજનો..  ૨૨૨ પેજ  PDF ફોરમેટમાં ( 2626 KB ) અવનવા વિવિધ ભજનોનો ખજાનો.... અત્યારે જ  આ અંક ડાઉનલોડ કરો....

આપના પ્રતિભાવ જરૂરથી આપશો.
Read More »

પ્રાર્થના પોથી અંક (Prayer Book)

  • શાળા માટે ખુબજ ઉપયોગી વિવિધ પ્રાર્થનાઓની... પ્રાર્થના પોથી અંક (Prayer Book) ડાઉનલોડ કરો  કુલ ૧ થી ૩૭  પ્રાર્થનાઓ.. ૩૮ પેજ  PDF ફોરમેટમાં આ પોથી ડાઉનલોડ કરો ફાઈલ માત્ર   ( 1813 KB ) ની જ.... 
    Link - 2


આપના પ્રતિભાવ જરૂરથી આપશો.
Read More »

8/8/15

પ્રાર્થનાઓ Mp3 સાંભળો તેમજ ડાઉનલોડ કરો...

v જયશ્રી કૃષ્ણ....નમસ્કાર,

         દોસ્તો, અહીં આપની સમક્ષ મૂકેલ તમામ પ્રાર્થના / ગીતોના કોપીરાઈટ હક્કો જે તે રચનાકાર તેમજ  સંગીતકારના છે. અહીં આ પ્રાર્થના / ગીતો મૂકવાનો ઈરાદો માત્ર ને માત્ર બાળકો / વિદ્યાર્થીઓ / તેમજ શિક્ષકોને ઉપયોગી થવાનો છે. તેમ છતાં પણ કોઈના પણ કોપીરાઈટનો ભંગ થતો જણાય તો તુરંત અમને જાણ કરશો. તે તમામ માહિતી અમારી સાઈટ પરથી તુરંત જ હટાવી લેવામાં આવશે.
             આભાર
  • Listen and download Mp3 prayers
         પ્રાર્થનાઓ Mp3 સાંભળો તેમજ ડાઉનલોડ કરો...

01_તેરી પનાહ મેં હમેં રખના


02_અમે તો તારા નાના બાળ અમારી તું લેજે સંભાળ


03_સત્ય અહિંસા ચોરી ન કરવી


04_તું મને ભગવાન એક વરદાન આપી દે


04_તું મને ભગવાન એક વરદાન આપી દે 

  

      પ્રાર્થનાઓ સંભાળવા તેમજ ડાઉનલોડ કેમ કરવા માટે ....
અહીં આપની સમક્ષ આ માટે ફોટોગ્રાફ્સ મુકેલ છે..તે સ્ટેપ ને અનુસરવું...

   સ્ટેપ - ૧   સંભાળવા માટે ચિત્રમાં બતાવ્યા મુજબ    પર ક્લિક કરો..


    સ્ટેપ - ૨   સંભાળવા માટે ચિત્રમાં બતાવ્યા મુજબ  È પર ક્લિક કરો..



આપના પ્રતિભાવ જરૂરથી આપશો.
Read More »

4/22/15

ALL SCHOOLS DISE CODE

➲ ઓનલાઈન બદલી ફોર્મ ભરવા જરૂરી  શાળા તથા પેસેન્ટરનો  આધાર ડાયસ કોડ જાણવા માટે ⤵
ALL SCHOOLS DISE CODE CLICK HERE                                                                   
તમારા  મિત્રોને જાણ કરો....
Read More »

3/27/15

ઇકો ક્લબ કચ્છ

     ઇકો ક્લબ કચ્છ, ઇકો ક્લબ  પ્રવૃત્તિ અમલીકરણ માટે 



આપના પ્રતિભાવ જરૂરથી આપશો.
Read More »

3/23/15

Balmelo - 2015 / બાળમેળો - ૨૦૧૫

Read More »

Recent Posts