CNG TRACTOR : India's first CNG tractor launched
No need for diesel anymore.
No need for diesel anymore.
CNG TRACTOR |
CNG ટ્રેક્ટર : ભારતમાં પ્રથમ CNG ટ્રેક્ટર લોન્ચ હવે ડીઝલની જરૂર નહિ પડે.
દેશનું પ્રથમ CNG ટ્રેક્ટર લોન્ચ થયું. આજના આ આર્ટીકલમાં આપણે CNG ટ્રેક્ટર વિશે જાણીશું.
CNG Tractor: India's first CNG tractor launch will no longer require diesel.
The country's first CNG tractor was launched. In today's article we will learn about CNG tractors.
First CNG Tractor in India:
The first CNG tractor was launched in India. The country's first retrofitted CNG tractor has been launched. This tractor has been developed in partnership with Romet Techno Solutions and Tomsetto Ashill India. The special thing is that this retrofitted CNG tractor is made from a diesel engine tractor. It is also being claimed by the government that the retrofitted CNG tractor will reduce the cost of the farmers so that they can save around 1(one) lakh to 1.5 lakh rupees every year if we count the average farmer. A retrofitted CNG tractor engine has a much longer lifespan as compared to a diesel tractor.
The number of CNG and electric vehicles in the country is gradually increasing due to the increasing problem of global warming due to pollution. A CNG tractor has been launched for the first time in the country due to which the cost of food farmers will be reduced and the farmers will benefit in the long run. Tomasetto Achill India and Ramvet Techno Solution have jointly launched this CNG tractor in the market.
CNG The price of diesel is double that of this reason, farmers will save up to 1 lakh in fuel cost per year with the help of this CNG tractor. Will emit 70% less smoke than diesel. Due to which the pollution will also be reduced and the life of the engine will be increased and the maintenance cost of the tractor will also be reduced. Rajya Sabha MP Parshottam Rupala and Transport Minister Nitin Gadkari attended the launch event of the tractor.
ભારતમાં પ્રથમ CNG ટ્રેક્ટર :
પેટ્રોલ-ડીઝલ (Petrol-Diesel price)ના વધી રહેલા ભાવ વચ્ચે ખેડૂતો માટે એક સારા સમાચાર છે. હવે ખેતીકામ માટે સીએનજીથી ચાલતા ટ્રેક્ટર (CNG tractor)નો ઉપયોગ કરી શકાશે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી (Nitin Gadkari) 9 ફેબ્રુઆરી, 2021 દેશનું પ્રથમ સીએનજી ટ્રેક્ટર લૉંચ કર્યું હતું. ડીઝલની સરખામણીમાં સીએનડી ટ્રેક્ટરથી ખેતી કરવાથી ઇંધણ (Fuel)ની બચત થશે. જેનો સીધો ફાયદો ખેડૂતોને થશે.
ભારતમાં પહેલું સીએનજી ટ્રેકટર લોન્ચ કરવામાં આવ્યું. દેશનું પહેલું રેટ્રોફીટેડ સીએનજી ટ્રેક્ટર (Retrofitted CNG Tractor) લોન્ચ થઈ ગયું છે. આ ટ્રેક્ટર રૉમેટ ટેકનો સોલ્યુશન અને ટોમસેટો એશિલ ઇન્ડિયાની ભાગીદારીમાં બનાવવામાં આવ્યું છે. વિશેષ એ છે કે આ રેટ્રોફીટેડ સીએનજી ટ્રેક્ટર ડીઝલ એન્જિનવાળા ટ્રેક્ટરમાંથી બનાવવામાં આવ્યું છે. સરકાર દ્વારા એ પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે Retrofitted CNG ટ્રેક્ટરથી ખેડૂતોનો ખર્ચ ઓછો થશે જેથી તેઓ દર વર્ષે મધ્યમ ખેડૂતના ગણતરી કરીએ તો લગભગ 1(એક) લાખ થી 1.5 લાખ જેટલા રૂપિયા સુધીની બચત થઇ શકશે. ડીઝલ ટ્રેક્ટરની તુલનામાં રેટ્રોફીટેડ સીએનજી ટ્રેક્ટર એન્જિનનું આયુષ્ય ખૂબ લાંબું હોય છે.
