JOIN WHATSAPP GROUP FOR LATEST UPDATES.

2/20/15

તમારો આધારકાર્ડ ચુંટણીકાર્ડ સાથે લીંક કરો.

   મિત્રો...  
           તમે તમારો આધારકાર્ડ ચુંટણીકાર્ડ સાથે લીંક કર્યો..?
નથી કર્યો....  તો અત્યારેજ લીંક કરો. 
આધારકાર્ડ લીંક કરવા માટે અહીં આપેલ લીંક પર ક્લિક કરો. 


 લીંક ઓપન કરશો એટલે ....
NATIONAL VOTER'S SERVICES PORTAL  રાષ્ટ્રીય મતદાતા સેવા પોર્ટલ ની સાઈટ ખુલશે                              તેમાં 
l  अपना आधार नंबर दर्ज करें/ Feed Your Aadhaar Number  l  
પર ક્લિક કરશો એટલે તમારી આ મુજબની વિગત માંગસે તે સંપૂર્ણ ભરવી.

-
-


And/Or

Submit

તમામ વિગત ભરી   તમારું ફોર્મ  Submit  કરવું.  તમારો આધાર કાર્ડ લીક થઇ ગયો છે....



આપના પ્રતિભાવ જરૂરથી આપશો

No comments:

Post a Comment

Recent Posts