![](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEjfRMeWlAufcIeJwpfXbU6uyrS3Nrvz4xFDn6ynOPMcH6o_sIIYIX46LQ62PqXylpWA3Pc96ebed0SHwjCrXkNpuFpL4YtLHizNK9HfUutFY5J2YEOguIzd7980ONf-ZnY_2Y_-levgMkn3/s1600/arrow-blue-animated-sm1.gif)
આ OGWhatsApp શું છે? OGWhatsApp માં તમને એક એપ્સમાં એક સાથે 2 નંબરો વાપરવાની પરવાનગી મળે છે તે પણ (રુટ વગર)
OGWhatsApp નવું શું છે..?
- OGWhatsApp V2.11.432 નવું લેટેસ્ટ વર્ઝન છે.
- એન્ડ્રોઇડ વર્ઝન Android 4.4.2 પર સારામાં સારું કામ આપે છે.
- તમે એક WhatsApp માં 2 નંબરો ઉપયોગ કરી શકો છો.
- તમે માહિતીની બેકઅપ લેવા અને તેને પુનઃસ્થાપિત કરી શકો છો.
- તમે આ એપ્લિકેશન માટે ચિહ્ન (app icon) પસંદ કરી શકો છો.
- contacts status કોપી કરી સકાય છે.
- ડાઉનલોડ કર્યા વિના ઑનલાઇન વિડિઓઝ જોઈ શકાય છે. વગેરે.....
- તમારા મેસેજનું બેકઅપ લો.
- WhatsApp નો તમામ ડેટા ક્લીયર કરો. ( WhatsApp ફરી ઈન્સ્ટોલ કરો.)
- sdcard માં OGWhatsApp માટે નામ બદલો / sdcard / WhatsApp ફોલ્ડર નું નામ બદલો.
- તમારા જુના નંબર ચકાસી નવું OGWhatsApp અક્ટીવ કરો.
નવું લેટેસ્ટ ડાઉનલોડ...
Download The Latest Version OGWhatsApp v2.11.432
આપના પ્રતિભાવ જરૂરથી આપશો.
No comments:
Post a Comment