કેન્દ્રીય પ્રધાન નિતિન ગડકરીએ ભારતના પ્રથમ સીએનજી ટ્રેક્ટરનું લોકાર્પણ કરેલ. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ ટ્રેક્ટરમાંથી ઈંધણના ખર્ચ પર વાર્ષિક એક લાખ રૂપિયાની બચત થઈ શકે છે. ટ્રેક્ટરને ડીઝલથી સીએનજી ફ્યુઅલવાળું બનાવવામાં આવ્યું છે. માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલયના જણાવ્યા અનુસાર, ભારતનું પહેલું ડીઝલમાંથી સીએનજીમાં પરિવર્તિત ટ્રેક્ટર હશે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી આજે તેને ઔપચારિક રૂપે બજારમાં રજૂ કરશે. રાવમૈટ ટેક્નો સોલ્યુશન્સ અને ટોમાસેટો એશિલ ઇન્ડિયા દ્વારા સંયુક્ત રીતે વિકસિત આ ટ્રેક્ટર દ્વારા ખેડૂતનો ખર્ચ ઘટાડવામાં અને ગ્રામીણ ભારતમાં રોજગારની તકો બનાવવામાં મદદ મળશે.
🌷 મહત્વપૂર્ણ લીંક :
- GGRC-ગુજરાત ગ્રીન રિવોલ્યુશન કંપની લિમિટેડ
- ટપક સિંચાઈ પધ્ધતિ વિશે જાણીએ..
- અટલ ભૂજલ યોજના વિશે જાણીએ
- 3-માર્ચ:વિશ્વ વન્યજીવ દિવસ વિશે જાણીએ
- જાણો...નેનો યુરિયા ખાતર શું છે ?
- Whatsapp ગ્રુપમાં જોડાઓ : અહીં ક્લિક કરો
- ટેલિગ્રામ ગ્રુપમાં જોડાઓ : અહીં ક્લિક કરો
- હોમ પેજ : અહીં ક્લિક કરો
સી.એન.જી. કરતા ડીઝલની કિંમત ડબલ છે આ કારણથી જ આ સીએનજી ટ્રેક્ટરની મદદથી ખેડૂતોને વર્ષે ઇંધણ ખર્ચમાં 1 લાખ સુધીની બચત થશે. ડીઝલ કરતા 70 % ઓછા ધુમાડાનું ઉત્સર્જન કરશે. જેના કારણે પ્રદૂર્ષણમાં પણ ઘટાડો થશે અને જેનાથી એન્જિનનું આયુષ્ય વધશે અને ટ્રેકટરનો મેંટેનસ ખર્ચ પણ ઓછો આવશે. ટ્રેકટરના લોન્ચિંગ ઇવેન્ટમાં ગુજરાતથી ચૂંટાયેલા રાજ્યસભા સાંસદ પરષોત્તમ રૂપાલા અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ હાજરી આપી હતી .
બીજા બધા સીએનજી વાહનોની જેમ આ ટ્રેકટર સ્ટાર્ટ વખતે એન્જીન ડીઝલનો ઉપયોગ કરશે ત્યારબાદ ટ્રેકટર ગેસથી ચાલશે. ફાર્મર્સ જૂના ટ્રેકટરોમાં સીએનજી કીટ ફીટ કરીને ટ્રેકટરને અપડેટ કરી શકશે. સામાન્ય રીતે ખેતીઓ કરવા માટે પ્રતિ કલાક 4 લીટર ડીઝલનો ઉપયોગ કરવામાં આવે છે જેના માટે આશરે 340 રૂપિયા જેટલો ખર્ચ થાય છે પણ સીએનજી ટ્રેકટર માટે ફક્ત 180 રૂપિયા ખર્ચ થશે.
પ્રદૂર્ષણના કારણે ગ્લોબલ વોર્મિંગની સમસ્યા વધતા સીએનજી અને ઇલેક્ટ્રિક વાહનોની સંખ્યા દેશમાં ધીરે ધીરે વધી રહી છે. દેશમાં પ્રથમ વાર સીએનજી ટ્રેકટર લોન્ચ કરવામાં આવ્યું છે આના કારણે અન્નદાતા ખેડૂતો ના ખર્ચમાં ઘટાડો થશે અને ખેડૂતોને લાંબા ગાળે ફાયદો થશે.
આ સીએનજી(CNG) ટ્રેકટર કોના દ્વારા તૈયાર કરાયું છે.? :
આ સીએનજી(CNG) ટ્રેકટર રાવમેટ ટેકનો સોલ્યુશન્સ અને ટોમાસેટો એશિલ ઈન્ડિયા તરફથી સંયુક્ત રીતે વિકસિત આ ટ્રેક્ટરથી ખેડૂતોના ખર્ચને ઓછું કરવામાં અને ગ્રામીણ ભારતમાં રોજગારની તક ઉભી કરવામાં મદદ મળશે. ત્યારે આ ટ્રેક્ટરની શું વિશેષતા છે આવો જાણીએ.
