મિત્રો.... અહીં બાળકોને મજા પડે એવા આ વિડિઓ અચૂક નિહાળો..
- ગુજરાતીમાં ૧ થી ૧૦૦ અંકો
- ૧ થી ૫૦ સુધી ગણાય જાય ત્યારે છેલ્લે એક સરસ મજાની કરામત છે, જોવાનું ચૂકશો નહિં.
- ગુજરાતી મુળાક્ષરો
- હિન્દી મુળાક્ષર
- ગુજરાતી મહિના ના નામ_અંગ્રેજી મહિનાની માહિતિ સાથે
આ  વિડિઓની લીંક  YouTube  પરથી મુકેલ છે.
આપના પ્રતિભાવ જરૂરથી આપશો.

 
 
No comments:
Post a Comment