 માર્ગ સુરક્ષા માટે આટલું કરો.
   માર્ગ સુરક્ષા માટે આટલું કરો.- વાહન હમેશાં રસ્તાની ડાબી બાજુ ચલાવો.
- વાહનની જમણી બજુથી જ ઓવરટેક કરો.
- ઓવરટેક ત્યારેજ કરો જયારે તે સુરક્ષિત હોય.
- રોડ પરની નિશાનીઓ દ્વારા અપાતી સૂચનાઓને ધ્યાને રાખો અને વાહન ચલાવો.
- હેલ્મેટ/સીટ બેલ્ટનો હંમેશા ઉપયોગ કરો.
- હંમેશા ઝીબ્રા ક્રોસિંગનો ઉપયોગ કરો.
- વાહન સાથે ડ્રાઈવિંગ લાયસન્સ,રજીસ્ટ્રેશન બુક,વીમો અને પી.યુ.સી. અવશ્ય રાખો.
- મોબાઈલ ઓફ સીટ બેલ્ટ ઓન : Mobile off seat belt on :
 માર્ગ પર થતા મોટા ભાગના અકસ્માત ડ્રાયવરની ભૂલના કારણે / માર્ગ ઉપરની નિશાનીઓ અને ચિહ્નો (Traffic Signages) ની સમાજના અભાવના કારણે જ સર્જાય છે.
  માર્ગ પર થતા મોટા ભાગના અકસ્માત ડ્રાયવરની ભૂલના કારણે / માર્ગ ઉપરની નિશાનીઓ અને ચિહ્નો (Traffic Signages) ની સમાજના અભાવના કારણે જ સર્જાય છે.તો....
તો તે અંગેનું જ્ઞાન વિદ્યાર્થીઓને અભ્યાસની સાથે સાથે આપવામાં આવે છે.પણ વિદ્યાર્થીઓને માર્ગ ઉપરની નિશાનીઓ અને ચિહ્નો (Traffic Signages) ની સમજ સરળતાથી આપી શકાય તે હેતુથી આપની સમક્ષ નિશાનીઓ અને ચિહ્નો (Traffic Signages) તથા તેની સમજ આપતું પ્રેઝન્ટેશન રજૂ કરેલ છે. તે માટે અહીં મુકેલ તમામ સાહિત્ય ડાઉનલોડ કરશો ખુબજ ઉપયોગી થશે.
 ટ્રાફિકના નિયમો સમજાવતી ટ્રાફિકની નિશાનીઓ/ટ્રાફિક સિગ્નલ (Traffic Signages) ની સમજમાટે ફોટોગ્રાફ, ફોટો ફાઈલ, પાવરપોઇન્ટ પ્રેઝન્ટેશન, વિડિઓ વગેરે આપની સમક્ષ રજુ કરેલ છે.
  ટ્રાફિકના નિયમો સમજાવતી ટ્રાફિકની નિશાનીઓ/ટ્રાફિક સિગ્નલ (Traffic Signages) ની સમજમાટે ફોટોગ્રાફ, ફોટો ફાઈલ, પાવરપોઇન્ટ પ્રેઝન્ટેશન, વિડિઓ વગેરે આપની સમક્ષ રજુ કરેલ છે.વધુ માહિતી માટે તેમજ આ મટેરિયલ ડાઉનલોડ કરવા આ લીંક પર ક્લિક કરો.
- ટ્રાફિક સિગ્નલ(Traffic Signages) ફોટોગ્રાફ્સ ડાઉનલોડ
- ટ્રાફિક સિગ્નલ(Traffic Signages) ફોટોગ્રાફ્સ ZIP FILE ડાઉનલોડ
- ટ્રાફિક સિગ્નલ(Traffic Signages) PDF FILE ડાઉનલોડ
- ટ્રાફિક સિગ્નલ(Traffic Signages)પાવરપોઇન્ટ પ્રેઝન્ટેશન, ડાઉનલોડ
- ટ્રાફિક સિગ્નલ(Traffic Signages) વીડીઓ (Video)
નોંધ:  પાવરપોઇન્ટ પ્રેઝન્ટેશન, અને વિડીઓ ટૂંક સમયમાં મુકવામાં આવશે...  તેમજ આ પ્રેઝન્ટેશન ગમે          તો તેની ઓરીજનલ ડી.વી.ડી. એચ.ડી ફાઈલ મેળવવા માટે અચૂક સંપર્ક કરશો.
આપના પ્રતિભાવ જરૂરથી આપશો.
મિત્રો... જો તમને ગમે તો આગળ શેર/ફોરવર્ડ કરશો.
આપના પ્રતિભાવ જરૂરથી આપશો.


 
 
સમાજ માટે,ખૂબ જ સુંદર અને સરાહનીય પ્રયાસ કરી રહયા છો
ReplyDelete