CNG(સીએનજી) ટ્રેકટરનીલાક્ષણિકતાઓ વિશે જાણીએ. :
1. સીએનજી ટ્રેક્ટર વધુ સુરક્ષિત છે, કારણ કે સીએનજી ટાંકીમાં સખ્ત સીલ લગાવવામાં આવ્યું છે. આ રિફ્યુઅલિંગ દરમિયાન અથવા બળતણના ગાબડા પડવાની ઘટનામાં વિસ્ફોટ થવાનું જોખમ ઘટાડે છે.
2. સીએનજી એ ટ્રેક્ટર્સનું ભવિષ્ય છે, કારણ કે હાલમાં વિશ્વભરમાં લગભગ 1.2 કરોડ વાહનો પહેલાથી જ કુદરતી ગેસથી ચાલે છે અને દરરોજ વધુ કંપનીઓ અને નગરપાલિકાઓ સીએનજી તરફ આગળ વધી રહી છે.
3. ડીઝલની તુલનામાં સીએનજીમાં કાર્બન ઉત્સર્જનમાં 70 ટકાનો ઘટાડો છે. આનાથી ઇંધણના ખર્ચમાં પણ 50 ટકા જેટલી બચત થાય છે.
4. રાવમેટ ટેક્નો સોલ્યુશન્સ અને ટોમાસેટો એશીલ ઇન્ડિયા દ્વારા સંયુક્ત રીતે વિકસિત આ ટ્રેક્ટરથી ખેડુતોને ઉત્પાદન ખર્ચ ઘટાડવામાં અને ગ્રામીણ ભારતમાં રોજગારની તકો ઊભી કરવામાં મદદ મળશે.
5. સીએનજી ટ્રેક્ટરથી ખેડૂતો વાર્ષિક એક લાખ રૂપિયાથી વધુની બચત કરશે, કારણ કે તેનાથી બળતણની કિંમતમાં નોંધપાત્ર ઘટાડો થશે. ખેડુતોને જીવનનિર્વાહ સુધારવામાં પણ મદદ મળશે.
6. સીએનજી એ સ્વચ્છ બળતણ છે કારણ કે તેમાં કાર્બન અને અન્ય પ્રદૂષકોનું પ્રમાણ સૌથી ઓછું છે. કિંમતમાં સસ્તુ છે.
7. આ ટ્રેક્ટર ઓછું પ્રદૂષણ ફેલાવે છે જે એન્જિનની લાઈફ વધારવામાં મદદ કરે છે. આ માટે નિયમિત જાળવણીની ઓછી જરૂર રહેશે.
8. સીએનજીના ભાવમાં પેટ્રોલ-ડીઝલના ભાવ કરતા વધઘટ ઓછી છે. ડીઝલ અને પેટ્રોલથી ચાલતા વાહનોની તુલનામાં સીએનજી વાહનોની સરેરાશ માઇલેજ પણ વધારે સારી છે.
9. વધુ અને વધુ કંપનીઓ દરરોજ સીએનજીને પ્રોત્સાહન આપી રહી છે. પરાલીનો ઉપયોગ બાયો-સીએનજીના ઉત્પાદનમાં થઈ શકે છે. તેથી, તે બાયો સીએનજી પ્રોડક્શન યુનિટ વેચીને નાણાં કમાવવામાં ખેડૂતોને મદદ કરશે.
10. ટ્રાયલ રિપોર્ટ મુજબ, ડીઝલથી ચાલતા એન્જિનની સામમે રેટ્રોફિટ્ડ ટ્રેક્ટરની ક્ષમતા વધુ છે. ઉપરાંત ડીઝલની તુલનામાં કુલ કાર્બન ઉત્સર્જનમાં 70 ટકાનો ઘટાડો થાય છે.
અમે આશા રાખીએ છીએ કે આ લેખમાં ભારતનું પ્રથમ CNG ટ્રેક્ટર અંગે વિગતે(વિસ્તૃત) જાણકારી મળી હશે..! અને તમને તે ગમ્યું જ હશે... જો તમને હજુ પણ તેના વિશે કોઈ પ્રશ્ન હોય તો તમે અમને ટિપ્પણી વિભાગમાં સંદેશ દ્વારા પૂછી શકો છો. અને અમે ચોક્કસપણે તમારા પ્રશ્નનો ટૂંક સમયમાં જવાબ આપીશું. અમે તમને આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી આપતા રહીશું. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી નિરંતર આપના માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો ખુબ ખુબ આભાર...
લેખન સંપાદન : 𝑇ℎ𝑒 𝐾𝑛𝑜𝑤𝑙𝑒𝑑𝑔𝑒 𝑍𝑜𝑛𝑒 ગ્રુપ ( કચ્છ/ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન ગ્રુપ ) તમે આ આર્ટીકલ 𝑇ℎ𝑒 𝐾𝑛𝑜𝑤𝑙𝑒𝑑𝑔𝑒 𝑍𝑜𝑛𝑒 ગ્રુપ ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ આર્ટીકલમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત નુતન જાણકારી આપના સુધી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.
આ આર્ટીકલના લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. 𝑤𝑤𝑤.𝑟𝑘𝑔𝑜𝑦𝑎𝑙𝑐𝑟𝑒𝑎𝑡𝑖𝑜𝑛.𝑏𝑙𝑜𝑔𝑠𝑝𝑜𝑡.𝑐𝑜𝑚
અમારી આ 𝑤𝑤𝑤.𝑟𝑘𝑔𝑜𝑦𝑎𝑙𝑐𝑟𝑒𝑎𝑡𝑖𝑜𝑛.𝑏𝑙𝑜𝑔𝑠𝑝𝑜𝑡.𝑐𝑜𝑚 સાઈડ પરથી શૈક્ષણિક અપડેટ્સ, સરકારી અને ખાનગી નોકરીઓ, સામાન્ય જ્ઞાન, તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ, જાણવા જેવું, અજબ-ગજબ, હેલ્થ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી, હાલના બનાવ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, બ્યુટી ટીપ્સ વગેરેની માહિતી માટે તમારા મોબાઇલમાં નવીનતમ અપડેટ મેળવો. તમારા મોબાઈલ પર નવીનતમ અપડેટ્સ મેળવવા માટે નીચેની લિંક દ્વારા વોટ્સએપ ગ્રુપ 📊 ધ નોલેજ ઝોન 📊 જૂથમાં જોડાઓ. ટેલિગ્રામ ચેનલ પર 📊 𝑇ℎ𝑒 𝐾𝑛𝑜𝑤𝑙𝑒𝑑𝑔𝑒 𝑍𝑜𝑛𝑒 📊 ને પણ સબસ્ક્રાઈબ કરી અમારી સાથે જોડાયેલા રહો.
અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..
Important Notice :
Author: 𝑹.𝑲.𝑮𝑶𝒀𝑨𝑳
Updated on Mrach 18, 2023
Hello Readers, 𝑤𝑤𝑤.𝑟𝑘𝑔𝑜𝑦𝑎𝑙𝑐𝑟𝑒𝑎𝑡𝑖𝑜𝑛.𝑏𝑙𝑜𝑔𝑠𝑝𝑜𝑡.𝑐𝑜𝑚 is a private website/blog and does not represent any government organization, institute or department. Whatever information we have shared here with you has been collected from various official websites of Gujarat government as well as news papers and other websites. When we do any job posting we also verify the job but it is always necessary to do cross verification of the job vacancy manually to prevent fraud in the name of job.
Contact Email : 𝒓𝒂𝒋𝒗𝒂𝒓𝒂𝒍𝒊@𝒈𝒎𝒂𝒊𝒍.𝒄𝒐𝒎
જો તમે તમારા મોબાઈલ પર આવી રસપ્રદ માહિતી મેળવવા માંગતા હોવ તો... તમારે અમારા બ્લોગને ફોલો કરવો જોઈએ જેથી તમને અમારી નવી પોસ્ટ વિશે સૂચના દ્વારા માહિતી મળી શકે. તેમજ તમે અમારી સાથે 𝑇ℎ𝑒 𝐾𝑛𝑜𝑤𝑙𝑒𝑑𝑔𝑒 𝑍𝑜𝑛𝑒 ના WhatsApp ગ્રુપ અને ટેલિગ્રામ ચેનલ દ્વારા કનેક્ટ થઈ શકો છો અને નવીનતમ માહિતી મેળવી શકો છો.
અમે તમને આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી આપતા રહીશું. આ લેખ વાંચવા બદલ આભાર..
માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો, શેર કરવા માટે ઉપર બટન આપેલા છે.